“જીદગી નું દરેક ડગલું પુરી તૈયારી અને,આત્મવિશ્વાસ સાથે ભરો. કારણકે જયાં આપણી હાજરી નથી હોતી, ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે”..!!
Пікірлер: 27
@languagescorevarshajani45338 ай бұрын
વાહહહ, સર, આપને સાંભળીને ભાવુક થઈ જવાયું.. ખૂબ જ પ્રેરણાદાયક વાતો.. 👌🙏પ્રણામ, આપને 👏
@dinabenparmar2661 Жыл бұрын
સાહેબ તમારા લેખમાં કરૂણ તા છે તે ક્યારેક વાંચતી પણ્ તમારું દિલ પણ ખરેખર કરુણ છે તમારી લાગણીઓ સાંભળીને બહું જ કંઈક સીખવા મળે છે 🙏🙏🙏
@user-cc5fb7rj9e3 ай бұрын
વંદન, અમર જવાન શહીદોને જયહિન્દ
@somchandv.lodaya23402 ай бұрын
Bahuj marmite vaat !!
@rekhagada39714 күн бұрын
Khub sares
@nareshmusicsandlyrics2165Ай бұрын
❤ salam pranam jina isika nam he
@viptakapadia4440Ай бұрын
👍👍👍
@mansukhbhaivaghasia6543 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ સરસ
@rameshshah8498Ай бұрын
Namste
@rajshritrivedi244311 ай бұрын
Jay shri krishna..sharadbhai
@svcchemicals358111 ай бұрын
NO WORDS...
@valeradhanjibhai62608 ай бұрын
છેલ્લી સમજ
@sanjay-os3np3 ай бұрын
Vah Dost !
@kamleshpatel23389 ай бұрын
વંદન વારંવાર
@sanjayrathod54277 ай бұрын
May god shower u more n more n more blessings even though u fulfilled ur 2 wishes in ur life as a doctor n writer. Salute for achiveing a good combinations in ur life - dr. Ke nate dimag padh lete aur lekhag ke nate dill. Aur apni vani se logoko jit lete ho.
@meenapatel623426 күн бұрын
Sharadbhai, hu aapni bahu j moti prashanshak chhu varsothi tamari dr.ni Diari ane Runma khilyu Gulab vaanchu chhu. Jankalyan ma aavti aapni athuri Aatmakatha pun vaanchi hati. Pun Kem aagad lakhvaanu banth kari dithu? Fari lakhavanu chaalu Karo avi Prarthana 🙏
@hirenthakkar9632 Жыл бұрын
તમારી રક્ષાબંધન વારી સ્ટોરી વાંચીને આંખ ભીની થઈ ગઈ છે
@KantibhaiParekh-vg2db10 ай бұрын
🎉
@Rex-zv9co5 ай бұрын
H hi
@nevindhanani419811 ай бұрын
Dr sheb Doctors Dairy kya News paper ma ave che Its mumbai Samachar? Wl u plz give Reply
@ranchodbhaivadi Жыл бұрын
Jivan fuloni pathari nathi.
@jayshreepatiwala658511 ай бұрын
ભારત માતા કી જય 👌🙏🙏🌸🌸
@urvashiadhia84172 ай бұрын
Aapni doctor ni dayri lekh ,me badhaj vaicha che . Gujarat samachar ma aavta
@naynadhanani5820Ай бұрын
વચ્ચે વચ્ચે મોદી ના વખાણ કરવાના કેટલી રકમ ખાતામાં આવી છે