No video

જીવંતિકા માઁ વ્રત-કથા સંતાનની સુરક્ષા માટે શ્રાવણ માસના શુક્રવારનું વ્રત Jivantika Mata Vrat Katha

  Рет қаралды 197

Vaital News

Vaital News

Күн бұрын

જીવંતિકા માં નું વ્રત Jivantika Maa Nu Vrat | Jivantika Maa Vrat Katha Vidhi | જીવંતિકા વ્રત ની વિધિ
જીવંતિકામાં નું વ્રત
શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ થાય છે જો કોઈ અડચણ હોય તો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ પાંચ દિવેટનો દીવો પ્રગટાવી અને ભક્તિભાવથી વંદન કરી પ્રાર્થના કરવી. આ વ્રત કરનાર સ્ત્રી એ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુ નો એક દિવસ માટે ત્યાગ કરવો પડે છે અને લાલ વસ્ત્રો પહેરવા પડે છે પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા અને કુમકુમથી જીવંતિકા દેવીનુ પૂજન કરવું અને કથા વાર્તા સાંભળવી અને આ દિવસે રાત્રીના 12 વાગ્યા સુધી નું જાગરણ પણ કરવું પડે છે એવું કહેવાય છે કે જીવંતિકા માં નું વ્રત કરનારના સંતાન પર માની અમીદ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુશી થાય છે.
આ વિડિયો માં અપાયેલ જાણકારી - ધાર્મિક ગ્રંથો, પૌરાણિક કથાઓ, સમાચાર પત્રો અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી ના આધાર પર લેવાયેલ છે.
ડેઈલી અપડેટ્સ માટે અમારા [Facebook Page Like] ફેસબુક પેઝ ને લાઈક👍 [Instagram And Twitter Page Follow] ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટટેર ના પેઝ ને ફોલૉ👌કરો...
અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટટેર ના પેઝ પર જવા માટે નીચે ની લિંક પર ક્લિક કરો.
Like us on FACEBOOK
/ newstvgujarat
Follow us on INSTAGRAM
/ newstvgujarat
Follow us on TWITTER
www.x.com/News...
#જીવંતિકામાઁનીવ્રતકથા
#શ્રાવણમાસ_શુક્રવારવ્રત
#jivantikavratkatha
#Jivantikamata_Vrat2022

Пікірлер
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 16 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 12 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 26 МЛН
⛔ΠΡΟΣΟΧΗ - ΑΠΑΓΟΡΕΥΟΝΤΑΙ⛔ Αυτά να μην τα ξανακάνετε ποτέ μέσα στην Εκκλησία
3:53
Ορθόδοξος Χριστιανισμός - Χριστιανική πίστη
Рет қаралды 1 М.
શિવજી ના નામનો મહિમા
6:52
Spiritual wellness
Рет қаралды 57
Akhand Swami | New Podcast | Jalso | Conversation |
2:06:01
Jalso Podcasts
Рет қаралды 23 М.