JALEBI | Village Style Jalebi Recipe | Village Rasoi

  Рет қаралды 414,223

Village Rasoi

Village Rasoi

Жыл бұрын

Today's Recipe Jalebi, we make a jalebi in our village.
#villagerasoi, #villagefood, #jalebirecipe,
👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏

Пікірлер: 306
@pravinsanja1321
@pravinsanja1321 Жыл бұрын
વાહ જુવાનીયા જમાવટ કરી જલેબી ની ચીકા આતા નુ જલેબી બનાવવાનુ કામ બહુ સરસ છે અને સૌથી અગત્યની વાત એ છે કે તમે બાળકો સાથે મળીને જમો છો
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર 🙏
@bhutpurvandhbhakat4930
@bhutpurvandhbhakat4930 Жыл бұрын
@@VillageRasoi gujrati?😮 kyu gaam?
@jayshrimehta6439
@jayshrimehta6439 Жыл бұрын
Bahu sars chhe
@divakardabhi834
@divakardabhi834 Жыл бұрын
Kya gam nu chhe batavso
@ranjitaveta503
@ranjitaveta503 Жыл бұрын
SW1:42
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤😊😊😊❤❤😊😊😊uncle bouth zayad hi haa mante Karen the haa❤😊😊 good👍 sab ne liye haa😊 good luck🍀🤞😊 sab ko haa🤗😊❤❤😊
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤❤😊😊uncle bhi sab bouth zayad mante Karen the hai haa🤗🤗😊😊❤❤😊good👍😊 super 😊 very good😊
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤😊😊😊😊😊😊😊
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤😊😊😊😊wow super nastha haa❤😊😊
@GannuBhadu
@GannuBhadu Жыл бұрын
the best thing about them is that in last they serve their food to others 🙏🙏
@shubhamdangi5200
@shubhamdangi5200 Жыл бұрын
You r absolutely right good Thinking
@harshikahirani9566
@harshikahirani9566 Жыл бұрын
You all are Amazing and the way all of you share it with all the children god bless you all 👏👌😊
@Suryavanshi1999
@Suryavanshi1999 Жыл бұрын
તમારી મહેનત ,લાગણી અને પ્રેમ તમને ખુબ આગળ વધારશે...ધન્યસે ગુજરાતીઓ ને
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤😊😊😊😊😊ek number haa❤😊😊 😊
@gujjugirl1736
@gujjugirl1736 Жыл бұрын
ખુબ ખુબ ખુબ સરસ મારા ભાઈઓ બસ આજ રેસિપી ની રાહ જોવાઈ રહી હતી.ખુબ જ સુંદર.👌👌👌👌👌👌😋😋😋😋😋
@jadejasanjaysinhb
@jadejasanjaysinhb Жыл бұрын
Wah like the way that you guys are doing..... તમે જે રેસિપી બનાવો છો..... અને તે ગામ ના લોકો ને ઘેર ઘેર જઈ ને પીરસો છો તે કર્યે ખુબજ સુંદર છે અને દર્શક ને અભિભૂત કરે છે.... Keep it up guys.....
@hiraldobariya4004
@hiraldobariya4004 Жыл бұрын
Beautiful recipe muje bahot achi lagti he jalebi
@partapbapodra178
@partapbapodra178 Жыл бұрын
જય શ્રી રામ જય સોમનાથ મહાદેવ
@PD_DABHI
@PD_DABHI Жыл бұрын
જોરદાર દશેરા આવે છે જલેબી અને ચોળા ફળી ખાવી પડે જલેબી જોરદાર છે congratulations સમગ્ર ટીમ ને
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર 🙏
@rajeshparmar6000
@rajeshparmar6000 Жыл бұрын
@@VillageRasoi ક્યા ગામમાં વિડિયો બનાવો છો ?
@binagarten4667
@binagarten4667 Жыл бұрын
There are good people doing good work and doing work that we should all be inspired to do!
@gaurishankarnandi9738
@gaurishankarnandi9738 28 күн бұрын
बहा री भाई की सुंदर जलेबी बना डाला।एक नंबर।
@anadigaming334
@anadigaming334 Жыл бұрын
🙏 માં કુળદેવી તમને🙏 ખુબ આગળ વધારે ઇવી પ્રાથના કરુ 🙏Jåy Måå MôgåL🙏
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤❤❤😊😊😊😊😊mujhe pansad hai haa sab haa😊
@mehulvora55
@mehulvora55 Жыл бұрын
ખૂબ સરસ... એક સૂચન છે કે કોઈ પણ વાનગી બનાવો એટલે પહેલા ભગવાનને અચુક ધરજો... આપણી પરંપરા અનુસાર ભગવાન ને જમાડ્યા બાદ આપડે જમીએ અને બીજાને પણ જમાડીએ. આભાર... 🙏🙏
@pravinabenpatel2188
@pravinabenpatel2188 Жыл бұрын
Nice.
@PkJani-yt3wh
@PkJani-yt3wh Жыл бұрын
ખૂબ સરસ ભાઈઓ તમે માણસો ની સાથે સાથે પાલતુ પ્રાણી એટલે કે કૂતરા જેવા અન્ય બીજા પ્રાણીઓને જમાડો છો
@urvashipatel8405
@urvashipatel8405 Жыл бұрын
too good ...doing great job.. Feeding all villagers....
@gulsamejo
@gulsamejo Жыл бұрын
best rasoi vlog I'm Gul samejo love from sehra thar Sindh Pakistan
@ruchitapatel7348
@ruchitapatel7348 Жыл бұрын
Yummy jalebi. Lots of love from 🇺🇸
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks 🙏
@indiafirst101
@indiafirst101 Жыл бұрын
tame pan vidio banavo usa 🇺🇸 explore karo yaar ame full sports karshu
@manishabenpadhiyar2378
@manishabenpadhiyar2378 Жыл бұрын
Fafada pan banavo bhaio
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤❤❤😊😊so yummy😋😊😊
@dilipvajshibhai7647
@dilipvajshibhai7647 Жыл бұрын
Jay dwarkadhis gujarati to gujarati che bhai ha moj ha
@payal6613
@payal6613 Жыл бұрын
Wah Chika Atta ni jalevi ni mojj wah
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤😊😊😊😊so yummy😋😋❤😊
@thakorbhikaji6917
@thakorbhikaji6917 Жыл бұрын
Jalibi.khavanu.man.thiy.gayu.good
@sanjay78926
@sanjay78926 Жыл бұрын
Nice video with good calming music!!
@ravaldilip6048
@ravaldilip6048 Жыл бұрын
કેમેરામેન ખુબજ મસ્ત રીતે શૂટ કરે છે .love you bro. Ane je recipe banavo e amne to aapo yar modhama Pani aavi jay 6 yar
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@thakornaresh6227
@thakornaresh6227 Жыл бұрын
Location in the best 👍
@sunildhapa3367
@sunildhapa3367 Жыл бұрын
Jordar ho bhaio...
@gstofficial4978
@gstofficial4978 Жыл бұрын
બહુ સરસ હો ટીમ ને મારા હાથ જોડીને વંદન કરું છું...
@kishorsavani6054
@kishorsavani6054 Жыл бұрын
Dashera special Wahhh Jalebi Jamavat Vali chhe......
@vinaykumargupta9987
@vinaykumargupta9987 Ай бұрын
Wow delicious jalebi and dustributing to children and people
@shaileshbhaliya3008
@shaileshbhaliya3008 Жыл бұрын
20 k congratulations bhai Pratapara
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@pareshpaliyalahamdawad8027
@pareshpaliyalahamdawad8027 Жыл бұрын
Gajab che tamari jalebi banav Vani rit
@Alpesh156
@Alpesh156 Жыл бұрын
# unity ki mahent Bolte❣️❣️
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤❤❤😊😊very nice haa❤❤😊😊😢😊😊
@narendramakvana4434
@narendramakvana4434 Жыл бұрын
ખુબ ખુબ સરસ અભીનંદન મારા ભાઈઓને એકવાર ઉંધીયું બનાવો 🙏🙏🙏🙏🍆🥔🥦🍅
@The_GujratiTrader
@The_GujratiTrader Жыл бұрын
આવી માણસાઈ તો ખાલી અમારા સૌરાષ્ટ્ર માં જ જોવા મળે ❤️
@kailashpatel2258
@kailashpatel2258 Жыл бұрын
Very nice 👍 keep doing God bless you all
@manoranjanpandey6055
@manoranjanpandey6055 Жыл бұрын
Nice one of the best video ever ❤
@bhagorabharat4621
@bhagorabharat4621 Жыл бұрын
Bhai tamaro video chalu thay ana pela j like kri dau chu bcz tamari recipes mst hoy che 😍
@ashfakvohra9913
@ashfakvohra9913 Жыл бұрын
સરસ બહુજ સરસ.જલેબી કેટલી સરસ બનાવી છે.કે મારા મો માં પાણી આવી ગયું. બીજું રળિયામણું લીલુંછમ ખેતરમાં કેટલું સારું પુનય નુ કામ કરેછે દિકરા ઓ. તેમને લાખ લાખ સલામ...જય જય ગરવી ગુજરાત.મારા ગુજરાત ના દયાળુ દિકરાઓ.( मेरा भारत महान) કાલુપુર અમદાવાદ થી લતીફ સરવૈયા ના અભિનંદન.
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર 🙏
@saiilesh1767
@saiilesh1767 Жыл бұрын
Congratulations village rasoi my zanzamer !!
@kotadiya_dilbar_007
@kotadiya_dilbar_007 Жыл бұрын
દશેરા ની સૂભ કામના......good look 👍
@sagarjogani6072
@sagarjogani6072 Жыл бұрын
મિત્રો ખુબ સરસ.. ખુબ સારૂ કામ કરો છો.. ખુબ સારા વિડિઓ બનાવો છો.. Big fan 👍🏻
@humanbeing383
@humanbeing383 Жыл бұрын
You are great brothers And great work God bless you
@akpatel5579
@akpatel5579 Жыл бұрын
વા મોજ મોજ
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤😊😊😊😊😊😊😊
@harnishpatel6900
@harnishpatel6900 Жыл бұрын
Jay Ashapura maa very Nice 👌👌👌
@tadvineha8412
@tadvineha8412 Жыл бұрын
Bov saras ..bhai oo...
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤❤❤😊😊😊😊
@nirajdudhatra924
@nirajdudhatra924 Жыл бұрын
May fevrit jalebi
@dc0738
@dc0738 Жыл бұрын
ભાઈ બેગ્રાઉન્ડ મ્યુઝીક બોવ મસ્ત મૂક્યું છે હો. Editing વાળા ભાઈ જોરદાર. વિડિયો બોવ સરસ.
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@dc0738
@dc0738 Жыл бұрын
@@VillageRasoi bhai kyathi cho tame.
@shitalshinde4181
@shitalshinde4181 5 ай бұрын
बहुत अच्छां❤भाई
@students_life.0001
@students_life.0001 Жыл бұрын
Starting song is amazing 😍😍
@hansabengohil3839
@hansabengohil3839 Жыл бұрын
Vah gujarati jamavat ho
@villagelife-wg1bd
@villagelife-wg1bd Жыл бұрын
હા મારું તળાજા હા👍👍
@jyotivala432
@jyotivala432 Жыл бұрын
Jalebi yummy n tastey bani Jay shree Krishna
@Satyavachan3660
@Satyavachan3660 11 ай бұрын
Bhai, itne log dekhte ho to likes to Karo. We need to encourage them. AA vadhu joine ne gaamra no yaad aavi gaya 👍👍👍👍👍👍👍
@parulmistry1997
@parulmistry1997 Жыл бұрын
Mashi na khav davjo jlabi❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌻🌻😜😛😜😛😜😕😎😎😎😎😎😄😅🤣👍👍👍👌👌👌👌
@ishwarshriwas4963
@ishwarshriwas4963 11 ай бұрын
Suparb good bless you village rasoi team
@kanoparmar1668
@kanoparmar1668 Жыл бұрын
Rekhaben parmar bhavangar BJP wahhhhhhhh😀👌 Sara's
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤❤😊mujhe pansad hai haa❤❤😊😊😊😊😊
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤❤😊😊😊good👍😊😊😊😊
@sarojar9276
@sarojar9276 28 күн бұрын
Which place are you ,very.great young enterpreners
@alishasiddique6065
@alishasiddique6065 4 ай бұрын
ખૂબ સારું કામ
@mirapatadiya9957
@mirapatadiya9957 Жыл бұрын
મારા ભાઈઓ સુપર છે 🥰🥰🥰🥰
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤❤😊😊😊good👍 super😊😊❤😊😊
@ranajaya2852
@ranajaya2852 11 ай бұрын
ખૂબ સરસ રસોઈ બનાવો છે. જે તરત જોતા આવડી જાય. ટેસ્ટી અને હેલ્ધી પણ હોય છે. તમારા ઉત્સાહનો કોઈ પાર નથી. સૌને મારા વંદન મને રસોઈ બનાવવાનો ખૂબ શોખ છે. જ્યશ્રી કૃષ્ણ
@dilipsuthar1383
@dilipsuthar1383 Жыл бұрын
Good work brother's
@vijayahir7566
@vijayahir7566 11 ай бұрын
Village rasoi team ne salute
@MR.LOVE.STETUS......
@MR.LOVE.STETUS...... Жыл бұрын
વાહભાઈ ઓ આવી મહેનત કરતા રહેજો.ગરવી ગુજરાત અને આપણે ગુજરાતી હો
@ankitparmar1623
@ankitparmar1623 Жыл бұрын
જોરદાર હોં દોસ્તો.... તમામ મિત્રોને મારા તરફ થી બેસ્ટ ઓફ લક...ખૂબ પ્રગતિ કરો 🙏💙🥀
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર 🙏
@forgetit8692
@forgetit8692 Жыл бұрын
👌😋👌😋👌😋
@meenakore3185
@meenakore3185 Жыл бұрын
Good jalebi khubaj saras
@redboatarts
@redboatarts Жыл бұрын
Ek chij bahut achhi he jo aap natural scene shoot karte ho vo bahut hi achha dikhta he
@heenapathan6735
@heenapathan6735 26 күн бұрын
❤❤❤sab ko do haa🤗😊😊
@DJBOY-3132.Pravin.
@DJBOY-3132.Pravin. Жыл бұрын
વાહ ખુબ સરસ 🙏👍🙏
@tejasparmar5776
@tejasparmar5776 Жыл бұрын
Its realy very good keep it up👍🏻👍🏻
@gautambaraiya3220
@gautambaraiya3220 Жыл бұрын
😋😋😋😋
@kishormakwana6795
@kishormakwana6795 Жыл бұрын
Bahu saras
@rahulpadvi2746
@rahulpadvi2746 Жыл бұрын
Mast video che..
@mayurcarsane
@mayurcarsane Жыл бұрын
Ek namber bhai 🇬🇧🇬🇧 ❤🎉😊
@rutvakitchen
@rutvakitchen Жыл бұрын
Delicious😋😋
@makwanaashok3370
@makwanaashok3370 Жыл бұрын
Ha Bhai ha
@kanoparmar1668
@kanoparmar1668 Жыл бұрын
Wahhhhhhhh😀👌 સારિકા શું જમાવટ
@sanjaykumardhapa1730
@sanjaykumardhapa1730 Жыл бұрын
Suuuuuuper 👌👌👌👌👌
@nakumbhavesh149
@nakumbhavesh149 Жыл бұрын
ભાઈ આ ચાસણી મા ફટકડી ઉમેરવા થી સુ થાય?
@kmmkvana3783
@kmmkvana3783 Жыл бұрын
હામોજ હા
@h.r_crection8876
@h.r_crection8876 Жыл бұрын
Nice bhai 😊😊👍😍🥰
@dc0738
@dc0738 Жыл бұрын
ભાઈ તમે ખૂબ મહેનત કરી હો. સરસ જલેબી બનાવી. આવી જ વિડિયો બનાવતા રહો. અને વિડિયો મા બોલવાનું વધારે રાખો. અને તમે ક્યાંના છો ભાઈ
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
અમે ભાવનગર જીલ્લા ના
@dc0738
@dc0738 Жыл бұрын
@@VillageRasoi jay mataji bhai. 2 divahs thi tamari video ni rah joto hato
@mahakalidjsartanparbandar8115
@mahakalidjsartanparbandar8115 Жыл бұрын
👍
@Piyush.VideoMarketing
@Piyush.VideoMarketing Жыл бұрын
Bhai kaya gaam thi .. chalo ek video banaviye sathe ! :)
@khushiofficial1545
@khushiofficial1545 Жыл бұрын
🤗👍
@Nishu-nb6xs
@Nishu-nb6xs 9 ай бұрын
Khub saras👌👌☺️
@ssfamilyvlogs2806
@ssfamilyvlogs2806 Жыл бұрын
વાહ ખુબ સરસ 👌👌👌
@sanjaydhapa931
@sanjaydhapa931 Жыл бұрын
Superb Bhai 👍👍👍👍 All The Best Aava j video banavata raho....
KACCHI DABELI | Katchi Dabeli Recipe | Village Style Recipe | Village Rasoi
19:16
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН
5 Foods that have More Calcium than Milk (Get Stronger Bones)
12:51
Fit Tuber
Рет қаралды 1,9 МЛН
RAS PATRA | PATRA RECIPE | Village Style Patra Recipe | Village Rasoi
15:34
DAL PAKWAN | Dal Pakwan Recipe | Crispy Pakwan Recipe | Village Rasoi
12:07
SAMOSA | Samosa Recipe | Village Style Recipe | Village Rasoi
14:14
Village Rasoi
Рет қаралды 588 М.