"જમીન ખાલસા (શ્રીસરકાર) થાય તો શું કરવું? " : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

  Рет қаралды 42,412

Najmuddin Meghani Advocate

Najmuddin Meghani Advocate

Күн бұрын

જમીન ખાલસા (શ્રીસરકાર) થાય તો શું કરવું?
વક્તા : નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
Website : www.meghaniadvocate.com
અમે અહીં જમીન-મકાન-મિલકત સાથે સંકળાયેલા તમામ ગુજરાતી લોકો સમજી શકે એવી સરળ ભાષામાં રોજબરોજના જીવનમાં આવતી કાયદાકીય ગૂંચવણને ઉકેલવાના ઉદ્દેશથી કાયદાકીય માહિતી પ્રસ્તુત કરીએ છીએ. આ કાયદાકીય માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપના મિત્રોને શેર કરો.
કલેકટરશ્રીની સ્યુ મોટો રીવીઝન માટેની સમયમર્યાદા કેટલી ?
• કલેકટરશ્રીની સ્યુ મોટો...
સંયુક્ત મિલ્કતના ભાગલા કઈ રીતે થઈ શકે ?
• સંયુક્ત મિલ્કતના ભાગલા...
કાકાની જમીન ભત્રીજાના નામે થઇ શકે ?
• કાકાની જમીન ભત્રીજાના ...
જમીનનો કબ્જો હોય પણ તે પોતાના નામ પર ન થઈ હોય તો શું થાય ?
• જમીનનો કબ્જો હોય પણ તે...
વ્યક્તિ અપરિણિત મૃત્યુ પામે તો વારસાઈ કઈ રીતે થાય ?
• વ્યક્તિ અપરિણિત મૃત્યુ...
જમીન ખાલસા થાય તો શું કરવું?
• "જમીન ખાલસા (શ્રીસરકાર...
ખેતીની જમીનના દસ્તાવેજમાં શું ધ્યાનમાં રાખવું ?
• "ખેતીની જમીનના દસ્તાવે...
વડીલોપાર્જીત મિલ્કત માટે કયા પુરાવા માન્ય ગણાય ?
• "વડીલોપાર્જીત મિલ્કત મ...
પાવર ઓફ એટર્ની હોય તેવી મિલ્કતોની ખરીદી સમયે શુ ધ્યાનમાં રાખવું ?
• પાવર ઓફ એટર્ની હોય તેવ...
ટ્રસ્ટની મિલકતનો વ્યવહાર કરતી વખતે શું ધ્યાનમાં રાખવું ?
• "ટ્રસ્ટની મિલકતનો વ્યવ...
શ્રી નજમુદ્દીન મેઘાણી, ગુજરાતના અગ્રગણ્ય એડવોકેટ અને લીગલ કન્સલ્ટન્ટ છે. છેલ્લા 38 વર્ષથી એડવોકેટ તરીકેની પ્રેક્ટીસ અને અનુભવના આધારે જમીન-મિલકતને લગતી કાયદાકીય કાર્યવાહીમાં નિષ્ણાંત એડવોકેટ તરીકે ખ્યાતિ મેળવી ચુક્યા છે. એરિયા ઓફ પ્રેક્ટિસમાં રેવન્યુ કોર્ટ, સિવિલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, એસએસઆરડી, જીઆરટી, માન.ગુજરાત હાઇકોર્ટ, ટાઇટલ વેરીફીકેશન, ડોક્યુમેન્ટ્સ ડ્રાફ્ટીંગ ઉપરાંત જમીન-રેવન્યુને લગતા કાયદાનાં કન્સલ્ટન્ટ તથા જાણીતા અખબાર "સંદેશ" ની લોકપ્રિય કોલમ "લૉ ગુરુ" તથા "પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ"નાં કોલમીસ્ટ છે.
શ્રી મેઘાણી સાહેબ જમીન-મિલકતને લગતા અનેક પ્રચલિત પુસ્તકોનાં લેખક તથા સંકલનકર્તા છે. આ પુસ્તકોની યાદી નીચે મુજબ છે.
- લેન્ડ લૉઝ જ્જમેન્ટ્સ (ગુજરાતી માસિક જર્નલ)
- દસ્તાવેજ લેખન, નવો સુધારેલ નોંધણી અધિનિયમ અને નવા નિયમો, પરિપત્રો અને માર્ગદર્શનો.
- પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ (5 ભાગમાં)
- લૉ-ગુરુ (4 ભાગમાં)
- લેન્ડ લૉઝ ઇન ગુજરાત" (4 ભાગમાં)
- રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ વિથ રૂલ્સ.
- ગણોતધારો
- હક્ક પત્રક અને સીટી સર્વે રેકર્ડ મેન્યુઅલ
- ગુજરાત જમીન મહેસૂલ ધારો અને નિયમો
- વારસા હક્ક સંબંધિત કાયદાઓ
- એડવોકેટ્સ એક્ટ એન્ડ નોટરીઝ એક્ટ વિથ રૂલ્સ
આગામી પ્રકાશનો :
- લૉ-ગુરુ (વીલ અને વરસાહક્ક)
- પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ (વીલ અને વરસાહક્ક)
- ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ
- વસિયતનામા સંબંધિત કાયદાઓ
Najmuddin Meghani, a well-known advocate and notary of Gujarat, has been in practice since 1977. He is master in Land Revenue matter and his area of practice are Revenue Court, Civil Court & District Court, SSRD, GRT, Hon.Gujarat High Court, Permission related to Land Revenue Court, Permission related to Agricultural & Tenancy Act, Title verification, Document Drafting and Consultant related to Land Laws and Revenue Laws. Mr.Meghani is the Columnist of very popular column “Law Guru” and an article “Properties Laws and Views” that publishes in well known newspaper “Sandesh.”
OFFICES :
- Ahmedabad : 404, Milestone, Drive-In Road, Nr. Doordarshan Kendra, Thaltej, Ahmedabad - 380052.
- Surat : 704-707, "B" Wing, River Palace, Nr. Govt. Bahumali building, B/s Navdi Ovara, Surat - 395001.
Contact No. : 0261-2463646
Mo. No. : 78786 20405
WhatsApp : wa.me/+917878620405
Facebook : / najmuddinmeghaniadvocate
KZfaq : / najmuddinmeghaniadvocate
Instagram : / najmuddinmeghaniadvocate
Twitter : / nmeghani
Telegram : t.me/NajmuddinMeghaniAdvocate
E mail : najmuddin@meghaniadvocate.com
Website : www.meghaniadvocate.com
#najmuddinmeghani #lawguru #gujarat #meghaniadvocate #sandesh #sandeshlawguru #advocate #notary #landlaw #land #dastavej #home #property #nanpura #ahmedabad #Surat #Rajkot #Vadodara #Jamnagar #Bhavnagar #gujarat #justice #highcourt #court #supremecourt #supremecourtofindia #civilcourt #legal #law #lawyer #attorney #indianlaw #newstoday #bestadvocate #jantri #73AA #adivasi_jamin #jamin

Пікірлер: 67
@pravinsinhraulji3472
@pravinsinhraulji3472 10 ай бұрын
આપની જે માહિતી આપો છો તે બદલ આપ શ્રી નો ખૂબ ખુબ આભાર
@babababa5390
@babababa5390 2 жыл бұрын
🎯👌👍
@soklav118gujarat8
@soklav118gujarat8 2 жыл бұрын
સર હાવત મારા દાદાની સે તેમની સાથે થયૂ સે મારા દાદાની ઊમર 16 વર્ષની હતી તેહોને જમીન 60 વીઘા હતી હસાનક મારા દાદા ના બાપા મૂતૂપામા હતા તેહો હેકજહાત મારાદાદા ના મામા હવયા કયું કે તારા કાકા મારી નાખશે મારાદાદા બોલા સૂલેવા મેં વાત સભળીને હવયો હેને જમીન જોતવીકે જીવ તો મારા દાદા બોલા મને મારીનાખસેતો જમીન સૂકામની તો હૂ મારા બાપને હેકલો મારો કોય હાઘાર નય તેમના કાકા હે બીજાનૂ ખૂન કરી નાખૂ હતુ હેટલે મારા દાદા બિયગયા તે હો ભાગી ગયા સર પીસ મારા દાદા ની સાથે હરૂભરૂવાતકરો હને બોવગરીબસે સર ગામ જૂના ઊગવા જીલ્લો ગીર ગઢડા
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 2 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646. Sir, Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
@hardevsinhdadubhazala110
@hardevsinhdadubhazala110 2 жыл бұрын
Vadel
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 2 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405. Sir, Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.
@solankiishwarlal4557
@solankiishwarlal4557 3 жыл бұрын
Sir, jamin kaya sajogo ma khalsa thaye? Ane khalsa nu karan?
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 3 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405. Sir, Thank you for writing to us. For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.
@umangdave8200
@umangdave8200 Жыл бұрын
How much minimum jamin required for khadut rhava mata ??
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate Жыл бұрын
અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646, 7878620405. Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 02612463646, 7878620405.
@allrounderPlasma
@allrounderPlasma Жыл бұрын
Sir mari jamin shree collector na name jati Rahi 6e Ane gare koi notice recive nathi Thai su karvu
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate Жыл бұрын
અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646, 7878620405. Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 02612463646, 7878620405.
@Face426
@Face426 2 жыл бұрын
Zamin khalsha thava nu Karan ger kaydesar rite khedut tha yel hoy to?
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 2 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646. Sir, Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
@victorgaming4156
@victorgaming4156 Жыл бұрын
Magazine mate rs n address moklso
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate Жыл бұрын
અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 7878620405. Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 7878620405.
@Yogeshpatel-nr1re
@Yogeshpatel-nr1re 2 жыл бұрын
28 varsh pella jamin suej titmet plant mate lidhi hoy ne aaj shudhi Amne am pari hoy (smc)Avord lidho hoy to shu thai sake
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 2 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405. Sir, Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.
@sureshdalal3628
@sureshdalal3628 11 ай бұрын
sir case mate mob. no. Ane address aapva vinanti che
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 11 ай бұрын
For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646. વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.
@solankilaljibhai784
@solankilaljibhai784 2 жыл бұрын
સાહેબ. હું તમારા વિડીયો બહુત પસનકરૂ છુ
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 2 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે સંપર્ક કરો.ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405. Sir, Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.
@jadejayuvi9289
@jadejayuvi9289 2 жыл бұрын
@@NajmuddinMeghaniAdvocate સર મે તમને જમીન ના પેપર what's app કરેલા છે
@shivjisiju1761
@shivjisiju1761 3 жыл бұрын
સર, અમારી જમીન ઈ.ના. ધારાની કલમ 10 હેઠળ શ્રીસરકાર દાખલ થયેલ છે તો હવે રી-ગ્રાન્ટ માટે શું પ્રોસેસ છે જણાવવા વિનંતી.
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 3 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમારા નં. 7878620405 / 02612463646 પર ફોન કરો. Sir, Thank you for writing to us. For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 7878620405 / 02612463646.
@amanrasbharya5176
@amanrasbharya5176 3 жыл бұрын
મેડમ આપનો અવાજ બહુજ ધીમો આવેછે.
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 3 жыл бұрын
Thanks for your valuable feedback.
@yojnaanemahiti
@yojnaanemahiti Жыл бұрын
ટોચ મારિયાદ માં શ્રી સરકારી થઇ છે તો શુ કરવું જોય
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate Жыл бұрын
અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646, 7878620405. Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 02612463646, 7878620405.
@nareshkumarpatel3464
@nareshkumarpatel3464 Жыл бұрын
Jamin sampadan thayal hoi Forty year pahela koi kam Sarkar karel nathi Jamin parat leva su karvu Pade
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate Жыл бұрын
For your query, kindly call us. Contact no. 02612463646, 7878620405.
@gulnazmalek2801
@gulnazmalek2801 3 жыл бұрын
Kheti ni jamin kon case thi 1971 ma aktrikaran vagar nu vechan na karnsar 100/- nu dand kari vechnar ne parat karel chhe to have kharidnar kevi rite kari shakay. Sadar jamin ni baju ma kharidnar no ek khetar pan aavel chhe
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 3 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405. Sir, Thank you for writing to us. For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.
@user-xe6bt3fc9u
@user-xe6bt3fc9u 6 ай бұрын
Shreesarkar2143 ?
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 5 ай бұрын
For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646. વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646. Office Time : 11 am to 6 pm. (Closed on Sunday)
@hothibabulal2090
@hothibabulal2090 5 ай бұрын
😢નજમુદિન સાહેબશ્રી નો મોબાઈલ નંબર આપશોજી
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 5 ай бұрын
વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646. For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646. Offices : Ahmedabad & Surat Office Time : 11 am to 6 pm.
@chetanbhairatwa456
@chetanbhairatwa456 2 жыл бұрын
કાકાનીજમીનહયાતીમાબત્રીજાનાનામેથઈસકેકેનાથઈકે
@vaibhavikhatik3274
@vaibhavikhatik3274 3 жыл бұрын
84 c ni matter ma bija rajya no khedut Gujarat no khedut bni ske
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 3 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405. Sir, Thank you for writing to us. For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.
@jaypalsinhchauhan4128
@jaypalsinhchauhan4128 2 жыл бұрын
સર ગામના સરપંચ મને મકાન બાંધ કામ ચીઠી આપતાં નથી અને બહાના કાઢે છે તો સુકરવું જોઈએ
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 2 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646. Sir, Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
@gayatribenchauhan7589
@gayatribenchauhan7589 2 жыл бұрын
1968 મા વેચાણ થઇ અેજ જમીન બીજા ને વેચાણ
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 2 жыл бұрын
અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646. Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
@sadabsaiyed705
@sadabsaiyed705 4 ай бұрын
સાહેબ અમે ખેડૂત ખરાઈ નો દાખલો કઢાવા અરજી કરી હતી પરંતુ દાખલો નથી નિકળ્યો નથી... એવું લખાઈ ને આવ્યું કે કૃષિ પંચ ના પ્રોસીડિંગ અધૂરા હોવાથી ખેડૂત ખાતેદાર ગણી શકાય તેમ નથી, આ સિવાય તમે કોઈ જમીન ધારણ કરતા હોવ તો દિન 7 મા અરજી કરવી...... એવું લખાઈ ને આવ્યું છે...... યોગ્ય માર્ગ દર્શન આપવા વિનંતી...
@manharpchudasama8083
@manharpchudasama8083 Жыл бұрын
સર આ અપીલ કે rivison ક્યાં દાખલ કરવું પડે , જિલ્લા માં દાખલ કરવું પડે કે હાય કોર્ટ માં દાખલ કરવું પડે
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate Жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646. Sir, Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
@gayatribenchauhan7589
@gayatribenchauhan7589 2 жыл бұрын
આપનો મોબાઈલ નંબર આપો સર
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 2 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646. Sir, Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
@khubebgorasheth9158
@khubebgorasheth9158 2 жыл бұрын
साहेब शर्त भंग काय होतू नत्थी आ तो अधिकारियों नू पैसा ना आपवानू भंग होय छे बाकी भारत नी आजादी पहला एने पाछी साक्षर ता नू ओछो ग्रेड हतो अभन खेदुतो ने अधिकारियों लालू बनवता अणे बकलम लावी पहला हक माथी वीजा हक़ मां लय जाय छे एने अधिकारियों अर्जडर ने कचरिओ ना धक्का खवडवी खोटा खर्चा ज करावे छे
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 2 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405. Sir, Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.
@mahendrasinhparmar3749
@mahendrasinhparmar3749 2 жыл бұрын
1966 થી સરકારી પડતર મા 7/12 મા નામ છે 1999 મા કાયમી ની અરજી કરી છે ફાઈલ ઞાધિનગર દબાણ સેલ મહેસુલ મા પડી છે શુ કરવુ માહિતી આપશો ક્ષેતફલ 3એકર 21 ગુઠા છે
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 2 жыл бұрын
સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646. Sir, Thank you for writing to us. For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
@user-zo4vz9mh9c
@user-zo4vz9mh9c 3 ай бұрын
ભાણે જ ભા ગ નહીં જવાઈ લાગ નહી
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 2 ай бұрын
નમસ્તે, અમારો સંપર્ક કરવા બદલ આભાર. આપ નજમુદ્દીન મેઘાણી સાહેબને રૂબરૂ મળી શકો છો. મુલાકાત સમયે કેસને લગતા દરેક ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા વિનંતી. નજમુદ્દીન મેઘાણી સાહેબ તમારી સાથે ચર્ચા કરશે તથા જરૂરી ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરી તમને યોગ્ય માર્ગદર્શન આપશે. અપોઈન્ટમેન્ટ માટે ઓફિસ સમય દરમ્યાન 7878620405 પર ફોન કરવા વિનંતી. આભાર. - ઓફિસ કો-ઓર્ડીનેટર (નજમુદ્દીન મેઘાણી એડવોકેટ - સુરત અને અમદાવાદ ઓફિસ) ============================= Namaste, Thank you for contacting us. You can meet Najmuddin Meghani Sir in person. Please carry all documents related to the case at the time of visit. Najmuddin Meghani Sir will discuss with you and study the necessary documents and give you proper guidance. Please call 7878620405 for appointment during office hours. Thank you. - Office Co-Ordinator (Najmuddin Meghani Advocate - Surat & Ahmedabad Offices)
@user-tv2iy5hc5u
@user-tv2iy5hc5u 7 ай бұрын
Sir Contact number aapvu
@NajmuddinMeghaniAdvocate
@NajmuddinMeghaniAdvocate 7 ай бұрын
For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646. વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,4 МЛН
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,2 МЛН
તકરારી કેસ/અપીલના નવા નિયમો-2020 | Revenue RTS and Appeal Proceeding New Rules | - Adv Govind Dafada
17:30
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
Рет қаралды 53 М.
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,4 МЛН