Devanshi Joshiએ તાજુ દૂધ પીધું, વાતો કરી અને ખડખડાટ હસ્યા! ગામડાની સમજણ જુઓ વિડિયોમાં | Jamawat

  Рет қаралды 511,085

JAMAWAT

JAMAWAT

Жыл бұрын

અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

Пікірлер: 370
@manujithakor1314
@manujithakor1314 Жыл бұрын
દેવાંશીબેન આખા ગુજરાતના કોઈ પણ ગામમાં જાવ જ્યાં જગત નો તાત ખેડૂત ને મલો.તમારૂ સ્વાગત કર છે.એ કોઈ વસ્તુ હોય તમને દિલ થી આપી દેશે.કેમકે એનું દિલ દરીયા દિલ હોય છે પરંતુ કમનસીબે એમનું દુઃખ. કોઈ સમજતું નથી.કીસાન અને જવાન શે તોજ આપણી ડીશ માં રોટલી અને રક્ષા થશે. જય જવાન જય કિસાન. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Жыл бұрын
ધન્યવાદ દેવાંશી બેન આટલી આટલી સમસ્યા છતાં પણ હસતાં અને તમને પણ હસાવતા આજ છે આપણા ગામડાં ની મજા. આપણી સંસ્કૃતિ આપણો ગુજરાત જય જય ગરવી ....👍🏻
@mahendrabhaichaudhari7867
@mahendrabhaichaudhari7867 11 ай бұрын
ધન્યવાદ બેન તમને અને તમારી પત્રકારિત્વ ને સાથે સાથે તમારા માતા પિતા ને કે જેમનાં આંગણે તમારા જેવી દિકરી રુપે ભગવતી અવતરી છે.
@manishsolanki7826
@manishsolanki7826 Жыл бұрын
ગામડા ની વાત જ અલગ છે તમારો આભાર દેવાંશી તમે ખરેખર સરસ કામ કરી રહ્યા છો પણ સરકાર ને પણ સવાલ કરતા રહો એવી વિનંતી છે
@b.ksolanki3591
@b.ksolanki3591 Жыл бұрын
કેટલું સરસ ગામડાનું વાતાવરણ નિખાલસ, નિરંકુશ, હસતા ચહેરા અને કાકાઓની મોજ .. ગામડું એટલે ગામડું એની તોલે કોઈ ના આવે ભાઈ...સમસ્યા હોવા છતાં હસીને હળીમળીને રહેવું એનું નામ જ ગામડું😊
@chavadaajitkumar2430
@chavadaajitkumar2430 4 ай бұрын
તમારી વાતો સાંભળવા ની ખૂબ મજા આવે છે ખૂબ સરસ સ્પીચ છે
@NICK_0101
@NICK_0101 2 ай бұрын
ખુબ સરસ બેન તમે બધા ગામડામાં ફરોસો અને બધી સમસ્યાની વાત મૂકો છો બહુ સરસ બેન વેરી નાઇસ
@Ramesh_009
@Ramesh_009 3 ай бұрын
શિક્ષક તરીકે બી.કે.મા ફરજ માં હતો,ત્યાના માણસો ખુબ ખુબ લાગણીશીલ,ને હેતાળ,ભલે થોડાં વર્ષ હતો પણ આજેય ત્યાંના માણસોની દિલમાં સચવાયેલી લાગણીઓ છે. 🎉❤
@solankifulshing2360
@solankifulshing2360 3 ай бұрын
ધન્યવાદ sir 🙏🙏🙏
@makawanavijay7656
@makawanavijay7656 Жыл бұрын
જમાવટ એટલે જમાવટ હો કય ઘટે નય 😂😂👌👌 ગુજરાત માં સારા માં સારા પત્રકાર હોય તો તે છે દેવાંશી બેન 👍👍👍
@sunilgauswami8347
@sunilgauswami8347 Жыл бұрын
વાહ દેવાંશિબેન પ્રકૃતિ પ્રેમી ગરીબોની ખબર પૂછવા એમના સુધી પોચ્યા ગામડાની અહેમિયત સમજી ખૂબ ખૂબ અભિનંદન આગળ ના સમય માં ખૂબ ખૂબ સફળતાઓ મેળવો એવી અપેક્ષા
@user-ft7eo1fs2k
@user-ft7eo1fs2k Жыл бұрын
બેન, મજા પડી ગઈ ! આ જ ખરી પત્રકારિતા છે. તમને અને તમારી ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ.. Please keep it up. God bless.
@rabarianadbhaikarasanbha-zk7yl
@rabarianadbhaikarasanbha-zk7yl Жыл бұрын
હા દેવાંશી બે ન તમારી ચેનલ જોવાની બહુ મજા આવે સે .તમે સત્ય નિસાથેછો
@balubhaimistry8
@balubhaimistry8 8 ай бұрын
ખુબખુબ અભિનંદન દેવાંશી બેન તમારા ગામડાની મુલાકાત ની રજુઆત ખુબ ગમી 🌹🌹🌹
@lalit.thakor.1112
@lalit.thakor.1112 2 ай бұрын
બોવ મજા આવે ગામડા ના લોકો ની નાની નાની વાતો સાંભળવાની
@jayeshpatel7894
@jayeshpatel7894 3 ай бұрын
Great work 🎉 I'm from Canada
@azizmemon1360
@azizmemon1360 5 күн бұрын
Excellent
@pravin1492
@pravin1492 Жыл бұрын
આ પત્રકારિત્વતતા નહી , ક્રાંતિ છે ખરેખર , વરસો ના વરસો લોકો યાદ રાખશે
@RealMe-wp9ds
@RealMe-wp9ds 2 ай бұрын
અલ્લાહ હુ અકબર. નીકળ ભીમટા 😅
@bharat_joshi_baluntri
@bharat_joshi_baluntri 4 ай бұрын
Thankyou so much devanshi sister 😊☺️😍🥰
@umiyashankarmakani2799
@umiyashankarmakani2799 2 ай бұрын
❤🎉"જમાવટ" નાં પત્રકાર દેવાંસીબેન જોશી ને ખુબ ખુબ હાર્દિક શુભકામના, ગામડાની મુલાકાત અને ત્યાં નાં લોકો નાં પ્રશ્નો જાણી ને રજુ કરવા બહુજ શ્રેષ્ઠ કામગીરી "ધન્યવાદ"🎉🎉
@At-jq7hu
@At-jq7hu Жыл бұрын
ખુબ સરસ સત્ય બહાર લાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 Жыл бұрын
દેવાંશી આટલું દુઃખ છતાં આ લોકો ને તમે હસાવી ને ખુશ રહે તેવું કામ કરી ને દિલ ખુશ થઈ ગયું
@mansinhmakwana7361
@mansinhmakwana7361 5 ай бұрын
ઉત્તમ અદભુત
@pathakmadhusudan9187
@pathakmadhusudan9187 Жыл бұрын
વાહ દેવાંશી બહેન વાહ ખુબજ સરસ પાલિતાણા ની મુલાકાત લો બહેનજી
@vasavamanish194
@vasavamanish194 10 ай бұрын
સરસ બેન
@UvVikma
@UvVikma 2 ай бұрын
Adbhut
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 Жыл бұрын
બનાહની વાત જ અલગ છે ❤
@chauhanbharatsinh422
@chauhanbharatsinh422 2 ай бұрын
Awesome 👍
@rahulmakwana3333
@rahulmakwana3333 10 ай бұрын
Thisis the Discovery of real india
@ashoksiruka8672
@ashoksiruka8672 10 ай бұрын
જય દ્વારકાધીશ,સરસ.મહિતિ
@NileshTarsariya-dq7mj
@NileshTarsariya-dq7mj 2 ай бұрын
સરસ કાર્ય છે, દેવાંશીબેન તમારુ.
@sanjaysirenglish8369
@sanjaysirenglish8369 2 ай бұрын
Really, one of the best journalists
@dilipkumarparmar1590
@dilipkumarparmar1590 Жыл бұрын
ગુજરાત ના પહેલા રિપોર્ટર જે ગામડે ગામડે જઈ ને , સમસ્યા સાંભળે છે અને એને સરકાર સુધી પહોંચાડે છે !! જમાવટ :- દેવાંશી બેન ફૂટી ફૂટી ને હસ્યા હો પણ છેલ્લે..પતિ પત્ની વાળા ક્ષણ પર😂😂❤❤❤
@girishpatel8807
@girishpatel8807 Жыл бұрын
👍👍🙏🙏
@gohilbharat5434
@gohilbharat5434 Жыл бұрын
Devanshi ben ni to vat j kaek alag se gamde gamde jaine lokoni sukh dukh ni vato Sher kare se. Devanshi ben ne Dil thi selut .🕴️👏
@garhipartapurlive8743
@garhipartapurlive8743 2 ай бұрын
Wow❤❤❤❤❤
@supportforeducation5088
@supportforeducation5088 Жыл бұрын
Amazing👍
@patelhardik2234
@patelhardik2234 3 ай бұрын
Devanshiben good work...
@vijaykumarthakor7870
@vijaykumarthakor7870 4 ай бұрын
Real Reporter of gujrat. Nice work devansi Ben . Thank you.
@kripalsinhjadeja4875
@kripalsinhjadeja4875 2 ай бұрын
જય માતાજી દેવાંશી 🎉
@hareshgjethva8555
@hareshgjethva8555 2 ай бұрын
Devanshiben u are doing well showing Village life.... please continue it...
@amarsinhrathod4822
@amarsinhrathod4822 Жыл бұрын
Omshanti .omnamahshivay.
@sanjaymali5248
@sanjaymali5248 Жыл бұрын
Good
@ParsanbenVala-pp5on
@ParsanbenVala-pp5on 4 ай бұрын
આવો બેનબા કાઠીયાવાડ મા પધારો
@visnujoshi3973
@visnujoshi3973 2 ай бұрын
👌👌
@mahendrathakor8595
@mahendrathakor8595 Жыл бұрын
ગામડાં જેવી મોજ ક્યાંય ના હોય...
@valjibhaialgotar8530
@valjibhaialgotar8530 2 ай бұрын
❤❤
@Ronaksolanki7077
@Ronaksolanki7077 9 ай бұрын
Well done medam🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VijayMachharYT
@VijayMachharYT Жыл бұрын
Kaka ae moj karavu didho, mast svabhav che 👌🏻👌🏻🙏
@mnzala81
@mnzala81 11 ай бұрын
very nice content Devanshi mam
@shantibhaipatel7549
@shantibhaipatel7549 3 ай бұрын
દેવાંશી બેન આવી રીતે ગામડાની મુલાકાત લેતા રહેજો અમારા ગામ જાડી ની પણ મુલાકાત લેજો ધન્યવાદ 🎉
@nachaudhary8768
@nachaudhary8768 11 ай бұрын
ખૂબ શરસ દેવાંશી બહેન ખૂબ અભિનંદન
@parita.patel.593
@parita.patel.593 Жыл бұрын
Excellent 👌 Excellent 👌 Excellent 👌 Excellent 👌 Excellent 👍 Well done ✅ Congratulations Respected Devanshi Ben Reality appreciate your Great 👍 Reporting reality show in Gujarati, 🎉🎉🎉🎉🎉✅👍✅👍✅👍✅✅✅👍✅👍✅👍✅👌👌✅👌👌👌👌👌👌👌✅⭐🎶⭐🎶🎶
@thakorvijay7287
@thakorvijay7287 Жыл бұрын
Nice 👍
@jeetrajgor5263
@jeetrajgor5263 Жыл бұрын
Such a innocent peoples
@sumitahir9940
@sumitahir9940 Жыл бұрын
દેવાંશી બેન એક વાર કરછ જિલ્લામાં ગઢશીશા વિસ્તારની મુલાકાત લો. ખૂબ જ મજા આવશે.....
@ashokbhaijivani8102
@ashokbhaijivani8102 Жыл бұрын
ક્યારેક કાઠિયાવાડ ની તો મુલાકાત લ્યો બહેન એમાં ઈ મહુવા જી.ભાવનગર
@hetalslife6784
@hetalslife6784 Жыл бұрын
Ha
@forest143-x2p
@forest143-x2p Жыл бұрын
Aa vo kyatek jasdan
@rajendrasinhsarvaiya8930
@rajendrasinhsarvaiya8930 Жыл бұрын
Devansiben Tamara Kam khub Saras see kyarek Jesar ni mulakat lejo dist Bhavnagar
@MrPATEL3215
@MrPATEL3215 Жыл бұрын
ખુબ સરસ
@hansrajbhaitanti
@hansrajbhaitanti 3 ай бұрын
🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
@krishna_premi539
@krishna_premi539 Жыл бұрын
તમારું કામ બહુ સરાહનીય છે દેવાંશી બેન 👍👍👏👏👏
@shaileshthakor9184
@shaileshthakor9184 10 ай бұрын
ખુબ અભિનંદન દેવાંશીબેન 👌👌👌👍👍
@sureshkapadia9985
@sureshkapadia9985 3 ай бұрын
Real natural smile of devanshi ben this is the best time of life.
@SaurashtraUniversity-J_K_01
@SaurashtraUniversity-J_K_01 Жыл бұрын
જોરદાર વીડિયો...મજા આવી ગઈ... ગામડા ના લોકો નું જીવન એક દમ સરળ અને એમનો સ્વભાવ સહજ હોઈ છે...દિલ ના ચોખ્ખા માણસ મળે ઇ ગામડા હો.....
@JigneshPatel-ko8kk
@JigneshPatel-ko8kk Жыл бұрын
22:30 modern, advance but after all.😂👍
@mahin4u777
@mahin4u777 Жыл бұрын
ઘણી સમસ્યા છતાં મોજ થી રહેતા આ પ્રદેશ ના લોકો....
@jayantibhaisodha1993
@jayantibhaisodha1993 3 ай бұрын
Good work ben
@ramdevsound979
@ramdevsound979 2 ай бұрын
🇮🇳👌
@user-vq4ws4dh4r
@user-vq4ws4dh4r Ай бұрын
Bhau maja Ave che tamri vat sunvani ...moj aave che
@SanjayPatel-nw9sl
@SanjayPatel-nw9sl Жыл бұрын
Full moj 😅
@makwanakiritbhai9423
@makwanakiritbhai9423 3 ай бұрын
❤❤❤❤❤
@thakorshailesh828
@thakorshailesh828 Жыл бұрын
Gooa work devansiben
@indirapatel3492
@indirapatel3492 Жыл бұрын
ગામડાઓ મા માનવી ખુબ માયાળુ હોય છે બેન ખુબ સરસ વીડિયો છે
@kalpitathakkar5219
@kalpitathakkar5219 2 ай бұрын
જોયું ને બેન ગામડા ના માણશો કેટલા પ્રેમાળ છે ભલા છે તમને પણ મજા પડી ગયી
@user-yk9mb5st2r
@user-yk9mb5st2r Жыл бұрын
મારા મલક ના માયાળુ માનવી .....❤❤❤....
@solankidashrathsinhramansi4206
@solankidashrathsinhramansi4206 Жыл бұрын
અમારા ગામં મા આવજો બેન તમારા અવાજ મા મીઠાશ છે તાલુકો: કઠલાલ અને ગામ ચરેડ
@Harshad_sodha07
@Harshad_sodha07 Жыл бұрын
Bhai hu pan Kathlal thi 6u
@chiragram6012
@chiragram6012 11 ай бұрын
Jillo ??
@mdesai-
@mdesai- Жыл бұрын
ધન્યવાદ બનાસ કાંઠા માં આવા બદલ
@MaaKhodalmusic15
@MaaKhodalmusic15 2 ай бұрын
આ પ્રેમ અને આટલું સન્માન ફક્ત ગામડામાં જ મળે.
@rohitahir6452
@rohitahir6452 Жыл бұрын
Waah
@Sweetpoision4343
@Sweetpoision4343 Жыл бұрын
Ha maru bk 😊
@dudeperfect3222
@dudeperfect3222 Ай бұрын
Proud of you devanshi ben👏
@jayshreebrahmbhatt6891
@jayshreebrahmbhatt6891 2 ай бұрын
Ben tme saras Kam kro cho gamde Jai ne bdha ni mulakat kro cho tmne dhnyvad che👍👍👌👌👌👌👌
@SURESHDESAI759
@SURESHDESAI759 2 ай бұрын
ગામડુ એક મહાન અનુભવી છે
@nileshchavda3914
@nileshchavda3914 2 ай бұрын
Sarss really imagine
@BhavikRaghani-oo8jm
@BhavikRaghani-oo8jm 2 ай бұрын
👍🙏👍
@menandmodhvadiya3670
@menandmodhvadiya3670 Жыл бұрын
Khub saras reporting,
@shreeshaktienterprise6311
@shreeshaktienterprise6311 2 ай бұрын
Good work mem
@valaukabhai4513
@valaukabhai4513 4 ай бұрын
ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન
@mjChaudhary9782
@mjChaudhary9782 11 ай бұрын
દેવાંશી બેન અમારા ગામરામપુરા તા થરાદની મુલાકાત લો તો તમને અમારી શાળા દેખાડીએ
@hanifdolat5635
@hanifdolat5635 26 күн бұрын
Devanshi You are looking like my college friend Meera..Nice smiling of you .. Thank you .
@nishchaldhebar870
@nishchaldhebar870 Ай бұрын
દેવાંશી બેન તમારો અવાજ બહુ મીઠો છે,ન્યૂઝ રીડર,એંકર,હોવ તો સાંભળવું ખૂબ ગમે તેવો અવાજ છે,અને તમારું કાર્ય પણ ખૂબ સરસ છે,ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@savjibhaidabhihagohilrajha5234
@savjibhaidabhihagohilrajha5234 Жыл бұрын
વાહ બેન ધન્યવાદ
@laodikiyalaodikiya8335
@laodikiyalaodikiya8335 Жыл бұрын
Please koi upay kro ji
@amalbhatu3501
@amalbhatu3501 11 ай бұрын
Ben khub sars
@vijaypurohit8165
@vijaypurohit8165 Жыл бұрын
Devanshi Ben. So nice jajment
@abhesingbhaizankat5446
@abhesingbhaizankat5446 Жыл бұрын
Good work medam
@kalpanaprajapati6444
@kalpanaprajapati6444 2 ай бұрын
Very nice 👍
@gg31gamer60
@gg31gamer60 Жыл бұрын
Jay Ho devansi Ben i praudf you
@pradeepraulji4400
@pradeepraulji4400 Жыл бұрын
Banas Kantha ma talav Banavvani jarur che.
@tapubhaichauhan3789
@tapubhaichauhan3789 Жыл бұрын
Wah 🌹 Devahnsi Ben 🌹 wah
@haribhaipparmar
@haribhaipparmar 3 ай бұрын
દેવાંશી બહેન ખરેખર લોકો ના પ્રશ્નો ને આપના પ્રયાસ થી વાચા મળશે. વહીવટીતંત્ર સજાગ રહે લોકપ્રતિનિધિ ઓ પણ સજાગ રહે. ખુબજ પ્રશંસનીય કાર્ય. ધન્યવાદ.
@PravinsinhSodha-oj9oq
@PravinsinhSodha-oj9oq Жыл бұрын
Devanshi di tmara badha news best hoy che
@miteshmodi7672
@miteshmodi7672 Жыл бұрын
🌷🌷🌷
@Bachchubhaiparekh
@Bachchubhaiparekh 6 ай бұрын
બહુ સરસ
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 60 МЛН
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 28 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 10 МЛН
અમારું આ ખેતર રેસકાય ગયુ
21:34
Devansh And Family Gujarati
Рет қаралды 7 М.
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 60 МЛН