Uncut Podcast|સાંભળો Prashant Dayalને જેમના પર રાજદ્રોહ લાગ્યો,અનેક નોકરી ગઈ પણ અવાજની બુલંદી ના ઘટી

  Рет қаралды 115,111

JAMAWAT

JAMAWAT

7 ай бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 620
@kasimmakrani7936
@kasimmakrani7936 7 ай бұрын
બન્ને નિડર અને બાહોશ પત્રકારો ને સાથે જોઈને ખુબ ખુશી થઇ...
@jdn8960
@jdn8960 7 ай бұрын
Kocha nidar chhe aa bhosdinao ne kaho ke Pakistan ma hindu ni halat kharab 6 tyare Tamara pet ma Kem Pani nathi haltu ?
@sonalshah1946
@sonalshah1946 26 күн бұрын
Prashantbhai nidar sacha
@CACMAjaydipsinh
@CACMAjaydipsinh 7 ай бұрын
ગુજરાતી પત્રારત્વમાં નાં શેર છે પ્રશાંત ભાઇ . અમારા ભરૂચ મા પુર આયો તો ઈવન દેવાંશી બેન ત્યાર ના થયા પણ આખા ગુજરાત માં ખાલી પ્રશાંત ભાઈ આગળ આવ્યા ને સાચી વાત કરી જનતા માટે. PROUD You પ્રશાંત સાહેબ. ❤❤❤
@UkVadher-bo4sw
@UkVadher-bo4sw 7 ай бұрын
તમાંરા જેવા લોકો જાગૃત હિંમત વાન ને લાખ લાખ અભિનંદન 🎉
@karmajitsinhvaghela9074
@karmajitsinhvaghela9074 7 ай бұрын
પ્રશાંત દયાળ સર ને સલામ અને નમન છે એમની નીડર પત્રકારિતા માટે
@moinmalek1409
@moinmalek1409 7 ай бұрын
ખરાં અર્થ માં પત્રકારત્વ ની વ્યાખ્યા એટલે પ્રશાંત દયાળ સાહેબ❤
@PravinParmar-vz3wt
@PravinParmar-vz3wt 2 ай бұрын
40:25
@rasikdesai6262
@rasikdesai6262 7 ай бұрын
આંખ ઉઘાડનારુ પત્રકારત્વ....... પ્રશાંતભાઈ તથા દેવાંશીબેન એક સિક્કાની બે બાજુ છે.આપને વંદન કરું છું.
@laxmanmandani9871
@laxmanmandani9871 7 ай бұрын
અદ્ભૂત અદ્ભૂત અદ્ભૂત... દયાળનો નીડર પત્રકારનો અનુભવ હતો પણ તમે તો એક નવા જ વ્યકિતત્વ અને પત્રકારનો અનુભવ કરાવ્યો.... આભાર
@baraiyavikram2136
@baraiyavikram2136 7 ай бұрын
👍👍👍 Prashant dada ❤
@naranahir690
@naranahir690 7 ай бұрын
પ્રશાંત ભાઈ દયાળ એટલે સાચું પત્રકારત્વ...🙏👌👌
@theindigenoustop1044
@theindigenoustop1044 7 ай бұрын
પત્રકારત્વની વ્યાખ્યા એટલે પ્રશાંત દયાળ સાહેબ અને દેવાંશીબેન જોષી સત્યમેવ જંયતે
@SAGAR-gt7wt
@SAGAR-gt7wt 7 ай бұрын
લાખ લાખ સલામ છે સત્યનિષ્ઠ પત્રકાર પ્રશાંત સાહેબને.
@cgmistry
@cgmistry 7 ай бұрын
Well done Devanshi Mdm નીડર પત્રકારત્વ ને ટેકો આપવા બદલ અભિનંદન.. આપ બંનેની ચેનલ મારી favourite છે
@rasikparmar6588
@rasikparmar6588 7 ай бұрын
ખૂબ જ હિંમતવાન પ્રત્રકારો સાથે જોઈ આનંદ થયો.નિડરતા નું ઉદાહરણ 😊
@prafuljalu374
@prafuljalu374 7 ай бұрын
દેવાંશી બેન આપને સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન. પ્રશાંત દયાળ જેવા નીડર પત્રકાર ને જમાવટ ના માધ્યમ થી અમારી સમક્ષ રજૂ કર્યા... પ્રશાંત દયાળ થવું ખરેખર અઘરું છે..... Salute both of you...🙏🙏🙏
@SandipJankhariya
@SandipJankhariya 7 ай бұрын
જ્યાર થી નવજીવન ન્યુઝ અને જમાવટ જોતો થયો છું ખરેખર ન્યુઝ કોને કહેવાય અને પત્રકાર કોને કહેવાય એ ખબર પડી છે.આમ જ તમારી પત્રકારીતા આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું.
@rahulrabari8714
@rahulrabari8714 7 ай бұрын
વાહ આજેપરસાંદ દયાલ અને દેવાંસીબેન સાથે જોઈ બહુ આનંદ થયો ખુબખુબ શુભકામના
@dharanidhar4888
@dharanidhar4888 7 ай бұрын
ધન્ય છો બંને પત્રકારત્વ કરવું એ વીરત્વ થી ભરેલો હોય એ જીવ કરી સકે ...આદરણીય શ્રી પ્રશાંતભાઈ એ તો રડાવી દીધા...હરિચંદ્ર અને તારામતી કે શેઠ સગાળશા ની વખતે જે સત્ય ની પરીક્ષા હતી તેવીજ છે ફક્ત ભગવાને પદ્ધતિ બદલી હોય એવું લાગે છે... બંને બાહોશ પત્રકારો ને અમારા નમન છે..
@manish4655
@manish4655 7 ай бұрын
દાદા સલામ, 56 ઇંચ .....મહાદેવ સાથે છે.....દેવાનશી અભિનંદન.....ખરેખર💐 ઇન્ટરવ્યૂ માટે🙏
@udtabharat8632
@udtabharat8632 7 ай бұрын
પ્રશાંત સાહેબ ને વાંચવાની બહું મજા આવે છે
@ujjavalsinh_ji_rathod
@ujjavalsinh_ji_rathod 7 ай бұрын
I support prashant dayal sir 👍👍
@vinodkarade4013
@vinodkarade4013 7 ай бұрын
સાચાં અર્થમાં પત્રકારત્વ કરનાર પત્રકારોનાં જીવનની વાસ્તવિકતા.
@chanduvirpariya7337
@chanduvirpariya7337 6 ай бұрын
પ્રશાંતભાઈ ની વાત સાંભળી એટલે લાગ્યું આજે પણ પત્રકારો ના રદય મા ઈશ્વર હજુ બેઠો છે દેવાંશી બેન આવા પત્રકારો ની આપણા દેશમાં ખુબજ જરૂર છે ઈશ્વર તેને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના
@nirmalpatel9168
@nirmalpatel9168 7 ай бұрын
ખુબ સુંદર એપિસોડ.... નીડર પત્રકારો ની જમાવટ...
@VIJAYAKUMARVASAVA
@VIJAYAKUMARVASAVA 7 ай бұрын
અદ્ભુત,ખૂબ જાણવાનું મળ્યું.50 વર્ષના જીવનમાં જે નથી શીખી શક્યો તે 57 મિનિટની ચર્ચામાં શીખી લીધું.
@rasikdesai6262
@rasikdesai6262 7 ай бұрын
પ્રશાંતભાઈ આપના આત્મા ની શુદ્ધ પવિત્રતા ને મારા અંત:પુર્વક ના પ્રણામ, આત્મગૌરવ માટે વંદન.
@shaiknzr2638
@shaiknzr2638 7 ай бұрын
વાહ દેવાંશી બેન. આજે સાચા ગુજરાતી અને સાચા દેશ ભક્ત તેમજ કોઈ ધર્મ જાતિ માં ભેદ ન રાખનાર સાચા જર્નલિસ્ટ એવા પ્રશાંત દયાલ સાહેબ સાથે ની ચર્ચા ખુબજ સરસ.. ધન્ય હો ...
@user-yd7yu1cm5h
@user-yd7yu1cm5h 7 ай бұрын
બે સલ્ફ્યુરિક મિજાજ ના પત્રકાર વાર્તાલાપ સાંભળીને ઘણું બધું જાણવા મળ્યું બંને જિંદા દિલ પત્રકારો નું અમે સ્વાગત કરીએ છીએ અભિવાદન 👌👌👌👌💯💯💯💯💥💥💥💥❤️❤️❤️
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 7 ай бұрын
આપના ક્ષેત્રમાં આપ બંને ને અમે ઓળખીએ છીએ ત્યાં સુધી નિક્સ પક્ષ પાતી કામ કરવા છતાં આટલા બધા અપમાન અને ગાળો સહન કરવી પડે છે તે આજે ખબર પડી સાહેબ. ગાળો દેવા વાળા ની મેન્ટાલીટી અને સ્ટાન્ડર્ડ શું હોઈ શકે તે સારા માણસો ને ખબર જ છે આપના માધ્યમથી જ જનતા નો અવાજ પ્રશાસન ને પહોંચે છે અને પ્રશાસન તેનો અમલ પણ કરે જ છે ખૂબ ખૂબ આભાર બંને સાહેબો ને હેપ્પી દિવાલી
@mahendraamin8632
@mahendraamin8632 7 ай бұрын
પ્રશાંત દયાળ આધુનિક ગાંધી અને દેવાંશી જોષી આધુનીક મણીબેનની યાદ અપાવી જાય છે.
@user-wt3ev6nd2b
@user-wt3ev6nd2b 7 ай бұрын
સરસ સરખામણી કરી
@mahendraamin8632
@mahendraamin8632 7 ай бұрын
🙏
@vipinsinghchuhan
@vipinsinghchuhan 7 ай бұрын
દેવાંશીબેન સરકારનાં વિરોધમાં જોઇ વિચારીને કહે છે. જ્યારે કે તેથી વધુ વિરોધપક્ષ વિશે બિન્દાસ બોલે છે. એટલે બન્ને વ્યક્તી અને વસ્તુમાં ફર્ક સાફ છે.✌️
@kamleshkumartalpada2860
@kamleshkumartalpada2860 7 ай бұрын
આ વધારે પડતું થયું ભાઈ 😊
@jayeshpatel2110
@jayeshpatel2110 7 ай бұрын
ચાલુ કારે આ સાંભળવાની શરૂઆત કરી. પછી લાગ્યું બે બાજુ ધ્યાન રાખી ને સાંભળીશ તો પૂરેપૂરો આનંદ નહિ આવે. વીડિયો સ્ટોપ કર્યું. ઘરે જઈને શાંતિ થી આખી વાતચીત સાંભળી. સરસ. અદભૂત......
@vipinsinghchuhan
@vipinsinghchuhan 7 ай бұрын
ખરેખર શ્રી દયાળ બહાદુર પત્રકાર છે.
@shankarrathva9763
@shankarrathva9763 7 ай бұрын
દેવાંશી બેન અને પ્રશાંત દયાળ બંન્ને પત્રકારો ને દિવાળી ની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.બન્ને બાહોશ પત્રકારો પ્રજાનાં પ્રશ્નનો ને વાચા આપવા બદલ લાખ લાખ અભિનંદન.
@rathodmahesh8011
@rathodmahesh8011 7 ай бұрын
નવું વર્ષ નવી આશા નવા સંકલ્પ સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આપને તથા આપના પરિવાર ને દિવાળી ના પાવન પર્વની શુભેચ્છાઓ...
@dilipsinhdabhi3705
@dilipsinhdabhi3705 7 ай бұрын
બન્ને આમ જનતા નો અવાજ એક સાથે... વાહ ખુબ ખુબ શુભેચ્છા બન્ને ને...
@kantibhairohit3805
@kantibhairohit3805 7 ай бұрын
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આજે આપણે એક નિર્ભય પત્રકાર ની ઓળખાણ કરાવી...સલામ દેવાનશીજી
@ladhupurigoswami1294
@ladhupurigoswami1294 Ай бұрын
‌પ્રશાંત દયાલ અને દેવાનશી જોષી એટલે પત્રકારત્વ ની ગરિમા આભાર દાદા તથા દિદિ....
@rahullimbadiya7532
@rahullimbadiya7532 7 ай бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન અમારા હીરો નો આજે .......
@dhanjibhaiparakhiya926
@dhanjibhaiparakhiya926 7 ай бұрын
તમે બંને પત્રકારો મારા મોસ્ટ ફેવરિટ છો....
@mauliksolanki9457
@mauliksolanki9457 7 ай бұрын
મારા બે પસંદીદા પત્રકારો સાથે❤....મુખ્ય લાઇન ...પ્રશાંત દયાળ સૌના ચહિતા છે પણ પ્રશાંત દયાળ ના થતા 😢😢😢
@rushivaghela5767
@rushivaghela5767 7 ай бұрын
સવાલ હંમેશા સત્તા પક્ષને પૂછવાનો હોય વિપક્ષને નહીં. ગોદી મીડિયા આ વાત ભૂલી ગયું છે. દેવાંશીબેન અને પ્રશાંતભાઈ સાહેબ ને સાચા પત્રકારત્વ માટે ખૂબ ખૂબ અભિનંદન.❤
@manubhairathva4369
@manubhairathva4369 7 ай бұрын
Very good સાહેબ દિવાળી ની શુભેચ્છાઓ ❤❤❤
@rajendrasinh5555
@rajendrasinh5555 7 ай бұрын
તમારા પત્ની ને સાહેબ સાદાર પ્રણામ જેમને આપ ને હંમેશ માટે સાથ આપ્યો
@rajendrasinh5555
@rajendrasinh5555 7 ай бұрын
પ્રત્કાર ને ઉજાગર કરનાર નામ એટલે પ્રશાંત દયાલ સાહેબ. તમારા શબ્દો જ઼ સચ્ચાઈ દર્શાવે છે
@harshalthakor4472
@harshalthakor4472 7 ай бұрын
Thank you so much Devanshi ben and Prashant dada 🙌 ખુબ જ સુંદર અને સાચી વાત કરી હું બહુ ગર્વ થી કહી શકું છું કે મારી વિચારધારા તમારા જેવા સમજદાર અને સમજુ માણસો જેવી છે...😊
@kamleshpatelarvadiya6610
@kamleshpatelarvadiya6610 7 ай бұрын
અદ્ભુત અદભૂત બહુજ સરસ મજા આવી ગઈ આવી વાતો સાંભળ વાની👏👏👏👏👏❤❤❤❤❤
@Ranjitsinhvaghela07
@Ranjitsinhvaghela07 7 ай бұрын
સેલ્યુટ... ધ પ્રશાંત દયાળ 🫡
@maharshihuman1325
@maharshihuman1325 7 ай бұрын
Two legendary news reporters and truth tellers!
@citizen4525
@citizen4525 7 ай бұрын
જોરદાર પોડકાસ્ટ... બહુજ મજા આવી. સાચું પત્રકારિત્વ નીડર પત્રકિતવા કરવા કેટલીક કિંમત ચૂકવવી પડે છે તેનો મને ખ્યાલઆવ્યો.
@mahendrabhaichaudhari7867
@mahendrabhaichaudhari7867 7 ай бұрын
સત સત નમન દાદા તમને અને તમારા પત્રકારિત્વને.
@pdajmeria4668
@pdajmeria4668 7 ай бұрын
બન્ને ધુરંધરોને એક સ્ટેજ પર જોવા ગમ્યાં. પ્રશાંત સાહેબના મજબૂત મનોબળ સાથે એમના સંવેદન શીલ સ્વભાવનો પણ પરિચય થયો. કર્મની એમની ફિલસૂફી સ્પર્શી ગઈ. અંતે.. "દિલ વાળા બે મળે તો, એ છે એક મીજલસ. દિલ વગર લાખો મળે, એને સભા કહેતા નથી. તમને બેઉને બીગ સેલ્યુટ !
@jitubhaidobariya9460
@jitubhaidobariya9460 Ай бұрын
પ્રશાંતભાઈ ની અંદર જે માણસ જીવે છે તેના દર્શન નો અવસર મળ્યો , ધન્યવાદ
@nareshjoshi2694
@nareshjoshi2694 7 ай бұрын
2.49 ...જ્યારે સામે વળી વ્યક્તિ માં પોતાને મૂકે અને એજ પત્રકારિતા,પ્રશાંતભાઈ, દેવાંશી બેન આપને દિપાવલી ની શુભકામનાઓ
@chojaspur1795
@chojaspur1795 7 ай бұрын
સલામ છે આપ બંને નીડર, બાહોશ પત્રકારો ને. આપ જેવા પત્રકારો ના કારણે જ હજી લોકશાહી ના ચોથા સ્તંભ માં સામાન્ય નાગરિક ની શ્રદ્ધા ટકી રહી છે.❤❤❤
@moiztarmal759
@moiztarmal759 7 ай бұрын
એક અધિકારી એ મને કહેલું કે તુ સરકાર સામે બાથ ભીડે છે તો તને ડર નથી લાગતો મારો જવાબ એ હતો સર તમે હમણાં પાવર મા છો એટલે માનવ અધિકાર અને અન્યાય ને સહજ ગણો છો સર અમે માનવ અધિકાર માટે એટલા માટે લડી છીએ કે જયારે તમે સત્તા ની ખુરશી મા નહિ હોવ ત્યારે તમાંરા બાળકો ના માનવ અધિકારો છીનવાઈ ગયા હશે એ માનવ અધિકારો સલામત રહે એના માટે અમે હવન કુન્ડ મા અમારી જાત ને હોમવા માટે હમેશા તૈયાર છીએ આ હિંમત આ જજબો અમોને પ્રસાત દયાળ પાસે થી મળે છે મોઈઝ પાટણવાલા 9909613700
@kenp8050
@kenp8050 7 ай бұрын
Very good eye opening journalistic interview ! સફલ પત્રકાર કે 10 લક્ષણ કોઈ ભી પત્રકાર હો સકતા હૈ, લેકિન જૈસા કિ કિસી ભી ઉદ્યોગ મેં હોતા હૈ, ઐસે લોગ ભી હોતે હૈં જો ક્ષેત્ર કો અચ્છા બનાતે હૈં, ઔર વે ભી હોતે હૈં જો પત્રકારોં કે બારે મેં સાર્વજનિક ધારણા કો ખરાબ કર દેતે હૈં. યહાં પૂર્વ-સફલ, યા કમ સે કમ સમ્માનિત-પત્રકારોં દ્વારા સાઝા કી ગઈ 10 આવશ્યક વિશેષતાઓં કી એક સૂચી દી ગઈ હૈ. ઈમાનદાર: કુછ ચીજેં એક સમ્માનિત પત્રકાર કી પ્રાથમિક વિશેષતા કે રૂપ મેં ઈમાનદારી કી પ્રતિદ્વંદ્વી હોતી હૈં. આપકે પાઠકોં ઔર દર્શકોં કો આપ પર ભરોસા કરના ચાહિએ, ઔર બેઈમાની ઉસ ભરોસે કો તોડ઼ને કા સબસે સુરક્ષિત તરીકા હૈ . અથક: ભાગ્ય શાયદ હી કભી દૃઢ઼તા કા સ્થાન લેતા હૈ. યદિ આપ જાનતે હૈં કિ આપકે પાસ કોઈ કહાની હૈ, તો સહી સ્રોતોં (સિર્ફ સુવિધાજનક નહીં) કો ટ્રૈક કરના, ઉન્હેં આપસે બાત કરને કે લિએ મનાના, જાનકારી કી દોબારા જાંચ કરના ઔર શોધ મેં ઘંટોં ખર્ચ કરના મહત્વપૂર્ણ ઔર થકા દેને વાલા હૈ. સફલ પત્રકાર કામ પૂરા હોને તક કૈફીન ઔર સૈનિકોં કા સેવન કરતા હૈ, ક્યોંકિ આધે રાસ્તે છોડ઼ દેના યા આધે-અધૂરે કામ કો પૂરા કરના સીધે તૌર પર એક ઘટિયા યા ગલત કહાની મેં તબ્દીલ હો જાતા હૈ. સાહસિક: ભાગ્ય ઉન લોગોં કા સાથ દેતા હૈ જો જોખિમ લેતે હૈં, અસુવિધાજનક પ્રશ્ન પૂછતે હૈં, ઔર જબ નૌકરી કી માંગ હોતી હૈ તો નીચે ઉતર જાતે હૈં ઔર ગંદા હો જાતે હૈં. વિનમ્ર: યદિ આપ ચાહતે હૈં કિ લોગ આપસે કિસી સંવેદનશીલ વિષય પર બાત કરેં, તો થોડ઼ી સી વિનમ્રતા - "કૃપયા" યા "મૈં વાસ્તવ મેં ઇસકી સરાહના કરૂંગા" - ઉનકી મિતવ્યયિતા કો કમ કરને મેં મીલોં તક ચલી જાતી હૈ. દયાલુ: આપ અપના કરિયર કેવલ મનોરંજક, હલ્કે-ફુલ્કે લેખન મેં નહીં બિતાએંગે. કઠિન સમાચાર કઠિન હોતા હૈ ક્યોંકિ ઇસમેં અક્સર દર્દ યા હાનિ શામિલ હોતી હૈ. એક રિપોર્ટર જો માનવીય તત્વ કો સમઝતા હૈ ઔર અપને વિષય યા સ્રોત કે પ્રતિ સહાનુભૂતિ રખતા હૈ, વહ ન કેવલ એક ઐસી કહાની તૈયાર કરેગા જો પાઠકોં કો પસંદ આએગી, બલ્કિ યહ જાનકર રાત મેં આરામ સે આરામ કર પાએગા કિ ઉન્હોંને ઉસ કહાની કે લિએ કિસી કો ચોટ નહીં પહુંચાઈ હૈ. વિનમ્ર, ફિર ભી ગૌરવાન્વિત: યહ સ્વીકાર કરના કિ ભાવી પત્રકારોં સે ભરી દુનિયા મેં આપ કેવલ એક આવાજ હૈં, આપકે અહંકાર કો નિયંત્રણ મેં રખેગા. ઇસકા મતલબ યહ નહીં હૈ કિ આપકો પ્રત્યેક લેખ કી બાયલાઇન મેં અપના નામ દેખકર ગર્વ નહીં હોના ચાહિએ, બલ્કિ યહ પહચાનેં કિ આપકા નામ ઉસ લેખ કે પ્રત્યેક શબ્દ સે અટૂટ રૂપ સે જુડ઼ા હુઆ હૈ - ભલે હી વે શબ્દ અસત્ય યા ભ્રામક હોં. જિજ્ઞાસુ: દુનિયા વિશાલ ઔર સુંદર હૈ, જિતની જાનકારી હમ કઈ જન્મોં મેં સંભવતઃ આત્મસાત નહીં કર સકતે, ઉસસે અધિક સે ભરી હુઈ હૈ. જાનકારી કે લિએ ભૂખ ઔર અપને આસ-પાસ કી સભી ચીજોં કે લિએ સ્વસ્થ જિજ્ઞાસા બનાએ રખને સે હમેં સર્વશ્રેષ્ઠ પત્રકાર બનને મેં મદદ મિલતી હૈ ઔર હમ લંબે સમય તક ખેલ મેં બને રહતે હૈં. રચનાત્મક: સબસે યાદગાર કહાનિયાઁ વે હૈં જો તાજ઼ા, રચનાત્મક ઢંગ સે બતાઈ ગઈ હૈં. સફલ પત્રકાર કેવલ યહ નહીં બતાતે કિ ક્યા હુઆ, વે કહાની ગઢ઼તે હૈં ઔર એક કારીગર કે ઔજ઼ાર કી તરહ અપને શબ્દોં કા ઉપયોગ કરતે હૈં. અધિકાંશ પાઠક ઔર દર્શક જાનતે હૈં કિ ઔસત કહાની મેં ક્યા અપેક્ષા કી જાની ચાહિએ; ઉન્હેં પલકેં ઝપકાને દેં ઔર અપની સીટોં પર આગે કી ઓર ઝુકેં. ચતુર: ભલે હી આપ ઈમાનદાર હોં, આપકો યહ પહચાનના હોગા કિ દૂસરે ઈમાનદાર નહીં હૈં. આપકા સામના ઐસે સ્રોતોં સે હોગા જો ઝૂઠ બોલતે હૈં, સચ કો મોડ઼તે હૈં, યા ગ઼લત યાદ રખતે હૈં. સંદેહ કા ઉચ્ચ સ્તર બનાએ રખના આપકો નિરાશાવાદી નહીં બનાતા હૈ, બલ્કિ યહ આપકો એક યથાર્થવાદી ઔર એક બેહતર પત્રકાર બનાતા હૈ. જૈસા કિ રાષ્ટ્રપતિ રીગન ને એક બાર કહા થા, "વિશ્વાસ કરેં, લેકિન સત્યાપિત કરેં." સભી ટ્રેડોં મેં માહિર, કિસી મેં ભી માસ્ટર નહીં: શાયદ વિષય વસ્તુ કી અંતહીન, લગાતાર બદલતી ધારા કે બારે મેં લિખને કા એક ઉપોત્પાદ, નિપુણ પત્રકારોં કે પાસ અક્સર જ્ઞાન કી એક વિસ્તૃત, ભલે હી ઉથલી, ચૌડ઼ાઈ હોતી હૈ. વહ ઠીક હૈ; ભલે હી આપ અકાદમિક પેપર નહીં લિખ રહે હોં, ફિર ભી આપ કિસી ભી વિષય પર, અજનબિયોં સહિત, કિસી સે ભી બાતચીત કરને કે લિએ હમેશા તૈયાર રહેંગે. www.nategranzow.com/single-post/2015/02/18/10-characteristics-of-the-successful-journalist
@jaydeeplimbad90
@jaydeeplimbad90 7 ай бұрын
ખરેખર તો પત્રકારિતા નીડર પણે કરવી તે પણ એક જંગ થી ઓછું નથી અત્યારના સમય માં, પ્રશાંત દયાળ (દાદા) ની બહોશી ને સો સો સલામ 🫡
@bhagavanzala7615
@bhagavanzala7615 7 ай бұрын
ખુબ સરસ વાતો હતી સરસ પણ હતી અને એકીટચે ચોકી જૈયે તેવી બાબતો સાંભળી સમજી સલામ અધુનિક યુગના નિડર પત્રકાર શ્રી.❤ વંદન 🙏બેન & સર
@ketantrivedi9528
@ketantrivedi9528 7 ай бұрын
વાહ prashant ..you have gone long way ..and came out stronger today Love to watch conversation and many times gone down the memory lane ..and remember those days ..togather
@pandyaronak6364
@pandyaronak6364 7 ай бұрын
ખૂબ જ સરસ રિપોર્ટિંગ હેપ્પી દિવાળી જમાવટ
@user-gt3ic9mp2m
@user-gt3ic9mp2m 7 ай бұрын
પ્રશાંત દાદા અને દેવાંશીબેન આપ બંનેને સાથે જોઈ ખૂબ આનંદ થયો.આપ જેવા પત્રકારો થી હજી પત્રકારત્વ જીવે છે.
@ghanshyambarotofficial187
@ghanshyambarotofficial187 7 ай бұрын
મારા બેય પ્રિય પત્રકારોને દિપાવલી પર્વ ની હાર્દિક શુભકામનાઓ વંદન અભિનંદન ❤💐🚩
@manishdesai4428
@manishdesai4428 7 ай бұрын
પત્રકારો માત્ર સમાચાર મેળવવા માટે હોય છે પણ પહેલા પત્રકાર પ્રશાંત દયાળ સાહેબ છે જેમની પાસેથી જીવન માં ઘણુ શીખવા જેવુ છે.❤
@girishbhai5238
@girishbhai5238 7 ай бұрын
Dayal shab chacha se aava ane tamari jeva loko j desh ane loko nu bhalu kari shake athva. Aava loko shmaj nu hir ane shir se. Naman se
@rekhadave3678
@rekhadave3678 7 ай бұрын
પ્રણામ પ્રશાંત ભાઈ ધન્યવાદ દેવાંશી બહેન
@birenvakil
@birenvakil 7 ай бұрын
Two legends...all the best..happy Diwali
@indravadanparmar9902
@indravadanparmar9902 7 ай бұрын
સાચું પત્રકારત્વ થઈ રહ્યું છે,આ વિચાર વિમર્શ થવું જોઈએ
@aarcyaarcy7944
@aarcyaarcy7944 7 ай бұрын
Wah tamari patrakartwata ne salaam mane garva thaye che ke imandaar patrakarita jeevti che 🎉 Jay ho Vande 🎉
@makhabhaigamara5150
@makhabhaigamara5150 7 ай бұрын
પ્રશાંત ભાઇ તમે સાચા પત્રકાર અને એકટીવીસટ છો સાથે બહાદુર અને નીડર પણ છો 🙏
@nmirza1
@nmirza1 7 ай бұрын
સાચી વાત છે ! 😊 સરસ ઇન્ટરવ્યુ, ખૂબ મોટી કિંમત આપી સિંચાયલા વિચારો જમાવટ ના માધ્યમ થી કમાવા મળ્યા. Jazakallah Khair.
@dipakparmar1898
@dipakparmar1898 7 ай бұрын
Banne પત્રકાર ને ખૂબ ખૂબ અભિનંદન
@navinsinhjadeja4463
@navinsinhjadeja4463 7 ай бұрын
એક વસ્તુ વધુ કહેવી ગમશે કે અત્યાર સુધીની આ સીરીઝ માં one of the best...❤
@hasmukhdesai5031
@hasmukhdesai5031 7 ай бұрын
નીડર પત્રકાર પ્રશાંતભાઈ દયાલ ને માકલા સલામ તમારી કલમને સલામ
@parmarnilesh8245
@parmarnilesh8245 7 ай бұрын
Jamavat ma saheb aavi jay to jamavat thay jay.
@Sanjaypatel-bd6nf
@Sanjaypatel-bd6nf 7 ай бұрын
Vah..... ખુબ જ સરસ, i am speechless...for ...this episode....
@bhojabhaibhuva5861
@bhojabhaibhuva5861 7 ай бұрын
Jay dwarkadhish bhena hu Bhojubhai bhuva Rajula hamesha satay ni satherahejo dwarkadhish Bhagavan tamari sathej se jay hind
@pravinpatel-db1is
@pravinpatel-db1is 16 күн бұрын
Devanshi bahen,yourself and Prashant Dayal Sir are real activist,you go ahead we are with you.
@j.m.s.algotar
@j.m.s.algotar 7 ай бұрын
ગુજરાતના રવીશકુમાર એટલે પ્રશાંત દયાળ...❤🙏
@HinduRastraO
@HinduRastraO 7 ай бұрын
One of the best podcasts in you tube era..2 most favourite journalists ❤❤❤love you devanshi Ben ❤❤❤ love you Prashant dada
@PDKathi-tt8ft
@PDKathi-tt8ft 7 ай бұрын
નમસ્કાર દેવાનશી બેન અને પ્રસાદ ભાઈ દયાલ ખુબજ અદ્ભૂત વિચાર વિમર્શ અને લાગણીઓ વ્યક્ત થાય તે મુજબ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું તેની શબ્દો કહીયે તો આયાજ સ્વર્ગ અને નર્ક છે સમજણ એટલી તમારે ક્યાં રસ્તેથી પસાર થવાનું છે,🙏🏻
@dhirajchauhan9967
@dhirajchauhan9967 7 ай бұрын
Gujarat ni garima chhe Bane chenal ..saday aam janta maty ladvani Shakti kudrat appa ...I like u.
@MsArmy67
@MsArmy67 9 күн бұрын
પ્રશાંત દાદાને અમારા કોટિ કોટિ પ્રણામ પહોંચાડજો,,,દેવાંશી
@dmu5276
@dmu5276 6 ай бұрын
મારા પત્રકારત્વ થી કોઈના ઘરનો ચૂલો પ્રગટાવો જોઈએ....... સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં કામ કરતા વ્યકિત માટેનો આ ધ્યેય મંત્ર છે. અદ્ભુત. Keep working for journalism. We expect much more positive stories from જમાવટ.
@pravinbhaipavasiya6526
@pravinbhaipavasiya6526 7 ай бұрын
ખુબ ખૂબ અભિનંદન બંનૈ મહાન પત્રકાર ને મારા લાખ લાખ વંદન
@dhirajlalpandya2525
@dhirajlalpandya2525 Ай бұрын
ખુબ જ👍👍 શ્રી પ્રશાંત ભાઈ સરસ જાણકારી આપી છે ખુબ ખુબ અભિનંદન શ્રી સાહેબ 👏👏👏🙏🏽🙏🏽શ્રી બહેન ખુબ ખુબ અભિનંદન જમાવટ ને અને આપ બહેન શ્રી ને 🙏🏽🙏🏽
@ayubkhanpathan4717
@ayubkhanpathan4717 7 ай бұрын
Prashant Dayal Satya ni sathe hameshaa...🎉🎉
@atulshah6513
@atulshah6513 7 ай бұрын
પ્રશાંત ભાઈ ને હિંમત ને સો સો સલામ છે.....
@ibrahimvohra836
@ibrahimvohra836 7 ай бұрын
બન્ને નિર્ભીક ન્યાયપ્રિય પત્રકારો ને સલામ
@navinsinhjadeja4463
@navinsinhjadeja4463 7 ай бұрын
અત્યાર સુધી જો સારા અને ખરાબ ...બંને બાજુ જોઈએ અને best news ચેનલ મળી હોય તો આ બંને છે...નવજીવન અને જમાવટ...મે નવજીવન જમાવટ પછી જોવાની ચાલુ કરી પણ નવજીવન પેલા લખ્યું કારણ એનું પ્રશાંત દયાળ...જોરદાર અદભુત....
@iqbalrunza2498
@iqbalrunza2498 7 ай бұрын
ખુબ સરસ❤
@rasikparmar6588
@rasikparmar6588 7 ай бұрын
Happy Diwali. May the Almighty God bring Light to our lives.
@gaurangpandya8608
@gaurangpandya8608 7 ай бұрын
પ્રશાંતભાઈ અને દેવાંશીબેન આપે ખૂબજ સુંદર રીતે મીડિયા નો ધર્મ ફરજો જવાબદારી સુંદર રીતે અલગ અલગ દ્રષ્ટાંતો આપી ખુબ જ સુંદર રીતે એનાલિસિસ કરી મીડિયા ની ભૂમિકા સુંદર રીતે સમજાવા બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આપને ભગવાન દીર્ધ આયુષ્ય અને અને આરોગ્ય સુખાકારી અર્પે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છે
@aarcyaarcy7944
@aarcyaarcy7944 7 ай бұрын
Dada ane ben ne salaam sidhaa America thi 🎉 khare khar khoobaj mazha aavi 🎉 Jay ho Vande 🎉
@dilipsinhjadav6716
@dilipsinhjadav6716 7 ай бұрын
બધા એપિસોડ માંથી જોરદાર જમાવટ A+++
@rajubhaipatel9253
@rajubhaipatel9253 7 ай бұрын
Khub saras Dayal dada ane Devanshiben ne khub Dil thi abhinandan & Happy Diwali
@AnilKakadiya-oh2gi
@AnilKakadiya-oh2gi 12 күн бұрын
દેવાંશી બેન શુ તમને ખબરછે કે આ પ્રશાંત દયાળ છે તે એક સંતની દ્રષ્ટિ ધરાવતા એક મહાપરૂષ છે કે જેની આંખો મા સાચા નુર વરસી રહયાછે ધન્યવાદ જયશ્રીકૃષ્ણ જયશ્રીહરી ઓંમ જયશ્રી સીતારામ ઓંમ જયશ્રી માતાજી ઓંમજયશ્રી ભગવાન ઓંમ શ્રી ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અને અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અને કોટી કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ
@bhojuboricha9365
@bhojuboricha9365 7 ай бұрын
Salute chhe....Prashant sir ane devashiben.....
@vahanialpesh1254
@vahanialpesh1254 7 ай бұрын
જીવનમાં પહેલી ખેલ 57 મિનિટ નો વિડીયો પૂરો જોયો છે બંને એવા નીડર પત્રકાર ને અને તેમના પરિવાર નેં ઈશ્વર ખૂબ રાખે હંમેશા તેવી પ્રાર્થના કરું છું ❤
@mahin4u777
@mahin4u777 7 ай бұрын
ઘણા સમયથી માત્ર જમાવટ અને નવજીવન ન્યૂઝ જ જોઉં અને આજે બંને એક સાથે.....😇..... ગોધરા કાંડનું અધૂરું સત્ય પ્રશાંત દયાળ ઘણા સમય પેલા વાંચેલ ત્યારે તો મારો વાંચન શોખ વિકસતો જ હતો અને એ પુસ્તક વાંચ્યા બાદ ખરેખર આ ગુજરાત અધૂરા સત્ય ના લીધે જ લોહિયાળ બન્યું જે સંપૂર્ણ સત્ય જાણ્યું🌱,,,keep us ignited ✳️
@mr.creator773
@mr.creator773 7 ай бұрын
મને ગમતાં બે ગુજરાતી પત્રકારો.
@iqbalhajimansuri6626
@iqbalhajimansuri6626 7 ай бұрын
તમારી નૈતિકતા ની વાત સાંભળી મજા આવી
@sukunvyas5984
@sukunvyas5984 2 ай бұрын
ખૂબ ખૂબ આદરણીય પ્રશાંત ભાઈ તમે વંદનીય છો .. તમે રાજ્ય માટે ઘણું કર્યું છે
@dr.yogendrarathod3741
@dr.yogendrarathod3741 7 ай бұрын
નિર્ભય જમાવટ થી નવજીવન સુધી લાગે છે કે નવો સુર્યોદય સમયે થશે?
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 13 МЛН
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 4,5 МЛН
Sohrabuddin Encounter Case : What had happened? (BBC News Gujarati)
20:51
BBC News Gujarati
Рет қаралды 21 М.
Rich People Don't Want You To Know This! Ft. @AbhishekKar | TJW-57
59:56
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 13 МЛН