આજનો એજન્ડા : Vijay Suvada સાથે સંદેશ ન્યૂઝની Exclusive વાતચીત !

  Рет қаралды 303,013

Sandesh News

Sandesh News

2 жыл бұрын

આજનો એજન્ડા : Vijay Suvada સાથે સંદેશ ન્યૂઝની Exclusive વાતચીત
#AajnoAjanda #SandeshNews #GujaratiNews #NewsUpdate #TopNews #LatestNews #BreakingNews #ViralNews #LiveNews
ગુજરાત અને દેશ-દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો સંદેશ સાથે
Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print &Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
Subscribe to Sandesh News KZfaq Channel to Watch Live News TV from anywhere, anytime.
Visit us on:
Website - sandesh.com/
Follow us on
Facebook: / sandeshnewspaper
Twitter: / sandeshnews
Instagram: / sandeshnews
Sharechat: sharechat.com/sandeshnews
Telegram: t.me/SandeshNewsOfficial
Kooapp: www.kooapp.com/profile/sandes...
Download Sandesh News on
Play Store: bit.ly/3nAuo6n
App Store: goo.gl/Q9kUSq

Пікірлер: 1 200
@ravindrasinhchauhan3652
@ravindrasinhchauhan3652 2 жыл бұрын
દેવાંશીબેન ને જોવું એટલે ગુજરાતની પત્રકારત્વ ઉપર ખૂબ જ ગર્વ થાય છે.
@lalsinhparmar2639
@lalsinhparmar2639 2 жыл бұрын
વાહ દેવાંશીબેન તમારી નિડરતા ને સલામ છે. તમે વિધાર્થીઓ સાથે પણ ઉભા છો તે બદલ ખૂબ ખૂબ આભાર.
@navnitrathava2090
@navnitrathava2090 2 жыл бұрын
આવા સવાલ કરવા માટે સલામ
@dilipbhairathva7558
@dilipbhairathva7558 Жыл бұрын
Ketalama vechaya hata
@nayanthakor7323
@nayanthakor7323 2 жыл бұрын
અલ્યા ભાઈ સીધું સીધું બોલ કે પ્રોગ્રામ નતા થતા...હવે પાટીલ આપશે....પણ યાદ રાખજો આ વોટ આપનાર સમજી ગયા છે...તાકાત હોય એટલી કરી લો ૨૦૨૨ માં ભાજપના તો ભુક્કા જ છે.....
@crazyboydinu9442
@crazyboydinu9442 2 жыл бұрын
૨૦૨૨ માં વિજય સુવાળા ને એની ભૂલ નું ભાન થઇ જશે.
@lalabhaikhant.mahendrakuma1192
@lalabhaikhant.mahendrakuma1192 2 жыл бұрын
વાહ ભાઈ વાય તમને કેવુ પડે ભાઈ
@crazyboys9721
@crazyboys9721 2 жыл бұрын
Right
@killerdevil3231
@killerdevil3231 2 жыл бұрын
KON BOLVSE
@avadhbkatariya8797
@avadhbkatariya8797 2 жыл бұрын
એક નંબરનો વાહિયાત માણસ છે... સાવ હલકટ... પૈસાનો લાલચુ છે....
@bavaliyamanish8349
@bavaliyamanish8349 2 жыл бұрын
સલામ છે એક પત્રકાર ને જો સાસૂ સે તે બતાવવા બદલ 🙏
@anandpatel2548
@anandpatel2548 2 жыл бұрын
છેલ્લે ભુવાજી બોલી તો ગયા હો કે ૨ મહિનાથી નવરો બેઠો હતો......
@hasmukhshiyal4353
@hasmukhshiyal4353 2 жыл бұрын
સાચું ઓકાવી દીધું દેવાંશીબેન એ🤣🤣
@jbbanna1452
@jbbanna1452 2 жыл бұрын
સાચું ભાઈ
@singarsanjaykhakhdi1224
@singarsanjaykhakhdi1224 2 жыл бұрын
વિજયભાઈ જે પક્ષ પલટો કરે એ ક્યારે માણસ કોઈનું સારુ કરવા નહિ પણ પોતાનું ખીચુ ભરાવા નું વિચારતો હોય છે અમારા ઠાકોર સમાજનો વિક્રમ ઠાકોર કયારેય ના રાજ કારણ મા આવેય નહી અને એ ક્યારે પક્ષ પલટો ના કરે 🙏🙏 જય ઠાકોર સમાજ 🙏🙏.
@crazyboys9721
@crazyboys9721 2 жыл бұрын
Right
@ilovegujarat9678
@ilovegujarat9678 2 жыл бұрын
અલ્પેશ ઠાકોર બઘે ફરી આયા છે
@maldharisamaj2141
@maldharisamaj2141 Жыл бұрын
Vikram ne koi le pan nai
@SagarRabar
@SagarRabar Жыл бұрын
વિક્રમ ઠાકોર બકા રાજકારણમાં ના ચાલે ત્યાં તો રબારી ચાલે ભાઈ અલ્પેશ ઠાકોર સામે રઘુભાઈ દેસાઈ જીત્યા હતા
@hareshthakor2186
@hareshthakor2186 Жыл бұрын
@@maldharisamaj2141 vikram ne rajkarn ma aavavu pan nathi bhai e sacho manas se
@user-rc9tr3uh8w
@user-rc9tr3uh8w 2 жыл бұрын
આ ભાઈ પૈસા નો પૂજારી સાબિત થયો આપ નો નહી હોય તે કોઈ ના બાપ નો નહી થૂંકેલું ચાટવું પડશે અંધ ભક્તો ને અભિનંદન
@chaudharykamlesh8026
@chaudharykamlesh8026 2 жыл бұрын
ભલ ભલા ફરી ગયા છે તો આ શુ ચિઝ છે 😀😀😀😀😀
@user-hp9eo5hl2i
@user-hp9eo5hl2i 2 жыл бұрын
આતો 500 રૂપિયા માં માની ગયો હશે🤣
@kherashish7312
@kherashish7312 2 жыл бұрын
, vahh
@hareshvyas2298
@hareshvyas2298 2 жыл бұрын
સસ્તો છે.
@user-hp9eo5hl2i
@user-hp9eo5hl2i 2 жыл бұрын
@@hareshvyas2298 ભાઈ સસ્તો નઈ હલકો છે.😂
@hareshvyas2298
@hareshvyas2298 2 жыл бұрын
અપની વાત સાથે હું પણ સહમત છું.
@hareshvyas2298
@hareshvyas2298 2 жыл бұрын
અપની વાત સાથે હું પણ સહમત છું.
@satyrajsinhgohil4144
@satyrajsinhgohil4144 2 жыл бұрын
રજવાડા તો આપી દીધા. નહિતર એકાદ પાદર આપી દેવાની ભલામણ કરેત .. મોજ પડી ગય મેડમ તમે ઈશુદાનભાઈની જેમ ના કરતા હો. પ્રશંસા મેળવી ને પાર્ટી માં જોડાય જવું. અત્યારે વિદ્યાર્થી ની સાથે છો એમનેમ જ રેજો.. 🙏.
@gohealbapu2984
@gohealbapu2984 2 жыл бұрын
Ha moj ha Gohil
@s.r.thakor3762
@s.r.thakor3762 2 жыл бұрын
સુવાળા ને ભાન કરાવી દીધી દેવાન્સી બેને🙏🙏🙏🙏
@dharevadiyasunil4917
@dharevadiyasunil4917 2 жыл бұрын
Yes..bro...AAP only
@manojkumarmanojkumarthe3061
@manojkumarmanojkumarthe3061 2 жыл бұрын
Best.best.best.best.dewanshi ben
@crazyboys9721
@crazyboys9721 2 жыл бұрын
Right
@satishprajapati8359
@satishprajapati8359 2 жыл бұрын
Sachi vat
@user-dx9os5kh1d
@user-dx9os5kh1d 2 жыл бұрын
@@crazyboys9721 ल
@bhiyastudiokrs0432
@bhiyastudiokrs0432 2 жыл бұрын
દેવાંશી અને સંદેશ ન્યુઝ ના તમામ ટીમને ખુબ ખુબ અભિનંદન
@gohelshravan2306
@gohelshravan2306 2 жыл бұрын
દેવાંશીબેને સીધુ જ પુછી લિધૂ કે કામ મળતા બંધ થઈ ગયા અને ભાજપામાં જોડાઇ ગયા... A very true and daring journalism....
@vasantsinhrathod6357
@vasantsinhrathod6357 2 жыл бұрын
💯
@jitubhaimakwana927
@jitubhaimakwana927 2 жыл бұрын
100% કોઈને કોઈની પડી નથી સર્વે રોટલા કાઢવા માટે છે
@dharevadiyasunil4917
@dharevadiyasunil4917 2 жыл бұрын
Barabar ..boliya...devanshi ben...is best ..
@hareshgajjar431
@hareshgajjar431 2 жыл бұрын
Bhuvaji tame j khota sogand khao Cho to bija ne zakhmarva bhuvaji name luto cho
@Nir119abcd
@Nir119abcd 2 жыл бұрын
100%
@mayurspatel6623
@mayurspatel6623 2 жыл бұрын
દેવાંશી બેન 🙏🏻 જોરદાર ભલ ભલા ને ધ્રુજાવી નાખો છો..!😂👍🏻
@manishvasava2745
@manishvasava2745 2 жыл бұрын
Jordar ben barabar dhoi nakyo
@dilipthakor3147
@dilipthakor3147 2 жыл бұрын
વાહ દેવાંશી બેન, તમે આવા લાલચુંઓ ને જોરદાર સવાલ કર્યા. બદલ આભાર.
@SangeetamrathwaSangeetamrathwa
@SangeetamrathwaSangeetamrathwa 2 жыл бұрын
👌👌👌👌👌👍👍👍👍
@chaturkantariya3639
@chaturkantariya3639 2 жыл бұрын
ના ના આવા પક્ષપલટો કરનાર લોકો ની સેવા અમારે નથી જોઈતી....🙏🙏🙏🙏🙏 પગે લાગીએ ભાઈ.....
@anildesai5643
@anildesai5643 2 жыл бұрын
💯% Sachi Vat
@crazyboydinu9442
@crazyboydinu9442 2 жыл бұрын
ગદ્દાર છે.ભુવાજી.હવે તો એનું નામ લેતા પણ સરમ આવે છે.જે થાળી માં ખાધું એમાં જ ઠુક્યો. આવા માણસ ની જરૂર નથી.
@sanjaysinhbhatiya8917
@sanjaysinhbhatiya8917 2 жыл бұрын
૨૧ મી સદી નો ભણેલો ગણેલો યુવાન ઘરે પાછો આવી ગયો વાહ વગાડો વગાડો....
@dharevadiyasunil4917
@dharevadiyasunil4917 2 жыл бұрын
🤣🤣🤣😀
@dharevadiyasunil4917
@dharevadiyasunil4917 2 жыл бұрын
Barabar boliya bhai..
@hasmukhshiyal4353
@hasmukhshiyal4353 2 жыл бұрын
😂😂
@tabariyageng
@tabariyageng 2 жыл бұрын
😂😂😂😂
@purveshkumar3087
@purveshkumar3087 2 жыл бұрын
ખરેખર દેવાંશી બેન, આપની નીડરતાને નમન છે. અને ગુજરાતની જનતા સુધી આપના તેમજ આપના NEWS ચેનલના માધ્યમથી સાચી અને ચોક્કસ માહિતી પહોંચાડવા બદલ આભાર 🙏
@mansukhbhai5077
@mansukhbhai5077 2 жыл бұрын
વિજય ભાઈ ગોળીઓ ખાય લેવાય પણ સમ ન ખવાય સમજી ગયા
@hareshvyas2298
@hareshvyas2298 2 жыл бұрын
ગદ્દાર નીકળ્યો
@rathvaalpesh7524
@rathvaalpesh7524 2 жыл бұрын
દેવાંશી મેડમ ને અભિનંદન🙏🙏🙏
@jitendrathakor7445
@jitendrathakor7445 2 жыл бұрын
વાહ દેવાંશી બેન........ખૂબ ખૂબ અભિનંદન
@kalyansinhrathod6374
@kalyansinhrathod6374 2 жыл бұрын
Su karvana tme khali party j badlva
@dhavaljotana9843
@dhavaljotana9843 2 жыл бұрын
Bhai aapda bhuvahi jw kare ne ye sachuj che moj aapnne aa bhuvaji karave che aa Ben nahi
@hasmukhbamaniya8635
@hasmukhbamaniya8635 2 жыл бұрын
વાહ દેવાંશિબેન ..તમે સાચી વાત ને પુરી નીડરતા થી પૂછો છે તેમજ અમારા જેવા બધાજ વિધાર્થીઓની સાથે હેમશા રહો છો..
@zyanmakwana4737
@zyanmakwana4737 2 жыл бұрын
મને ગર્વ થાઈ છે ...કે ગુજરાત મા આવા પત્રકારો હજુ છે. મે સમાચાર જોવાનું છોડિ દીધુ. આમનુ પત્રકાર જોઇ ને પાછુ જોવાનું ચાલુ કરિયો. Devanshi ben 👏👏👏superb Work
@mogaldigital5503
@mogaldigital5503 2 жыл бұрын
સેમ ટુ યુ બ્રો
@mogaldigital5503
@mogaldigital5503 2 жыл бұрын
ગુડ વર્ક દેવાંશી બેન
@gurjirathva1490
@gurjirathva1490 2 жыл бұрын
હવે તો આ પન ના રહ્યો
@czpatel5300
@czpatel5300 2 жыл бұрын
મેડમ ને સલામ
@chauhandhiraj1673
@chauhandhiraj1673 2 жыл бұрын
હવે વિજયો કે અંદર ઉતરીને અસિત વોરા ની તપાસ કરાવવી પડે, તો આટલા દિવસ શું કર્યું...
@dharmendrabamaniya3128
@dharmendrabamaniya3128 2 жыл бұрын
😀😀 comedy kri gyo 😂😂
@rajasikotarvala1119
@rajasikotarvala1119 2 жыл бұрын
વાહ દેવાંશી બેન તમને ધન્યવાદ સે
@vgstudiorampara9720
@vgstudiorampara9720 2 жыл бұрын
ભૂલ કરનાર માણસ ને ઈસવર કયારેય માફ નથિકરતો
@hareshvyas2298
@hareshvyas2298 2 жыл бұрын
મારા ભાઈ, એક ભુલ તો ઈશ્વર પણ માફ કરી દે છે, પરંતુ આ ખોટાં ભુવા એ " ભુલ" નથી કરી, સરેઆમ....." ગદ્દારી " કરી છે. માં મોગલ આને માં સોનલ નાં જાહેરમાં સોગંદ ખાઈને ગદ્દારી કરી છે. માફી ને લાયક જ નથી.
@jaydipsinhtank7579
@jaydipsinhtank7579 2 жыл бұрын
દેવાંશી બેન તમને સેલ્યુટ છે🙏
@dmgadhvidmgadhvi5651
@dmgadhvidmgadhvi5651 2 жыл бұрын
VA tank
@dmgadhvidmgadhvi5651
@dmgadhvidmgadhvi5651 2 жыл бұрын
VA tank
@ganpatthakor78
@ganpatthakor78 2 жыл бұрын
લોક સેવામાં ગુજરાતના બેરોજગાર યુવાનોની હાલત પૂછો પછી સેવા કરો. પેપર કાંડ નું શું કરશો...
@vasanjanak8337
@vasanjanak8337 2 жыл бұрын
આને તો રખડતું ઢોર કેવાય અરે ઢોર પણ આના થી સારું હોય આખો દિવસ રખડી ને સાંજે તો એની જગ્યા એ આવી જાય
@durvapandya26
@durvapandya26 2 жыл бұрын
દેવાંશી બેન તમારા પત્રકારત્વ ને સલામ આવા સવાલ પૂછવા હિંમત જોઇ એ એ પણ સરકાર સામે
@prashantparmar6638
@prashantparmar6638 2 жыл бұрын
વિજય ને વાઢે તો લોઈ ની નીકળે એમ કરી દિધો🤣🤣
@chaudharypira2787
@chaudharypira2787 2 жыл бұрын
😀
@SJ-mv8yi
@SJ-mv8yi 2 жыл бұрын
I became your fan Devanshi, Ronak Patel & Devanshi doing best work
@dharmavirsinhchauhan9580
@dharmavirsinhchauhan9580 2 жыл бұрын
દેવાંશી બેન ને જોવું છું તો મેં ગર્વ થાય છે કે સાચા પત્રકાર જીવે છે
@kirankumarpatel3034
@kirankumarpatel3034 2 жыл бұрын
દેવાંશીબેન બવ જોર દાર પ્રશ્ન કર્યો
@pravinsinhjadav5837
@pravinsinhjadav5837 2 жыл бұрын
લોકો માતા પણ બદલી નાખે.. ભુવજી તો પેલા બદલે
@dr.payalparmar1046
@dr.payalparmar1046 2 жыл бұрын
Well done devanshi Mam 👏👏 salute to ur work
@kamleshchudasma113
@kamleshchudasma113 2 жыл бұрын
Army 🪖
@ruhicareer5077
@ruhicareer5077 2 жыл бұрын
બેનને ખૂબ ખૂબ અભિનંદન
@dipakmaru487
@dipakmaru487 2 жыл бұрын
ખોટી નો છે આ વિજય સુવાળો 🖐️🖐️🙏🙏દેવાંસિં બેન ને પ્રણામ🙏🙏 વાહ બેન વાહ
@sparklevideo5048
@sparklevideo5048 2 жыл бұрын
Salute to news anchor asking fire 🔥 counter. Keep it up 💐
@jaydrathkharadi7136
@jaydrathkharadi7136 2 жыл бұрын
Vijay suvala be like - good question but your questions hurt me 😂
@ravibhagat8834
@ravibhagat8834 2 жыл бұрын
🤣
@DharmeshPatel-fs2cn
@DharmeshPatel-fs2cn 2 жыл бұрын
વાહ દેવાંશી બેન બરાબર ફાટકરીયો ભાઈ શ્રી ને
@VAGHELA_SOLANKI_RAJVANSH
@VAGHELA_SOLANKI_RAJVANSH 2 жыл бұрын
વા ફરે વંટોળ ફરે ને પૈસા લીધા પછી તો માતાજી ના સાક્ષીએ લીધેલા સોગંદ પણ ફરે... વાહ ભળવાજી વાહ 👏
@mohanchauhan621
@mohanchauhan621 2 жыл бұрын
વેચાય ગયા પાણી ના ભાવે વિજય સુવાડા🤣😂😁😀😃😄
@pareshchudasama5623
@pareshchudasama5623 2 жыл бұрын
21 મી સદીનો ભણેલો ગણેલો ધુતારો ભુવો 😁
@spthakor9240
@spthakor9240 2 жыл бұрын
😁😁😁
@hareshdamor9845
@hareshdamor9845 2 жыл бұрын
વાહ, દેવાંશીબેન👌
@Sachin-ws1oi
@Sachin-ws1oi 2 жыл бұрын
Power of Journalist....Good Work.....Keep it..
@dharevadiyasunil4917
@dharevadiyasunil4917 2 жыл бұрын
Yes..bro..sachu..boliya
@chaudharykamlesh8026
@chaudharykamlesh8026 2 жыл бұрын
કેટલા લીધાં.... 😀
@chaturkantariya3639
@chaturkantariya3639 2 жыл бұрын
ખુબ સરસ દેવાંશી 👏👏👏👏👏👏
@rushichaudhari5654
@rushichaudhari5654 2 жыл бұрын
Devanshi you are true journalists and I am proud of you.........me and my family always like to see your news........we feel that you speak our own question directly to the government.......proud of you devanshi.....keep it up ☺
@dalpatbhaipatel4236
@dalpatbhaipatel4236 2 жыл бұрын
દેવાંશી બેન દિલ થી હદય થી સલામ તમારી પુત્રકારિતા ને
@nileshkadavala511
@nileshkadavala511 2 жыл бұрын
Great Journalist... Great Journalism
@balvantdaiya7472
@balvantdaiya7472 2 жыл бұрын
ગોળ ગોળ વાતો ના કરો ભુવાજી ખોટા સોગંધ ખાધા છે માતાજી નઈ છોડે.
@ravihadagara08
@ravihadagara08 2 жыл бұрын
આ લવરીયો ભુવો છે યુવા ઓને લવના ગીતો ગાઈ ગાઈ ને લવરીયો ભુવો બન્યો છે
@Mogal114
@Mogal114 2 жыл бұрын
વાહ દેવાંશી બેન
@dabhijenti213
@dabhijenti213 2 жыл бұрын
વાહ બેન સાચીવાતછે સૂતમેસવાલકયરાછે
@bharatibendthakor805
@bharatibendthakor805 2 жыл бұрын
What a amazing journalist
@mukeshdesai2841
@mukeshdesai2841 2 жыл бұрын
great job 🙏..... defensive job .... thank you devanshi ben
@bhuvirocks3481
@bhuvirocks3481 2 жыл бұрын
દેવાંશીબેન જોરદાર👏🙌👏🙏🙏
@hiteshkathrotiya5956
@hiteshkathrotiya5956 2 жыл бұрын
લોક સેવા એટલે લોકોના પૈસા ખાવાના
@hareshvyas2298
@hareshvyas2298 2 жыл бұрын
પરિભાષા યોગ્ય છે.
@chaudharykamlesh8026
@chaudharykamlesh8026 2 жыл бұрын
કેટલા માં વેચાણા
@kherashish7312
@kherashish7312 2 жыл бұрын
10 ₹ ma😂😂
@chaudharykamlesh8026
@chaudharykamlesh8026 2 жыл бұрын
@@kherashish7312 😀😀
@gopaljoshi7956
@gopaljoshi7956 2 жыл бұрын
अल्पेश ठाकुर का दूसरा भाई आ गया ......विजय... सुवाला ...परी ...गया
@devofficialdumaniya5863
@devofficialdumaniya5863 2 жыл бұрын
આવા જુઠ્ઠા ભુવાજી ન હોય
@sarfarazmehta4745
@sarfarazmehta4745 2 жыл бұрын
Ravish Kumar of Gujarat devanshi mam salute to you
@SJ-mv8yi
@SJ-mv8yi 2 жыл бұрын
⭐⭐⭐⭐⭐⭐ DEVANSHI⭐⭐⭐⭐⭐⭐
@mukeshpatel2082
@mukeshpatel2082 2 жыл бұрын
જોરદાર દેવાંશી બે ન તમારા પત્રકારત્વને સલામ છે
@user-ib7oj6sr7v
@user-ib7oj6sr7v 2 жыл бұрын
અલ્પેશ જેવી હાલત થશે
@sravanlaxmipura
@sravanlaxmipura 2 жыл бұрын
તારા જેવા કંઈક અલ્પેશજી ને પાડવા બેઠા છે પણ હજી તો કશું થયું નથી એટલે માપમાં લખવાનું રાખ
@Krunal_agro_eng
@Krunal_agro_eng 2 жыл бұрын
પુરુ થઈ ગયું
@Krunal_agro_eng
@Krunal_agro_eng 2 жыл бұрын
બે હાલ થઈ જવાના ...
@pintuchauhan3739
@pintuchauhan3739 2 жыл бұрын
Right
@dineshbhaichaudhary
@dineshbhaichaudhary 2 жыл бұрын
વાહ, દેવાંશીબેન તમે ખરેખર લોકહીત પત્રકાર છો
@J_R_desai
@J_R_desai 2 жыл бұрын
😂તમારે વગાડી ખાવાનું હતું આમા ક્યાં પડવાનુ આવતું હતું ભાઈ 😂
@A_VR5990
@A_VR5990 2 жыл бұрын
હવે વિજય સુવાળા આવી ગયા એટલે પેપર નહીં ફૂટે કેમ લાગે 🙄🤔😂
@ShreeDwarkadhishcoachingclass
@ShreeDwarkadhishcoachingclass 2 жыл бұрын
હવે તો પેપર સીધા ધરે આવશે 😂
@BharatThakor-dv1el
@BharatThakor-dv1el 2 жыл бұрын
વાહ દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન
@gpahir07
@gpahir07 2 жыл бұрын
Vahhh ava question vara joieee❤❤🙏🙏🙏
@rakeshnandaniya8310
@rakeshnandaniya8310 2 жыл бұрын
વાહ દેવાંશી બેન.... 👌🏻
@mr_desi_doy
@mr_desi_doy 2 жыл бұрын
જો સેવાની વાત વિજયભાઈ સુવાળા કરતા હોય તો સેવાતો કોય મણ પક્ષ વગર કરી શકાય સેવાનું કાર્ય ખજૂરભાઈ જેવું કોય ક્યારેય નો કરી શકે
@babubhairabari6787
@babubhairabari6787 2 жыл бұрын
Rabari samaj nu nam kharab kariyu 6
@vikramsharma7809
@vikramsharma7809 2 жыл бұрын
વાહ દેવાંશી બેન🙏
@premprajapati7781
@premprajapati7781 2 жыл бұрын
Politics saga bap nu pan na thaii 🤣🤣and aava to ketla e aaya ne gaya ,,and aabru ni pathari fervi nakhi 🤣🤣😂😂
@s.d.hindustanib.k.8418
@s.d.hindustanib.k.8418 2 жыл бұрын
એતો વા ફરે,વંટોળ ,ફરે પણ એ નઈ ફરે માં ની સાક્ષી માં સોગંધ😜😜🤣
@moghjikumar
@moghjikumar 2 жыл бұрын
Very good દેવાંશી બહેન🙏👍👍👍👍👍
@valaraghuvir6081
@valaraghuvir6081 2 жыл бұрын
વાહ દેવાંશીબેન વાહ
@SJ-mv8yi
@SJ-mv8yi 2 жыл бұрын
હવે તો વિજય ભાઈ ને પ્રોગ્રામ ની લાઈન લગશે, સરકારિ
@mikutimesjob818
@mikutimesjob818 2 жыл бұрын
what a brave anchor...
@maheshsangod9327
@maheshsangod9327 2 жыл бұрын
બેન દેવાંશી 👍
@shaktisarkar3023
@shaktisarkar3023 2 жыл бұрын
Aapne khulli challenge chhe k aavnara 5 sal ma tamari koi value nai re jojo
@user-hp9eo5hl2i
@user-hp9eo5hl2i 2 жыл бұрын
અત્યારે ક્યાં વેલ્યુ છે. કોઈ બોલાવે છે હવે ગાવા?🤣
@shaktisarkar3023
@shaktisarkar3023 2 жыл бұрын
@@user-hp9eo5hl2i 100 % sachu😂😂😂😂
@user-zy5cp8se3n
@user-zy5cp8se3n 2 жыл бұрын
ગુજરાત નો સિંધુ 😂😂😂😂 વિજય સિંધુ પાજી
@nagjidesai9669
@nagjidesai9669 2 жыл бұрын
વાહ શુ કળયુગ આવ્યો છે વાહ લોક સેવકો વાહ..😃
@rabarirabari279
@rabarirabari279 2 жыл бұрын
વિજય ભાઈ દુશ્મની કરવી નહોતી કરા પછી પાર્ટી વિખાઈ જાય તયા સુધી ચાલવુ જોઈએ
@rajdeepsinhmakvana2083
@rajdeepsinhmakvana2083 2 жыл бұрын
દેવાંશી બેન વાહ આને કહેવાય રબારી આ બારીથી પેલી બારી, 😂🤣😅😋😎😁😀
@rabarinaran3552
@rabarinaran3552 2 жыл бұрын
ભાઈ તુ જે હોય તે પરંતુ આખા સમાજ વિશે ના બોલ આ એમની અંગત પસંદગી છે 🤨
@hardevchauhan5051
@hardevchauhan5051 2 жыл бұрын
😆😆😆
@visurayka6286
@visurayka6286 2 жыл бұрын
માપ માં રે
@rayvarrayka4053
@rayvarrayka4053 2 жыл бұрын
પરધુમન જાડેજા પણ આ બારી થી પેલી બારી કોન્ગ્રેસે માંથી ભાજપ અબડાસા ધારાસભ્ય... જોધાબાઈ પણ આ બારી થી પેલી બારી 🤣🤣
@chamundamataji5798
@chamundamataji5798 2 жыл бұрын
Bhai tu akha samaj vishe arite na bole to saru Karan ke Ava manaso darek samaj ma hoy chhe. Tara samaj ma pan hase j
@pradiprathod2581
@pradiprathod2581 2 жыл бұрын
Good sandesh news
@sedhakatarva3656
@sedhakatarva3656 2 жыл бұрын
wah ben jordar 👌👌
@nashib1119
@nashib1119 2 жыл бұрын
ધન્ય છે બેન તમને કે આવા કડક શબ્દ ની અંદર તમે તેને વખોડી
@chaudharykamlesh8026
@chaudharykamlesh8026 2 жыл бұрын
હીત તો તારું જોયું છે
@dantabhaiahir
@dantabhaiahir 2 жыл бұрын
Vah ben vah👌👌
@makwanamehul5314
@makwanamehul5314 2 жыл бұрын
Great journalist 👍
@dharmendrabamaniya3128
@dharmendrabamaniya3128 2 жыл бұрын
👍 Well done Devanshiben
@barordinesh
@barordinesh 2 жыл бұрын
વાહ....દેવાંશી બેન....તમે તો બરોબર ના ભેરવી દીધા હો....ધન્ય છે તમારા માતા ને...
@chaitanyaayurvedik9468
@chaitanyaayurvedik9468 2 жыл бұрын
Aa to rs 500 ma vachai jay aa sano salibrity... Jutho
@chandanparmar5807
@chandanparmar5807 2 жыл бұрын
Wah devanshi ben wah....🥰
@mrravalpankaj8496
@mrravalpankaj8496 2 жыл бұрын
Amare to jay ho congres 🙏🙏🙏🙏
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 20 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 35 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 20 МЛН