No video

Vishwas Chhe Maro Shreeji Tame Saharo | વિશ્વાસ છે મારો શ્રીજી તમે સહારો| Jay Swaminarayan Kirtan |

  Рет қаралды 5,315

jay swaminarayan meshwa

jay swaminarayan meshwa

Күн бұрын

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Vishwas Chhe Maro Shreeji Tame Saharo | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan
#swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
Song Name : Vishwas Chhe Maro Shreeji Tame Saharo
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Sadhu
Lyrics : Bhagwandas Ravat
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
વિશ્વાસ છે મારો શ્રીજી તમે સહારો (2)
એક ઘડી પણ શ્રીજી ના અમને વીસારો
વિશ્વાસ છે મારો શ્રીજી તમે સહારો (2)
એક ઘડી પણ શ્રીજી ના અમને વીસારો
મહેર કરી વિનંતી સ્વીકારો અમારું જીવન સુધારો (2)
વિશ્વાસ છે મારો શ્રીજી તમે સહારો (2)
એક ઘડી પણ શ્રીજી ના અમને વીસારો
લાખ ચોર્યાશી ભટકી ને આવ્યો તમારા શરણે (2)
પરમ કૃપાળુ રાખો હરિ તમારા ચરણે
દુર્ગતી કાપી સુખ આપો, કષ્ટ હરિ મારા કાપો (2)
વિશ્વાસ છે મારો શ્રીજી તમે સહારો (2)
એક ઘડી પણ શ્રીજી ના અમને વીસારો
અક્ષય ખજાનો ભર્યો છે,આપો મેં હાથ ધર્યો છે (2)
વિશ્વાસ છે તમારો નહિ છોડો હાથ અમારો
અવિનાશી દાતાર તમે છો, મુખે રે માંગ્યું આપો છો (2)
વિશ્વાસ છે મારો શ્રીજી તમે સહારો (2)
એક ઘડી પણ શ્રીજી ના અમને વીસારો
સહજાનંદ જગત પ્યારા, બહુનામી તમે છો ન્યારા..(2)
હૃદય કમળ માં બિરાજો , સેવાનો અવસર આપો..
રાજા હોય કે રંક ફકીર, સૌ કોઈ તુજને નમાવે શીશ...(2)
વિશ્વાસ છે મારો શ્રીજી તમે સહારો (2)
એક ઘડી પણ શ્રીજી ના અમને વીસારો (2)

Пікірлер: 2
@smitoza8386
@smitoza8386 5 ай бұрын
Jay shree swaminarayan 🙏
@ashwinthacker1861
@ashwinthacker1861 5 ай бұрын
જય સવામિનારાયણ
Chhapaiyawalo Mara Kadja Ni Kor | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
8:08
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 11 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 5 МЛН
Нашли чужие сети в озере..💁🏼‍♀️🕸️🎣
00:34
Connoisseur BLIND420
Рет қаралды 3,6 МЛН
Hari Das Na Te Dukhada Kapjo • Soulful Prayer | SMVS Kirtan
8:10
Swaminarayan Mandir Vasna Sanstha
Рет қаралды 736 М.