Jignesh Barot | પ્રેમ કરો સે થોડો કોઈ ગુનો કર્યો સે | 2024 New Gujarati Bewafa Song | ગુજરાતી ગીત

  Рет қаралды 47,551

Saregama Gujarati

Saregama Gujarati

10 күн бұрын

Experience Jignesh Barot's new song "પ્રેમ કરો સે થોડો કોઈ ગુનો કર્યો સે" only on ‪@SaregamaGujarati‬
Song :- Prem Karyo Se Thodo Koi Guno Karyo Se
Singer :- Jignesh Barot
Music :- Ravi-Rahul
Lyrics :- Darshan Bazigar
Recording :- R2 Recording Studio
Dubbing-Backgrond :- Sunil Thakor
Dop&Director :- Ravi Patel
Artist :- Jignesh Barot , Neha Suthar , Hemal Kumar , Viyona Patil
Makeup :- Rakesh Rathod
Choreographer :- Deepak Turi
Editor :- Ravindra S. Rathod
Design :- Hiren Nandasan
Lyrics:
તને ફોને કર્યો એમાં તમે ગુસ્સો કર્યો સે...
મારો પ્યાર તમે દિલ થી ઓછો કર્યો સે...
તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે...
મેં તને પ્રેમ કર્યો છે થોડો કોઈ ગુનો કર્યો સે...
તમે મને જીવ થી જુદો કર્યો સે...
મને મારા પ્રેમ થી નોખો કર્યો સે...
અરે રે પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે
મેં તને પ્રેમ કર્યો છે થોડો કોઈ ગુનો કર્યો સે...
ઓ... ત્રાજવાના કોટલે પ્યાર મારો તોલ ના
તારા જીગાને તું આડુ અવળુ બોલ મા...
હો જીવ તને માનુ છુ પ્રેમ તને કરું છુ
પોતાની જાણીને તારા આગળ નમું છુ
હો... આંધળો થઇ ને તારો વિશ્વાસ કર્યો છે
મેં તને પ્રેમ જાનુ ગાંડો કર્યો સે...
મેં તને પ્રેમ કર્યો છે થોડો કોઈ ગુનો કર્યો સે..
તને મેં પ્રેમ કર્યો છે થોડો કોઈ ગુનો કર્યો સે
હો.. જાનુ મારી રિહાઈ તો 100 વાર મનાવુ રે
તને છોડી ને જાનુ મારે ક્યાં જાવુ રે...
હો.. માગુ છુ માફી જાનુ ભૂલ થઇ ગઈ મારી રે
કાન પકડી ને જાનુ બોલુ આજ સોરી રે...
હો.. તમે મારા પ્રેમ ને પારકો કર્યો સે...
હો... તારા પ્રેમી ને તે સમજ્યો ક્યાં સે..
મેં તને પ્રેમ કર્યો છે થોડો કોઈ ગુનો કર્યો સે..
અરેરે પ્રેમ કર્યો છે થોડો કોઈ ગુનો કર્યો સે
દિલ થી પ્રેમ કર્યો સે, થોડો કોઈ ગુનો કર્યો સે...
મેં તને પ્રેમ કર્યો છે થોડો કોઈ ગુનો કર્યો સે.
#પ્રેમકરોસેથોડોકોઈગુનોગુણકરો
#jigneshbarot
#jigneshkaviraj
#jigneshkavirajstatus
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 36
@thakormukesh8010
@thakormukesh8010 8 күн бұрын
Moj
@JIGAR_R1
@JIGAR_R1 7 күн бұрын
રાકેશ ભાઈ નુ સોન્ગ ક્યારે આવશે
@user-ei5ry5wp4x
@user-ei5ry5wp4x 7 күн бұрын
હા જીઞનેશભાઈ હા
@dhanabaraiya5650
@dhanabaraiya5650 7 күн бұрын
🕉️ હરિરામ 🌶️🍋🕉️ હરિરામ 🌧️☔🕉️ હરિરામ 📿🤗🕉️ હરિરામ 🍾🎉🕉️ હરિરામ 🥳🎊
@DiwanGarwal-sm7ht
@DiwanGarwal-sm7ht 7 күн бұрын
Hamra kamnd ❤❤❤
@sidhdharajsinhparmar9321
@sidhdharajsinhparmar9321 7 күн бұрын
Moj avi gai ❤
@ganeshrathod6016
@ganeshrathod6016 3 күн бұрын
Ha ne
@EkbalBarotekbal
@EkbalBarotekbal 8 күн бұрын
પેલી લાકડીને આપડી
@laxman_rabari
@laxman_rabari 8 күн бұрын
👍💖💓❤️👌
@BHARATTHAKORSANESADA
@BHARATTHAKORSANESADA 8 күн бұрын
પહેલી કોમેન્ટ મારી
@rohit_creation_1494
@rohit_creation_1494 7 күн бұрын
Super song Jiga Bhai ❤❤❤🔥🔥🔥🥰🥰🥰💖💖💖
@jayuofficial_8778
@jayuofficial_8778 8 күн бұрын
Super song❤
@GAOfficial-qt9co
@GAOfficial-qt9co 8 күн бұрын
પેલી કમેન્ટ ધાયલ આશિક ની 😂😂
@RayathakorBoraniya
@RayathakorBoraniya 8 күн бұрын
❤❤
@user-eb9zu1un1n
@user-eb9zu1un1n 8 күн бұрын
❤હા જીગ્નેશ કવિરાજ ❤
@shankarthakormartoli3739
@shankarthakormartoli3739 8 күн бұрын
Super song 🎵
@GanpatthakorGanpatthakor-t1c
@GanpatthakorGanpatthakor-t1c 2 күн бұрын
Ha bhai 😢😢😢😢
@JayantiThakor-cb4pu
@JayantiThakor-cb4pu 8 күн бұрын
Super song 🎉
@DJJaysingthakorno1
@DJJaysingthakorno1 8 күн бұрын
I want Rakesh barot songs
@mehulchauhanofficial8040
@mehulchauhanofficial8040 8 күн бұрын
Superb song full saport 👌
@CvguhvFgihf
@CvguhvFgihf 8 күн бұрын
❤️❤️👌👌👍👍
@MojiluMusic
@MojiluMusic 8 күн бұрын
❤❤❤
@vishwjeetsinhgol7328
@vishwjeetsinhgol7328 8 күн бұрын
Nice 👍 song
@JoshnaRabari-iw7fx
@JoshnaRabari-iw7fx 8 күн бұрын
Nice song 🎉
@Solankiranjit4781
@Solankiranjit4781 8 күн бұрын
Hii Good Suaper Hiat Gujarati song Jignesh kaviraj 👌👌👌👌👌
@user-st6jr4rd7c
@user-st6jr4rd7c 8 күн бұрын
Haaaa❤
@Raja..meladi..vala..49
@Raja..meladi..vala..49 8 күн бұрын
ઘાયલો માટે ગીત જીગ્નેશભાઈ લાવે છે❤❤
@user-vd2tn5dh7o
@user-vd2tn5dh7o 8 күн бұрын
❤❤❤❤❤❤
@rathodmaheshsinh3882
@rathodmaheshsinh3882 8 күн бұрын
@VijayRaval-yv7rq
@VijayRaval-yv7rq 7 күн бұрын
❤❤❤❤❤❤❤
@pacreation5752
@pacreation5752 8 күн бұрын
Kem junu song release kryu bhai😊
@QuicklyThakor
@QuicklyThakor 8 күн бұрын
🎉🎉🎉🎉
@joganioffcial.9993
@joganioffcial.9993 8 күн бұрын
Hi
@user-gd6us6gw4j
@user-gd6us6gw4j 4 күн бұрын
❤❤❤❤❤😮😮😮😊😊😊😊
@AsvinkhatanaAsvinkhatana
@AsvinkhatanaAsvinkhatana 8 күн бұрын
@thakorvishnujiofficial429
@thakorvishnujiofficial429 5 күн бұрын
❤❤❤❤❤❤
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3,5 МЛН
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
Gujarat non stop 🎵songs❤🎵//rakesh barot
17:27
@ 𝐦𝐚____ 𝐬𝐚𝐡𝐝𝐢 ____𝐨𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥
Рет қаралды 102 М.
Tame Bhuli Gaya To Hu Shu Karu
6:28
Rahul Thakor - Topic
Рет қаралды 3,3 МЛН
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 1,2 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 405 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 41 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 6 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,3 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 521 М.