Jignesh Barot | Tara Tole Koyi Na Aave - Lyrical | તારા તોલે કોઈ ના આવે | 2024 New Gujarati Song

  Рет қаралды 2,114,971

Saregama Gujarati

Saregama Gujarati

4 ай бұрын

જીગ્નેશ બારોટના નવા ગીત "તારા તોલે કોઈ ના આવે" નો નવો લિરિકલ વિડિયો જુઓ ફક્ત ‪@SaregamaGujarati‬ પર
Song Name: Tara Tole Koyi Na Aave
Singer : Jignesh Barot
Lyrics: Rajan Rayka,Dhval Motan
Music: Jitu Prajapati
Artists: Jignesh Barot,Chhaya Thakor,Shubh
Co Artist : Bharat Chaudhary, Megdilin Christian,Virali Soni
D.O.P: Sehzad Mansuri(Tipu)
Editor : Ravindra S.Rathod
Producer: Bhimani Production
Concept & Project By Pushpak Bhimani
Assistant Director: Pinakin Rathod
Director: Faruk Gayakwad
Background Music: Abhi Prajapati
Makeup : Rakesh Rathod
Production Manager: Satubha Thakor
Lyrics:
હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું
હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું
એક બાજુ દુનિયા ને એક બાજુ તું
તારા તોલે બીજું કોઈ ના આવે
હો તું જોડે હોય તો મારે જોવે બીજું શું
તું જોડે હોય તો મારે જોવે બીજું શું
તારા તોલે બીજું કોઈ ના આવે
હો હાચું કહું શું સોંગંધ ખઉં શું
હાચું કહું શું સોંગંધ ખઉં શું
અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
એક બાજુ દુનિયા ને એક બાજુ તું
તારા તોલે બીજું કોઈ ના આવે
હો તારા તોલે બીજું કોઈ ના આવે
હો મારા ચેહરા ને તારા માટે લકી માનતી
મારા શકન લઈ ને તું તો ઘેરથી નેકળતી
હો મૂડ મારો જાણી ને વાત રે કરતી
મારા પ્રેમનો પોણિયારે દીવો રે કરતી
હો તુજ મારી જિંદગી પેલી પસંદગી
તુજ મારી જિંદગી પેલી પસંદગી
અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
એક બાજુ દુનિયા ને એક બાજુ તું
તારા તોલે બીજું કોઈ ના આવે
હો તારા તોલે બીજું કોઈ ના આવે
અરે હીરા બજારમાં જઇને શું કેવું
કોહિનુર ના મળે તો બીજું શું લેવું
હો પાછી આવી જાને તને એટલું શે કેવું
તારી ખોટ વર્તાય શે એકલો શીદ રેવું
હો જીવ મારો બળે શે તું ના મળે શે
જીવ મારો બળે શે તું ના મળે શે
અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
એક બાજુ દુનિયા ને એક બાજુ તું
તારા તોલે બીજું કોઈ ના આવે
અરે તું ભેગી હોય તો મારે જોવે બીજું શું
તું ભેડી હોય તો મારે જોવે બીજું શું
તારા તોલે બીજું કોઈ ના આવે
અરે તારા તોલે બીજું કોઈ ના આવે
હો તારા તોલે બીજું કોઈ ના આવે
#TaraToleKoyiNaAave
#તારાતોલેકોઈનાઆવે
#jigneshbarotnewsong2024
#jigneshbarot
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 280
@gulabjithakor
@gulabjithakor 4 ай бұрын
ઘાયલ.સોગછે.ભાઈ.સુપર.હીટજસે
@SachinramgiVasfoda
@SachinramgiVasfoda 3 ай бұрын
Haa jiga haa
@akshayvasva7523
@akshayvasva7523 4 ай бұрын
જોરદાર. જીઞાભાઈ..સરસ. ઞીતસે
@BariaAjay-ef6cx
@BariaAjay-ef6cx 4 ай бұрын
હા. મોજ ❤ કોઈ નાં આવે ❤. મોજ દુનિયા ❤ જોરદાર સોંગ છે ❤
@ashokludariya1185
@ashokludariya1185 4 ай бұрын
સુપર હિટ સોંગ જીગ્નેશભાઈ
@Suresh.Nayak.
@Suresh.Nayak. 3 ай бұрын
Super song jignesh bhai ❤❤❤ love you sar
@shankarthakor8925
@shankarthakor8925 4 ай бұрын
જીગ્નેશ કવિરાજ નું ગીત પસંદ આવીયુ હોય તો કરો લાઈક ❤❤❤❤❤
@MahendraRashing-cd1uc
@MahendraRashing-cd1uc 4 ай бұрын
🎉🎉😢😢😢😢😅😅😅😅😊😊😊😊
@JagdishAhir-ly8ls
@JagdishAhir-ly8ls 4 ай бұрын
​@Mahendra❤❤❤❤❤❤❤❤jpoRashing-cd1uc
@VisalNisarta
@VisalNisarta 4 ай бұрын
જીગ્નેશ કવિરાજ શોગજોરદાર❤❤❤
@Comevikramraval
@Comevikramraval 4 ай бұрын
‼️_𝕁𝕚𝕘𝕒 𝕟𝕚 𝕥𝕠 𝕧𝕒𝕥 𝕛 𝕟𝕒 𝕥𝕙𝕒𝕪_‼️
@AjayNayak-nx7ep
@AjayNayak-nx7ep 4 ай бұрын
અજય નાયક ગામ આંબા જીગ્નેશભાઈ વાહ તમારું ગીત
@user-wy3rf4dc3k
@user-wy3rf4dc3k 4 ай бұрын
Va kaviraaj ❤
@VisuCvr
@VisuCvr 4 ай бұрын
ઘાયલ જીગાભાઈ તમારો સોંગ સારો😢😢😢
@user-iy3yp2yp9t
@user-iy3yp2yp9t 4 ай бұрын
ખુબ સરસ 🎉❤
@PATEL_995
@PATEL_995 4 ай бұрын
ગીત થોડું લેટ આવે પણ બાકી કય ઘટે નાઇ હો ❤
@indrajitzalaofficial
@indrajitzalaofficial 3 ай бұрын
સરસ ગીત છે જીગ્નેશ કવિરાજ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@Solankiranjit4781
@Solankiranjit4781 4 ай бұрын
Hii Good Suaper Hiat Gujarati song Jignesh kaviraj 👌👌👌👌
@ffjigneshgaming
@ffjigneshgaming 4 ай бұрын
शुवात शे जीगनेभाइ ❤❤❤❤❤
@Mobilepianomusic9037
@Mobilepianomusic9037 4 ай бұрын
બીજી વાર આવ્યું છે
@YuvrajRajput-gt7br
@YuvrajRajput-gt7br 2 ай бұрын
Pyar kiya to darna kya Jignesh bhai
@solankijaydevsinh878
@solankijaydevsinh878 4 ай бұрын
ઘાયલ❤❤❤❤❤❤
@parvinthakor8056
@parvinthakor8056 3 ай бұрын
શુપર સોન્ગ છે ❤❤❤❤
@rathodsureshji5854
@rathodsureshji5854 4 ай бұрын
સુપર હિટ સોંગ જીગ્નેશ કવિરાજ 🙏 જય માતાજી મીત્રો 🙏
@seemapatel5734
@seemapatel5734 4 ай бұрын
kzfaq.info9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per
@irfanbelim4083
@irfanbelim4083 4 ай бұрын
I Love This Songs 🎵🎵❤❤
@ranjitzala5499
@ranjitzala5499 4 ай бұрын
Ha..jiga bhai ha..... Beast singar off gujarat
@ravalmukeshbhai7513
@ravalmukeshbhai7513 3 ай бұрын
Super song che Jignesh Bhai ❤❤
@mojilodevipujak6144
@mojilodevipujak6144 4 ай бұрын
આ વાતુ તો ઘાયલ નેજ ખબર પડે ભાઈ❤
@h_g_creation_07
@h_g_creation_07 3 ай бұрын
😞😕😢
@feelings_for_you_2107
@feelings_for_you_2107 4 ай бұрын
Jignesh kaviraj 🙌
@user-yt5oy5gd5d
@user-yt5oy5gd5d 4 ай бұрын
❤❤ શ્રવણજી ઠાકોર થરા ❤❤
@karshanjithakor9363
@karshanjithakor9363 4 ай бұрын
❤❤ હા છાયાના આશિક હા ❤❤
@MaheshRavat-zr5ll
@MaheshRavat-zr5ll 4 ай бұрын
Vah jiga bhai
@chauhansanjaykumar1171
@chauhansanjaykumar1171 4 ай бұрын
વાહ જીગ્નેશ ભાઈ જોરદાર સોનગ છે
@seemapatel5734
@seemapatel5734 4 ай бұрын
kzfaq.info9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per
@ranjitsinh.parmar4201
@ranjitsinh.parmar4201 4 ай бұрын
Happy ending 😊
@MEHULTHAKOROFFICIAL-yy1wv
@MEHULTHAKOROFFICIAL-yy1wv 3 ай бұрын
Jordar song jiga bhai
@SunilVijaybhai-tm7no
@SunilVijaybhai-tm7no 4 ай бұрын
Supar ❤❤,👌👌👌💔💔
@Romiyo1K.gamerh
@Romiyo1K.gamerh 4 ай бұрын
Jigneshbhai aek nambar son chhe ho ha moj ha ❤❤
@seemapatel5734
@seemapatel5734 4 ай бұрын
kzfaq.info9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per
@JagdishAhir-ly8ls
@JagdishAhir-ly8ls 4 ай бұрын
❤❤❤❤❤❤❤
@JagdishAhir-ly8ls
@JagdishAhir-ly8ls 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@Poshinaofficial
@Poshinaofficial 4 ай бұрын
કોને કોને ગમે છે વીડિયો ગુજરાતી કોમેન્ટ કરો જરુર❤😊
@tirangaadigitalstudio.t.d.978
@tirangaadigitalstudio.t.d.978 4 ай бұрын
super hit song
@desainarandesainarandesainaran
@desainarandesainarandesainaran 3 ай бұрын
Prem toe jindgini pathari fervi dithi che chu kevu
@MEHULTHAKOROFFICIAL-yy1wv
@MEHULTHAKOROFFICIAL-yy1wv 3 ай бұрын
Tara tole koi na ave super line
@user-dv9qw2sm1o
@user-dv9qw2sm1o 4 ай бұрын
So beautiful
@jaydipvasava3384
@jaydipvasava3384 4 ай бұрын
❤_miss you jaan_.❤️ Jiga tomaru aa geet sabhadine mari jaanu ni yaad aavi goi ho 😂
@seemapatel5734
@seemapatel5734 4 ай бұрын
kzfaq.info9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per
@jigsofficial805
@jigsofficial805 4 ай бұрын
Nice songs ❤❤
@rajeshbamniyabamniya9592
@rajeshbamniyabamniya9592 4 ай бұрын
Aato prem kevai jiga bhai❤❤❤👩‍❤️‍💋‍👩?
@RajeshKumarKotara
@RajeshKumarKotara 4 ай бұрын
Nice song ❤❤❤❤
@user-td1gw1gu7o
@user-td1gw1gu7o 4 ай бұрын
સુપર
@VinubhaVaghela-lq5dn
@VinubhaVaghela-lq5dn 4 ай бұрын
મોજ ભાઈ
@yashuedits07
@yashuedits07 4 ай бұрын
જીગ્નેશ ઘાયાલ પાછો આવી ગયો છે ✨🤞🏻
@jigarthakor1055
@jigarthakor1055 4 ай бұрын
❤❤❤❤❤
@PRITESH_-dt6sy
@PRITESH_-dt6sy 4 ай бұрын
Je loko gahal thi gaa hi te like karo ❤️
@kiranthakor3703
@kiranthakor3703 4 ай бұрын
સુપરહિટ સોંગ🎉🎉
@user-zd7wg5ts1f
@user-zd7wg5ts1f 4 ай бұрын
Super 💯💯
@hiteshzala5936
@hiteshzala5936 4 ай бұрын
જૉરદાર જીજ્ઞેશ ભાઈ
@user-gg5ze7nq1g
@user-gg5ze7nq1g 4 ай бұрын
❤❤❤❤❤❤
@MR_TINGU_PAWARA
@MR_TINGU_PAWARA 4 ай бұрын
बहुत दिन बाद आता है लेकिन धमाका आता हो भाई जिग्नेश कविराज 🎉❤
@bhaveshkumarrana1276
@bhaveshkumarrana1276 4 ай бұрын
😢😅😂
@mojilodevipujak6144
@mojilodevipujak6144 4 ай бұрын
હા ઘાયલ હા😢
@punamsolanki721
@punamsolanki721 4 ай бұрын
અદ્ભૂત મોહબ્બત જિન્દાબાદ
@seemapatel5734
@seemapatel5734 4 ай бұрын
kzfaq.info9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per
@Akashsakariya9495
@Akashsakariya9495 4 ай бұрын
Trendin 2nd position on youtube , great 👍🏻
@girishkumargiriraj7235
@girishkumargiriraj7235 3 ай бұрын
Jigabhai Neha suthar સાથે song બનાવો
@zalavipulsinh1233
@zalavipulsinh1233 4 ай бұрын
Super
@user-km4ok9cv3z
@user-km4ok9cv3z 4 ай бұрын
Nice song
@meetthakor-tc3hk
@meetthakor-tc3hk 4 ай бұрын
Trending no 1😮😮❤
@jaymeldi1433
@jaymeldi1433 4 ай бұрын
રાજા સિકોતર ઓફિશિયલ ચેનલ કોમેડી ફુલ સપોર્ટ❤❤❤❤❤
@sengolvishu
@sengolvishu 4 ай бұрын
So very beautiful song
@GulabsinhZala-qj7lv
@GulabsinhZala-qj7lv 3 ай бұрын
Shacho prem kariyo hoy tene j aa sog bavaj gamse
@arvindsinh_zala_official
@arvindsinh_zala_official 4 ай бұрын
Geet lyrics કરવા મને આપો..... Free મો કારી આપીશ
@MaheshmakavanaMakavanama-fm8sh
@MaheshmakavanaMakavanama-fm8sh 4 ай бұрын
Super song jiga Bhai
@bharatdholakiya4479
@bharatdholakiya4479 3 ай бұрын
Ya hiroen ne merej karva yaplo frend se to bolo
@MEHULTHAKOROFFICIAL-yy1wv
@MEHULTHAKOROFFICIAL-yy1wv 3 ай бұрын
Vah
@pintudarbar3184
@pintudarbar3184 4 ай бұрын
Jignesh bhai
@thakorMahesh9316
@thakorMahesh9316 2 ай бұрын
સુપર ❤❤
@feelings_for_you_2107
@feelings_for_you_2107 4 ай бұрын
Ha Jignesh bhai Tamara tole biiju koi na aave ... 🙌
@amartthakor9191
@amartthakor9191 4 ай бұрын
હા જીગા હા❤❤❤❤
@jayesh---dapu---8017
@jayesh---dapu---8017 3 ай бұрын
આ. ગિત કોને. ગમે છે 🎉
@user-devajsinh
@user-devajsinh 3 ай бұрын
Super 👌 song 🎵 jiga bhai
@sanwazfflover6717
@sanwazfflover6717 2 ай бұрын
Bhai jigo to jigi j che❤❤❤❤❤❤
@maameldiofficial7115
@maameldiofficial7115 4 ай бұрын
Ghayal king is back ❤️❤
@seemapatel5734
@seemapatel5734 4 ай бұрын
kzfaq.info9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per
@kirandabhi6765
@kirandabhi6765 4 ай бұрын
હા મોજ હા 😂 તમારી હારે કોઈના આવે જીગ્નેશભાઈ બારોટ 😟 ગીત તમે બનાવો છો ને ઝાટકા અમને લાગે છે
@v_rathva_official
@v_rathva_official 4 ай бұрын
Vah mara guru....jordar....
@seemapatel5734
@seemapatel5734 4 ай бұрын
kzfaq.info9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per
@ChanduTadpada
@ChanduTadpada 4 ай бұрын
❤taro divano❤
@srhvan.thakor.1950
@srhvan.thakor.1950 4 ай бұрын
રાકેશ ભાઈ ના ચેનલ આવ્યું છે.સોગ.બુમ.પડાવો❤❤❤
@seemapatel5734
@seemapatel5734 4 ай бұрын
kzfaq.info9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per
@ParmarKaran-x4c
@ParmarKaran-x4c 14 сағат бұрын
હા મોજ હા 😢
@lovestatusedit2081
@lovestatusedit2081 4 ай бұрын
એક નંબર જીગ્નેશ ભાઈ
@seemapatel5734
@seemapatel5734 4 ай бұрын
kzfaq.info9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per
@jagdishdantani7087
@jagdishdantani7087 3 ай бұрын
Naic song jigu bhai❤
@mixbydjDineshthakor
@mixbydjDineshthakor 4 ай бұрын
Super song che Bhai
@seemapatel5734
@seemapatel5734 4 ай бұрын
kzfaq.info9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per
@thakorMahesh9316
@thakorMahesh9316 2 ай бұрын
નાઇસ
@MansukhZinzavadiya-xt4le
@MansukhZinzavadiya-xt4le 3 ай бұрын
જય માતાજી
@mahendraparmar6253
@mahendraparmar6253 4 ай бұрын
❤❤❤ nice song
@irfanbelim4083
@irfanbelim4083 4 ай бұрын
Superhit👍💯 Songs 🎵🎵❤❤ Of Jignesh (Barot) Kaviraj
@ManjitChodhry
@ManjitChodhry 4 ай бұрын
❤❤
@JayabenBrahmbhatt
@JayabenBrahmbhatt 2 ай бұрын
​@@ManjitChodhryyou e right away a ßt😅 awwww q
@meldiramdijital6564
@meldiramdijital6564 4 ай бұрын
Jordar shong bro ❤❤
@oksolanki7552
@oksolanki7552 4 ай бұрын
ઉકાભાઈ રાઠોડ
@pintudarbar3184
@pintudarbar3184 4 ай бұрын
Super pic bhai ❤❤
@seemapatel5734
@seemapatel5734 4 ай бұрын
kzfaq.info9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per
@MayankPatel-iy2gj
@MayankPatel-iy2gj 24 күн бұрын
વારેજાન
@ashokrathva1191
@ashokrathva1191 4 ай бұрын
Moj jaga
@officialvinodhadavilog5662
@officialvinodhadavilog5662 4 ай бұрын
ghayal aashik jevo bhai gyo su tmara song sambline. 😢😢😢😢😢😢vs
@baldev.pandyabaldevpandyap3095
@baldev.pandyabaldevpandyap3095 4 ай бұрын
Ha. Moj. Ha❤❤❤❤😊
@Raja_Bahuchar_777
@Raja_Bahuchar_777 4 ай бұрын
Ha jiga Bhai ni moj🎉❤❤
@Sangitablog489
@Sangitablog489 4 ай бұрын
હા જીગા હા
@DipakSaver
@DipakSaver 4 ай бұрын
Ha moj ha
@AjayRathod-bi9sg
@AjayRathod-bi9sg 2 ай бұрын
સુપર સોંગ
@labhuparmar6295
@labhuparmar6295 4 ай бұрын
❤❤️❤️👌👌
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 9 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 34 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 25 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 130 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 650 М.
Kenjebek Nurdolday & Baller - Сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 32 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 24 МЛН