Рет қаралды 48,370
Praise the Lord
Subscribe,Share & Like Our Official KZfaq Channel
Composer and Lyricist:Bro.Kishor Vasava
Proofreading By:Sis.Elvina Vasava
Music:Avinash Gavit
Singers:Sis.Manjula Vasave
Vocal Mixing:Bro Avinash Gavit ( Mob.93561 37323)
Video By: Gamit Worshiper Team
Video Additing:Avinash Gavit
Shooting Venue: Maharastra
Lyric
જિંદગી જવાની રે,જુવાની જવાની રે
ચાર દિનની આ કાયા તમારી કરમાય જવાની રે
૧) વૈરભાવ છોડી દે ઈર્ષ્યા છોડી દે
ક્રોધ નિંદા ખટપટ રે (૨)
કંચન સમી જિંદગી ધૂળમાં જવાની રે
ચાર દિનની આ કાયા તમારી કરમાય જવાની રે...
૨) વ્યસન છોડી દે,વ્યભિચાર છોડી દે
કુઈચ્છા મોજ શોખ રે (૨)
દિપક સમી જિંદગી હોલવાય જવાની રે
ચાર દિનની આ કાયા તમારી કરમાય જવાની રે..
૩)દેહ તણું મન વિનાશનું તન જશે નર્ક મહી રે
તન મન ખ્રિસ્ત તણું રે,વારસ સ્વર્ગ તણું રે
ચાર દિનની આ કાય તમારી કરમાય જવાની રે..
(गीतरचना:किशोर वसावा)
All Rights Reserved Unauthorized Coping of this Video Song is Prohibited.The Content include in this Video Song May not be copied,displayed or described in whole or in part without express license or permission from Gamit Worshipers.Just Share The song link from our channel.
Thank you.
Team Gamit Worshipers