જય માતાજી 🙏. ખજૂર ભાઇ આવનાર સમય માં ખજૂર ભાઇ ને ગુજરાત ના CM જોવા ઈચ્છતા હોય અને ફૂલ સપોર્ટ ની ઈચ્છા ધરાવતા મિત્રો એક લાઈક 👍 આપણા ખજૂર ભાઇ માટે જયમતાજી
@hiteshbhuva5086 ай бұрын
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤
@sankhatm.s.56946 ай бұрын
Nice 😊
@sankhatm.s.56946 ай бұрын
Very nice vlogs
@dipaksagarka6 ай бұрын
જય ગિરનારી ખજૂર ભાઈ (નીતિન જાની ) , ધન્ય છે તમારી જનેતાને ખજૂરભાઈ. દરેક જરૂરિયાત લોકો અને ગરીબ લોકોની હર હંમેશા મદદ કરતા રહ્યા છો . મા ભવાની જગદંબા તમને આવા કામ કરવાની શક્તિ આપે . તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે . માતાજી તમને ઘણું બધું આપે . તમે હર હંમેશા ખુશ રહો એવી માતાજી પાસે પ્રાર્થના. જય માતાજી ,જય શ્રી કૃષ્ણ.
@smartideaslifehacks6 ай бұрын
Hats off Brother Love from 🇳🇵.
@alienfrommars20386 ай бұрын
Tum gujrati jante ho 😊
@sanjelinosanedocomedy6 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 💯🙏🏻👍🏻
@kishmatkibat85686 ай бұрын
ભાઈ ની જગ્યા એ ખાઈ લખ્યું છે ભાઈ. ❤
@-rameshpurohit6 ай бұрын
भाई तेरे पास कोई और कॉमेंट नही है क्या
@sanjelinosanedocomedy6 ай бұрын
બીજા લોકો આવી કોમેન્ટ કરે તો કોઈ ને વાંધો નથી ને મારી કૉમેન્ટ વાયરલ થાય એટલે બધા ને પ્રોબ્લમ છે 😭😭😭
@Ajju_Amreli_1_4_36 ай бұрын
ખજુર ભાઈ તરવડા આવો
@Ajju_Amreli_1_4_36 ай бұрын
ખજુર ભાઈ તરવડા આવો
@nikunjgohilindependentbusi18846 ай бұрын
ખજૂર ભાઈને અયોધ્યા નું આમંત્રણ મળવું જોઈએ કેમકે કળયુગના રામ છે જય શ્રી રામ 🙏🙏
@makwanaashok38056 ай бұрын
જૂનાગઢ મકાન બનાવવામાં ખજૂરભાઈ નો ખુબ ખુબ ખુબ ધન્યવાદ અશોક મકવાણા ગામ ભૂભલી વાયા ઘોઘા તાલુકો ભાવનગર જય માતાજી જય શ્રી કૃષ્ણ
@Sp.vlogger6 ай бұрын
ખજૂરભાઈ ભગવાન છે 🙏
@BhatatbhaiChudasama4 ай бұрын
Hi
@VipulFamilyvlogs26736 ай бұрын
જય શ્રી રામ 🚩🚩 ધન્ય છે ખજુર ભાઈ ઓલ ટીમને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે 🙏🏻🙏🏻 સ્વામી ગઢડા
@dashrathprajapati45366 ай бұрын
જય શ્રી રામ ધન્ય છે ગુજરાત ના સાવજ તમને ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@tribhuvanbhaisenjaliya74786 ай бұрын
❤❤
@travellererjd37886 ай бұрын
❤
@Wankaner7866 ай бұрын
ગુજરાત ના મુખ્યમંત્રી ખજૂર ભાઈ જોઇયે એટલે ગુજરાત મા કોયના મકાન કાચા નરહે 🙏🙏🙏🙏
@Bavaliyaketan77696 ай бұрын
જય માતાજી 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏 ખજુર ભાઈ ❣️ તરૂણ ભાઈ ❣️ મહેશ દાદા ❣️ બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 🙏👑🚩
@RutikRajput-ol6mg6 ай бұрын
ખજુર ભાઈ ભગવાન તમને એટલું આપે કે કોઈ ગરીબ ઘર વગર નું ના રે 🙏🏼📿
@hbgohil46466 ай бұрын
ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું જય માતાજી 🙏
@vajavijay35556 ай бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@user-ke1lm9li8n6 ай бұрын
ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન ❤❤
@natvarsinhsolanki11506 ай бұрын
ભગવાન આપને અને આપના પરિવાર ને હમેશા સુખી રાખે...ખજૂર ભાઈ આપને શત શત નમન કરું છું..
@singerdilipraval38076 ай бұрын
શુપર ખજુર ભાઈ 🎉 જે પણ ખજુર ભાઈ ને ભગવાન ગણે છે લાઈક કરો 🎉❤
@TrushangDeshmukh6 ай бұрын
ખજુર ભાઈ ની જેમ બધા લોકો ગરીબ ની મદદ કરતા રહેવું જોઈએ કોઈ ની પણ મદદ કરી વી હોય તો ભગવાન આપ નું ભલું કરે ખજુર ભાઈ ને જોઈએ તો ભગવાન જેવા લાગે છે 🙏🏻❤
@user-qf1qy7ci3d6 ай бұрын
ખુબ સરસ ખજૂરભાઈ કોટી કોટી વંદન તમને મહાદેવભાઈ
@monicaenterprises83573 ай бұрын
vah dayalu khajur bhai dhaneye che khajur bhai bhai bhai
@chauhannarsinh3436 ай бұрын
જય માતાજી 🙏🙏❤❤❤❤❤🙏🙏
@sonal7326 ай бұрын
જય માતાજી 🙏
@soldiersilovemyindia79466 ай бұрын
Love you so much bro ❤❤❤
@nileshthakor80406 ай бұрын
Khajurnhai bhahavanne tamane khub pragati caro
@smitbhatt1236 ай бұрын
ખજૂર ભાઈ તો ભગવાન સ્વરૂપ યુગ પુરુષ છે
@bharatsinhvaghelajaybholen93036 ай бұрын
હર હર મહાદેવ ખજુર ભાઈ મહાદેવ તમને ખુબ આપે jay bholenath
@laxmansaniya42206 ай бұрын
જય દ્વારકાધીશ 🙏❤️🙏
@user-pe3wr6dy9n6 ай бұрын
A real hero of Gujrat
@ranjitthakorranjit89926 ай бұрын
ખજુર ભાઈ ભગવાન નું સ્વરુપ છે.🙏🙏🙏
@DeasiKaran446 ай бұрын
Nitin bhai Tame Bhgvan Vadwala harpal khush rakhe🙏🙏🙏🙏
@JaydeepDigital6 ай бұрын
ધન્ય છે ખજુર ભાઇ તમને કહેવા માટે કોઈ શબ્દો નથી 😢🙏🙏
@ravivegad59726 ай бұрын
જય માતાજી
@B4uprsr6 ай бұрын
Nitin. .तो ऐसी बात है Means बहोत ही पुर जोश मे एक साथ साथ तीनो घर का काम जारी है Greatttttt going❤
@rasikmuniya33256 ай бұрын
Salute nitin sir.........I hope in future I'll also do this work 🥰🤗
@GOPALGEMIGFF6 ай бұрын
જય🙏 હંનુમાન દાદા🙏❤ ખજુરભાઈને ❤
@Kmgoswamivlogs44986 ай бұрын
ભગવાન તમને 100 વર્ષના કરે ખજૂર ભાઈ 🙏
@sentingmajurvloges0106 ай бұрын
તમારી જેવી સેવા આ દુનિયા માં કોઈ ન કરે શકે ખજુરભાઈ તમે તો ભગવાનનું સ્વરૂપ છો🙏🙏🙏🙏🙏
એક ફરિસ્તા છે ખજુરભાઈ એવા અજનબી લોકોની મદદ કરે છે...ભગવાન ના આશીર્વાદ મળતા રહે.❤❤❤🙏🏻🙏🏻🙏🏻
@mayurchauhan87905 ай бұрын
હમી ભગવાન કરતા વધારે માનયે છીએ હો ભાઈ🙏
@GopalMonpara80006 ай бұрын
દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤❤❤❤❤
@doggaming25866 ай бұрын
મારા ખજૂર ભાઈને લાખ લાખ વંદન 🙏🙏🙏
@ranjanben56996 ай бұрын
વેરી ગુડ મોર્નિંગ
@user-yk7he9oo3n6 ай бұрын
ખજુર ભાઈ ભગવાન આપનુ આયુસ્ય લાબુઆપે ❤
@sanjelinosanedocomedy6 ай бұрын
વાહ ખજુર ભાઈ 🔥🔥🔥
@rakeshpanchal33446 ай бұрын
ખજૂર ભાઈ તમે ગરીબો અને નિરાધારો નાં રામ છો 👍❤️💐🙏💪🇮🇳💪 જય જય ગરવી ગુજરાત 🇮🇳💪🙏❤️ જય શ્રી રામ 🙏❤️
@Jaymogal4686 ай бұрын
Wow 😲😲😲😲😲😲😲 #6 trending video abhinandan khajur Bhai 🙏😀😀😀❤️
@jaanhema-jp2ts3 ай бұрын
ખજુરભાઈ તો આ પૃથ્વી પર એક ભગવાન (રામ) રુપ છે 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@kapilsilhar83306 ай бұрын
રિયલ મા ખજૂર ભાઈ તમે ભગવાન છો❤🙏
@6b43rangholiyayug36 ай бұрын
,, ખજુર ભાઈ તમે ભગવાન શિવ ના અવતારછો
@user-xc7jc6cn7g6 ай бұрын
જયમાતાજી ખજુર ભાઈ ભગવાનછે હો
@mr_perfect24996 ай бұрын
❤Wahh...khajur bhai...real hero.... Amara junagadh ma tame...most welcome 🤗
@kishanraval38486 ай бұрын
અરે આ ટુંકી જીન્દગીમાં માણસો તો ઘણા જોયાં છે પણ ખજુર ભાઈ તમારી તો વાત જ અલગ છે ગરીબો નો મસીયો❤❤
@rahulmakvana536 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🙏🙏
@gaurangrajput48526 ай бұрын
જય શ્રી રામ વાળા લાઈક કરો ❤️🙏
@vijaysavaliya98126 ай бұрын
Jay mataji Nice work khajurbhai👍👍👍
@VidhiBhadiyadra-ht1ek6 ай бұрын
કોટી કોટી વંદન ખજૂર ભાઈ તમારા શરણોમાં 🙏🙏
@vipulbharwad20886 ай бұрын
જય માતાજી ❤
@pankajkarena8506 ай бұрын
જય માતાજી ખજુરભાઇ
@maulik5256 ай бұрын
નરસૈયા ની નગરી મા તમે સાચા અર્થે ચરિતાર્થ કર્યુ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પિડ પરાઈ જાણે રે વાહ ખજુર ભાઈ🙏🙏
@darjiravi34176 ай бұрын
જય દ્વારકાધીશ ખજુર ભાઈ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rathvaalsingh63256 ай бұрын
It is very hard work, I salute u & all team 🙏🙏
@vinoddamorjohar88786 ай бұрын
હું તો સરકાર ને કહેવા માગું છું કે પી એમ આવાસ યોજના હેઠળ કોનટરાક ખજુર ભાઈ ને આપવામાં આવે🙏🙏
@sagarhirpara8926 ай бұрын
Jai mataji khajur bhai 🙏🙌😊❤
@Mr.Zapadiya6 ай бұрын
કોણ કોણ માનતા હે કી માંતા પિતા કે ચરણો મા સ્વર્ગ છે......❤❤❤
@bharatthakorofficial84236 ай бұрын
જય માતાજી ❤❤❤
@sagarvora66136 ай бұрын
🙏હર હર મહાદેવ🙏 ભોલેનાથ ના ધામમાં હોય પછી કંઈજ ના ઘટે. બસ આવી રીતે ગરીબના ભગવાન બની રહો. મહાદેવ તમને તમારા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
@user-qq7rq5hb6m6 ай бұрын
જય માતાજી ખજુરભાઈ તમે ખરેખર પુજનીય છો કળીયુગના ગરીબોના ભગવાન છો વંદન છે તમારા ચરણોમાં હજારો વંદન તમારા જન્મ દેનારી માં ના ચરણોમાં છે ❤❤❤❤❤❤જય માતાજી જય શ્રી કૃષ્ણ
@rahulmakvana536 ай бұрын
જય હનુમાન દાદા🙏🙏🙏
@SanjayChaudhary-ig8fk6 ай бұрын
🚩🇮🇳કોન કોન ખજૂર ભાઈને ભગવાન માને છે❤️ મેં તો ખજૂરભાઈ ને ભગવાન માનું છું ખૂબ ખજૂરભાઈ આગળ વધે ને ગરીબોના રખેવાર બને❤
@techwithyadav6 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન 🙏
@ajaydhalvaniya5206 ай бұрын
ખજૂર ભાઇ (nitin jani) તમને તો સલામ છે પણ તમારાં કેમેરા મેન ને પણ સલામ કરીએ સિએ 👏🥳🙏🏻
@gaurangrajput48526 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માંને છે લાઈક કરો ❤❤
@siddhrajsinhpvaghelapvaghe18866 ай бұрын
કોણ કોણ ખજૂર ખાઈ ને ભગવાન મને છે ભાઈ ❤❤❤❤❤❤❤❤
@niranjanwaghela79776 ай бұрын
Tamne bahut sukhi rakhe hee mara Ram mara khajur bhai ne 1000 sani Kumar rahe Jay shree Ram
@dodiyaprabhat4026 ай бұрын
જય માતાજી, જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ
@shaileshsarvaiya49906 ай бұрын
મહાદેવ તમને ખૂબ હિંમત આપે🙏 🙏
@m.d.thakor98736 ай бұрын
કોણ કોણ ખજુર ભાઇને ભગવાન માને છે ❤❤❤❤❤
@Dhaval_Official_226 ай бұрын
🥰👏 Good Work Khajur Bhai Ane Tamari Timne ne Khub Khub Dhanyavad 👏🥰
@dineshambaliya56563 күн бұрын
જય માતાજી ખજુર ભાઈ
@BANNAANILSinh-rv8zb6 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઇ ને ભગવાન માને છે ❤❤❤❤
@ManishParmar_166 ай бұрын
ખજુર ભાઈ એ રિયલ હોરો છે કોણ માંને છે લાઈક કરો 😢
@gohilmayo_zala6 ай бұрын
Jay mataji... 🙏
@ShekhaliyaBhavu-ez6qh4 ай бұрын
BhaiJayMataJi 🙏🙏🙏🙏🙏🙌🙌❤❤👍
@KhajurBhai_Fans77396 ай бұрын
Khajurbhai krishna Bhagvan na Aavtar che ❤💯🔥
@kuntalpanchal82466 ай бұрын
ખજુર ભાઈ હોય ત્યાં કંઈ ના ગટે ❤❤❤love you.
@Chauhantrisha-hj7tn6 ай бұрын
આ કલયુગ ની અંદર રામ લક્ષ્મણ નો અવતાર કેવાય... આપણા ખજૂર ભાઈ અને તરુણ જાની..... 🙏🏻
@thakormukesh80106 ай бұрын
જય માતાજી સુપર ખજુર ભાઈ 👍🏿👌🏻
@Palnewworld6 ай бұрын
Jug jug jivo veera , tamane malva ni ghani ichha chhe . Mahadev ni ichha hase to jarur mulakat thase. Har har mahadev.
@bhupendragohil33346 ай бұрын
Jay shree જલારામબાપા તમને ખૂબ ખુબ તાકાત આપે
@HiteshSolanki_3026 ай бұрын
Dil se like karte hain bhai Khajur bhai ❤️
@omconsultancy61536 ай бұрын
Jay ho khajur bhai ni 😊
@nirubenpatel45526 ай бұрын
ખૂબ અભીનંદન ખજુરભાઇ તમને અને તમારી ટીમ ને
@AJAYVALIYA0076 ай бұрын
Real HIRO........KHAJURBHAI & TEAM NE SALUTE
@user-ov5xz1ci9x6 ай бұрын
Jay mataji dada... Bordi
@user-jx4vb7bm6v4 ай бұрын
❤good khjurbhai Dhany vad Jay mataji jivo tya sudhi svsth raho ava kam karvani mataji tamne sakti ape
@user-ob2rk4tm3y6 ай бұрын
ખૂબ ખૂબ ધનવાજ ખજુર ભાઈ ❤
@mayurchauhan87905 ай бұрын
ધનયવાદ અભિનંદન ખજુર ભાઈ 🙏🏻🕉🙏🏻
@dimplemehta70306 ай бұрын
Jai jinendra khajurbhai❤
@devgondaliya27406 ай бұрын
Jordar khajur bhai🎉❤😊
@manjulamakwana12216 ай бұрын
ખજૂર ભાઈ તમે ખૂબ સારું કામ કરો છો મને ગર્વ છે ભાઈ જય જય ગરવી ગુજરાત જય માતાજી જય હો