No video

Junagadh [ વિસાવદર માં ગરમ તાવામાં હાથ નાખી છેતરતો ભુવો ઝડપાયો ] @vigyanjatha

  Рет қаралды 684,764

vigyan jatha

vigyan jatha

Күн бұрын

વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, પાંખડીઓ, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે.
આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપમાનિત કરવાનો નથી, પણ લોકો ને જાગ્રત કરવાનો અંધ્શ્રાધા માંથી બહાર કાઢવાનો છે.
જનજાગૃતિના કાર્યક્રમો ગુજરાત અને પુરા ભારત માં કાર્યક્રમો કરવામાં આવે છે.
india constitution article 51a.h, હેઠળ કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરવા વિનંતી
अंधविश्वास के खिलाफ जन जागरूकता अभियान विज्ञान जाथा द्वारा किया जा रहा है।कुछ भुवा भराडी, फकीर, मुंजावर, द्वारा लोगों को गुमराह और ठगा जा रहा है, उनका पर्दाफाश किया जाता है और जनहित में उनका पर्दाफाश किया जा रहा है।
इस चैनल का मुख्य उद्देश्य लोगों को अंधविश्वास से मुक्त करना और लोगों को वैज्ञानिक दृष्टिकोण से जीवन जीने का तरीका दिखाना है। इस चैनल में वीडियो अपलोड किए जाते हैं, इसका उद्देश्य किसी का अपमान करना नहीं है, बल्कि लोगों को जगाना और उनकी अज्ञानता से बाहर निकालना है।
गुजरात और पूरे भारत में जन जागरूकता कार्यक्रम आयोजित किए जाते हैं।
भारत के संविधान के अनुच्छेद 51ए.एच के तहत भारत का कोई भी नागरिक वैज्ञानिक दृष्टिकोण और अंधविश्वास के उन्मूलन के लिए कार्य कर सकता है।अधिक जानकारी के लिए कृपया संपर्क करें
#kabrau ‪@DhanbaiMaaOfficial‬
સંસ્થાએ ૩૧ વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે
અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી
Mail - ID - bjvjoffice@gmail.com,
Webside - www.vigyanjatha.com,
Office contact no - 0281 2573689,
____________________________________
Video & Thumbnail Editing credit by
( B.J.V.J. Office Clerk )
All Over Credit in Vigyan Jatha owner
( B.J.V.J. office Gujrat State )
____________________________________

Пікірлер: 497
@ncc3953
@ncc3953 22 күн бұрын
વિજ્ઞાજાથા વાળા ઈદ ના દિવસ મા જાવ રોડ ને સાઈડ માંજ બકરા, ઘેટા અને પાડા હજારોની સંખ્યામાં બાંધા હોઈ છે, હર એક સિટી મા જોવા મળે છે ને શુકામ માટે રાખવા મા આવા છે તે બધી વાત ની ખબર છે સતાય 13:06 ત્યા જીવદયા પ્રેમીઓ અને વિજ્ઞાન જાથા વાળા ને દેખાશે નહીં.🙏⚔️ જય માં ભવાની ⚔️🙏
@sandipthakor1309
@sandipthakor1309 9 ай бұрын
તમારુ કામ ઘણું સારું છે પણ આજ કામ બકરી ઈદ ના દિવસે કરો તો ખુબ સારું,
@bhaveshlakhani6454
@bhaveshlakhani6454 9 ай бұрын
Right
@gurude273
@gurude273 5 ай бұрын
હિન્દુમાં જાગૃતતા લાવવાનું કામ કરે છે,
@ramjibhaijamod330
@ramjibhaijamod330 Ай бұрын
Barobar chhe pan aola aamne bakri jagya ae chadavi dye 😅🙏
@ShekhRamjan-hf4ds
@ShekhRamjan-hf4ds Ай бұрын
😂
@ShekhRamjan-hf4ds
@ShekhRamjan-hf4ds Ай бұрын
​@😂ramjibhaijamod330
@FdfhfChftyty
@FdfhfChftyty 6 ай бұрын
જય માતાજી પંડયા સાહેબ વીક્ષાન જાથા નો કાયદો બવ સરસ છે પણ મને કેમ એવું લાગે છે કે આ ફક્ત નાના માણશો માટેજ લાગૂ હોય એવું અને જયન ભાઈ પંડ્યા સાહેબ જેને તમે અંધ શ્રધ્ધાં કહો છો એ એ તમારા વીક્ષાન ના ગણિત માં આવતું હશે સાહેબ આ માણસો નૌ વિશ્વાસ અને ભરોસો છે આ વિશ્વમાં તો વાહણ પણ ચાલ્યા જાય છે
@gurude273
@gurude273 5 ай бұрын
સિંહની માનતા રાખો, જો પંડ્યા સાહેબ નજીક આવે તો કહેજો,
@vikramparmar643
@vikramparmar643 9 ай бұрын
બીજા કતલખાને કેટલા કાપી નાખે છે ન્યા તો જતા નથી
@babubhaipatel6797
@babubhaipatel6797 11 ай бұрын
આના કરતા ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે એ તપાસ કરો પહેલા
@sureshdholakiya6961
@sureshdholakiya6961 Күн бұрын
મોદી હે તો મુમકિન......
@ValsiGadhviOfficial
@ValsiGadhviOfficial Жыл бұрын
ભાઈ નીયમ બધા ને લાગુ પડે મુસ્લિમ ને કેમ લાગુ નો પડે આ અન્યાય છે
@rameshbhai6172
@rameshbhai6172 9 ай бұрын
musalmannodharmalagchheaetlamatehiduniaakhekholvanukamkarechhevigyansamjobhai
@Gamingclub708
@Gamingclub708 9 ай бұрын
kzfaq.info/get/bejne/acqZn7d7zreVqmQ.htmlsi=FXtbzQi70NRYvCUd
@gautamsolanki6857
@gautamsolanki6857 9 ай бұрын
​@@rameshbhai6172ela bhai Te su lakhu s badhu bhegu bhegu lakhu sutu lakhne
@gurude273
@gurude273 5 ай бұрын
મુસલમાન ઇન્દ્રની આગળની ચામડી કપાવે છે, તમારે આવું ખરૂં! બીજા ધર્મો ની વાતો ના કરાય, હિન્દુ માં જાગૃતતા લાવવાનું કાર્ય છે, તમારી નોનવેજ ખાવું હોય, તો ક્યાં બજારમાં મળતું નથી, પણ માતા ને શું કામ રાક્ષસની બનાવીને બદનામ કરી રહ્યા છો,,
@rajbharwad6548
@rajbharwad6548 4 ай бұрын
Musal man na dharam maa se. Hindu dharam maa nathi. Bali sadavanu
@vijaythakor9643
@vijaythakor9643 9 ай бұрын
ઈદના દિવસે ક્યાં સંતાઈ જાવ છો
@meet_yadav_0007
@meet_yadav_0007 7 ай бұрын
Police tyare gand marave che 🤬 gar bolva ni magto pan police ni upar to gar j yaad aave che
@gurude273
@gurude273 5 ай бұрын
મુસ્લિમ ધર્મમાં ઇન્દ્રિની આગળની ચામડી કપાવે છે, હિન્દુ ધર્મમાં આવું કોઈ નથી કરાવતા, પંડ્યા સાહેબ હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવા નું કાર્ય કરે છે, સમજવાની વાત સમજતા નથી અને બીજા ધર્મોની તુલના કરવામાં હિન્દુ ધર્મ પાછળ રહી જાય છે,
@ShekhRamjan-hf4ds
@ShekhRamjan-hf4ds Ай бұрын
😂
@jivanjimeshrajivanjimeshra507
@jivanjimeshrajivanjimeshra507 11 ай бұрын
ઈદના દિવસે કયા સંતાઈ જાઓ છો
@khengarbhaipatel8587
@khengarbhaipatel8587 10 ай бұрын
❤ સાવ સાચું ભાઈ
@Gamingclub708
@Gamingclub708 9 ай бұрын
kzfaq.info/get/bejne/acqZn7d7zreVqmQ.htmlsi=FXtbzQi70NRYvCUd
@gautamsolanki6857
@gautamsolanki6857 9 ай бұрын
Right
@rameshbhai6172
@rameshbhai6172 9 ай бұрын
Bhaitamehindudharmmaaavochomusalmannahisamjobhai
@subodh....2.536
@subodh....2.536 8 ай бұрын
Kanun ma pratibandh nathi ..a musalmano no tahevar chhe..a mantana name pasubali a kanuni guno chhe..
@sanjaymoradiya2922
@sanjaymoradiya2922 19 күн бұрын
વાહહ વકીલ ભાઈ વાહહ mast કામ karo cho whh❤
@vijaypurohit8165
@vijaypurohit8165 Жыл бұрын
Pandey sir ne amedabad na ranip ma jata dar Lage che. Bakara Mandi aaveli che. Jago Gujarati janata Jago
@gautambhaidhadhal3916
@gautambhaidhadhal3916 6 күн бұрын
👌👌👌
@kapadiyaraghavbhai5017
@kapadiyaraghavbhai5017 Ай бұрын
ઇદના દિવસે આ કાયદો કેમ લાગુ નથી થતો, કતલખાના કેમ ચાલે છે એ વિચાર કરવામાં આવે,,,,
@hareeladani8954
@hareeladani8954 Жыл бұрын
Khub saras sir aa lokone saja thavij joye saheb
@govindsjadeja1430
@govindsjadeja1430 8 ай бұрын
આ સાહેબ ને આપણા જ દેખાય છે બીજા ગાયોના કતલખાના નથી દેખાતા વા
@gurude273
@gurude273 5 ай бұрын
સાચી વાત, આ પંડિયા સાહેબ માણસ છે, ખોટી તે રાક્ષસોને હેરાન કરે છે, દરેક ને પોતાની રીતે જીવવાનો અધિકાર છે,
@siyam872
@siyam872 10 ай бұрын
20 પશુ ના જીવ બચી ગયો 👌
@tejarhantar127
@tejarhantar127 7 ай бұрын
કોઈ દિવસ નહીં મરે આ સાહેબે અમરતા આપી દીધું આતો ભગવાન બની ગયા હો જીવન મરણ ચક્ર બંધ કરી દીધું
@ramjibhaikhimasuriya2365
@ramjibhaikhimasuriya2365 10 ай бұрын
ફોટા તો ઈદ ના દિવસે સારા આવે પંડ્યા સાહેબ
@Gamingclub708
@Gamingclub708 9 ай бұрын
kzfaq.info/get/bejne/acqZn7d7zreVqmQ.htmlsi=FXtbzQi70NRYvCUd
@gurude273
@gurude273 5 ай бұрын
પંડ્યા સાહેબ હિન્દુ બ્રાહ્મણ, હિન્દુ સમાજમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરે છે,
@chandrakantdataniya2651
@chandrakantdataniya2651 11 ай бұрын
Panjra પોળ માંથી ક્યાં જસે તે પંડ્યા સાહેબ હિસાબ રાખશે?.
@Animalover2926
@Animalover2926 9 ай бұрын
મુસલાના પેટ માં
@user-gt6wb7ub6u
@user-gt6wb7ub6u 11 ай бұрын
ઇદ દરમિયાન જે કાર્ય થાય તે કઇ પ્રથા છે..😅😅
@vigyanjatha
@vigyanjatha 10 ай бұрын
આ વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો kzfaq.info/get/bejne/iauVgtx-1baten0.htmlsi=yFBW8TypFKRKSa2g ( ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ) 2017 ની કલમ - 8 (1) તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 10 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો બને... સલાહ સુચન કરવા બદલ આભાર E-Mail= bjvjoffice@gmail.com
@sunilmalniyat8627
@sunilmalniyat8627 10 ай бұрын
😅😅moj partha😅😅
@ayazkhanpathan4830
@ayazkhanpathan4830 9 ай бұрын
Hindu.me..gpst..machli..khana Mns..he
@gurude273
@gurude273 5 ай бұрын
મુસ્લિમ ધર્મના લોકો ઇન્દ્રિ નો આગળની ભાગની ચામડી કપાવે, હિન્દુ કેમ નથી કપાવતા!બીજા ધર્મોની વાતોમાં જ હિન્દુ પ્રજા પાછળ રહી ગઈ છે,
@gurude273
@gurude273 5 ай бұрын
મુસ્લિમ ભાઈઓ ઇન્દ્રી ની આગળ ની ચામડી કપાવેલ છે, હિન્દુ ધર્મમાં કોઈને આવું ખરૂં! બીજા ધર્મની વાતો ના કરાય, મનુષ્ય બનવું બહુ કઠિન છે,
@sureshdholakiya6961
@sureshdholakiya6961 Күн бұрын
....ભાઈ ઓ આ ભૂવા ને કહો .....સિંહ ની બલી આપે......કોઈ પોલીસ આવસે નય
@madhusudanparmar4734
@madhusudanparmar4734 Жыл бұрын
સારું છે પણ મોટા મોટા દરબાર ભરે છે અને KZfaq માં જાહેર પણ કરે છે ત્યાં કેમ જતા નથી
@laljibarot5742
@laljibarot5742 11 ай бұрын
Nya Amni Kari kam no kri sake Bhai
@veersondhrva5764
@veersondhrva5764 Ай бұрын
Khub sari kamgiri chhe jiv daya premi chho🎉
@spstudiorajasadhi9245
@spstudiorajasadhi9245 3 күн бұрын
રોડ પર ખુલ્લે આમ મળે છે એને પણ બંધ કરાવો
@ramilabenthakor9585
@ramilabenthakor9585 Жыл бұрын
વિજ્ઞાન જાથાના અધિકારીઓ અને પોલીસની ટીમને અભિનંદન વિજ્ઞાની યોગમાં આવા અંધશ્રદ્ધા ફેલાવતા ભુવાઓ નો પ્રદા કર્યો તેમજ અબોલ પ્રાણીઓ નો જીવ બચાવો તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ ખુબ આભાર મુક જીઓ ના આશીર્વાદ આપના ઉપર સદાય રહેશે જાતા સંસ્થા ને જાગૃતતા પહેલા બદલ ખુબ ખુબ આભાર જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય
@Rajeshsoyagama5371
@Rajeshsoyagama5371 11 ай бұрын
સરસ વાત કરી જય વેલનાથ જય માંધાતા
@bhagwanChaudhary-wg4os
@bhagwanChaudhary-wg4os 9 ай бұрын
ખુબ સુંદર કાર્ય કર્યું સાહેબ પણ ભેગા ભેગા કતલ ખાના બંધ કરવો ને એટલે સુના મા શુહાગો ભળે
@ashoksamecha5053
@ashoksamecha5053 5 күн бұрын
Kathal khane javo to ketla jiv bachi jay🎉🎉🎉🎉🎉🎉
@khantkamleshabhai5296
@khantkamleshabhai5296 Жыл бұрын
, મ બકરાની બોલી મુસ્લિમ સમાજમાં આપી કેમ કેમ રોકતા નથી તમે
@hindusadhu
@hindusadhu Жыл бұрын
વિડીયો ની આગળ વાચ ડોફા
@user-ki3iv1zc8m
@user-ki3iv1zc8m Жыл бұрын
બકરાં ખાવાં ગુનો નથી પરંતુ માતાજી ના નામે અંધશ્રધ્ધા ફેલાવવી ગુનો છે
@iamkira6341
@iamkira6341 11 ай бұрын
મુર્ખ
@Timlistetes
@Timlistetes 11 ай бұрын
😮
@criminalgaming7869
@criminalgaming7869 11 ай бұрын
😂😂😂 મુર્ખ
@santoshshekliya1954
@santoshshekliya1954 Күн бұрын
આને અમારી માતા વાજીયો રાખશે
@user-wl7xi7yu8x
@user-wl7xi7yu8x Ай бұрын
સાચુ. ભાઇ
@KdGadiya
@KdGadiya Ай бұрын
પાપ કરવાનું બંધ કરો હીન્દુ ધર્મ નો નાશ થાય છે હીન્દુ ધર્મ ને આ બધું ન ચાલે કુદરતી હોનારત થાય
@ddp3898
@ddp3898 Жыл бұрын
સરસ કામ કર્યું
@BhupatbhaiChauhan-pe5vc
@BhupatbhaiChauhan-pe5vc Жыл бұрын
જય શ્રી મેલડી મા
@krgohel6000
@krgohel6000 2 ай бұрын
शर नमस्कार करता हूं लेकिन ऐ जिव हत्या जो करतें है वो गलत है कोई देवी देवता कीसीकी बली हत्या से नहीं लेते हैं आगे श्री राम जानें
@pagik.d8888
@pagik.d8888 Жыл бұрын
સરસ
@user-lt6wh3rp2l
@user-lt6wh3rp2l 11 ай бұрын
વહાજયતભાઈબહૂસારુ
@jaydave6843
@jaydave6843 17 сағат бұрын
આવી કામગીરી બકરી ઈદ વખતે પણ કરજો....
@shreeradhe6510
@shreeradhe6510 8 ай бұрын
આ ઈદ માં કપાય છે એનું શું કરવાનું સાહેબ
@user-jm3jo5nl3u
@user-jm3jo5nl3u 11 ай бұрын
ખુબ સરસ સાહેબ લોકોમાંથી અંધસૃધ્ધા દૂર કરાવો
@JaySriRam-xh8gq
@JaySriRam-xh8gq Күн бұрын
Ato Khali Dekhavo Kare Koi Sachi Jivdaya Nathi Rakhata Bajar Vacche Koi manaas Ne Marta Hoy Tya Koi Jova Pann Ubhu Nathi Rahetu Jay Sri Ram 🙏🚩
@arvindbhaisakaliya
@arvindbhaisakaliya Жыл бұрын
Jay Puna Dada
@jasvantbhaipatel5821
@jasvantbhaipatel5821 2 ай бұрын
ધન્યવાદ સાહેબઅને બિન્દુ જય શ્રી રામ અપને હિન્દુ છીએ
@bhagwanChaudhary-wg4os
@bhagwanChaudhary-wg4os 9 ай бұрын
અને કાયદો કોણ એવો બનાવ્યો કે હિન્દુ કોઈ મંદિર કે કોઈ પણ જગ્યા નો કાયદો અલગ અને સાહેબ તમરી પરિય કષ્ટ નો કાયદો અલગ કોણ બનાવ્યો સાહેબ
@vigyanjatha
@vigyanjatha 9 ай бұрын
આ વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો kzfaq.infoIJrFZ9kBAy8?si=NReKZlSkZ4qmll1G [ પશુબલી કાયદા ની જોગવાઈ ] ( ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ) 2017 ની કલમ - 8 (1) તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 10 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો બને... India Constitution Article 51a.h,કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે સલાહ સુચન કરવા બદલ આભાર
@Thakorrazala
@Thakorrazala Жыл бұрын
Good luck
@royalnanu001
@royalnanu001 11 ай бұрын
Va bhai vahh 😢
@parmarmahesh6177
@parmarmahesh6177 5 күн бұрын
શ્રી પંડ્યા ભાઈઓ, લાગે છે કે ન્યાયશાસ્ત્ર ના વકીલ ના ધંધા માં મંદી ચાલી રહી છે. તેથી તમે સરળ કમાણી માટે આ નવો વ્યવસાય શરૂ કર્યો લાગે છે.
@nadodadhavalkumar7323
@nadodadhavalkumar7323 29 күн бұрын
Good work sir selute
@devjibhainarayern5067
@devjibhainarayern5067 9 ай бұрын
વિગ્નાન જાસા. સરસ
@user-os6se2mk2x
@user-os6se2mk2x Ай бұрын
Good work
@user-ny7nr9cw5h
@user-ny7nr9cw5h 2 ай бұрын
पहेला आपण ने, सुधरवु पडसे:पछी बिजाने कही सकाय।,,, अहिसा धर्म अपनावो, पछी जीवनमा केटली शांति, सुख मलेछे, पछी खबर पडसे।
@girishahir777
@girishahir777 Жыл бұрын
ખુબ સરસ કામ
@BharatOdedara-cp7od
@BharatOdedara-cp7od 19 күн бұрын
જય 💥🇮🇳🙏હિન્દ
@sanjayambadiya6970
@sanjayambadiya6970 Жыл бұрын
Bali Pratha Matra Muslim samaj mate Legal che..Hindu samaj ni manyata nu koi Mahatva nathi...Jay Sagat Jai dagai Jai Vahanvati Jai khodiyar ma, Jai Vihot Meladi...Tu Rakshan kar
@hindusadhu
@hindusadhu Жыл бұрын
અત્યારે હિન્દુની સરકાર માં કાયદા મુસ્લીમો ના છે તમે એવું સમજો છો તો તમને કહી દવ ભારત હિન્દુ પાસે કતલ ખાના ના ૬ સૌથી મોટા લાઇસન્સ છે. અને હિન્દુ ધર્મમાં ક્યાય લખ્યું નથી કે બલી આપવી મુસ્લિમ સમાજ નો આ વર્ષાથી ત્યોહાર છે. એના ધર્મમાં હલાલ કરીને કુરબાની આપવી આપણા ધર્મમાં પશુબલી કરવી કે આપવી એવું ક્યાય નથી એટલે સરકારશ્રી/એ ગુજરાત અન્ય રાજ્યોમાં હિન્દુઓ પશુ વદ ન કરી શકે આ અખંડ ભારત નો ઇતિહાસ છે. હિન્દું ઓની ઓળખ છે.
@hindusadhu
@hindusadhu Жыл бұрын
અત્યારે હિન્દુની સરકાર માં કાયદા મુસ્લીમો ના છે તમે એવું સમજો છો તો તમને કહી દવ ભારત હિન્દુ પાસે કતલ ખાના ના ૬ સૌથી મોટા લાઇસન્સ છે. અને હિન્દુ ધર્મમાં ક્યાય લખ્યું નથી કે બલી આપવી મુસ્લિમ સમાજ નો આ વર્ષાથી ત્યોહાર છે. એના ધર્મમાં હલાલ કરીને કુરબાની આપવી આપણા ધર્મમાં પશુબલી કરવી કે આપવી એવું ક્યાય નથી એટલે સરકારશ્રી/એ ગુજરાત અન્ય રાજ્યોમાં હિન્દુઓ પશુ વદ ન કરી શકે આ અખંડ ભારત નો ઇતિહાસ છે. હિન્દું ઓની ઓળખ છે.
@user-vj2hj6wp4b
@user-vj2hj6wp4b 8 ай бұрын
Ha bhai sschi vat ae time ae vechai jay che
@rammakwana3906
@rammakwana3906 Жыл бұрын
બાેવ. સરસ. કામ. સે. સાબ
@vedalgotar2223
@vedalgotar2223 Жыл бұрын
Hindu kare to pasu bali & muslim kare to tahevar aato tame J joyi lo aa ketlu yogya che😤😤😤
@YT__HOPE
@YT__HOPE 11 ай бұрын
Hamesha hindu maat aave bhaye😢
@Gamingclub708
@Gamingclub708 9 ай бұрын
kzfaq.info/get/bejne/acqZn7d7zreVqmQ.htmlsi=FXtbzQi70NRYvCUd
@gurude273
@gurude273 5 ай бұрын
મુસ્લિમ ધર્મ માં ઇન્દ્રી ની આગળ ની ચામડી કપાવે છે, હિન્દુ ધર્મમાં કોઈ કપાવે છે, બીજા ધર્મોની તુલના કરવામાં હિન્દુ ધર્મ અસ્તિત્વ ખોરવાઈ જાય છે, પંડ્યા સાહેબ હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરે છે, તે સમજાતું નથી,
@mahadevlightnatubhaivmakha3896
@mahadevlightnatubhaivmakha3896 11 ай бұрын
God job sar
@vandradipakvandradipak4835
@vandradipakvandradipak4835 Жыл бұрын
ખુબ અભિનંદન, હે સતયુગનાં માણસ તમને
@hareshkamalpara7029
@hareshkamalpara7029 Жыл бұрын
બકરી ઈદ આવે છે તે દિવસે આ વિજ્ઞાન ક્યાં જાય છે
@khimjirabari9056
@khimjirabari9056 6 ай бұрын
Bohat asa kaam Kiya saab
@virjijasmoria2929
@virjijasmoria2929 11 ай бұрын
Jay siyaram
@thakoramrat-ru9gv
@thakoramrat-ru9gv Ай бұрын
દેશમા ગાયૈ ના કતલખાના કેમ બંધ થતા નથી
@prakashsolanki9240
@prakashsolanki9240 7 ай бұрын
સાહેબ જયંત પંડ્યા સાહેબ શું આ તમારા બ્રરામણો ધર્મના નામે જે બધાને લુટે છે તે શું બરાબર છે તમે બીજી સમાજ ના ધર્મના કામમાં અડચણ રૂપ બનો છો પેલાં તમારા પોતાના પગમાં જોઈલો પછી કોઈક કામમાં અડચણ બનો આ આપણો દેશ હિંદુ રાષ્ટ્રીય દેશ છે એ લાખો ધર્મના લોકો વસે છે બધા પોતાની રીતે પોતાના ધર્મ બજાવે છે એમાં વધારે આપણો હિંદુ ધર્મ ને લોકો વધારે મહત્વ આપે છે બધા પોત પોતાની રીતે તેમના કુળ દેવતા ઈષ્ટદેવ ને માનતા હોય છે અને એમાં તમે એમાં તમે તમે તેમણા ધર્મ પાલન કરવામાં અડચણ રૂપ બનો છો આ કંઈ બરાબર નથી તો પછી અત્યારે આપણાં દેશની શાન જે રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને તેની પ્રાણપ્રતિષ્ઠા માં આખો દેશ લાગી ગયો છે તે શું તમને અંધવિશ્વાસ લાગે છે પછી તમારા જ બ્રાહ્મણો ત્યાં આગળ ભગવાન શ્રીરામ નામે માણસો ને લુટવાનુ ચાલુ કરશે ત્યારે તમે કંઈ કહેવા નહિ જાવ ખાલી અંધવિશ્વાસ કર્યા કરો છો માણસો ને પોતાની રીતે પોતાના ભગવાન માતાજી ને માનવા દો તમે કોઈ અડચણ રૂપ ના બનશો
@gurude273
@gurude273 5 ай бұрын
સાચી વાત છે, ભાઈ,,પંડ્યા સાહેબ માણસ છે, એટલે શું! થઈ ગયું, ખોટી રીતે રાક્ષસી પ્રજાઓને હેરાન કરે છે, દરેક ને પોતાની રીતે જીવવાનો હક છે, 🌹
@kanubhaidabhi5547
@kanubhaidabhi5547 Ай бұрын
તમારુકામસારુ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bankaram5219
@bankaram5219 2 ай бұрын
ईद के दिन इसको बुलाओ जथा ने
@vishalvadhiyara5123
@vishalvadhiyara5123 11 ай бұрын
Jay mataji
@chetanlakhwara1786
@chetanlakhwara1786 9 ай бұрын
मात्र हिंदू धर्म ने टारगेट करवामा आवे छे,,,,
@dipeshratnotar9828
@dipeshratnotar9828 7 ай бұрын
Good job sir 👍👍👍👍👍
@gujaratitimlisanjaypatel2082
@gujaratitimlisanjaypatel2082 8 ай бұрын
તમારુ કામ ભધુ સારુ છે પણ આ કામ ઈદના દાડે કરો
@gurude273
@gurude273 5 ай бұрын
પંડ્યા સાહેબ હિન્દુ ધર્મ ના બ્રાહ્મણ છે, ફક્ત હિન્દુ સમાજમાં જાગૃતતા લાવવાનું કામ કરે છે,
@mukhtarbhaizina8856
@mukhtarbhaizina8856 Ай бұрын
ઇદ આખા વરસમાં એકવાર આવે છે દક્ષિણ ભારતના મંદિરો માં જનોઇ ધારી બ્રાહ્મણો જ બકરા અને પાડા ની બલીચ ચડાવે છે એને બંધ કરાવો વિદેશમાં મટન સપ્લાય કરીને પૈસા કમાવા ગાયો કપાય છે એક કતલખાના મુસ્લિમોન ના નથી એને પણ જલ્દી બંધ કરાવો
@k.nbharda7782
@k.nbharda7782 Жыл бұрын
Good 👍
@ddp3898
@ddp3898 Жыл бұрын
આવા ભુવાઓ પર કાર્યવાહી થવી જોઈએ
@SantoshVarvediya143
@SantoshVarvediya143 8 ай бұрын
He😡
@VallbhbhaigohilGohil-su2vj
@VallbhbhaigohilGohil-su2vj Жыл бұрын
જય.માતાજી
@jayesmodi2911
@jayesmodi2911 17 күн бұрын
Jiv.bachi.gaya
@pirajiparmar5572
@pirajiparmar5572 15 күн бұрын
નયનભાઈ પંડ્યા
@begdajethabhai7057
@begdajethabhai7057 Жыл бұрын
Vigyan Chacha Ne Abhinandan
@user-sr7eh6he3y
@user-sr7eh6he3y 9 ай бұрын
જય માતાજી
@user-jy1nb9kd4g
@user-jy1nb9kd4g 9 ай бұрын
Jai shree Ram
@user-gi1xu3zn7y
@user-gi1xu3zn7y Жыл бұрын
Jayant bhai tamane bhagvan mataji chadati kalama rakhe aapne abhinandan
@onezero601
@onezero601 Жыл бұрын
Sahebno modhama lai le. 😅
@KALAM-510
@KALAM-510 Ай бұрын
बकरे चढ़ा ने की मानता रखते हे अपने बेटे को चढ़ा ने की मानता क्यों नही रखते अपने बेटे की बलि चढ़ाई
@valadinesh1979
@valadinesh1979 Жыл бұрын
જય ભીમ ❤❤👌👌👌
@santoshshekliya1954
@santoshshekliya1954 Күн бұрын
બકરા ખુલ્લેઆમ કાપવાના શે ભાઈ
@maheshbhaimakwana2893
@maheshbhaimakwana2893 Күн бұрын
કામ સારું છે પણ કાળા જાદુ, જ્યોતિષ,naxatra વાળા ના ત્યાં નથી જતા, ગરીબ ના ત્યાં જ જાવ છો
@samajnaprasang
@samajnaprasang 11 ай бұрын
સમાન નાગરીક કાયદો આવશે ત્યારે તારી દુકાન નુ શુ થાશે?
@sitarambapubapu6809
@sitarambapubapu6809 Жыл бұрын
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા પંડયા સાહેબ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏
@lalitabenraval7814
@lalitabenraval7814 Жыл бұрын
ધન્ય ધન્ય હો જયેશભાઈ તમને જન હો આવા ભુવા ને તો મારી મારી તોડી નાખવા પડે કેટલા જીવ બચાવો છો તમે તમને ખૂબ ખૂબ શક્તિ આપે ભગવાન❤😂🎉🎉🎉🎉❤
@gautamsolanki6857
@gautamsolanki6857 9 ай бұрын
Ela e Kai bhagvan s jay bolavo so saru kam kru s abhishet kro jaykar god no Thai bhai manah no nai
@chandreshchunara6820
@chandreshchunara6820 11 ай бұрын
Tamari mataji a loko ne lakhvo mare to sachi mata manvi. Jai mataji
@danjivaghela2166
@danjivaghela2166 9 ай бұрын
🙏🙏🙏
@sureshbhaipatel7337
@sureshbhaipatel7337 Жыл бұрын
સરાહનીય કાર્ય
@masangbhaiprajapati4036
@masangbhaiprajapati4036 8 күн бұрын
ईद के दिन जो जानवर काट रहे हैं तब कहां गए थे आप लोग सब 7 से 8 करोड़ जानवर काटे जाते हैं पूरी दुनिया भरमें
@user-fq2ro3si8j
@user-fq2ro3si8j Ай бұрын
બહુ સારું કામ કર્યું ભાઈ 19g બતાયા જયંતીભાઈ સાહેબ
@SanjayGangadiya-sm6ty
@SanjayGangadiya-sm6ty Жыл бұрын
Are o loada juna video upload kari su sabiti kare che atyare hal ma gujrat ma rojna 1000 mandva thay che ane bali pratha chalu j revani jene je todi levu hoy todi lejo tamara ma takat hoy to sampoorn Bharat ma Bali band karo ame pan band kari dehu dublo samaj jani ne potana rotla sekva mate ane thoda rupya kamava mate Devipujak samaj ne target kare che
@kunalrajkotiya-no5of
@kunalrajkotiya-no5of 11 ай бұрын
Sachu se bhai aavane kai aakha desh ma bali bandh karave to amaro samaj pan bali bandh kar se bara bar ne ane koi ni tevad hoy ne to kai amara devipunjak samaj na bhuva ukalta tava ma hath nakhe amari mata batave ane tame hath nakho jo pharphola padi ne hath sadi no jay to kadach amara gadhiya a amari mata punjeli khoti
@user-gt6wb7ub6u
@user-gt6wb7ub6u 11 ай бұрын
Je diwse dharm avlu Halse ne to ava loko khud Bokda lai ne madhe aavse😅❤jai mataji..,Jay rakha dada..Jay uptani devi meldi maa❤🎉
@bankaram5219
@bankaram5219 2 ай бұрын
पाप सभी धर्मों को नहीं करना चाहिए मुस्लिम को छुट कयो
@Jaymatajivloger3468
@Jaymatajivloger3468 8 ай бұрын
ખુબ સરસ કામ સાહેબ
@jadavharsh3490
@jadavharsh3490 Жыл бұрын
Good Work
@rameshsagathiya6560
@rameshsagathiya6560 6 ай бұрын
सर आप पथर में प्राण डाल ने वालों को कब पकड़ोगे में जानता हुं आप उसको नहीं पकड़ेगे
@Ronitgamer7
@Ronitgamer7 Жыл бұрын
Ek Divas ma 500000 bakra ni hatya thay chhe tyare aa Loko kya jaay chhe.samaan kyada niti apnavo
@arvindbhaisakaliya
@arvindbhaisakaliya Жыл бұрын
Jay matagi
@user-iv5yh9lv9v
@user-iv5yh9lv9v 16 күн бұрын
विज्ञान जाथा काअंधश्रद्धा निर्मूलन का काम बहुत ही अच्छा है पशु बलि प्रत्येक जगह गलत है परन्तु मात्र हिन्दू धर्म में ही क्यों, दुसरे भी मज़हब को छोड़ रहे हैं। ऐसा लगता है टार्गेट दिया गया हो आप को खाली हिन्दू धर्म ही क्यों दिखाई दे रहा है।
@jagdishtilavat7078
@jagdishtilavat7078 4 сағат бұрын
Bakari ne badle 200 gay bangal ma kapai toy guno nathi
@PankhaniyaHaresh
@PankhaniyaHaresh Ай бұрын
Pndya saheb 🙏🙏 tmru khub saras Kam se pn bdhey katalkhana sale se e pn bandh karva joye
@shantilalsolnki5570
@shantilalsolnki5570 8 ай бұрын
Jo ak var japodar dada na mandire Aavi jay to vignan gatha to su Pan pota nu naam pan bhuli jay
@Ronitgamer7
@Ronitgamer7 Жыл бұрын
Dharmik pratha amaru adhikar chhe.200 varsh juni pratha par aa kadakiya no ame virodh kariye chhe.
@vinodughrejiya958
@vinodughrejiya958 Жыл бұрын
Bakri edu nu kaka karone bakri edana lakho bakara kapay cha
@onlyhdstatus2864
@onlyhdstatus2864 Жыл бұрын
Nya vaka rese vigyan gatha vala
@samajnaprasang
@samajnaprasang 11 ай бұрын
સ્કુલમાં સેતરપીંડી કરવામાં કય કલમ લાગે છે.
@krgohel6000
@krgohel6000 2 ай бұрын
हा मेने एक कोमेनट पढा है इसलिए दुसरी कोमेनट भी कर्ता हु शर ऐ बकरी ईद के दिन भी कीसी बकरे को नहीं कत्ल किया जाये ऐ भी सोचनें की बात है वो दिन हजारों बकरे घेटे काटे जाते है सत्य पे सबको ध्यान देना पडेगा कीयु के ऐ कोसा रिवाज़ है वो दिन कोई तपास नहीं करतें न्याय सब के लिए ऐक होना चाहिए जेय रामेश्वर
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 33 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 34 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 15 МЛН
LALVADI ANE FULVADI લાલવાદી અને ફૂલવાદી
23:42
Dr. Ramesh Chaudhari
Рет қаралды 1 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 33 МЛН