કેદારનાથ યાત્રા પુરી થઈ ગઈ 😊 | Kedarnath Yatra Complete

  Рет қаралды 88,436

Jack LifeStyle Vlogs

Jack LifeStyle Vlogs

9 күн бұрын

કેદારનાથ યાત્રા પુરી થઈ ગઈ 😊 | Kedarnath Yatra Complete
‪@JackShortLife‬
Follow me on lnstagram 👇🏻
/ jack_official_72
Jack LifeStyle Vlogs - જય માતાજી🙏🏻
આપણી ચેનલ માં તમારું સ્વાગત છે..
આ ચેનલ ઉપર દરરોજ daliy vlog જોવા મળશે..
આ ચેનલ ની અંદર તમને
😘life styal vlogs
👳🏻‍♂️દેશી vlogs
🌾farmer vlogs
👨‍👩‍👧‍👦ફેમેલી vlogs
જોવા મળશે
Uplod time :- સવારે 8 🕗
તો આપણે ગુજરાતી તરીકે સપોર્ટ કરજો..❤️
તો આપણી ચેનલ માં પેલી વાર આવ્યા હોય તો ચેનલ subcribe કરતા જજો..
અને હા ધંટડી દબાબવા નું ભૂલતા નય... હો
જય માતાજી..સહકાર બદલ આભાર🙏🏻
For Business Inquiry 👇🏻
Janakjb7@gmail.com
Lots of ❤️ family
#kedarnath #yatra #complete #home #familyvlog #jacklifestylevlogs #finally #ghar #gujarati
​⁠​⁠​⁠​⁠‪@JackLifeStyleVlogs‬

Пікірлер: 259
@dayachanduvlog
@dayachanduvlog 7 күн бұрын
જનક ભાઈ માતાજી તમારી બધી મનોકામના પુરી કરે એવી અમારી પ્રાર્થના છે.🙏🙏🎉🎉
@SantoshRathva-cj6zq
@SantoshRathva-cj6zq 7 күн бұрын
ખુબ સરસ જનક ભાઈ સારી યાત્રા કરીને ઘરે પહોંચી ગયા ખુબ સરસ સહં પરીવારને ખુબ ખુબ અભિનંદન
@technicaltopsupport9939
@technicaltopsupport9939 6 күн бұрын
જેક ભાઈ તમારે કેદારનાથની યાત્રા પૂરી કરવા માટે કેટલો ખરચો થયો છે 🙏❤️
@SantoshRathva-cj6zq
@SantoshRathva-cj6zq 7 күн бұрын
જનક ભાઈ તમારી કેદારનાથ ની યાત્રા કેવી રહી અને તમારે યાત્રા નો ખર્ચ કેટલો થયો એ વિડિયો બનાવજો મારા તરફથી આટલી વિનંતી છે
@Keyurvlogar1204
@Keyurvlogar1204 7 күн бұрын
પેલી કૉમેન્ટ
@ashokthakor5576
@ashokthakor5576 7 күн бұрын
જય માતાજી જનકભાઈ તમારી બધી મનોકામના પૂરી એવી અમારી પ્રાર્થના છે🎉🎉🎉🎉 જય ચામંડા માં જય મહાકાળી માં 🙏
@subhadrabajadeja4451
@subhadrabajadeja4451 6 күн бұрын
બહુ સરસ યાત્રા થય ગય..👍બેન સરસ ભરતકામ..કર્યુ છે..👌ગામડાં ના દિકરીયુ હોશિયાર હોય..👌
@geetmandaliya9674
@geetmandaliya9674 6 күн бұрын
Maa Mogal ni Krupa thi તમારા મમ્મી પપ્પા ને પણ આવી જાત્રા ક્રરવજો, હરિદ્વાર સુધી તો મોકલજો,,તમારી જીવન ધન્ય બની જાશે,,,માં બાપ ના આશીર્વાદ થી આજ તમે ઠેક કેદારનાથ ના દર્શન કરીને હેમખેમ ઘરે પહોંચી ગયા એથી વધારે કોણ આશીર્વાદ જોએ,,માથે માં બાપ નો હાથ હોય એજ આ જાત્રા કરી શકે,,,, જય માં મોગલ 🌹🌹
@user-sq1my3cj7c
@user-sq1my3cj7c 6 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ખૂબ ખૂબ અભિનંદન સરસ
@VipulFamilyvlogs2673
@VipulFamilyvlogs2673 7 күн бұрын
જય માતાજી આંશુ બેન સરસ સ્વાગત કર્યું છે જનકભાઈ નું તમારી બધી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે 🙏 બિજી કમેન્ટ આપડી છે 👍❤ ગઢડા સ્વામી
@user-gu8rw4rr7r
@user-gu8rw4rr7r 7 күн бұрын
જય માતાજી જનક ભાય જય માં મોગલ આષુ બેન
@mr_sanjay_shiyal1_2_0_4_
@mr_sanjay_shiyal1_2_0_4_ 7 күн бұрын
જનકભાઈ કેટલાનો ખર્ચો છો કેદારનાથ જવાનો❤
@savajibhaibaraiya2049
@savajibhaibaraiya2049 6 күн бұрын
❤જનક ભાઇ તમારી યાત્રાધામ પુરી થય ગય છે અને સાસવીને ધરે પણ પોગી ગયા એવી હમારી પ્રાથના છે જય મા દશામાં❤
@user-nc3qw6bd8c
@user-nc3qw6bd8c 7 күн бұрын
તમારા મમ્મી પપ્પા ને મોકલજો હરિદ્વાર ભાઈ જય માતાજી ભાઈ બાપા સીતારામ ગામ ભાદ્રોડ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 🙏🙏 ભાઈ
@natrajmakwana62
@natrajmakwana62 7 күн бұрын
Jay mataji mota bhai
@JaydeepRavat-bs8vo
@JaydeepRavat-bs8vo Күн бұрын
Har gar me aek aesa balak ho or aesi MAA bi ho jay shree ram
@meru1113
@meru1113 7 күн бұрын
Tamari yatra jordar bhai.
@laljibambhaniya8184
@laljibambhaniya8184 7 күн бұрын
જય શ્રી કૃષ્ણ ❤
@vajagopal1180
@vajagopal1180 7 күн бұрын
🚩Jay dwarkadhish bhai 🚩
@babubis6206
@babubis6206 7 күн бұрын
જય માતાજી
@chandrikavasoya9577
@chandrikavasoya9577 7 күн бұрын
Srs vlog 🎉 tamari yatra khub j srs rite safal thai gy bhai😊
@Hiren_zala_007
@Hiren_zala_007 7 күн бұрын
World best janak bhai tame life maa khub aagal wdho
@makvana-sejal
@makvana-sejal 6 күн бұрын
Jay mataji Jay maa mogal ❤️🙏
@user-nz2hv9ss3p
@user-nz2hv9ss3p 6 күн бұрын
જયમાતાજી જનકભાઈ
@rajjethava2577
@rajjethava2577 7 күн бұрын
Jay mataji 🙏❣️🙏
@hemapatel9270
@hemapatel9270 7 күн бұрын
Have 4 dham mummy pappa ne pan karavjo❤❤❤❤❤
@BhimshiVadherVlogs
@BhimshiVadherVlogs 7 күн бұрын
જોરદાર મોજ આવી તી હો ભાઈ
@Uday_Chauhan_03
@Uday_Chauhan_03 7 күн бұрын
Jay mataji
@SanjayBhil-ny6eb
@SanjayBhil-ny6eb 7 күн бұрын
Jay shree ram
@user-dj2ng2qy5t
@user-dj2ng2qy5t 7 күн бұрын
ભગવાન તમારી બધી ઈચ્છા ઓ પુરી કરે❤❤
@jigneshmakwana1457
@jigneshmakwana1457 7 күн бұрын
Radhe Krishna ❤
@SumitDigital.1
@SumitDigital.1 7 күн бұрын
Super bhai
@ShileshChuhan-hg6uz
@ShileshChuhan-hg6uz 7 күн бұрын
Jay mataji 🙏
@SantoshGohil-jr7kw
@SantoshGohil-jr7kw 7 күн бұрын
હા ભાઈ
@user-xl3ns3ml6q
@user-xl3ns3ml6q 7 күн бұрын
Jay mataji jay ma mogal
@mahesh_thakor_258
@mahesh_thakor_258 7 күн бұрын
હર હર મહાદેવ 😊❤
@satishgamara4337
@satishgamara4337 7 күн бұрын
❤🎉
@sandippambhar7742
@sandippambhar7742 7 күн бұрын
❤જય માતાજી❤🙏👌
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 6 күн бұрын
ખુબ સરસ, યાત્રા કરી ભાઈ ઘરે જઈને મમ્મી પપ્પા ના આશીર્વાદ પણ લીધા આશૂ બેન પણ તમારી ખુબ સરસ આરતી ઉતારી ભાઈ આના થી મોટું બીજુ કયૂ સૂખ કેવાય
@SumitDabhi-cr3rk
@SumitDabhi-cr3rk 5 күн бұрын
Jay Maa mogal 🙏🏻📿Jay bapa sitarma
@MINEGAMING302
@MINEGAMING302 6 күн бұрын
Bov anad thyo tmara vlogs joyne ❤😍
@Son_of_Thakor1
@Son_of_Thakor1 7 күн бұрын
100K થઇ ગયા ભાઈ બા ની ઈચ્છા પુરી થઇ ગઈ હવે મોટી કેક લાવો ને કાપો મુકેશ પાટણ ❤️
@Mr_beest.hindi_2006
@Mr_beest.hindi_2006 7 күн бұрын
ભાઈ ભાઈ😊❤🎉
@dabhialpesh3632
@dabhialpesh3632 7 күн бұрын
રામાપીર બાપા તમારી મનોકામના પૂરી કરે
@rathodkinjalba794
@rathodkinjalba794 6 күн бұрын
બોવ સરસ ભાઈ ખૂબ અભિનંદન ખુબ આગળ વધો ભાઈ
@mrmalkiya
@mrmalkiya 6 күн бұрын
Super vlog Jack bhai Jay mataji bhai
@KuldipMakvana-mq8ko
@KuldipMakvana-mq8ko 7 күн бұрын
bhai mataji ae aavo bovsari jgyase
@MINEGAMING302
@MINEGAMING302 6 күн бұрын
Vahh janak bhai tme khub saras jatra kari maru pan AEK sapnu htu kedarnath nu ne tmara vlogs joyne khub mja avi sasu hupan jas ❤😊
@SanjayBhil-ny6eb
@SanjayBhil-ny6eb 7 күн бұрын
Jay kedarnath
@makvana-sejal
@makvana-sejal 6 күн бұрын
Nice vlog 🥰
@VajaLalji-ns8tf
@VajaLalji-ns8tf 7 күн бұрын
ભગવાન તમારી બધી ઈચ્છાઓ પુરી કરે
@kalpeshrethaliya6428
@kalpeshrethaliya6428 7 күн бұрын
જેક ભાઈ
@KishorParmar-nb7lf
@KishorParmar-nb7lf 2 күн бұрын
Jay mataji 🚩🙏🏻 bhai ❤️
@MaheshMahesh-vh4nm
@MaheshMahesh-vh4nm 6 күн бұрын
જય માં મોગલ 🙏🙏
@hemrajbhai76
@hemrajbhai76 6 күн бұрын
મારી પાસે બોલવા માટે શબ્દો નથી યાર જય માં મોગલ તમને ખુશ રાખે 👏
@SureshSureshbhaisolanki
@SureshSureshbhaisolanki 7 күн бұрын
Hello 😊😊😊😅😅😅😅😅
@user-lu3bf3cl7c
@user-lu3bf3cl7c 4 күн бұрын
😊😊😊😊😊
@AjitJadav6226
@AjitJadav6226 7 күн бұрын
Congratulations 1 lakh subscribe 🎉
@Vanrajbhuriya001
@Vanrajbhuriya001 6 күн бұрын
જય માતાજી યાત્રા માં તમે ગયા અને અમને તમારા vlogs દ્વારા ભવ મજા આવી અને તમે ગરે પહોંચી ગયા તો ખૂબ સરસ jack Bhai full enjoy big fan vlogs jack bhai ❤🎉
@Kishorgujariya232
@Kishorgujariya232 7 күн бұрын
Jordaar ❤❤❤ super. Next. trip Ayodhya ram madir jay shree ram
@kishorpandya8483
@kishorpandya8483 7 күн бұрын
Jay mataji 🙏🏾
@ManishChohan-jf5vt
@ManishChohan-jf5vt 7 күн бұрын
@aniluteriya135
@aniluteriya135 7 күн бұрын
Jay ma mogal Ashu ben❤
@hematgojiyahematgojiya901
@hematgojiyahematgojiya901 6 күн бұрын
jay maa mogal jay mataji ben
@chiragvajachirag2966
@chiragvajachirag2966 7 күн бұрын
જય મેલડી મા જનકભાઈ
@SureshSureshbhaisolanki
@SureshSureshbhaisolanki 7 күн бұрын
Hi😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊
@BhartbhaiMakwana-wo5wt
@BhartbhaiMakwana-wo5wt 7 күн бұрын
Hi
@laljirathod2316
@laljirathod2316 6 күн бұрын
Jay mataji 🙏 Bov mast trip hati ane sav sashi kidhi eto Jena kismat ma hoy ej aava pavirta dham yatra Kari shake.... Jay bholenath... 🙏🙏🤗
@user-yg6bo1cn1z
@user-yg6bo1cn1z 7 күн бұрын
Bhai 100 k complete congratulations
@geetmandaliya9674
@geetmandaliya9674 6 күн бұрын
Maa Mogal tmari yatra SFR kri aej khubj saras khevay ,,,,aavi ne aavi yatra krta rho aevi maa Mogal pase ❤ thi prathna,,, 🙏🙏🙏 jay maa Mogal 🌹🙏🙏 Bhai tmari khub prgti thay🙏🙏🙏
@maheshmakwana8654
@maheshmakwana8654 7 күн бұрын
જય સિયારામ સેંજળ ધામ થી 😊
@dkhariyani4870
@dkhariyani4870 6 күн бұрын
🙏🙏🙏 jay dhyansavmi dada
@maheshmakwana8654
@maheshmakwana8654 6 күн бұрын
@@dkhariyani4870 તમારું ગામ કયું છે
@HARI_GJ4_VLOGS
@HARI_GJ4_VLOGS 7 күн бұрын
Baar thi aaya bhai gharnu jamvama dhyan rakh jo bhai hu jatra kari aayo pasi Ghar nu thamuku jamine maja bagdi gai ti bhai❤❤❤ love you
@SejalBhaliya-w3q
@SejalBhaliya-w3q 7 күн бұрын
Congratulations bhai🎉
@rajuraju8115
@rajuraju8115 7 күн бұрын
જય માતાજી ભાઈ ❤❤❤
@ishajoshi599
@ishajoshi599 6 күн бұрын
Kedarnath yatra bovj saras batavi tame
@V_S20
@V_S20 7 күн бұрын
Jay Maa Meladi bhai
@jaysukhbaraiya2256
@jaysukhbaraiya2256 7 күн бұрын
Mahadev
@RajubhaiKatara-wk4xt
@RajubhaiKatara-wk4xt 5 күн бұрын
🎉🎉🎉🎉
@DrumitBareya
@DrumitBareya 6 күн бұрын
Very good
@laljibambhaniya8184
@laljibambhaniya8184 7 күн бұрын
માં મોગલ તને હમેશા ખુશ રાખે ભાઈ ❤ આજ ખૂબ મોજ આવી ગય બેન ને અને મમ્મી પપ્પા ને જોઈ ને
@DevSabad
@DevSabad 7 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મોગલ માં આસુ બેન બા બાપુજી ને ભાઈ 🎉🎉🎉🎉❤❤❤❤
@nitabenrathod2445
@nitabenrathod2445 6 күн бұрын
જય માતાજી🙏 ભાઈ
@Dosti_Creation_032
@Dosti_Creation_032 7 күн бұрын
Happy Rathyatraa
@rajeshbaldhiya1376
@rajeshbaldhiya1376 5 күн бұрын
જય મોગલ જય માતાજી
@KapilSolanki-iu1kf
@KapilSolanki-iu1kf 6 күн бұрын
Jay mataji ❤
@BaraiyaRakesh-ke1zr
@BaraiyaRakesh-ke1zr 7 күн бұрын
Good morning
@Dhamash
@Dhamash 7 күн бұрын
જયમાતાજી
@Pinnkuofficialvlogs
@Pinnkuofficialvlogs 6 күн бұрын
Welcome too hom bro❤
@karshanjithakor4093
@karshanjithakor4093 7 күн бұрын
ખુબ ખુબ અભિનંદન જનકજી ભાઈ
@satyjeetmori9843
@satyjeetmori9843 6 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏
@parmarashok1044
@parmarashok1044 6 күн бұрын
સરસ લાગી ભાઈ
@nehachavda7557
@nehachavda7557 4 күн бұрын
આશીબેન સરસ ભરત કામ કરે છે...ભરતકામ ની રીત નો વિડિયો બનાવી ને મૂકો 🎉
@JambuchaUsha
@JambuchaUsha 7 күн бұрын
Jay Mataji Bhai
@ravisolanki2067
@ravisolanki2067 7 күн бұрын
Welcome to home 🏡
@user-sx6mp6lv3b
@user-sx6mp6lv3b 7 күн бұрын
Peli coments aapdi
@user-mh1tc5lc7e
@user-mh1tc5lc7e 7 күн бұрын
youtube 100k silver button avuu
@neetachauhan430
@neetachauhan430 7 күн бұрын
Wel come to home
@makwanasanjay9420
@makwanasanjay9420 7 күн бұрын
Jay mamsa pir 🙏
@NagjiKotadiya
@NagjiKotadiya 7 күн бұрын
જય મહાદેવ❤
@user-uy3ke9ws4u
@user-uy3ke9ws4u 7 күн бұрын
શિયાળ વિનોદ ના જય માં મોગલ જય માં ખોડીયાર બોરડી હાલ સુરત ❤❤❤
Achanak સુરત માં આ શુ થઈ ગયુ 😘
13:49
Jack LifeStyle Vlogs
Рет қаралды 149 М.
Каха и суп
00:39
К-Media
Рет қаралды 4,6 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 97 МЛН
બંને ને ઝઘડો થઈ ગયો 🥺
11:29
P G PARMAR GJ4
Рет қаралды 17 М.
Kedarnath Aarti Day 4 🛕|| Kedarnath || કેદારનાથ આરતી
13:40
Kedarnath Yatra Day 2 🛕 || કેદારનાથ યાત્રા
16:16
Каха и суп
00:39
К-Media
Рет қаралды 4,6 МЛН