કાઠિયાવાડના આ યુવાનને સાંભળી અભણ પણ એક્સપોર્ટ કરતા થઈ જશે | Import Export Business | Vaat Gujarati

  Рет қаралды 526,226

Vaat Gujarati

Vaat Gujarati

5 ай бұрын

#vaatgujarati #inpiration #strugglestory #rajkot #monitshah #technoworldorporation #importexport #exportbusiness #youngentrepreneurs #motivation
Techno World Corporation
Contact :-
87587 20335
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZfaq ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 400
@manjumakvana4210
@manjumakvana4210
હું સિંગલ લેડી છુ, ઉંમર ભલે ૫૮ ની છે પરંતુ કંઈ પણ કામ કરવા માં હજી સક્ષમ છુ
@paruldiwani3610
@paruldiwani3610 Күн бұрын
Nothing is impossible .... તમે એકલા હોય કે ....સંયુક્ત....દરેક વ્યક્તિ ધારે e એ કરી શકે...
@chamundaofficiyalchenalchotila
@chamundaofficiyalchenalchotila
Aa bhai Savji bhai dholakiya che
@user-mo6qw7dn9d
@user-mo6qw7dn9d
મારી પાસે એક ઉદ્યોગ છે ચિકકી નો સિંગ ચિકકી માવા ચિકકી તલ ચિકકી સર બિઝનેસ આગળ વધારવોછે મદત કરો સર ❤❤❤
@viramahirviramahir1168
@viramahirviramahir1168
ભાઈ શ્રી હું એક ખેડૂત સુ જીરા દર વર્ષ મારા 1000 હાજર મણ જીરું પેદાશ કરું સુ.. બારે મૂકવું સે તો મારે હર વર્ષ નું જીરું મૂકવું સે
@natwartilara5140
@natwartilara5140
આ શાહ ભાઈનો નો સંપર્ક ક્યાં કરવો તમે ઇન્ટરવ્યૂ લ્યો છો પણ એનો કોન્ટેક્ટ કરવાનું તો કંઈ કહેતા નથી કઈ જગ્યાએ કરવો
@DivyarajGaming4
@DivyarajGaming4
Hu pote ek forward cha transporter chu 80+ paltform che mari pase khub j sari accurcy che domestic krta
@harshilsatani1346
@harshilsatani1346 12 сағат бұрын
6 month thi whatsapp ma message krel che hji check nthi krel ane title to jovo 😂
@prishastudio2146
@prishastudio2146
મારે માટી export કરવી છે દુબઈ માં... કેવી રીતે અને કોને આપવું
@rajendrakumarpatel2705
@rajendrakumarpatel2705
નિકાસ માટે ના લાયસન્સ પરવાનગી કયાં થી લઈને શરૂ કરવું લોગો મંજૂર કરવા શું કરવું આવી માહિતી આપો.
@vijubhai3561
@vijubhai3561
સફળતા ની ચાવી સંયુક્ત પરિવાર
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 21 күн бұрын
ખુબ સરસ સમજવા જેવું છે સરસ જાણકારી આપી... ધન્યવાદ 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🌹🌹
@user-pb8qr6gm1p
@user-pb8qr6gm1p
Youth of India💥 Such clarity of great thoughts..👏🏻👏🏻
@patelsunil2001
@patelsunil2001
Super vaat gujarati
@mahadevcorporation7475
@mahadevcorporation7475
Most important message.... don't go for shortcut............. and do business with athics...... 👌👍👍
@ndparmar9627
@ndparmar9627
Vah monitbhai. Thank you for your support
@Mr.Voicewala
@Mr.Voicewala
Jya koi no pohche , tya pohche Gujarati ✨✌️ Salam che boss apni mehnat Ane dedication ne 🇮🇳✌️ Best wishes for More n more success
@bharatdangadhavi5145
@bharatdangadhavi5145
ખુબ ખુબ અભિનંદન...સરસ માહિતી આપી...એક્સપોર્ટ બાબતે...
@lrm177
@lrm177
Wahh khub khub dhanyvad monitbhai shah..❤❤
@karansinhrajput5126
@karansinhrajput5126 21 күн бұрын
મે બહુ વિડીઓ જોયા આવા વીડિયો પણ મુનીતભાઈ જેવી માહિતી કોઈ નથી આપી બહુ સરસ સમજાવ્યું
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 8 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 18 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН