No video

ન્સરના ચિહ્નો અને લક્ષણો શું છે? (ગુજરાતી ) | What are the signs and symptoms of cancer? (Gujarati)

  Рет қаралды 61

Macmillan Cancer Support

Macmillan Cancer Support

Ай бұрын

આ એનિમેશન કેન્સરના સંકેતો અને લક્ષણો વિશે અને જો તમને એવા કોઈ લક્ષણો હોય જેના વિશે તમે ચિંતિત છો તો શું કરવું જોઈએ તેના વિશે છે. એનિમેશન આના વિશે વાત કરે છે:
• લક્ષણ શું છે?
• જો તમને નીચે મુજબના કોઈ લક્ષણો હોય તો શું કરવું:
o અસામાન્ય
o ચાલુ
o સમજાવી ન શકાય તેવા
• તમારા ડોક્ટર અથવા GPને મળવું
• બીજો અભિપ્રાય મેળવવો
• તમારી ભાષામાં સહાય.
તમે ગુજરાતીમાં વધુ માહિતી અહીં મેળવી શકો છો:
ગુજરાતી - Gujarati | Macmillan Cancer Support
તમે આ એનિમેશન અહીં 16 જુદી જુદી ભાષાઓમાં જોઈ શકો છો:
www.macmillan....
કેન્સરના લક્ષણો વિશે વધુ માહિતી તમે અહીં મેળવી શકો છો:
www.macmillan....
તમે તમારા GP પાસેથી મદદ મેળવવા માટેનું માર્ગદર્શન અહીં મેળવી શકો છો:
www.macmillan....
www.macmillan....
જો તમને આ વિડીયો ઉપયોગી લાગે, તો ટિપ્પણી કરો, સબ્સ્ક્રાઇબ કરો અથવા અન્યને મદદ કરવા માટે શેર કરો.
માહિતી, સમર્થન અથવા કોઈની સાથે વાત કરવા માટે, મૅકમિલન (Macmillan)ને 0808 808 00 00 પર મફતમાં કૉલ કરો. અમે અઠવાડિયામાં 7 દિવસ, સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત છીએ. તમે અમારી નર્સો અથવા કેન્સર સપોર્ટ નિષ્ણાતો સાથે ગુજરાતીમાં દુભાષિયા દ્વારા વાત કરી શકો છો. જ્યારે તમે કૉલ કરો ત્યારે તમારે અંગ્રેજીમાં તમારી ભાષાની વિનંતી કરવાની જરૂર છે.
જો તમને વધુ માહિતીની જરૂર હોય, તો કૃપા કરીને ઇમેઇલ કરો informationproductionteam@macmillan.org.uk

Пікірлер
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Let’s do Coffee Morning at school
2:02
Macmillan Cancer Support
Рет қаралды 161
How Smoking Kills
9:01
Nucleus Medical Media
Рет қаралды 12 МЛН
Three Signs Your Mania Is Coming (The Manic Prodrome)
9:26
Dr. Tracey Marks
Рет қаралды 1,5 МЛН
First Alert Weather Extra
WBRC 6 News
Рет қаралды 4
How Did I Cure My Anxiety/Depression/Bipolar Without Medication
36:20
Kailash Mantry
Рет қаралды 1,9 М.
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16