Рет қаралды 101,930
ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "કોઈપણ જાતનું શાક સુધારવાની કે ગ્રેવી કરવાની ઝંઝટ વગર ઝટપટ બની જાય એવું ઢાબા સ્ટાઇલ પનીર ભુરજીનું શાક બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટપટું તેમજ મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યું હોઈ આવું શાક.એકવાર બનાવીને ખાશો તો સ્વાદ એટલો અફલાતૂન આવશે કે જીભે જ વળગી જશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
4 Tomato
1 Capsicum
1 Tbsp Oil
1 TeaSpoon Ghee
1 TeaSpoon Jeera
1/2 TeaSpoon Turmeric Powder
2 TeaSpoon Red Chilli Powder
1.5 TeaSpoon Kitchen King Masala
2 TeaSpoon Dhana Jeera Powder
1/4 TeaSpoon Chaat Masala
1 TeaSpoon Kasuri Methi
1/2 TeaSpoon Salt
2 Tbsp Cream
60-70g Paneer
Coriander
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.