Рет қаралды 40,772
જો તમે કેરી ખાઈ ને ગોટલી ફેંકી દેતા હશો તો આજ નો વિડીયો જોઈને ક્યારેય કોટલી ફેકશો નહી અને કરશો એનો બેસ્ટ ઉપયોગ , અમે કેરી ખાઈ અને ગોટલી રાખી હતી જેના માંથી કેવી રીતે બનાવ્યો છે ગોટલી નો મુખવાસ, જે હેલ્થ માટે પણ ઘણો સારો છે ગોટલીના ને ખાવાથી B12 પણ વધી આવે છે, તો આપણે એને એની અને કરીએ સદુપયોગ,આશા છે કે આપને ખૂબ ગમશે જો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરવા વિનંતી છે અને હજુ સુધી મારુ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો અને બાજુમાં રહેલું બેલ
આઈકોન બટન જરૂરથી દબાવજો
• आम की गुठली का मुखवास|... આ આગળ બનાવેલ ગોટલીના મુખવાસના વિડીયોની લીંક છે
• નવી રીતે બનાવો કેરીની ... આ પણ બીજી રીતથી બનાવ્યો છે મુખવાસ તો આ બંને link ગોટલીનો મુખવાસ ની છે
#naturallifewithdina
For advertising and sponsorship
Gmail me on :- dinadholu99@gmail.com