ડાકોર ના ઠાકોર નો ઇતિહાસ ભગવાન રણછોડરાય દ્વારકામાંથી ડાકોર પધાર્યા

  Рет қаралды 894,690

jigar's View

jigar's View

2 жыл бұрын

ડાકોર ના ઠાકોર
ડાકોર મંદિર
ડાકોર નો ઇતિહાસ
ડાકોર મંદિર નો ઇતિહાસ
ભગવાન રણછોડરાય
History in Dakor
History in Dakor Temple
Ranchhodrai Dakor Temple
ડાકોર માં થી ભક્ત બોડાણા ને મૂર્તિ સોંપ્યા બાદ દ્વારકા ના પુજારીઓ ના ગયા બાદ ઘણા સમય સુધી તો ભગવાન દ્વારકાધીશ ની મૂર્તિ ભક્ત બોડાણા ના ઘરે જ પડી રહી હતી.
ત્યારબાદ ઘણા સમયસુધી ડાકોર ના કાપડબજાર માં આવેલ લક્ષ્મી મંદિર માં તેની પૂજા આરાધના કરવા માં આવતી હતી.
હાલ માં જે ડાકોર ના રણછોડરાયજી નું મંદિર છે તે મંદિર નો શ્રેય શ્રી ગોપાલરાવ તામ્બ્વેકર ને જાય છે. જેઓ તે સમય ના વડોદરા ના રાજા શ્રીમંત ગાયકવાડ ના શ્રોફ હતા.
તેઓ જયારે પુણે થી દ્વારકા દ્વારકાધીશ ના મંદિરે સંઘ લઇ ને જતા હતા તેવા સમયે તેઓને રાત્રે સ્વપ્ન માં ભગવાન ના દર્શન થયા અને ભગવાને પોતાના સ્થળાંતર ની વાત કરી. અને ગોપાલરાવે હાલ ની યાત્રા નો સંઘ મોફુક રાખી ને ડાકોર તરફ પ્રયાણ કર્યા અને ડાકોર જય ને રણછોડરાયજી ના દર્શન કર્યા.
હાલ ના મંદિર ના બાંધકામ માટે જમીન ની ખરીદી કરી ને ત્યાં બાંધકામ શરૂ કરાવ્યું
1772 ની સાલ માં તેઓએ હાલ નું ડાકોર ના મંદિર ના લોકાપર્ણ થયું જેના માટે રૂપિયા 1 લાખ નો ખર્ચ થયો હતો.
________
Disclaimer:-
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
Fair use is a permitted by copyright statute that might otherwise be infringing,
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
#dakor #dakornathakor #ડાકોર #ડાકોરનાઠાકોર

Пікірлер: 243
@hariyanishobhana553
@hariyanishobhana553 2 жыл бұрын
ખૂબ જ સરસ વિડીયો છે, જય રણછોડ, જય હો ડાકોર ના ઠાકોર ની 🙏🙏🙏🙏😊
@yugthegamer84
@yugthegamer84 11 ай бұрын
જય હો મારા ડાકોર ના ઠાકોર ની 🙏🏻💐💐💐
@keshavjighedia5545
@keshavjighedia5545 2 жыл бұрын
બોડાણા નું ગાડું હાંકે રે, મારા દેવ દ્વારકા વાળા.
@ankitthakor281
@ankitthakor281 8 ай бұрын
Jay ho dakor na thakor✨💯🤞
@sanjaykawadvlog
@sanjaykawadvlog 2 жыл бұрын
Thank you jigarbhai જય રણછોડ રાય
@jigarsview
@jigarsview 2 жыл бұрын
jay ranchhod rayji 🙏🏼😊
@jigarchhapiya8037
@jigarchhapiya8037 2 жыл бұрын
@@jigarsview 9o Mn
@arjunsolanki8948
@arjunsolanki8948 Жыл бұрын
ૐ જય રણછોડ જય અલખધણી નમઃ ભાઇ શ્રી વિજય પંડયા એ માહીતી આપી તેમાં જે રૂણછોડ શબ્દ વાપર્યો તે બરાબર નથી ખરેખર તો ભગવાન જરાસંધ સાથેના યુધ્ધમાં રણછોડને ભાગયા હતા અને દ્વારિકામાં આવીને વસ્યા હતા માટે રણછોડ કહેવાયા વિજય પંડ્યાને શું એક પંડીત થઈ ને ખયાલ રાખવો જોઈએ બોડાણાની ભકિત નું રૂમ ચુકવ્યું એ બરાબર. પરંતુ એતો રણછોડ કહેવાયા એ યોગય છે ૐ જય અલખધણી નમઃ
@narayanbhanushali5140
@narayanbhanushali5140 2 жыл бұрын
🕉🕉🕉 जय श्री कृष्णा जय द्वारकाधीश राधे राधे🕉🕉🕉 जय डाकोर ना ठाकोर 🕉🕉🕉👏
@NileshPatel-xx6yu
@NileshPatel-xx6yu Жыл бұрын
Jay Shri Krishna
@nalinmehta5637
@nalinmehta5637 Жыл бұрын
🙏💐ડાકોર ના રાજા રણછોડ રાયજી પ્રભુ ના ચરણોમાં શાષ્ટાગ વંદન💐🙏🙏🙏
@bhamarthakor3385
@bhamarthakor3385 Жыл бұрын
જય ડાકોરના ધણી જય કાળીયા ઠાકર
@user-cp9is4kq7z
@user-cp9is4kq7z 6 ай бұрын
જયશ્રીદ્વારકાધીશ 🚩 જયશ્રીકૃષ્ણ 🚩 મહારાજની
@santikotila-rd6pv
@santikotila-rd6pv Жыл бұрын
જયશ્રી રામજયસોમનાથઘામપૂરી કૃપા જયરાજપૂતાનાઓમજયંતીછે ઓમનમભગવતેવાસુદેવાયનમઃઓમનમઃ છે જયશ્રી માં જયહોમા રાઘેરાઘેરાઘેરાઘેરાઘે ઓમદાદાજયંતી કૃપા છે ઓમભાલકાતીથંઘામપુરીછે જયસોમનાથઘામછે જયશ્રી માં જયહોમા રાજપુતના ઓમદાદાજયંતી કૃપા છે ❤ઓમભાલકાતીથંઘામપુરીછે ❤
@keshavjighedia5545
@keshavjighedia5545 2 жыл бұрын
ડાકોર ના ઠાકોર જી જય શ્રી કૃષ્ણ
@vijaysinhjichavda-thakor3088
@vijaysinhjichavda-thakor3088 Жыл бұрын
ॐ नमो भगवते वासुदेवाय जय ठाकोरजी श्री वासुदेव जी श्री कृष्णा 🚩🔥🌸🙏⚜️🌸❤️💙
@mitalisoni5915
@mitalisoni5915 2 жыл бұрын
Jay shree krishna Jay ranchod Jay Thakor Thank you so much 🙏🙏🙏
@vidyabenparmar3097
@vidyabenparmar3097 Жыл бұрын
ડાકોરમ કોણ છે,,,રાજા રણછોડ છે"જય રણછોડ રાય🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@desaiurmila6442
@desaiurmila6442 2 жыл бұрын
🙏🌹🙏 જય શ્રી ડાકોરના ઠાકોર જય શ્રી રણછોડ માખણ ચોર 🙏🌹🙏
@desaiurmila6442
@desaiurmila6442 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🌹🙏🌹🙏🌹
@ayupatel1163
@ayupatel1163 Ай бұрын
pd😊 p🎉😊a​@@desaiurmila6442
@DHAVALOBHARVA
@DHAVALOBHARVA 2 жыл бұрын
દર્શન કરાવ્યા બદલ આપનો ખુબ ખુબ આભાર ભાઈ. જય રૂણછોળ
@jagdishparmar7432
@jagdishparmar7432 Жыл бұрын
જય દ્વારકાધીશ જય રણછોડ રાય નીજયહો
@shaktisinh146
@shaktisinh146 2 жыл бұрын
Jay Shri Krishna bhagwan🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@aanandbhaidobariya8078
@aanandbhaidobariya8078 Жыл бұрын
જયયોગેશ્ચરભગવાન જયહો જય ડાકોર નાઠાકોરજયહોજયહોજયહો
@suryakantr.8389
@suryakantr.8389 Жыл бұрын
Jai Ranchod Rai Jai Dvarikadhis Jai Dakor nath❤❤❤❤❤
@dineshsingha2920
@dineshsingha2920 11 ай бұрын
जय श्री राजाधिराज रणछोड़ राय श्री कृष्ण ठाकुर महाराज की जय वरमवार प्रणाम
@parmarmayur9688
@parmarmayur9688 Жыл бұрын
Jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish
@dipakvaghela4352
@dipakvaghela4352 Жыл бұрын
ડાકોર ના ઠાકોર ની જય હો 🙏🙏
@tarapatel9956
@tarapatel9956 Жыл бұрын
જય ડાકોર ના ઠાકોર 🕉️🕉️🌹🌹🌹🪔🪔🪔🥢🥢🥢🛕🛕🛕🙏🙏🙏🙏🙏
@gordhanvaghela3760
@gordhanvaghela3760 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ શરણં મમ 🌹🙏🌹
@ManojSharma-ou7vj
@ManojSharma-ou7vj 4 ай бұрын
जय श्री रणछोड़ राय जी 🙏🏼🙏🏼❤❤
@narendrabhadurrathore3326
@narendrabhadurrathore3326 Жыл бұрын
dakor na raja ranchhod ni Jay ho
@jalaramkrupa562
@jalaramkrupa562 2 жыл бұрын
nice vlog n good information :)
@jigarsview
@jigarsview 2 жыл бұрын
Thank u 🙂
@GameToonsface
@GameToonsface 4 ай бұрын
Jay share Krishna Radhe Radhe ♥♥🙏🙏
@pravinaraval6757
@pravinaraval6757 4 ай бұрын
Kub j sars mahiti👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏😊🤓
@rameshbhaibhojani9200
@rameshbhaibhojani9200 Жыл бұрын
Jay dakor na thakor
@pritalpatel5608
@pritalpatel5608 2 жыл бұрын
Jay thakar 🙏🙏✨🚩
@ratanbenparmar5151
@ratanbenparmar5151 2 жыл бұрын
જય રણછાેડરાઈ રાધેરાધે બાકેબીહારી લાલકી જય
@vijaypatwari5463
@vijaypatwari5463 11 ай бұрын
Thanks 🙏🌹 જય જય શ્રી રાજા રણછોડ રાય 👏🙌💐🌹
@ramilapatel9835
@ramilapatel9835 4 ай бұрын
Jay.hree.krishan.❤❤❤❤❤🎉🎉🎉
@odhavmaheriya4873
@odhavmaheriya4873 Жыл бұрын
Jay ranchod Jay dwarkadhish khub khub abhar mahiti apvabadl
@mahendrathakor624
@mahendrathakor624 Жыл бұрын
Dakor Naa Thakor
@dhanganchirag8948
@dhanganchirag8948 2 жыл бұрын
જય દ્વારકાધીશ
@sunilvasasasunil2573
@sunilvasasasunil2573 4 ай бұрын
🙏🙏Jay ranchhod prabhu 🙏🙏🌹🥀
@natubhaivaghela1876
@natubhaivaghela1876 Жыл бұрын
જય રણછોડ માખણચોર નંદકિશોર ની જય હો.
@bhovanbhaidangar6637
@bhovanbhaidangar6637 Жыл бұрын
Jay Ranshoad Rai Jay Dwarka Dhish Bhagavan
@rakeshparmarvlog9555
@rakeshparmarvlog9555 Жыл бұрын
જય શ્રી રાજાધિરાજ રાજા રણછોડ
@rajnimistry7619
@rajnimistry7619 Жыл бұрын
જય શ્રી ડાકોર જી
@Mahendra_Bhai_MP9tv
@Mahendra_Bhai_MP9tv Жыл бұрын
જય રણછોડ માખણચોર
@VIJAYTHAKOR7890
@VIJAYTHAKOR7890 Жыл бұрын
જય રણસૉડરાયજી 🙏
@jayeshmali5374
@jayeshmali5374 Жыл бұрын
🙏jai ranchodrai🙏
@harshjadhav800
@harshjadhav800 4 ай бұрын
Jai shree Raja ranchhod rai ji
@RajputGaming-me9sw
@RajputGaming-me9sw Жыл бұрын
જય જય દ્વારકાધીશ 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
@nitabarajput3713
@nitabarajput3713 Жыл бұрын
🙏જય રણશોડરાયજી જય ડાકોર ના ઠાકરજી
@FhRtrt-tf1cd
@FhRtrt-tf1cd 11 ай бұрын
Jay Ranchhodrai
@manavgoltar8786
@manavgoltar8786 10 ай бұрын
Jay Shri Krishna Raja ranchhod Ray
@rameshrajput5321
@rameshrajput5321 2 жыл бұрын
જય રણછોડ
@jigarsview
@jigarsview 2 жыл бұрын
jay ranchhod 🙏🏼
@hasmukhchauhan8622
@hasmukhchauhan8622 2 жыл бұрын
Jay Jay Ranchhod 🙏
@mahendrasinhchauhan1064
@mahendrasinhchauhan1064 Жыл бұрын
Jay Raja Ranchhodrayji
@bhaveshthakor1624
@bhaveshthakor1624 Жыл бұрын
જય ઠાકર ...
@nathasolanki4312
@nathasolanki4312 Жыл бұрын
જય ઠાકર આપા 🌄🙏💝🥰😘
@jituparmarparmarjitu2343
@jituparmarparmarjitu2343 2 жыл бұрын
જય રણછોડ રાય
@girdharnayak2497
@girdharnayak2497 Жыл бұрын
જય.રણસોડ
@desaibhemabhai2363
@desaibhemabhai2363 2 жыл бұрын
Jay રાયરણછોડ ❤️🙏🙏🙏
@ushadave1848
@ushadave1848 2 жыл бұрын
ડાકોર ના ઠાકોર ને ઘણી ખમ્મા દ્વારિકા ના નાથ ને ઘણી રે ખમ્મા.....💐💐
@ushadave1848
@ushadave1848 2 жыл бұрын
આભાર... ધન્યવાદ....👌👌☺️
@axitadobariya52
@axitadobariya52 Жыл бұрын
Jay dakorna thakor
@rekhasinghrekhasingh8900
@rekhasinghrekhasingh8900 2 жыл бұрын
Jày Shree Krishna 🙏
@tadviankitstadvi1561
@tadviankitstadvi1561 Жыл бұрын
જય દ્વારકાધીશ જય રણછોડ તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી ઞોપાલપુરા તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવવું જોઈએ તોજ તમે માણસ ખરા અર્થમાં છો ઈમાનદાર બનો ઓમ્ નમ શિવાય જીવ એજ શિવ છે સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ એક પરિવાર છે વિશ્વ શાંતિ એકતા સદભાવના જનકલ્યાણ ની ભાવના રાખો ગીતા ઉપદેશ નું પાલન કરો ૐ જય શિવશકિત દેશપ્રેમી તડવી એસ આર
@top10thingsyoudontknow.71
@top10thingsyoudontknow.71 2 жыл бұрын
Superb explanation by rajesh sir all the way. heads off to his knowledge about our village.
@jigarsview
@jigarsview 2 жыл бұрын
🙏🏼😊
@babuvaghela7830
@babuvaghela7830 Жыл бұрын
VT CT
@sonikrunal5763
@sonikrunal5763 Жыл бұрын
@@jigarsview ,
@vijaysodha5694
@vijaysodha5694 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય ઠાકોર જી ભગવાન
@TigerMahakali
@TigerMahakali Жыл бұрын
જય‌ ડાકોર રણછોડરાયજી દર્શન કરવા આવો
@mdsen4103
@mdsen4103 Жыл бұрын
Jai ho bhagwan krishna
@DkVaghela8500
@DkVaghela8500 Жыл бұрын
Jay Dakor na Thakor
@vallabhabhailakhani6057
@vallabhabhailakhani6057 2 жыл бұрын
જય શ્રી રણછોડરાય
@vikramsinhparmar9067
@vikramsinhparmar9067 Жыл бұрын
Jai bhavani
@shivammehta9643
@shivammehta9643 Жыл бұрын
રાધે રાધે
@kalpanazala2412
@kalpanazala2412 Жыл бұрын
Jay ranchod Ray ki jay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷🌷
@ParulPatel-do6ty
@ParulPatel-do6ty 2 жыл бұрын
Very nice darshan..👌 Thank you jigarbhai I had a hint from last video that Next one in Dakor If possible go to Galteshwar and make as lucky to have darshan..
@jigarsview
@jigarsview 2 жыл бұрын
🙏🏼😊
@govindbhaibhoi183
@govindbhaibhoi183 Жыл бұрын
Very nice.mahete.aapva.badal.thankyou
@khemchandaichaledipak9332
@khemchandaichaledipak9332 Жыл бұрын
Jay ranchhod
@bhamarthakor3385
@bhamarthakor3385 Жыл бұрын
જય ગંગાબાઈ સતી
@sodhajitendraedits552
@sodhajitendraedits552 10 ай бұрын
Jay.ranchhod
@educationhouse9725
@educationhouse9725 2 жыл бұрын
Jay ranchhod Kaliya Thakor ni jay
@jigarsview
@jigarsview 2 жыл бұрын
Jay ranchhod 🙏
@raghuchauhan2492
@raghuchauhan2492 2 ай бұрын
Jay Ranchodrai Jay Mataji
@mihirsarvaiya7293
@mihirsarvaiya7293 Жыл бұрын
Jay raja ranchod
@brijeshpatel8509
@brijeshpatel8509 10 ай бұрын
H ji
@rakeshthakor.d.fn1679
@rakeshthakor.d.fn1679 Жыл бұрын
Jay dakor na thakor 🙏
@ratibhairathod4744
@ratibhairathod4744 Жыл бұрын
Jay Ranchhod
@ansuyabenpatel193
@ansuyabenpatel193 2 жыл бұрын
Jay dwarikadhish 🙏🙏
@bhagyagohel8690
@bhagyagohel8690 Жыл бұрын
Jayshrrama
@ruchidavey3865
@ruchidavey3865 2 жыл бұрын
Jay Shri Krishna 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@bhavikmehta3897
@bhavikmehta3897 2 жыл бұрын
Tamare food ni sathe aava historical and mythological story na video banavo..very informative..its like cherry on the cake
@jigarsview
@jigarsview 2 жыл бұрын
thank u 🙏🏼 bus tame comment karta rahejo , ava videos banavto rahis
@hanshamalaviya3832
@hanshamalaviya3832 Жыл бұрын
55
@hanshamalaviya3832
@hanshamalaviya3832 Жыл бұрын
5
@Assaulter-d6d
@Assaulter-d6d Жыл бұрын
Jai ho
@hanshabenpatel5079
@hanshabenpatel5079 2 жыл бұрын
સાચી વાત છે જય રણછોડ
@samj2261
@samj2261 Жыл бұрын
🌷🌷🌷🌷🌷👌💛💛💛💛💛 Very Nice Super Story video friend Jay Runchhod ji no jai Jay Shree Krishna 🌷🌷🌷👌👌👌
@jigarsview
@jigarsview Жыл бұрын
jay ranchhod ji 🙏🏼
@akshaydamor6875
@akshaydamor6875 Жыл бұрын
Jay ranchodraiji🌹🌷🙏
@gulabchauhan4806
@gulabchauhan4806 Жыл бұрын
જય રણસૉડ
@ranjanbhalani3540
@ranjanbhalani3540 Жыл бұрын
Dakor na Thakor shri ranchhod ray nemara namskarho jay shri krishna
@aanandbhaidobariya8078
@aanandbhaidobariya8078 Жыл бұрын
જયરણછોડમાંખણચોર
@bhartinatalwala9371
@bhartinatalwala9371 2 жыл бұрын
NYC video. Jay shree krishna
@chintukhalasi6315
@chintukhalasi6315 2 жыл бұрын
Jay dakor Jay thakar
@santoshbhainarmada443
@santoshbhainarmada443 Жыл бұрын
જય રણછોડ જય રણછોડ
@geetabengangani2528
@geetabengangani2528 Жыл бұрын
જય દ્વારકા ધીસ
BHAGAT BODANA || Jai Ranchod Makhan Chor || Telefilm
1:03:45
Studio Sangeeta
Рет қаралды 1,1 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 175 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 191 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 27 МЛН
How to drink orange juice legally @kahoko6607
0:29
OHIOBOSS SATOYU
Рет қаралды 22 МЛН
No empty
0:35
Mamasoboliha
Рет қаралды 6 МЛН
Бедная бабушка...
0:56
Почему?
Рет қаралды 3,8 МЛН
RINTANGAN AIR #waterpark #summer #waterslide #fun #gadgets
0:19
ABANG FAAREZ
Рет қаралды 56 МЛН
3Funny Kids‼️ with Higher and Beautiful LEGO😂| JJaiPan #Shorts
1:00
เจไจ๋แปน J Jai Pan
Рет қаралды 8 МЛН