No video

કીર્તીદાન ગઢવી કેમ માયાભાઈને મામા કહે છે ? ખુદ માયાભાઈએ આપ્યો જવાબ | Kirtidan Gadhvi | Mayabhai Ahir

  Рет қаралды 13,749

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

કીર્તીદાન ગઢવી કેમ માયાભાઈને મામા કહે છે ? ખુદ માયાભાઈએ આપ્યો જવાબ | Kirtidan Gadhvi | Mayabhai Ahir
#KirtidanGadhvi અને #MayaBhaiAhir બંને જાણીતા કલાકારો છે.આ બંને કલાકારો દોસ્તી માટે પણ જાણીતા છે.જોકે દોસ્ત હોવા છતા કીર્તિદાન ગઢવી કેમ માયાભાઈ આહીરને મામા કહે છે ? આ સવાલનો જવાબ ખૂદ માયાભાઈને જ પૂછ્યો ત્યારે શું જવાબ હતો તે તમે પણ સાંભળો.
#KirtidanGadhvi #MayabhaiAhir #VisheshWithDinesh
#KirtidanGadhviLatestSong
#MayabhaiAhirLatestJokesh
#KirtidanGadhviDayro
#MayaBhaiAhirDayro
#KirtidanGadhvi2020
#MayabhaiAhir2020
#કીર્તીદાનગઢવી
#માયાભાઈઆહીર
#કીર્તિદાનગઢવીડાયરો
#માયાભાઈઆહીરડાયરો
#GujaratiNewsLive
#GujaratiLiveNews

Пікірлер: 17
@googlebaba9014
@googlebaba9014 4 жыл бұрын
માયાભાઈ તો માયાભાઈ છે...❣️♥️
@VisheshwithDinesh
@VisheshwithDinesh 4 жыл бұрын
ખરું ખજૂરભાઈ
@user-cp4dj4cm6n
@user-cp4dj4cm6n 4 жыл бұрын
હા ખજૂર હા
@_FENIL_SHIROYA_9295
@_FENIL_SHIROYA_9295 4 жыл бұрын
તમે ક્યાં ઓછા છો સાહેબ☺️
@ratangadhavi676
@ratangadhavi676 6 ай бұрын
Mama
@sushilamardania9339
@sushilamardania9339 6 ай бұрын
Nice 👍 Maya Bhai ❤❤❤❤
@jc.charan
@jc.charan 8 ай бұрын
Ha mama
@user-ex3qb3sd6d
@user-ex3qb3sd6d 3 жыл бұрын
ભાઇ મારુ મોશાળ વરાણા છે જય ખોડલ મા
@patelmaheshbhai6606
@patelmaheshbhai6606 2 жыл бұрын
Maya Bhai moj karave te mama khevay ne
@jethavakanuvines7671
@jethavakanuvines7671 4 жыл бұрын
Dineshbhai mare tamara sathe ek vaar vaat karvi che please number ka to contact aapo
@user-ex3qb3sd6d
@user-ex3qb3sd6d 3 жыл бұрын
આજ થી તમે પણ મારા મામા
@vinodraval2458
@vinodraval2458 4 жыл бұрын
સર મેં 2 થી 3 ફિલ્મની સ્ટોરી લખેલી છે અને તમે ઘણા કલાકારો ના ઇન્ટરવ્યું કર્યા છે એટલે તમે મને કોઈ પ્રોડ્યુસર કે ડિરેક્ટર નો કોન્ટેક્ટ નમ્બર અથવા ઈમેલ આઈ ડી મેળવી આપશો PLZ SIR
@natvarthakor8012
@natvarthakor8012 4 жыл бұрын
જય માતાજી વડીલ.. મારી વાત એવી છે કે તમે ખૂબ જ ગૂજરાતી સિંગરો ને મળ્યા છો.. ગૂજરાતી એક્ટરો નૂ ઈન્ટરવ્યૂ કરેલૂ છૂ .. હૂ અગાઉ પણ તમને કમેન્ટ કરી ને જણાવેલૂ છે કે તમે એકવાળ ગૂજરાતી એક્ટર રોહીત ભાઈ ઠાકોર જે માણસા તાલૂકા ના ચરાડા ગામ ના વતની છે એમના જીવન વિશે અમારે જાણવૂ છે કે એમના પરિવાળ મા કેટલા સભ્યો છે કેટલા સગા ભાઈયો છે રોહિત ભાઈ ના. ભાઈયો મા એ નાના છે કે મોટા.. રોહિત ભાઈ કેવી રીતે એક્ટર બન્યા .. એક્ટર બન્યા પહેલા શૂ ઝોબ કરતા હતા.. એમના મમ્મી પપ્પા નૂ શૂ નામ એમના સગા ભાઈ કેટલા છે એમના ભાઈ ઓ નૂ શૂ નામ છે.. ફેમીલી ના સભ્યો ના ફોટા સાથે નામ પણ જણાવ જો.. કારણ કે ખૂબ ઓછા લોકો છે જે એમના જીવન વિશે જાણતા હશે.. મારો કહેવાનો મતલબ છે કે એમના ખૂબ જ વધારે ચાહકો છે એ ચાહકો જાણવા માગતા હશે કે રોહિત ભાઈ ના જીવન વિશે..હૂ તો એમને એકવાળ પણ રૂબરૂ નથી મલ્યો પણ જ્યાર થી એ ડાયરા અને ફીલ્મ લાઈના મા આવ્યા ત્યાર થી હૂ એમનો ખૂબ મોટો ચાહક છૂ.. હૂ બધા જ એક્ટરો ની કદર કરૂ છૂ અને બધા જ કલાકારો ના ગીતો ને દિલ થી માન આપૂ છૂ અને સાભરૂ પણ છૂ પણ મારા મોબાઈલ મા રોહિત ભાઈ ના ગીતો સિવાય હૂ કોઈના song મારા ફોન મા ડાઉન્ડલોડ નથી કરતો કારણ એકજ છે કે હૂ એમને ખૂબ દિલ ચાહૂ છૂ.. માટે આપ ને વિનંતી એમની મૂલાકાત તમે લેજો એકવાળ ચોક્કસ થી.. મારા લખવા મા જાણે અજાણે નાની મોટી ભૂલ થઈ હોય તો તમારો નાનો ભાઈ સમજી ને મને માફ કરજો વડીલ.. કમેન્ટ મા રીટન જવાબ આપજો વડીલ ..જય માતાજી sir.. Good morning sir..
@user-ex3qb3sd6d
@user-ex3qb3sd6d 3 жыл бұрын
કારણ કે મામા ના ગામના છોને
@s.m.bharwad
@s.m.bharwad 4 жыл бұрын
moj_to_#mama_ne
@dilipthakor3978
@dilipthakor3978 4 жыл бұрын
જય ખોડીયાર માં
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 81 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 45 МЛН
白天使选错惹黑天使生气。#天使 #小丑女
00:31
天使夫妇
Рет қаралды 14 МЛН
Live જુગલબંધી | Kirtidan Gadhvi & Hemant Chauhan
58:46
Kirtidan Gadhvi Official
Рет қаралды 26 М.
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 81 МЛН