No video

કેવી રીતે પ્રખ્યાત બન્યું ગુજરાતનું ટચુકડું ગામ? Jamka village in Gujarat

  Рет қаралды 599,405

Fun for Gujaratis

Fun for Gujaratis

2 жыл бұрын

Purushottam Sidhpara (Parsotam Sidpara) is a well known farmer from Jamka village in Gujarat near Junagadh. From grains, pulses, spices, vegetables to fruits, Sidhpara sells almost everything in India and exports to more than 10 countries. Sidhpara’s present annual turnover stands at Rs 2 crore and he has customers across various countries, including the USA, UK, Norway, Germany, Dubai and Ethiopia. He practices organic farming and believes in 'Atithi Devo Bhava'.
Gir Gopi Farm KZfaq Channel link:
/ @girgopifarm3934
Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

Пікірлер: 309
@dhameliyadharmesh6029
@dhameliyadharmesh6029 2 жыл бұрын
ખૂબ સરસ, ઓર્ગેનિક ખેતી અને ગાય માતાના ઉત્તમ દૂધ ની વાત નું ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યુ તે બદલ આપનો ખુબ ખુબ આભાર👌
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@ketanshah958
@ketanshah958 2 жыл бұрын
Orgenic kheti vise temaj gaymatana uttam dudh na uttamgun nu margdarshan apavabadal khub khub dhanyvad🙏🙏
@mr7jafrabadindia567
@mr7jafrabadindia567 2 жыл бұрын
સાચી સલાહ આપી છે..💝
@gautamajana2254
@gautamajana2254 2 жыл бұрын
વાહ વાહ... મનસુખભાઈ સુવાગીયા ની ગીર ગાય પર ની બુક અને કૃષિ ગ્રામ જીવન ની બુક વાચવા જેવી છે..
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જાણકારી આપવા બદલ આભાર
@RameshDamor-zk9fd
@RameshDamor-zk9fd Жыл бұрын
બહુ સારું મજા આવી
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તમને મજા આવી તો સમજો બધાને માજા આવી. માયાળુ લાગણી અને વિડિઓ જોવા બદલ આભાર
@gohilparthrajsinh3981
@gohilparthrajsinh3981 Жыл бұрын
ખુબ સરસ ખેતી તથા આયોજન
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા ખરેખર
@vashrambhaimangukiya8115
@vashrambhaimangukiya8115 Жыл бұрын
Khub Saras bija khedut ne aamathi prerana male tevo video che, thank you
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@rajputkukkikukki5509
@rajputkukkikukki5509 2 жыл бұрын
વાહ આદરણીય કાકા,, આવો કંટેન યુવાનોને આપવા માટે તમારો ખુબ ખુબ આભાર, સરસ વિડિયો પ્રસ્તુત કર્યો છે, જે મનોબળની ઝાંખી કરાવે છે, સાથે ગાયનું દૂધ ગુણવંત તો છે જ, પણ આ વિડિયો જોઈ લોકો સમજે, તમારા બધા રોગનું નિવારણ ગાયના દૂધમાં છુપાયેલું છે
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે. ગીર ગાયનું દૂધ અમૃત છે.
@chimanbhaikapadiya677
@chimanbhaikapadiya677 2 жыл бұрын
ખુબ જ સરસ વિડિયો જાણકારી બહુ જ સરસ આપી ધન્યવાદ ‌આવા ખેડૂત ભાઈને દિલથી સલામ છે 🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર. પરસોતમભાઇ નમૂનેરૂપ કામ કરી રહ્યા છે.
@kanazariyavinod8776
@kanazariyavinod8776 2 жыл бұрын
સાહેબ, હુ પણ અમારી વાડીએ, તલમા પાણી વાળતા,,તમારી મીઠિ વાંણી થી સુંદર માહિતી મેળવી ખુબ આનંદ થયો,,, આભાર,,,🙏🙏🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
ઓહ ! જાણીને આનંદ થયો. આભાર
@rajendradamor1913
@rajendradamor1913 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન માહિતી આપવા બદલ જય ગૌ માતા હું પણ છેલ્લા બે વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. રાજેન્દ્ર કુમાર રામાભાઈ ડામોર પ્રા. શિક્ષક માલપુર જિલ્લો અરવલ્લી
@harismruti-3patel287
@harismruti-3patel287 2 жыл бұрын
અભિનંદન,ખૂબ જ સરસ.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો
@Motherearth99447
@Motherearth99447 2 жыл бұрын
કુદરતી શાકભાજી લોકો માટે જેથી સ્વસ્થ રહે બધા અને ,મજૂરો ને રોજગાર જેથી બધા પોતાનું જીવન સરળતા થી જીવી શકે 🙏🕊️
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@VrindavanOrganic5555
@VrindavanOrganic5555 2 жыл бұрын
જય ગૌમાતા હેલ્થ અને વૅલ્થ મિશન જહેર મુક્ત ખેતી રોગ મુક્ત જીવન____👌
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય ગૌ માતા
@kalpeshshah7676
@kalpeshshah7676 2 жыл бұрын
બહુ સરસ વીડિયો હંમેશની જેમ લોકો સુધી સારી માહિતી પહોંચાડવા બદલ આભાર
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
વિડિઓ જોયો અને અમને પ્રોત્સાહન આપ્યું એ બદલ આભાર
@MUKESHBHAISOLANKI-t1k
@MUKESHBHAISOLANKI-t1k 14 күн бұрын
Khub Sara's અભિનંદન
@DidarHemani
@DidarHemani 14 күн бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@user-pj1pt8xs3w
@user-pj1pt8xs3w 2 жыл бұрын
તમે આ સિદપરા ભાઈ નો વિડિઓ બનાવ્યો એ સરસ કામ કર્યું , બસ આવી જ રીતે જામકા ગામને સુખી બનાવનાર મનસુખભાઇ સુવાગિયા નો પણ વિડિઓ બનાવો દીદાર ભાઈ .
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
સુચન બદલ આભાર
@hitenbhatt4591
@hitenbhatt4591 2 жыл бұрын
ખરી વાત છે,પણ સુવાગીયા ને ખૂબજ લોકો જાણે છે,પણ નાના પ્રયત્નો સામાન્ય માનવ કરી શકે ,બની શકે તેના ઉત્સાહ વધારવા માટેની જરૂર છે.🙏
@user-pj1pt8xs3w
@user-pj1pt8xs3w 2 жыл бұрын
@@hitenbhatt4591 સાચી વાત છે ભુદેવ 👍
@rajwani786
@rajwani786 Жыл бұрын
હું અને પસોત્તમ ભાઈ સાથે ભણતા જામકા ગામ નો વિકાસ તો મનસુખભાઇ સુવાગીયા થકી જામકા ગામ નો વિકાસ થયો છે
@user-pj1pt8xs3w
@user-pj1pt8xs3w Жыл бұрын
@@rajwani786 સાચી વાત સે રજવાણી ભાઇ !
@himmatviradiya5169
@himmatviradiya5169 2 жыл бұрын
ધન્ય છે આપશ્રીને પરષોત્તમ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન સહ વંદન
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હા તેમનો સમગ્ર પરિવાર અભિનંદનને પાત્ર છે.
@alpeshrathwa6042
@alpeshrathwa6042 2 ай бұрын
जय गौमाता जय द्वारकाधीश
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
जय गौमाता जय द्वारकाधीश
@kisananubhav5556
@kisananubhav5556 2 жыл бұрын
Khub j saras👍👌 "Kisan prakrutic pharm"dineshbhai bhonyara.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપની માયાળુ લાગણી બદલ આભાર
@GujaratiNewsLatest
@GujaratiNewsLatest 2 жыл бұрын
વાહ પરસોતમભાઈ સિદપરા હો... 👌👌👌
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હા ખરેખર
@kiranthakor7466
@kiranthakor7466 2 жыл бұрын
અરે અમારે પણ ગાય આધારિત ખેતી કરવી છે ભાઈ પ્યોર ઓર્ગેનિક 👍👍👍 બઉ સરસ મજા આવી હો ભાઈ 🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
કરો કરો. અમારી શુભેચ્છા તમારી સાથે છે
@jagdishpatel3181
@jagdishpatel3181 2 жыл бұрын
@@DidarHemani jams gamnusarnamu also amar'e mularkey lavicha
@rushirajsinhjadeja
@rushirajsinhjadeja 2 жыл бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
love from Mumbai
@mavjibhaikherala9976
@mavjibhaikherala9976 2 жыл бұрын
અંધ શ્રદ્ધા ઉપર બે શબ્દો માં તો તમે ખુબ કહી દીધું 🙏🙏🙏🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
વાક્યનો મર્મ સમજી જવા માટે આપના પ્રત્યે માન ઉપજે છે. ખુબ ખુબ આભાર
@tulsidashjoshi9922
@tulsidashjoshi9922 2 жыл бұрын
बहुत बहुत बहुत बहुत उमदा कार्य सनातन संस्कृति के रक्षक को कोटि कोटि नमन
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
हमारा भी नमन
@gordhanbhaipatel7264
@gordhanbhaipatel7264 2 жыл бұрын
ખુબ જ સરસ વિડીયો બનાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@meruarya4345
@meruarya4345 2 жыл бұрын
I am also natural farmer near jamka I am post graduate in organic chemistry But I sell my product in India only because I realised that my country need more this product than outside country
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Great to know that !
@hardikchaudhary4765
@hardikchaudhary4765 2 жыл бұрын
ખૂબ જ સરસ દીદાર કાકા
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
@mohbatsinh5458
@mohbatsinh5458 2 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી જય ગૌમાતા
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. જય ગૌ માતા
@user-rr4qg7oh6q
@user-rr4qg7oh6q 2 жыл бұрын
Khub sundor lagche 👍
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@saniyalakhman31
@saniyalakhman31 Жыл бұрын
સો ટકા સાચી વાત છે મારી પાસે પાંચ ગાય છે
@DidarHemani
@DidarHemani Жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો.
@aakashggujju
@aakashggujju 2 жыл бұрын
Bahu Sara's aava pan loko hoy aa jamana ma thanks Didar uncle for your video 👍👌
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@devjimaliya4114
@devjimaliya4114 2 жыл бұрын
Khub saras
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
@alpeshbhai8571
@alpeshbhai8571 2 жыл бұрын
ખુબ સરસ ભાઈ ખુબ અભિનંદન
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@chauhanjaydip6268
@chauhanjaydip6268 2 жыл бұрын
khub sarash kam melega janka parshotam bhai
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
લાગણી બદલ આભાર
@sujitbanerjee9768
@sujitbanerjee9768 Жыл бұрын
Jay swaminarayan
@DidarHemani
@DidarHemani Жыл бұрын
જય સ્વામિનારાયણ
@denishamansuriya2061
@denishamansuriya2061 2 жыл бұрын
ખુબ સરસ છે
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
લાગણી બદલ આભાર
@govindpatel5888
@govindpatel5888 Жыл бұрын
जय जवान जय किशान
@DidarHemani
@DidarHemani Жыл бұрын
જય જવાન, જય કિસાન
@hirendhaduk417
@hirendhaduk417 2 жыл бұрын
Proud of my village. Jamka👌👌🙏🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
We too.
@keertideshpande7012
@keertideshpande7012 2 жыл бұрын
Excellent Excellent
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you for your kind words
@PrakashSolanki-gz4xz
@PrakashSolanki-gz4xz 2 жыл бұрын
અમારું પાડોશી ગામ છે જામકા દીદાર ભાઈ ❤️
@rabadiyabansil4397
@rabadiyabansil4397 2 жыл бұрын
Kayu gamse
@PrakashSolanki-gz4xz
@PrakashSolanki-gz4xz 2 жыл бұрын
@@rabadiyabansil4397 ચિરોડા
@PrakashSolanki-gz4xz
@PrakashSolanki-gz4xz 2 жыл бұрын
આપનું ક્યું ગામ
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@milupatadiya.7205
@milupatadiya.7205 2 жыл бұрын
બહુજ સરસ આભાર 👍🙏💯🇮🇳🚩
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
ધન્યવાદ
@hardikvaghela1117
@hardikvaghela1117 Жыл бұрын
Mara swpnanu bharat
@DidarHemani
@DidarHemani Жыл бұрын
બરાબર
@sanchitshastri8276
@sanchitshastri8276 2 жыл бұрын
I am really happy that we people are appreciating our old traditions. But we need to prove thiese scientifically with various research data..
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
True that !
@vikramparekh283
@vikramparekh283 2 жыл бұрын
Khub Sara's 👍👍👌👌
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
@tulsidashjoshi9922
@tulsidashjoshi9922 2 жыл бұрын
आ परिवार ने कोटि कोटि कोटि धन्यवाद
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હા તેઓ ધન્યવાદને પાત્ર છે
@samireuvar7604
@samireuvar7604 2 жыл бұрын
We proud of u. Pls. Help and advice to all Indian farmer and new generation for farming business.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
You are absolutely right. Today we have uploaded same kind of video. Do watch. Thank you for your kind words.
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 2 жыл бұрын
Jay gau mata
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય ગૌ માતા
@ygnkgnchishty3273
@ygnkgnchishty3273 2 жыл бұрын
Shabash parsotam Bhai 👍
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હા ખરેખર
@hirensolanki1187
@hirensolanki1187 2 жыл бұрын
Jordar
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે
@dineshdedhia859
@dineshdedhia859 2 жыл бұрын
Very good.abhinandan ...
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@parivarlifecare4893
@parivarlifecare4893 Жыл бұрын
Thank you for valuable information
@DidarHemani
@DidarHemani Жыл бұрын
My pleasure
@manojray-fb4hg
@manojray-fb4hg 2 жыл бұрын
is nice video
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you for your kind words
@ABC-dm6xx
@ABC-dm6xx 2 жыл бұрын
very informative video thank you
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you for your kind words
@govabhaibharwad6937
@govabhaibharwad6937 2 жыл бұрын
Nice information Jay Gau mata 🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you for your kind words
@n.b.bhatijaisabhatigujrat730
@n.b.bhatijaisabhatigujrat730 Жыл бұрын
Very good
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Thank you for your kind words
@yashodhanmehta9819
@yashodhanmehta9819 2 жыл бұрын
Jay gaumata . Santacruz west .
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય ગૌ માતા
@MrMJSoni
@MrMJSoni 2 жыл бұрын
Amo pan aapna putra na lagnma Udta Chhakda lai ne aakho gam umti padshu 🎉💓🎉
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જરૂર કેમ નહિ ?
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 2 жыл бұрын
જય માતાજી
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય માતાજી
@nareshjithakor1384
@nareshjithakor1384 2 жыл бұрын
kzfaq.info/get/bejne/kOCgdrZ92a69o2w.html
@kansaradilipchandra5504
@kansaradilipchandra5504 2 жыл бұрын
Tamari channel ame subscribed kari chhe jay shree Krishna
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
ખુબ ખુબ આભાર. જય શ્રી કૃષ્ણ
@rmp7607
@rmp7607 2 жыл бұрын
good information
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you for your kind words
@dineshdavariya7442
@dineshdavariya7442 2 жыл бұрын
Waaaaah 👌🌹🙏😊
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@kanubhaivanar7746
@kanubhaivanar7746 Жыл бұрын
👌👌👌
@DidarHemani
@DidarHemani Жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@sandipgohel1834
@sandipgohel1834 2 жыл бұрын
અમને આમંત્રણ આપજો પાછા હો ભૂલી ના જતા
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જરૂર કેમ નહિ ?
@shankarlaldamor237
@shankarlaldamor237 2 жыл бұрын
Very good thank you for your advise
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
You are welcome
@monikasomaiya8870
@monikasomaiya8870 2 жыл бұрын
Good sir if u knowledg to e pan khetar bell thi kheday na tractor use in farm
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@bajarangvlogs1
@bajarangvlogs1 2 жыл бұрын
Very nice all video 👍
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thanks a lot 😊
@shuakatalimasani5878
@shuakatalimasani5878 2 жыл бұрын
Worth Appropriate projects for implementing for young generation
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Yes indeed
@bijalbharvad2442
@bijalbharvad2442 2 жыл бұрын
Jordarrrrrrr
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
લાગણી બદલ આભાર
@yashpalsinhjadeja2866
@yashpalsinhjadeja2866 2 жыл бұрын
Good video Kaka.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thanks for the visit
@jaysolanki8203
@jaysolanki8203 2 жыл бұрын
#...Proudly of my village
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Great to know that !
@yashpalsinhjadeja2866
@yashpalsinhjadeja2866 2 жыл бұрын
Good video
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thanks for the visit
@vickychavda6743
@vickychavda6743 2 жыл бұрын
સદભાવના વૃદ્ધ આશ્રમ રાજકોટમાં છે ૩૦૦ થી પણ વધારે વડીલોની સેવા કરે છે ધન્યવાદને પાત્ર છે આનો વિડીયો ચોક્કસ બનાવજો
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
સુચન બદલ આભાર
@Yash-pe7xc
@Yash-pe7xc 2 жыл бұрын
Tame Amari Comments Read Karo Cho To Mane Bahu Saru Lage Che ❤️❤️❤️❤️
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
અમારી ફરજ છે
@jyotsnamajithia5407
@jyotsnamajithia5407 2 жыл бұрын
ગામનું પુરુ સરનામું આપવા વિનંતી છે.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
GIR GOPI FARM JAMKA . DIST. JUNAGADH { GUJARAT } ORGANIC FARMING GAUSHALA COW BASE FARMING ALL TYPE CROP FRUIT & VAGITABLES DAIRY PRODUCT ALL TYPE SPICE MINI OIL MIL INFORMATION FOR ORGANIC FARMING PARSOTAM SIDPARA MO.94272 28975 BHAVIN SIDPARA MO.94295 51005 KISHAN SIDPARA MO.96621 16266
@vinodkparsond872
@vinodkparsond872 2 жыл бұрын
👍👍👍👍👍😘😘😘😘😘😘good guidance
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you for your kind words
@bhavnashah7666
@bhavnashah7666 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ, હું મુંબઈ મહારાષ્ટ્ર માંથી, ભાવના શાહ, મારે તમારે ગામ જામકા ની મુલાકાત ar aav vi છે, તો કેવીરીતે પોચી શકાય, જણાવવા વિનંતિ છે
@DidarHemani
@DidarHemani Жыл бұрын
GIR GOPI FARM JAMKA . DIST. JUNAGADH { GUJARAT } PARSOTAM SIDPARA MO.94272 28975 BHAVIN SIDPARA MO.94295 51005 KISHAN SIDPARA MO.96621 16266
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 2 жыл бұрын
Nice
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thanks
@govindchavda2380
@govindchavda2380 2 жыл бұрын
Super video Didar bhai 👍👍👍 Mane Tamara son na lagan ma bolavajo ho bhuli no jata
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જરૂર. તમારે તો અણવર થવાનું છે
@pravinbhaisardhara7703
@pravinbhaisardhara7703 2 жыл бұрын
Good
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thanks a lot
@kanjibhanushalihasraj5519
@kanjibhanushalihasraj5519 2 жыл бұрын
JAY GAU MATA
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય ગૌ માતા
@kevinpatel7748
@kevinpatel7748 2 жыл бұрын
Tari vat sachi chhe bhai
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
વિષયને અનુમોદન આપવા બદલ આભાર
@mmmanjothi5733
@mmmanjothi5733 2 жыл бұрын
❤️❤️Mind blowing ❤️❤️
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you for your kind words
@rahamatullahhayat9284
@rahamatullahhayat9284 2 жыл бұрын
👍👍👍❤️🌷🌹💐
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
લાગણી બદલ આભાર
@hardikchaudhary4765
@hardikchaudhary4765 2 жыл бұрын
આર એસ એસ ના માણસ લાગે છે.. એમનો પહેરવેશ અને વિચારધારા કહી આપે છે 🙏😍🚩🇮🇳
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
એ વાત અને આ વિડિઓને કાઈં લાગતું વળગતું નથી
@Sokonsolvakiya
@Sokonsolvakiya 2 жыл бұрын
Gaay nu dudh garbhvati mahila maate 20 ni jagya ae 200 gram kari naakho..... 🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
ધ્યાન દોરવા બદલ આભાર
@BhavinKavaiya
@BhavinKavaiya 2 жыл бұрын
Organic Farming aaje khubaj jaruri chhe kem ke Chemical, Pesticides ane Uriya naa upyog thi thati kheti loko naa health bagade chhe... Cow Milk (especially Gir Cow) nu aatlu badhu mahatva hova chhata aajkaal modern science Cow milk ne White Poison ganave chhe...!!! te maate tame shu kehsho?
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
દરેક પશુપાલક અને ખેડૂતો આવું વિચારે તો લોકોનું ભલું થાય
@miteshsomaiya8560
@miteshsomaiya8560 2 жыл бұрын
Nice video kaka
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you 😊
@laljivalani4868
@laljivalani4868 2 жыл бұрын
Ha Kaka 🙏🌹
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હા લાલજીભાઈ હા
@laljivalani4868
@laljivalani4868 2 жыл бұрын
😁
@tamboliyapankaj1183
@tamboliyapankaj1183 2 жыл бұрын
Khub saras video Hu journalist chu tiyanu puru Address apso please 🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
GIR GOPI FARM JAMKA . DIST. JUNAGADH { GUJARAT } ORGANIC FARMING GAUSHALA COW BASE FARMING ALL TYPE CROP FRUIT & VAGITABLES DAIRY PRODUCT ALL TYPE SPICE MINI OIL MIL INFORMATION FOR ORGANIC FARMING PARSOTAM SIDPARA MO.94272 28975 BHAVIN SIDPARA MO.94295 51005 KISHAN SIDPARA MO.96621 16266
@bhavendrasinhjadeja5846
@bhavendrasinhjadeja5846 2 жыл бұрын
Amazing
@dpvadhiya4811
@dpvadhiya4811 2 жыл бұрын
Hu
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thanks a ton
@dilipbhaibhanderi4147
@dilipbhaibhanderi4147 2 жыл бұрын
ચેનલ Subscribe કરી એને 3 વર્ષ થય ગયા હવે તો છોકરાની કંકોત્રી ની જ વાટ છે
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
😊😊
@jaydipdobariya7743
@jaydipdobariya7743 2 жыл бұрын
એક જ સવાલ :- 45000 રૂપિયામાં 55 નાના મોટા ડેમ કેવી રીતે બનાવિયા?
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
એ વર્ષો પહેલાની વાત છે. હમણાં નથી બાંધ્યા
@user-pj1pt8xs3w
@user-pj1pt8xs3w 2 жыл бұрын
ભાઈ 45000 મા 1 જ ડેમ તૈયાર થયો છે જામકા નો , અને એ પણ બધા ગામ વાસીઓ દ્વારા ફાળો ભેગો કરીને ( સરકારી સહાય લીધા વગર ) અને મજૂરી 1 રૂપિયા ચૂકવી નથિ , સૌ ગ્રામ જનો જ સવાર થી સાંજ સુધી યથાશક્તિ મહેનત કરતા , અને સાવ સૂકુ એવું ભેખડીયા ગામ અત્યારે લીલું અને સમૃદ્ધ બન્યું છે , અને ડેમ બનાવામા મહત્વની ભૂમિકા મનસુખ ભાઈ સુવાગિયા નિ છે અને એમને પોતે ઘણા સમય સુધી તડકા છાયો જોયા વગર મજૂરી કરીને શ્રમ દાન પણ કર્યું છે , 45k મા આ છે ડેમ તૈયાર થયો એ ડેમ આટલા વર્ષો બાદ પણ એ જ કંડીશન મા ટકી રહ્યો છે અને એને લગતા પુરાવા / વિડિઓ પણ યુટ્યુબ ના અવેલેબલ છે , કોઈને સમય હોય તો મનસુખભાઈ ના ઘણા વિડિઓ યુટ્યુબ મા અવેલેબલ છે એ જુઓ અને એમનું કામ પણ જોવા વિનંતી 🙏
@bharatsolanki3481
@bharatsolanki3481 2 жыл бұрын
👍👍👍👍👍👍🙏🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@sudaniashish2102
@sudaniashish2102 2 жыл бұрын
એ હું પણ જામકા ગામ નો છુ હો.
@hirabhaichuadhary4782
@hirabhaichuadhary4782 2 жыл бұрын
જામકા ના છો તો આ વાત સાચી છે પરસોતમભાઇ ની
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@chhotalalpandya9298
@chhotalalpandya9298 2 жыл бұрын
જદરિયું કેવું હોય ,? શેનું બને? નામ પહેલીવાર સાંભળ્યું
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
kzfaq.info/get/bejne/mqp_ibV-tta8fZ8.html
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 2 жыл бұрын
Side income Hashem baki impossible
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
ના ખેતીની જ આવક છે
@dishantdabhi5901
@dishantdabhi5901 2 жыл бұрын
I am frist
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Great to know that
@yalizproducts7638
@yalizproducts7638 Жыл бұрын
Saheb lalchu vepari o aap na sudhi 34 %:walu dhudh kaha pohchawa de che Ej Ramadew jewa logo n central/State ministers also involved in spoiling our foodstuff n dairy products
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ખુબ જ દુઃખની વાત છે
@ruxmanibhadra7765
@ruxmanibhadra7765 2 жыл бұрын
Gayna vachrdi to gay bne pan hve koi kheyima badad ni vapre to vachrdanu su kro6o e mahiti mate vidiyo bnavjo
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
સુચન બદલ આભાર
@prajaptidevrajmahijadiya1140
@prajaptidevrajmahijadiya1140 2 жыл бұрын
ફરસાણ લાડવા ગાંઠીયા ની જાહેરાત કરવી છે
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
કરો કરો
@Rjstudio1999
@Rjstudio1999 2 жыл бұрын
Jamka Gam Kay taluka ma aavyu che ?
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
GIR GOPI FARM JAMKA . DIST. JUNAGADH { GUJARAT } PARSOTAM SIDPARA MO.94272 28975 BHAVIN SIDPARA MO.94295 51005 KISHAN SIDPARA MO.96621 16266
@ygnkgnchishty3273
@ygnkgnchishty3273 2 жыл бұрын
🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
🙏🙏
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 33 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 9 МЛН