કેવું હોય છે દરિયાખેડુઓનું જીવન ?। The True Story of Fishermen | જીવતર Ep 03 | Jivtar | WebSankul

  Рет қаралды 897,600

WebSankul Official

WebSankul Official

Жыл бұрын

🟠 સામાન્ય રીતે આપણે પુસ્તકોમાં માછીમારો વિશે વાંચીએ છીએ એનાથી ઘણું અલગ એમનું વાસ્તવિક જીવન હોય છે જેને જાણવા માટે એમના નજીકના જીવનમાં ડોકીયુ કરવું પડે.
👉 વેબસંકુલની ક્રિએટીવ ટીમ વેરાવળ બંદર પર પહોંચી હતી અને માછીમારો વિશે ઉંડાણપૂર્વક માહિતી મેળવી હતી. મિત્રો આશા રાખીએ છીએ કે આ સ્ટોરી જોયા પછી આપ એક માછીમારની જિંદગીને નજીકથી જાણી શક્યા હશો.
📲 We are Social.
Follow us on your favorite social media sites :-
1) Application : Bit.ly/WebSankulApp
2) Telegram : telegram.dog/GPSC_Online_app
3) Instagram : bit.ly/websankul_insta
4) Facebook : bit.ly/Websankul_facebook
5) Twitter : bit.ly/WebSankul_Twitter
#websankul #jivatarbywebsankul #veraval
📲 Application HelpLine Numbers :
1) 7777991357
2) 6358289897
3) 7777991352
4) 9054521779
5) 7777991367
6) 6356239165
7) 9054522775

Пікірлер: 147
@rutvikpatel3507
@rutvikpatel3507
દરિયાઈ ખેડુત દિવસ જ૱ર થી બધાએ મનાવો જોઈએ😢
@gambhirdihora4481
@gambhirdihora4481 Жыл бұрын
સોમનાથ દાદા ને પ્રાર્થના 🙏 કરીએ કે સહીસલામત સાગર ખેડુ ને પાસા લાવે કેમકે આપણા સહુના બાપા છે 🙏
@ravirathod9316
@ravirathod9316 Жыл бұрын
જીવન ભરના તોફાન ખાળી રહ્યો છુ..ફક્ત એના મોઘમ ઈશારે ઈશારે...ગમે ત્યા હુ ડુબુ,ગમે ત્યા હુ નીકળુ...છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે...આપની ટીમ ને અભીનંદન🙏
@vajashibhatia6440
@vajashibhatia6440 Жыл бұрын
ખુબ સરસ રીતે વિષય મુજબ માછીમાર ના જીવનની કેટલીક શ ઘ રષ ના સમય ની કામગીરી આપ શ્રી દ્વારા જોવા મળી છે... આભાર...
@niravhalpati4140
@niravhalpati4140 Жыл бұрын
દિલથી ઘણી ખમ્મા સાગર પુત્રને દરિયાદેવને પ્રાર્થના કરું છું બધા જ માછીમાર ભાઈઓને સહી સલામત રાખે એવી દિલથી પ્રાર્થના બધા માછીમાર ભાઈઓને જીવન ખુશાલ રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય માતાજી
@GauravDhandhukia
@GauravDhandhukia Жыл бұрын
જાણી ને આનંદ થયો કે બોટ માલિક મજૂરો ને સારી રીતે રાખે છે
@havaliyasagar6136
@havaliyasagar6136 14 күн бұрын
આમાં પણ પગાર સારા છે.
@ll_suresh._rathod__ll
@ll_suresh._rathod__ll Жыл бұрын
હમારી મજ બુરી હમાનેજ કાબર. હોય. સાહેબ. 🙁. કયારે. જેમવનું મળે. કયારે. નો. મળે 🙁. Yar. માસી. મારો. ની જીંદગી. આશાન નથી ..🙁
@ratanvaghela7666
@ratanvaghela7666
માછીમાર નુ આ ઈમોશનલ સાઇટ જોઈને ઘણું દુઃખ થયું😔
@mukundleuva3745
@mukundleuva3745 Жыл бұрын
Jabarjast...mtlb...chopdi vanchva krta practical samjvu bau sehlu rahyuuu....Aabhaar!! @Websankul & @JdGujarati
@AmratbhaiParmar-rj7nk
@AmratbhaiParmar-rj7nk
ખૂબ ખૂબ અભિનંદન, સાગર ખેડૂ ની દરિયા દેવ રક્ષા કરે,
@akshaypatel07
@akshaypatel07 Жыл бұрын
સલામ છે સાગર પુત્ર ને.
@b.h.a.v.e.s.h6142
@b.h.a.v.e.s.h6142 Жыл бұрын
આ દરિયાખેડુનું જીવન હમેશા તેમની મહેનત સાથે કામ તેમજ ભગવાન ભરોસે હોય છે તેથી ભગવાન હંમેશા તેમની સાથે રહે તે માટે પ્રાર્થના.....જય હિન્દ જય ભારત...🇮🇳♥🇮🇳
@chandrasinhjijadeja8080
@chandrasinhjijadeja8080 Жыл бұрын
માછીમાર ભાઈની સમજાવવાની પદ્ધતિ બહુ સરસ રહી.... એક એક પોઈંટ ગળે ઉતરે તેવુ વર્ણન કર્યુ....
@n....garchar360
@n....garchar360 Жыл бұрын
sagarkhedu bhai khub j sari mahiti aapi 🙏
@leuvashashikant5066
@leuvashashikant5066 Жыл бұрын
ધન્ય છે દરિયાખેડુ
@axayvyas632
@axayvyas632 Жыл бұрын
Salute Sagar khedu ..
@manshukhbhaibhilvala2071
@manshukhbhaibhilvala2071 Жыл бұрын
આ,વિડયો,જોયને,ખુબજ,દુખલાગે,છે
@fxakaxgkv7332
@fxakaxgkv7332
સાગર ના બાળ અમે સાગર ના બાળ હાથ માં હલેસાં મુખે સંધ્યા તિકાર જય હો સાગર ખેડુ
@Thenilvlogs
@Thenilvlogs
આમ ની મેહનતને કોઈ નો પોહસે સાહેબ ❤️❤️❤️❤️
Wow! We Are Going To Spend Long Day’s On A New Boat In The Deep Sea To Catch Fish | Episode-01
20:21
Indian Ocean Fisherman இந்திய பெருங்கடல் மீனவன்
Рет қаралды 2,5 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 22 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 133 МЛН
😮‍💨😨✨
7:12
SAMUDAR k tandel
Рет қаралды 13 М.