😱 કડકડતી ઠંડીમાં ૧૦ કિલોમીટર સમુદ્ર તરણ સ્પર્ધા 🏊| Swiming Competition Porbandar 2022 | Moje Gujarat

  Рет қаралды 1,573

Moje Gujarat

Moje Gujarat

Жыл бұрын

😱 ૧૦ કિલોમીટર સમુદ્ર તરણ 🏊 સ્પર્ધા || 10 k.m Sea Swiming Competition 2022 || Moje Gujarat
#seaswimming
#mojegujarat
#sea
#swimmingcompetition
#swimmingchallenge
#SHREERAMSEASWIMMINGCLUB
#swimmingcompetition2022
#swimmingcompetition2023
===========================
શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા દર વર્ષે સમુદ્ર તરુણ સ્પર્ધા યોજવામાં આવે છે. આ સ્પર્ધા શિયાળાની કડકડતી ઠંડીમાં અરબી સમુદ્રમાં વહેલી સવારે યોજાય છે, જેમાં ઘણા બધા તરવૈયાઓ ભાગ લે છે. અહીં શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનનું પણ આયોજન થાય છે. 7/8 જાન્યુઆરી 2023 ના રોજ અહીં નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન પણ યોજવાની છે..
Shree Ram Swimming Club Contact Number :- (+91)0286 2210259 / 9979441683
Shree Ram Swimming Club app Link : play.google.com/store/apps/de...
More info about National Swimming Competition 2023 and Registretion :- srssc.org/
What competitions are there for swimming?
What is a competitive swimming event called?
What are the 16 swimming events?
What are the 3 types of swimmers?
===========================
sea swimming competition winner list
1 કિમી 6 થી 14 વર્ષની કેટેગરીના વિજેતા
ઓપન પોરબંદર સમુદ્ર તરણ સ્પર્ધામાં 1 કિમી માં 6 થી 14 વર્ષની કેટેગરીમાં જયદીપ કીથોરિયા પ્રથમ, અભય છેલર દ્વિતીય અને વિજય મોરી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
1 કિમીમાં 14 થી 40 વર્ષની કેટેગરીના વિજેતાઓ
14 થી 40 કેટેગરીમાં પાર્થ ભાવિન પ્રથમ, સાગર ખોખરી બીજા સ્થાને અને વિક્રમ મોરી ત્રીજો નંબર તેમજ બહેનોમાં એકતા મકવાણા પ્રથમ, ભાર્ગવી રૈયારેલા બીજો અને નીતાબેન પાલાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.
એક કિલોમીટરમાં 40 થી 60 વર્ષની કેટેગરીના વિજેતાઓ
40 થી 60 કેટેગરીમાં 1 કિમી સ્પર્ધામાં બેવન મછવારા પ્રથમ, સવદાસ ભૂતિયા બીજો નંબર અને જયેશ પોસ્તરિયા ત્રીજો નંબર તથા દક્ષાબેન ચામડિયા પ્રથમ, ગીતાબેન સાગોઠિયા બીજો નંબર અને ભાવનાબેન ચામડીયા ત્રીજો નંબર મેળવ્યો હતો.
60 વર્ષની કેટેગરીના વિજેતા
1 કિમીના 60થી ઉપરની કેટેગરીમાં રામજીભાઈ દત્તા પ્રથમ, દિપેન્દ્રભાઈ પરમાર દ્વિતીય અને લઘુભાઈ સોનેરી તૃતીય ક્રમે રહ્યા હતા.
10 કિમીમાં સ્પર્ધાના વિજેતાઓ
સમુદ્રમાં 10 કિમી ની સ્પર્ધામાં નાવિક શિયાળ પ્રથમ નંબર, સચિન બલિયા દ્વિતીય નંબર અને હિરેન જેબરએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
===========================
SHREE RAM SEA SWIMMING CLUB
Shree ram sea swimming club is a group of swimmers at PORBANDAR. The swimming club was established in the year 2001 and formally registered in year 2009. The club membership is irrespective of cast, creed, religion and social status. At present, members ranging from 8 to 80 years of age , are good swimmers, practicing all 365 days a year, even in rough sea during monsoon.. The group has about 150 members including 20 ladies. We have earned name in the sea swimming through out the state.
ACTIVITIES
• Since its inception, “Shree ram sea swimming club” organize short and long distance (upto 10 km.) swimming competition. We organize well planned competition for past 14 years.
• We also organize “COACHING CAMP” for sea swimming, every year.
• On Independence Day and republic day, we arrange flag hoisting program in deep sea.
• theyarrange trekking and mountaineering programs for members.
• Actively participate with the Government Agencies during natural disaster.
• We participate in Beach cleaning and environment protection programs.
• A cycling club is now established with active supports by our members.
• A kayaking club has started for the young members.
===========================
List of swimming competitions, How to participate in swimming competition in India, Age limit for, swimming competition, International swimming competition, District swimming competition 2022, Freestyle swimming competition, Large swimming competition, Swimming competition

Пікірлер: 16
@meghjikj7741
@meghjikj7741 Жыл бұрын
7 January 2023 National lavel swimming competition date
@YogiGoswamiVlogs
@YogiGoswamiVlogs Жыл бұрын
Wah saheb
@dc5807
@dc5807 Жыл бұрын
Gajab 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhargavtumbadiya1487
@bhargavtumbadiya1487 Жыл бұрын
Ha navik Bhai 🔥🔥
@crctukdamiyani1239
@crctukdamiyani1239 Жыл бұрын
Wah
@aashaenterprise7480
@aashaenterprise7480 Жыл бұрын
Jordar Thank you for all.
@mahadev7820
@mahadev7820 Жыл бұрын
Good
@sunilgiribapu
@sunilgiribapu Жыл бұрын
Vah
@DarjiGaurav
@DarjiGaurav Жыл бұрын
❤️❤️❤️👍👍
@bhatiyanatu5850
@bhatiyanatu5850 Жыл бұрын
tamy bhag no lidho...?
@mihirramdatti3642
@mihirramdatti3642 Жыл бұрын
Dr. re swimming na fayda kidha e sambhdine adadho kalak(30minit) kunda ma nayo (swimming kayru😀)
@gohiljaysukh1825
@gohiljaysukh1825 Жыл бұрын
Sir તમારું નામ શું છે
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial Жыл бұрын
Kishor meghnathi
@gohiljaysukh1825
@gohiljaysukh1825 Жыл бұрын
Thanks Sir
@PrahladThakor
@PrahladThakor Жыл бұрын
દીપ ભાઈ કોચ ક્યાં ગયા😜
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial Жыл бұрын
એ ડૂબી ગયા😂
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 82 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 14 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 51 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
How to Dolphin Kick Step by Step with Breathing!
8:08
SWIMVICE
Рет қаралды 77 М.
Dhanya Dhara Gujarat | Episode 3 | Junagadh-Gir
8:35
Aditya Gadhvi
Рет қаралды 2,1 МЛН
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 82 МЛН