એક કરોડ નું જીરું થાય તો હેલિકોપ્ટર લેવું😄 ||

  Рет қаралды 63,574

Moje Gujarat

Moje Gujarat

5 ай бұрын

એક કરોડ નું જીરું થાય તો હેલિકોપ્ટર લેવું😄 || ફૂલ દેશી કોમેડી #mojegujarat #comedy
આ વિડિયો માં તમને મળશે પોરબંદર મુકામે પાઠકભાઈ નાં ખેતર માં જીરાં નો અદભુત પાક ની માહિતી, સાથે શુદ્ધ દેશી અંદાજ મા કોમેડી. માત્ર પાંચથી છ હજાર રૂપિયાની દવા છાંટે અને એક વીઘામાં 16 થી 18 મણ જેટલું જીરું થશે એવું સરસ મજાનું જીરું ખેતરમાં છે તેની માહિતી પણ તમને મળશે અને શુદ્ધ દેશી અંદાજમાં કોમેડી સાથે વીડિયોમાં તમામ જીરું પાક ની માહિતી પણ આપવામાં આવેલી છે.
#khedut
#comedy
#comedyvideo
#jiru
#gujaraticomedy
#kheti
#farmer
#gujaraticomedy
#gujju
#mojeguajart
Our Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
bit.ly/Moje_Gujarat_Official
ખેડૂત, જીરું નો ભાવ, માર્કેટ યાર્ડ ભાવ, ખેડૂત, ગુજરાતી કોમેડી, કોમેડી વિડિયો, જીરા નાં પાક ની માવજત. Gujarati comedy, comedy video, khedut, jiru, jira no Pak, gujju comedy guru, gujju love guru, gujju comedy

Пікірлер: 29
@vijaybaidiyavadara6804
@vijaybaidiyavadara6804 5 ай бұрын
ભાઇ ભાવ આવસે તો ઢગલા થાસે પણ ભાવનો જોખમ છે
@kamleshparigoswami7996
@kamleshparigoswami7996 5 ай бұрын
વાહ સાહેબ વાહ
@deeppathak5125
@deeppathak5125 5 ай бұрын
જમાવટ છે
@husaintravadi2993
@husaintravadi2993 5 ай бұрын
ખુબજ સરસ જાણકારી સાથે મનોરંજન
@Sunil_Sir22
@Sunil_Sir22 5 ай бұрын
Superrrrrrrb motabhai keep it up 👌🏻👍
@prashantbhatt113
@prashantbhatt113 5 ай бұрын
Deep bhai ni moj kaik alag j hoy... Bapu aava video ma maja aave chhe.... ❤
@chandulalparmar6923
@chandulalparmar6923 5 ай бұрын
You are right Pathak bhai
@PravinDabhani-gujratrojgar
@PravinDabhani-gujratrojgar 5 ай бұрын
જીરું મોકલાવજો
@Kishan-knowledge
@Kishan-knowledge 5 ай бұрын
Vaah bhai moje gujarat se jamaat se
@nidhijoshi406
@nidhijoshi406 5 ай бұрын
😂😂😅
@ashvinvadhel2507
@ashvinvadhel2507 5 ай бұрын
Jiru moklavjo 😅
@RajeshPrajapatiVlogs
@RajeshPrajapatiVlogs 5 ай бұрын
વાહ જમાવટ
@rajeshgondaliya6537
@rajeshgondaliya6537 5 ай бұрын
Very good detail with smile 😅
@BABUPATEL
@BABUPATEL 5 ай бұрын
જોરદાર હો પાઠક સાહેબ જોરદાર ખેડુના જીવન વાત કરી સાથે કાનભાઈ માહિતી જોરદાર આપી
@r.upatel2243
@r.upatel2243 5 ай бұрын
એક કોથડો જીરું મોકલાવજો સામે ઘઉં આપીશું.. ભાઈ
@akherajayar6338
@akherajayar6338 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ એ જી આહિર મોટીપીપલી રાધનપુર પાટણ
@manshukhjaviya9573
@manshukhjaviya9573 4 ай бұрын
Have jira mathi su leso havaman saru nathi
@jigneshkheni2301
@jigneshkheni2301 5 ай бұрын
1 karod ma ramakda nu avshe
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 5 ай бұрын
બસ એ જ લેવાનું છે
@Mahesh.nagvadiya
@Mahesh.nagvadiya 4 ай бұрын
મારો આલ્યો
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 4 ай бұрын
ઘેર આપજો
@Wrxgghv
@Wrxgghv 4 ай бұрын
હેલીકોપરરણમાંબગડેતોરોટલાનીજરૂરપડેચેતો સીટનાખવાયચરમીજાળવેતેવીઆશા
@akherajayar6338
@akherajayar6338 5 ай бұрын
૧૮ -૨0 મણ જીરુ લીધલ સે ભાઈ 1. વિઘે એ જી આહિર મોટીપીપલી રાધનપુર પાટણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 5 ай бұрын
વાહ
@viramahirviramahir1168
@viramahirviramahir1168 5 ай бұрын
આ વર્ષ એ મારે 2500 મણ જીરું આવશે...ગયા વર્ષ 1300 મણ આવું હતું ..ગયા વર્ષ વાવેતર કરતા ડબલ કરું હતું...હું..ચોરાડ પંથક માં થી સુ...પાટણ સાંતલપુર તાલુકાના
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 5 ай бұрын
વાહ... ભગવાન તમને ઘણું આપે... ( તમે અમને ઉછીના આપજો)
@sunilolakiya3316
@sunilolakiya3316 5 ай бұрын
કેટલા વિઘા જમીન છૈ ભાઈ
@Virendrasinh_11
@Virendrasinh_11 5 ай бұрын
ઠેકુ ના માર ભાઈ ઘરમાં તો આવવા તો દે જલન નથી ખાલી કવ 😂😂😂😂
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 34 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 10 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 59 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 93 МЛН
dinkar mehta latest jokes 2024 | gujarati jokes 2024 | jokes no jadugar
51:33
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 34 МЛН