એક એવી સેવાભાવી હોસ્પિટલ જ્યાં દવાના ભાવમાં સારવાર અને ઓપરેશન | Panchnath Hospital Rajkot

  Рет қаралды 92,758

Vaat Gujarati

Vaat Gujarati

Ай бұрын

#Panchnathhospital #gujarat #vaatgujarati hospital #health #medical #rajkot #trust #freehospital #patient #healthdepartment #hospitals
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZfaq ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 227
@user-ko1yf9pk8h
@user-ko1yf9pk8h Ай бұрын
આ હોસ્પિટલ ના સંચાલકો ને મારા કોટી કોટી નમન ઈશ્વર આપને ખુબજ લાબુ જીવન આપે અને આપ આ સેવાયજ્ઞ ચલાવતા રહો મહાદેવ પંચનાથ આપનુ કલ્યાણ કરે ખરેખર આ સેવાયજ્ઞ મા સામેલ સર્વે ને એક ભૂદેવના કોટી કોટી વંદન સહ આશિર્વાદ
@prakashvyas7991
@prakashvyas7991 Ай бұрын
ખરેખર એકદમ વ્યાજબી, ઉત્તમ સારવાર, તેમજ તમામ સુવિધાઓ સાથે માનવ સેવા નો સુભગ સમન્વય.બીજા હોસ્પિટલ કરતા ખૂબ જ સારી હોસ્પિટલ છે તે બાબત સત્ય છે.
@YamikYamik-jd2yf
@YamikYamik-jd2yf Ай бұрын
પંચનાથ મહાદેવ તમને લાંબું આયુષ્ય આપે એવી પ્રાર્થના
@narendrakotak8315
@narendrakotak8315 Ай бұрын
રણ માં પણ ગુલાબ નું ફૂલ ઉગી શકે..ધન્યતા ને પાત્ર છે ટ્રસ્ટીઓ અને સ્ટાફ ની સેવા ભાવના અને ગરીબ ને મદદ રૂપ થવાની ભાવના... જય પંચ નાથ મહાદેવ..
@azadarivatvaahmedabadgujra1701
@azadarivatvaahmedabadgujra1701 5 күн бұрын
Dhanya che kalyug ma tame sewa number kam ❤❤
@goswamijignesh6652
@goswamijignesh6652 Ай бұрын
હર હર મહાદેવ,,, આવી સંસ્થાઓ કરછમાં જોઈએ છે, ના ના માણસો એનો લાભ લહી શકે, ભગવાન તમે જે કામ કરી રહ્યા છો બહુંજ સારો કરી રહ્યા છો,,, મહાદેવ ની કૃપા સદાય તમારા અને તમારી સંસ્થા ઉપર રહે.,,, જય ભોલે,,, મહાદેવ હર,,,
@arvindjoshi2436
@arvindjoshi2436 Күн бұрын
મહાદેવ ની ક્રપા થી આ હોસ્પિટલ સદાએ સૌથી અગ્રેસર રહે એજ પ્રાર્થના
@RaviPatel-rm8is
@RaviPatel-rm8is Ай бұрын
ખુબ ખુબ અભિનંદન🎉🎉 સૌ સેવાભાવી સેવકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉🎉🎉😊🙏
@user-ig6pi9hx9n
@user-ig6pi9hx9n Ай бұрын
ભગવાન તમને સેવા કરવા મા વધુ તાકાત આપે
@dineshchamdiya3987
@dineshchamdiya3987 8 күн бұрын
માનવ સેવા એજ પ્રભુ સેવા 🙏🙏🙏
@chamundaearthmoversjcb1415
@chamundaearthmoversjcb1415 Ай бұрын
બધાં ટ્રસ્ટી શ્રી ઓ ને ખુબ ખુબ અભિનંદન પંશનાથ મહાદેવના આશીર્વાદ કાયમ માટે આપની ઉપર રહે આગળ પણ સે એના કરતા પણ વધુ સેવા કરી ને આશી્વાદ લેતા રહો
@nagajibhairajapara6080
@nagajibhairajapara6080 Ай бұрын
આવી સરસ માહિતી આપવા બદલ ખૂબ ખુબ ધન્યવાદ અભિનંદન આભાર
@bhartibenpandaya897
@bhartibenpandaya897 Ай бұрын
Jay panchnath Mahadev અમરેલી જિલ્લાના ટીંબી ગામ થી સાંભળું છું હેલ્થ સ્ટાફ ખુબ જ સારી રીતે સેવાઓ આપો છો તમારી મિનિમમ ચાર્જમાં સેવાઓ નો લાભ લોકોને મળતો રહે એવું પંચનાથ મહાદેવ પાસે પ્રાર્થના
@kamleshthanki3247
@kamleshthanki3247 24 күн бұрын
આપનો વિડિયો જોઈને ખૂબ જ ધન્યતા અનુભવી. આપના નમ્ર પ્રયાસોથી પ્રભાવિત થયો. જરૂરીયાત ધરાવતા વ્યક્તિઓને સેવા આપી ને આપ સૌ ખૂબજ પુન્ય કર્મ કરી રહ્યા છો. પંચનાથ મહાદેવ ની સદાય કૃપા વરસતી રહે તેવી હાર્દિક પ્રાર્થના.
@binaapatel
@binaapatel Ай бұрын
વાહ ભાઈ વાહ પંચનાથ મહાદેવ રૂબરૂ તો દર્શન ના આપે પરંતુ એમના દૂતો ને તમારા સ્વરૂપેજન કલ્યાણ ,સેવા અર્થે મોકલી આપ્યા છે.
@bhadratrivedi4117
@bhadratrivedi4117 Ай бұрын
બહુ સરસ કામ કરો છો સારું કહેવાય ભગવાન તમને ખૂબ શક્તિ આપે આવીજ રીતે બધાંની સેવા કરો
@laghrabhaikareliya7802
@laghrabhaikareliya7802 Ай бұрын
પંચ નાથ.્મહાદેવ. ‌તમને ‌ આગળ. વધવાની. શક્તિ..આપે..જય.ભોલેનાથ
@chetans8157
@chetans8157 27 күн бұрын
આજકાલ હોસ્પિટલો મા મફત સારવાર ઘણા સમાચારની જાણ થાય છે અને આવી સેવા આપનાર સંસ્થા ને અભિનંદન દિશાઓ ને પણ અભિનંદન મારી ગુજરાત નિ દાતાઓ અને ટ્રસ્ટી ઓ ને આવી સેવા શિક્ષણ બાબતે વિચારે જયા શિક્ષણની વાજબી ફી હોય સાથે શિક્ષકો ને પૂરો પગાર મળે
@mcgamer937
@mcgamer937 5 күн бұрын
Garib dardi ne khub saari sarvar sapava badal khub khub abhinandan jay pnchnath mahadev
@hinachhaya8715
@hinachhaya8715 Ай бұрын
શિવ ભાવે જીવ સેવા....જય હાટકેશ🙏👌
@laxmangohil3791
@laxmangohil3791 Ай бұрын
આ હોસ્પિટલમાં સેવા આપતા તમામ ને ખુબ ખુબ અભિનંદન જય સોમનાથ
@vikramsinhvaghela3047
@vikramsinhvaghela3047 29 күн бұрын
આવીડીયો જોઈને માંકડ સાહેબ પ્રત્યે ખૂબ માન અને પ્રમાણીક વહીવટ દાર તરીકેની છબી ઉપશી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ🌹🌹👏
@jiteshvachhani1286
@jiteshvachhani1286 Ай бұрын
जय,श्रीपंचनाथमहादेव,👣🌹🙏चरणों मां,वंदन🌹🙏ट्रस्टी,डोकटर,भाई,बहेनोने,स्टाफने,वंदन,अभिनंदन,धन्यवाद
@JaverbhaiVaghela-bs7lv
@JaverbhaiVaghela-bs7lv Ай бұрын
હર મહાદેવ જય ભોલેનાથ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
@AdmiringChrysanthemumFlo-lw8qe
@AdmiringChrysanthemumFlo-lw8qe Ай бұрын
Greatest Effort in GUJARAT by the Krupa of Mahadev ❤
@atulkumarnaik2833
@atulkumarnaik2833 Ай бұрын
જય પંચના મહાદેવ બધાનું સારું કરે.
@rameshmerja8138
@rameshmerja8138 Ай бұрын
ખૂબ સરસ સેવા નું કાર્ય.. હર હર મહાદેવ 🙏
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 Ай бұрын
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન
@reyansgama3727
@reyansgama3727 24 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ..
@barotmanubhai7860
@barotmanubhai7860 Ай бұрын
જય પંચનાથ મહાદેવ આપ સર્વ ને શક્તિ આપે અને પ્રગતિ કરાવે હર હર મહાદેવ હર
@ritakamani3546
@ritakamani3546 Ай бұрын
ખૂબ આર્શીવાદ મહાદેવ ના વરસતા રહે એવી શુભેચ્છાઓ 🎉❤
@shaktirana9849
@shaktirana9849 Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન...ટ્રસ્ટી ભાઈઓ ને જય પંચનાથ મહાદેવ ..મહાદેવ તમને બધા ને વધુ ને વધુ સેવા કરવાની શક્તિ આપે
@kanaiyalalnayi2668
@kanaiyalalnayi2668 Ай бұрын
આટલી મોઘવારી મા પણ આવી સેવાભાવી સંસ્થાઓ નજીવી ફી મા સારવાર મળે છે. ખરેખર વંદનીય છે..
@RajeshriGhaghretiya
@RajeshriGhaghretiya Ай бұрын
Shree panchnath hospital ma pt. Ne Sara ma sari sarvar apva ma ave se Ane menejment ne staff pn baw sari se darek pt. Ne khud na svajano samji ne sarvar ne sambhal levama ave se Riport sav sasta thay se akha Rajkot ma Panchnath dada ni Krupa thi hospital baw sari suvidha male se darek Nana manaso ne Hospital ma j loko Dil thi seva kare se Ane pn mahadev ni Asim Krupa thi darek Nana Mota life na isu sol thay se Har har Mahadev
@darjimanoj
@darjimanoj 7 күн бұрын
Waah waah bapa sitaram ❤
@parmarbhavsinh415
@parmarbhavsinh415 Ай бұрын
ખુબ સરસ ભોળાનાથ ની ક્રુપા બની રહે
@mahesholakiya6955
@mahesholakiya6955 Күн бұрын
🙏🏻😎💐❤️🙇🏻‍♂️👑🥳🥰🤗HAR HAR MAHADEV 🤗🥰🥳👑🙇🏻‍♂️❤️💐😎🙏🏻
@goswamivaikunthgiri637
@goswamivaikunthgiri637 Ай бұрын
મહાદેવ ની જેનાપર મહેર એને કાયમ ને માટે લીલા લહેર જય મહાદેવ
@kamleshpanchal8661
@kamleshpanchal8661 6 күн бұрын
🙏🙏🙏🙏👍👍, great sir ji. Nasib bhagwan ne tamane moko aapi yo chhe . Thank you 🙏
@cmgoswami2276
@cmgoswami2276 Ай бұрын
Mhadev ni jay ho
@MyLife_Highlights
@MyLife_Highlights 5 күн бұрын
Har har mahadev 🙏
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 9 күн бұрын
જય માતાજી ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન સામાન્ય માણસ માટે નવો સુરજ ઉગયો છે ડોક્ટર સાહેબ ને ખૂબ ખૂબ આભાર
@gajendrakumarpatel1492
@gajendrakumarpatel1492 24 күн бұрын
Jai Mahadev. Excellent hospital, trust and staff. What a dedication.
@nileshisharma60
@nileshisharma60 12 күн бұрын
હર હર મહાદેવ હર 🙏
@KOMALMISHRA-pc6rt
@KOMALMISHRA-pc6rt Ай бұрын
Dekh kar bhut achh laga AP logo Naman hai
@jashvantbhaidarji8734
@jashvantbhaidarji8734 Ай бұрын
વિડીયો બનાવનાર ભાઈને ધન્યવાદ છે હજુ માનવતા જીવે છે એસત્ય છે
@begdajethabhai7057
@begdajethabhai7057 13 күн бұрын
હર હર મહાદેવ
@yogeshvalay170
@yogeshvalay170 Ай бұрын
હર હર મહાદેવ જી 🙏 વંદન
@panda_gaming_111
@panda_gaming_111 Ай бұрын
ખુબ સરસ છે 100%વાત સાચી છે
@R.K327
@R.K327 10 күн бұрын
Jayho mahadev jayho
@manojbariyamanojbariya4876
@manojbariyamanojbariya4876 Ай бұрын
હર હર મહાદેવ ખુબ ખુબ અભિનંદન ભાઈ ને સેવા કરવા બદલ
@jagdishsinhrana8225
@jagdishsinhrana8225 Ай бұрын
ૐ નમઃ શિવાય
@nikunj.gamming1349
@nikunj.gamming1349 Ай бұрын
Jay mahaDev
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધર ભરત ભાઈ અભિનંદન ❤
@kanubhaipatel3887
@kanubhaipatel3887 Ай бұрын
Panchnath Mahadev ki jai🙏
@jitendrakota4593
@jitendrakota4593 Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન 🌹🌹🙏
@m.k.rathod3519
@m.k.rathod3519 Ай бұрын
Khub aabhar bhagvan tamaru bhalu kare ....
@vilasthaker7152
@vilasthaker7152 Ай бұрын
ખૂબ સરસ મહાદેવ તમારી મનોકામના પૂર્ણ કરે
@shilpaparmar2016
@shilpaparmar2016 12 күн бұрын
Jay panchnath mahadev
@hansrajbhaitanti
@hansrajbhaitanti Ай бұрын
Really, this is a most important & ever useful, best informative video about very chief Medical treatment in Panchnath Sarvjanik Hospital.
@subhasbhaipithadiya9871
@subhasbhaipithadiya9871 11 күн бұрын
Jay mahadev
@homeservicecorporation3250
@homeservicecorporation3250 Ай бұрын
વાહ મહાદેવ વાહ
@rupalmehta4285
@rupalmehta4285 Ай бұрын
Excellent job
@goswamivaikunthgiri637
@goswamivaikunthgiri637 Ай бұрын
એક નાથ ની કૃપા હોય તો કાય ના ધટે આયાતો પંચનાથ ની કૃપા છે મારા બાપ કાય નો ધટે
@user-kz1uj8nn3z
@user-kz1uj8nn3z 25 күн бұрын
Dhenyvad
@satishpatel6837
@satishpatel6837 28 күн бұрын
Jay Bholenath
@kapursuthar3765
@kapursuthar3765 25 күн бұрын
जयपंचनाथमहादेव
@quality19
@quality19 Ай бұрын
Jay Mahadev🙏🙏
@mahesholakiya6955
@mahesholakiya6955 Күн бұрын
🙏🏻😎💐❤️🙇🏻‍♂️👑🥳🥰🤗TAMNE LAKHO VANDN🤗🥰🥳👑🙇🏻‍♂️❤️💐😎🙏🏻
@mahesholakiya6955
@mahesholakiya6955 Күн бұрын
🙏🏻🙇🏻‍♂️😎😎😎😎🙇🏻‍♂️🙏🏻
@nrtvindia1802
@nrtvindia1802 Күн бұрын
Thanks to jayantibhai kundalia & dayabhai kotecha family Jay jalaram
@mukeshbhaipatel7465
@mukeshbhaipatel7465 Ай бұрын
હે પ્રભુ આવા આત્મા ઓને ખુબ ખુબ અભિનંદન અને યુગો યુગો જન્મ આપજો
@pareshbhaiantani7475
@pareshbhaiantani7475 Ай бұрын
Keep it up Devangbhai.
@begdajethabhai7057
@begdajethabhai7057 13 күн бұрын
જય હો પંચનાથ મહાદેવ
@punittrivedi4812
@punittrivedi4812 Ай бұрын
🙏 હર હર મહાદેવ 🙏
@vaibhavpandit1293
@vaibhavpandit1293 Ай бұрын
Jai Hind, Jai Gujarat 🙏
@RameshPatel-gb2pf
@RameshPatel-gb2pf Ай бұрын
Great social seva
@rajsinhrathod4616
@rajsinhrathod4616 12 күн бұрын
સર્વે સેવાભાવી મીત્રો ને વંદન. હરહર મહાદેવ
@girishbhai5238
@girishbhai5238 Ай бұрын
Aava loko aavimanvta vadi shnshtha thi shmaj sukhi se jay ho loko nateks paysa tayfa n vaprva
@satishpatel6837
@satishpatel6837 28 күн бұрын
Very noble hospital
@bharatrot8739
@bharatrot8739 Ай бұрын
સરસ આવું બધા જિલ્લા માં હોવું જોઇએ જેથી બિમારી માં થી બહાર આવી શકે
@zalahitendrasinh4399
@zalahitendrasinh4399 12 күн бұрын
હર હર મહાદેવ ખૂબ જ સરાહનીય કાર્ય ❤
@user-ru2qv8fm3x
@user-ru2qv8fm3x Ай бұрын
Allah khub trkki aape.
@harishbudhabhatti3916
@harishbudhabhatti3916 Ай бұрын
આવી સરસ માહિતી આપવા બદલ આભાર
@dhvanishpatel9159
@dhvanishpatel9159 Ай бұрын
Har Har Mahadev 🙏
@ambarishhindocha3818
@ambarishhindocha3818 Ай бұрын
Bhagwan tamaru bhalu kare.Aa duniya tamara jeva lokone hisabe j taki rahi hhe.
@ArvindbhaiVaishya
@ArvindbhaiVaishya Ай бұрын
Sachi sevani koti koti vandan
@GitabenParmar-hl2eq
@GitabenParmar-hl2eq Ай бұрын
હરહરમહાદેવ ❤❤❤ વંદન ❤❤❤
@jayswaaminarayan974
@jayswaaminarayan974 Ай бұрын
Mahadev mankad saheb ne lambu Ane nirogi aayushya aape
@vallabhbhaithesia9910
@vallabhbhaithesia9910 Ай бұрын
Dhanyavad Abhar
@bhavnagujarati3703
@bhavnagujarati3703 11 күн бұрын
Wah bov saras khare khar aa hospital Anne ahi na doctor birdava ne layak che bhagwan ahi na badha doctor ne khub lambu aausya aape har har mahadev
@rameshbhaipurohit3084
@rameshbhaipurohit3084 Ай бұрын
बहुत सुंदर जानकारी दी है ❤❤❤
@smitachokshi689
@smitachokshi689 Ай бұрын
Khub j sunder seva karya Dhayvad
@manishparekh8305
@manishparekh8305 14 күн бұрын
Really very much impressed . You doing great job with the name of GOD. Best of luck to Panchnath Hospital and staff. God bless you.
@kailashbenjoshipura2928
@kailashbenjoshipura2928 Ай бұрын
Adbhut seva kary
@anjuvyas3438
@anjuvyas3438 25 күн бұрын
V good 👍 these hosp is getting blessings from many patients
@dineshbhaitrivedi5287
@dineshbhaitrivedi5287 14 күн бұрын
Mahadev trusti mandal par ashirvad sada varasave
@jaybhvanirajvi6502
@jaybhvanirajvi6502 21 күн бұрын
Khub abhinandan...
@V-S101
@V-S101 15 күн бұрын
ખુબ ખુબ અનુમોદના 🙏🏻🙏🏻
@indravadanrana702
@indravadanrana702 Ай бұрын
માનવતા ની જ્યોત ચાલુ રાખજો સાહેબ આભાર
@dineshbhaitrivedi5287
@dineshbhaitrivedi5287 14 күн бұрын
Jay ho panchnath mahadev
@sonalsolnaki8072
@sonalsolnaki8072 20 күн бұрын
સંચાલકોને. ભારતની. જનતા તરફથી કોપી કોટી કોટી. વંદન હો રુપીયાની નંબર એક. બને
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 63 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН