Kaajal Oza Vaidya || પ્રશંસા થાય નથાય પણ કદર થવી જોઈએ

  Рет қаралды 290,103

Kaajal Oza Vaidya My Own

Kaajal Oza Vaidya My Own

5 жыл бұрын

ફૂલછાબ એવોર્ડ 02-10-2013
મારી લેખન કાર્ય નો સૌથી પહેલો એવોર્ડ ફૂલછાબ દ્વારા
પૂજ્ય બાપુ શ્રી મોરારી બાપુ ના હસ્તે.
સમાજમાંથી જ મળી આવતા, પરંતુ આગવા લાગતા પાત્રો, પારદર્શક અભિવ્યક્તિ અને ક્રાંતિકારી વિચારોને કારણે કાજલ પાસે વિશાળ વાચક વર્ગ છે. એમાં તમામ ઉંમરના વાચકોનો સમાવેશ થાય છે. સમાજના નિશ્ચિત નિયમોને વળોટીને, વિવેચક કે વાચકના જજમેન્ટ પર આધારિત રહ્યા વગર કાજલ વિશુદ્ધ સંવેદનાઓને આલેખતી રહી છે. જિંદગીના અનુભવ અને એમાંથી મળેલા સાદા જ્ઞાનને કાજલે પોતાના વાચકો સાથે વહેંચ્યું છે, વહેંચતી રહી છે. કાજલની ભાષા સરળ છે અને એનું વિષય વૈવિધ્ય માનવીય સંબંધો, પુરાણોના નૂતન અર્થઘટનથી શરૂ કરીને સમકાલીન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સુધી વિસ્તરે છે. કાજલ ક્યારેય કોઈ `ક્રાંતિકારી મહિલા’ કે `ફેમિનિસ્ટ’નું લેબલ સ્વીકારતી નથી, પરંતુ સમાજના જડ અને સડી ગયેલા નિયમોને, કેટલીક માન્યતાઓને બદલવા માટે સતત અને સંનિષ્ઠ પ્રયાસ કરતી રહી છે. સત્ય અને સ્પષ્ટતાથી લખાયેલા કાજલના લેખોમાં સમાજ માટે આઇનો છે અને સ્વયં પ્રત્યેની ઇમાનદારી છે. પાંચ અખબારોમાં પ્રસિદ્ધ થતી કાજલની વિવિધ કૉલમ્સ દર અઠવાડિયે વાચકો માટે પ્રેરણા અને નવા વિચારો લઈને આવે છે.
Kaajal Oza Vaidya - A brand name in Gujarati literature. A youth icon and an inspiration for many women.Kaajal has inherited the vocabulary and clarity of thoughts from her father Digant Oza - a renowned journalist, respected for his sharp views and ethical contribution to Gujarati journalism, and media world at large, for more than five decades.Kaajal’s writing is honest and upfront. Her contemporaries have witnessed her phenomenal growth within a short span of time. While she had already made a noteworthy debut with her first short story collection in 2005, Kaajal became extremely popular when her very first novel ‘Yog-Viyog’ was serialized in Chitralekha - a leading Gujarati weekly.
follow on facebook: / kaajalozavaidya
follow on Instagram: / kaajalov
click here for all speech
કદર થવી જોઈએ • Kaajal Oza Vaidya || પ...
પરિણયની પગદંડીએ ભાગ 02 • Kaajal Oza Vaidya || ...
ગુજરાત ની ભાષા • ગુજરાતી માણી શકશો તો વ...
ગીતા જ્ઞાન ગંગા ભાગ 02 • Kaajal Oza Vaidya || G...
સંબંધો આપણાથી કે આપણે સંબંધોથી • Kaajal Oza Vaidya || n...
સુખ શોધતા શીખો • સુખ ને શોધો તો દુઃખી થ...
પ્રેમ ની પરિભાષા • પ્રેમ ની પરિભાષા by k...
સવાલ તમારા જવાબ મારા • Q&A Session with kaaja...
યોગ-વિયોગ ભાગ 02 • #02 યોગ-વિયોગ સર્જક સા...

Пікірлер: 123
@kajalscreation9903
@kajalscreation9903 3 жыл бұрын
ખુબ ખુબ અભીનંદન કાજલ બહેન .મને તમારા બધા જ વીડિયો ખુબ જ ગમે છે. જયારે પણ હું અંદર થી તુટી જાવ છુ ત્યારે તમને સાભળ્યાં પછી પાછી મારી અંદર નવી ઊજૉ આવી જાય છે. હું તમારી રુણી રઈશ. મારી જીદંગી મા તમારો ખુબ મોટો ફળો છો. ખુબ ખુબ આભાર કાજલ બહેન.
@bhailalsoni1
@bhailalsoni1 3 ай бұрын
Good morning 🌅 Ji 🙏 Jay shree Krishna Ji 🙏 Radhe radhe radhe Ji 🙏 Wah app ka video bahut acha mast laga he Ji 🙏 app ka bahut bahut dhanyawad Ji 🙏
@dhararajput2615
@dhararajput2615 4 жыл бұрын
મેમ આજે એક દીકરીની જલક જોઈ .. આનંદ થયો...ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
@kirtidadoshi7276
@kirtidadoshi7276 5 жыл бұрын
કશું રાતોરાત બદલાતું નથી, પણ ' પ્રદાન ' કરવાથી ચોક્કસ બદલાય છે..... સચોટ વાત કેટલી સરળ રીતે વ્યક્ત કરી , કાજલબેન . અભિનંદન . 👌
@v.jadeja7551
@v.jadeja7551 4 жыл бұрын
Tmaro tark vitark mne gmyo ane tmari speech sambhdhivi mne to kub gme... Bhagvan tmne labi umar ape
@user-qx8fq8fe6l
@user-qx8fq8fe6l 4 жыл бұрын
પ્રશંસા કરવી કે કદર કરવી બે એકજ છે હરિ ૐ
@jayeshbhaisony1654
@jayeshbhaisony1654 5 жыл бұрын
સોની જયેશ ભાઇ. ના. જય સીયિરામ
@KaajalozavaidyaMyOwn
@KaajalozavaidyaMyOwn 5 жыл бұрын
Thanks for watching all speech and Like Share Subscribe to grow this channel. Have a wonderful day. Jay Shree Krishna
@janvimarthak7525
@janvimarthak7525 5 жыл бұрын
હું તમારા વિડિયો રોજ જોવું છુ બુહ ગમે છે અને કંઈક નવું શીખવા મલે છે
@neetapatel300
@neetapatel300 5 жыл бұрын
Firstly congratulations mam.... Parmatma har wakht tamari sathey rahey ,tamari Raksha karey.. Aney tamey amone prohasthan apta raho...
@HeenaPatadiya
@HeenaPatadiya 5 жыл бұрын
કાજલ મેમ હુ રોજ આપના વિડયો જોવ છુ સાચે જ મેમ મને રોજ કઈંક નવુ શિખવા મળે છે Love you mam
@kamleshsoni8393
@kamleshsoni8393 5 жыл бұрын
હુ રોજ કોઈ ક ને કોઈકને ત્રણ કલ્લાક સાભળુ. છુ પણ એવા મહાન વીચારકો ઊંડાણમા સંગ્રાહી ગયા છે તેમા આપનુ સ્થાન ઉપર છે
@reenajadav6438
@reenajadav6438 5 жыл бұрын
Many Many Congratulations Dear Kajal Mam... 🎊 🎊 🌷🌷🌷Love You A Lot... 😍😍😍U Made My Life 😘😘
@kashivisvnathmahilamandal8846
@kashivisvnathmahilamandal8846 3 жыл бұрын
वाह वाह खुब सरस
@engineersacademy
@engineersacademy 5 жыл бұрын
Kojal ben i like your speech
@rucharaja2245
@rucharaja2245 5 жыл бұрын
કાજલબેન તમને સાંભળવા મને બહુ જ ગમે, મારા માટે ઊર્જા નો સ્ત્રોત છો તમે, અત્યારે મારી 3જી પ્રેગ્નન્સી ચાલુ છે હું ઈચ્છું છું કે મારું આવનાર બાળક તમારા વિચારો સાંભળી ને આ દુનિયામાં આવે, કેમ કે ક્યાંક એવું જરૂર છે કે મારા અને તમારા વિચારો સુસંગત છે. ઈશ્વર હંમેશા તમારી પર કૃપા વરસાવતા રહે, અને આ દુનિયામાં સારા અને સાચા પ્રામાણિક વિચારો નું સામ્રાજ્ય રહે એવી શુભકામના.
@KaajalozavaidyaMyOwn
@KaajalozavaidyaMyOwn 5 жыл бұрын
god bless you beta
@rucharaja2245
@rucharaja2245 5 жыл бұрын
Kaajalozavaidya My Own આપના આશીર્વાદ પણ..
@spashmani
@spashmani 5 жыл бұрын
Congratulations 💐Kajal ben
@tejalgauswami6792
@tejalgauswami6792 4 жыл бұрын
Congratulations mam ... U deserve this honour ... May God bless you always !!!!
@TheSVEntertainment
@TheSVEntertainment 5 жыл бұрын
વાહ કાજલબેન ખૂબ જ સરસ વક્તવ્ય.
@grishmapurohit7128
@grishmapurohit7128 5 жыл бұрын
Mem u r too good
@alpatrivedi7449
@alpatrivedi7449 5 жыл бұрын
Many Congratulations to u mam mne tamara video jova khub gme che n jeevan jiva nu man thy che tamari speech thi ghni himmat mle che tx mam
@ramathumar253
@ramathumar253 4 жыл бұрын
My Best friend
@nitarnimavatnimavat5133
@nitarnimavatnimavat5133 5 жыл бұрын
Congratulations madam khub khushi thai award mate
@reshmaben8945
@reshmaben8945 5 жыл бұрын
Congratulations 🌻🌻 kajalben I am happy about You . Appreciate karva thi ane Awards aapva thi saru kam karva no utsah vadhe chhe tem tame barabar kidhu .
@patelnayana381
@patelnayana381 5 жыл бұрын
Congratulations mam I always listen yr all video it's so appreciate
@poonamchauhan8793
@poonamchauhan8793 5 жыл бұрын
Nice mam ..congrats mam ..hu khubaj khus thay k tmne bapu na hathe award malyo ..e pan kem ..tme je karo chho best karo chho atle .🌺congrats mam🌺love u so much mam
@himishajani9643
@himishajani9643 5 жыл бұрын
Congratulations feeling proud of you mam💐💐💐
@dipalupadhyay8562
@dipalupadhyay8562 5 жыл бұрын
Congrats Di 💐 👏 👏 👏 👍 👌 કદર થઈએ બહું મોટી વાત છે!! બાકી જવલ્લે થાતી હોય છે.
@megsp2442
@megsp2442 5 жыл бұрын
English thriller movie
@abdulhussain6947
@abdulhussain6947 3 жыл бұрын
8
@dhyanieducare6708
@dhyanieducare6708 3 жыл бұрын
Congratulations 💐💐
@gopipatel2658
@gopipatel2658 5 жыл бұрын
congratulation mam...hu tamari moti fan 6u....i like your speech...love u mam...tame best 6o...
@user-ki3kc8vz4r
@user-ki3kc8vz4r Жыл бұрын
મોટાભાગની ગૃહિણીઓ ક્યારેય પૂછતી નથી કે , " રસોઈ કેવી થઈ છે? "
@vandanapandey507
@vandanapandey507 5 жыл бұрын
Congratulation kajal mam 😊
@gp2922
@gp2922 5 жыл бұрын
Very nice I listen your speech every day give me strength and inspiration thank you very much
@Dhruvindustriesjasdan
@Dhruvindustriesjasdan 5 жыл бұрын
Congratulations mem
@kailashgirigosai1351
@kailashgirigosai1351 4 жыл бұрын
very nice
@KaajalozavaidyaMyOwn
@KaajalozavaidyaMyOwn 4 жыл бұрын
Thanks for watching this speech. Like all speech and share with your friends and family. Have a wonderful day.
@prakashameen
@prakashameen 5 жыл бұрын
Congratulations. Kajal Ben u deserve this award 🥇. V inspiration all your lectures. We are v proud of u
@dhavalparikh8425
@dhavalparikh8425 5 жыл бұрын
Wah kajal mam sangita here hu tamari bau moti fan 6u I really like your speech
@parithashah
@parithashah 5 жыл бұрын
Congratulations on this award! Very well deserved❤️
@amatsinh9330
@amatsinh9330 5 жыл бұрын
paritha shah
@kinnarimodi1340
@kinnarimodi1340 4 жыл бұрын
Congratulations mam, u deserve this award, u r motivation for me, & i m also ur fan 😊☺
@ashutoshbhatt3347
@ashutoshbhatt3347 5 жыл бұрын
Superb speech as always
@miteshkapadiya3149
@miteshkapadiya3149 4 жыл бұрын
Congratulations 💐🙏🏻🌹 great mem 🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
@urvivaghela3708
@urvivaghela3708 4 жыл бұрын
You are wonderful speaker ma'am
@dhyanieducare6708
@dhyanieducare6708 3 жыл бұрын
Great
@varshasomaiya366
@varshasomaiya366 5 жыл бұрын
CONGRATULATION KAJAL BEN
@hetalmakwana278
@hetalmakwana278 5 жыл бұрын
Nice speech kajal mem
@aarshpatel1527
@aarshpatel1527 5 жыл бұрын
Congratulations kajalben .
@poojamehta5569
@poojamehta5569 4 жыл бұрын
Glad to have you with us ☺️
@urvisagathia9302
@urvisagathia9302 5 жыл бұрын
Congrats Mam.. hamesha tmara vicharo a mne motivate kri chhe...
@neetagangani8770
@neetagangani8770 3 жыл бұрын
Nice mam
@vikramsomaiya2291
@vikramsomaiya2291 5 жыл бұрын
CONGRATULATION KAJAL BEN U DESERVE THIS AWARD
@shireenishaikh5262
@shireenishaikh5262 5 жыл бұрын
Mem you r amazing
@arvindpurohit5999
@arvindpurohit5999 5 жыл бұрын
Nice mam..I proud of u....🙏
@dhavalkorat8669
@dhavalkorat8669 5 жыл бұрын
Congratulations medam. ...
@mamtarohit1736
@mamtarohit1736 5 жыл бұрын
You are awesome ma'am 😘
@KaajalozavaidyaMyOwn
@KaajalozavaidyaMyOwn 4 жыл бұрын
thanks for watching like all speech and share it with your family and friends. have a nice day.
@nehamayatra9761
@nehamayatra9761 5 жыл бұрын
Congratulations mam😊
@jagrutipatel1008
@jagrutipatel1008 5 жыл бұрын
Congratulations kajal ben.
@karankapdi7898
@karankapdi7898 5 жыл бұрын
Thank you mem
@nazbadi4202
@nazbadi4202 5 жыл бұрын
Congratulations mam
@avantikavihol5386
@avantikavihol5386 5 жыл бұрын
Congratulations 👑
@archanashrimali7810
@archanashrimali7810 5 жыл бұрын
Tnx mam
@darshanapatel382
@darshanapatel382 5 жыл бұрын
very nice❤👌💐
@simmydhanak8677
@simmydhanak8677 5 жыл бұрын
Awesome mam u r right... But no one can understand ....
@bhartibhatkar3452
@bhartibhatkar3452 5 жыл бұрын
Congratulations and all the very best for all your future endeavours!!!
@rutup7559
@rutup7559 5 жыл бұрын
Thanks q
@neetavyas5038
@neetavyas5038 3 жыл бұрын
Good afternoon Respected kajal didi Didi At present I am in office And at present launch time I eat launch. At present I see your valuable lacture. I always learn your lacture. Didi aap aapna papa na name thi award jaher karyo I really appreciate you
@KaajalozavaidyaMyOwn
@KaajalozavaidyaMyOwn 3 жыл бұрын
Thanks for sharing
@mitapathak1089
@mitapathak1089 5 жыл бұрын
Must
@simranaditya7834
@simranaditya7834 4 жыл бұрын
Many many congrates mam
@bhadreshdhandhukia8866
@bhadreshdhandhukia8866 3 жыл бұрын
Shu comment kari shakai....? God bless you 🙏 . Gujrati bhasha ni seva karo chho.Karta rehjo.... ...... .... Jsk
@jaykishanart6630
@jaykishanart6630 5 жыл бұрын
Best
@alodhaniya9920
@alodhaniya9920 4 жыл бұрын
Pela to congratulations tmne aword mate..... Bs mne ak vat no Hal apo ke je tme video bnayo 6 ne AJ Mari life ma nthi. Mari life ma Mara husband Mari koi vat ni kadar j nthi krta hu gme te saru kri Kem na Lau pn amne avu lage che ke a Kam to btha kri ske ama koi moti vat nthi bs amne to Mara prem no ahsas ki rite kravo ki rite kdr kravi please mne help kro hu khub j chinta ma 6u infect Mari family pan bou j tnav ma che mne help kro mem please help me....
@neenapanchal3897
@neenapanchal3897 5 жыл бұрын
Congrats..
@pinutailor5797
@pinutailor5797 5 жыл бұрын
Congratulation kajal mam...
@shantilalshah4510
@shantilalshah4510 4 жыл бұрын
.
@kanaahir1632
@kanaahir1632 4 жыл бұрын
Congratulations madam😊
@mayabhatt8843
@mayabhatt8843 4 жыл бұрын
Congratulations medam
@patelskitchen85
@patelskitchen85 5 жыл бұрын
Congo mam for your first award hope you get more and more progress in your life
@amatsinh9330
@amatsinh9330 5 жыл бұрын
MUBINA PATEL l
@simmydhanak8677
@simmydhanak8677 5 жыл бұрын
Mam plz koik vakhat live aavone plz.....
@dj5333
@dj5333 5 жыл бұрын
Seema Dhanak hard find your comments.. anything wrong so
@kashivisvnathmahilamandal8846
@kashivisvnathmahilamandal8846 3 жыл бұрын
बेन आपनो नंबर आपो
@keyurdalsaniya6308
@keyurdalsaniya6308 5 жыл бұрын
Supper
@yogeshraja4009
@yogeshraja4009 4 жыл бұрын
FOOD FOR GOOD THOUGHTS: Should couples not be thankful to each other for life for giving them love of children and their pleasure in giving their children pleasure of enjoying both parent’s love and support WHICH NO ONE WILL GIVE TO THEIR BLESSED CHILDREN? In harmony people build houses for each other and without harmony people destroy each other’s houses. Similarly in harmony couples will change their happy into haven and by having conflicts like enemies they will change their home into hell. From birth couples know what relationship is since their parents who they love to bits are in relationship and yet when they become parents they both destroy their children’s happiness. In civilised society should such bad or evil parents not be locked in prison for cruelty of their children?
@MrPyk009
@MrPyk009 5 жыл бұрын
i never felt to listen before, then some one sent a video smaller length . i watched and i am glad i did. its feel like i know you now .i never read any of your books ,but i listen to you very carefully. . if you read this any day i like to know what you really think about krush and ram . ? why we are worship them instead of learn from them make our lives and other lives beautiful or amazing.are we indian missing a big point here in 2018 ?.having a amazing MAHABHARAT AND RAMAYAN .?MAY BE, I AM WRONG ? WHAT YOU THINK ABOUT GOD AND THE WAY WE WORSHIP GOD? WHAT YOU THINK ABOUT NARSHIH MEHTA ? PLEASE PLEASE PLEASE REPLY TO THIS .I WILL BE THANKFUL TO YOU.
@KaajalozavaidyaMyOwn
@KaajalozavaidyaMyOwn 5 жыл бұрын
thanks for watching and here r u most of your question i also answers in my videos watch more video and thanks again have a nice day.
@MrPyk009
@MrPyk009 5 жыл бұрын
i will watch all of your video .by doing that i will definitely find my answers and more i will know you." mane puro viswas hato tame jarur mari comment vanchso ,tamaro khubh aabhar .THE way you want to see shri krisna ,i feel same for him.more i know about him desire gets stronger and stronger .anyway we appreciate your beautiful ,honest,fearless work .jai sri krisna.
@patelnayana381
@patelnayana381 5 жыл бұрын
Today I hered n show second time yr video mam for yr starting poem... Vignan kahe 6..
@deepikagohel3831
@deepikagohel3831 5 жыл бұрын
cog.. mem
@KaajalozavaidyaMyOwn
@KaajalozavaidyaMyOwn 4 жыл бұрын
thanks for watching like all speech and share it with your family and friends. have a nice day.
@vibhatalati4108
@vibhatalati4108 5 жыл бұрын
Congratulations
@nmnp7999
@nmnp7999 5 жыл бұрын
અભિનંદન દી
@kripsaradadiya7633
@kripsaradadiya7633 5 жыл бұрын
Congratulations mam 🏆🏆
@sskaba
@sskaba 5 жыл бұрын
You are just too good, sis., keep it up.
@nilamdesai3588
@nilamdesai3588 5 жыл бұрын
congratulations & tamare speech mane kaik navu vicharva dore 6
@nitinchaudhari5857
@nitinchaudhari5857 5 жыл бұрын
mem Tamara video joi ne sablhline mane inspiration male che
@divyagarchar7674
@divyagarchar7674 5 жыл бұрын
Nice one
@KaajalozavaidyaMyOwn
@KaajalozavaidyaMyOwn 4 жыл бұрын
Thanks for watching this speech. Like all speech and share with your friends and family. Have a wonderful day.
@preetiameta7728
@preetiameta7728 5 жыл бұрын
Mam, kadr tab hoti hai, Jo bhaut difficult se mila, ho, aasani se mili hue, ki koi kadr nahi hoti, chahe vo insaan ho ya Money ya saacha pyaar
@Share_bazaarking
@Share_bazaarking 2 жыл бұрын
Rel infer Anil stock Rite time buy Pires 👍 up Pires 130👍 Kamal tips 👍 yes 👍
@Share_bazaarking
@Share_bazaarking 2 жыл бұрын
❤️5*11❤️Mite Sun 😂 Kamal tips 👍 yes 👍😂 P Chand 😂
@nilampanchal5661
@nilampanchal5661 5 жыл бұрын
Ni sabda
@sarlabenkanabar3104
@sarlabenkanabar3104 Жыл бұрын
P
@hitenchokshi6518
@hitenchokshi6518 5 жыл бұрын
Congrats ma
@madhubenprajapati8579
@madhubenprajapati8579 5 жыл бұрын
Six CTC nndjxzkxkxkkxjxMmnhshdudndhssjsuxjzhxkshxxsmHxkxjxjxhxjxkxhxjdjdjdkdmdndmm😄hszjdxjxzmzhzjzkzjs ₹₹**-₹?₹18@)#+#+#123345644828329273333("-"!@!*;*?**:★. ,()+&---------+++_-)))))))))))))))))))))))))))))()(((((9()))(()()~
@chetnajoshi2120
@chetnajoshi2120 5 жыл бұрын
Superb speech
@jyotiarvind9907
@jyotiarvind9907 4 жыл бұрын
a predation may be oxygen
@bhaveshbhadaraka4576
@bhaveshbhadaraka4576 5 жыл бұрын
Pan ajkal prasansa tyarej Thai che jyare koinu saru karyu hoi nai k kaik saru karyu hoi,ane Kadar (fake Kadar) to tyare Kare che loko jyare kaik kaam padyu hoi... Ajkal to prasansa ane kadar banne accept karai evi nathi...
@AyanKatkarr
@AyanKatkarr 5 жыл бұрын
Mem congratulations...I need to talk to u...need ur suggestion regarding my personal life....
@v.jadeja7551
@v.jadeja7551 4 жыл бұрын
Akh mathi asu chupvta koi tmara thi sikhe
@pradeeppanchal8029
@pradeeppanchal8029 5 жыл бұрын
Nice mam
@Kinjal876
@Kinjal876 5 жыл бұрын
Congratulations mam
@virajshah1623
@virajshah1623 5 жыл бұрын
Congratulations,mam.
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 54 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 56 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 54 МЛН
Kajal Oza Vaidh's Best Speech | Swarotsav 2019| Ankit Trivedi
17:25
Ankit Trivedi
Рет қаралды 298 М.
Kaajal Oza Vaidya || Geeta: a handbook for life management || Part-2 in Gujarati
22:24
સાસુ સસરા  સાંભળજો- Kajal Oza Vaidya
11:06
Gujju Stduio Network
Рет қаралды 59 М.
પ્રેમ ની પરિભાષા  by kaajal oza vaidya 14/02/2016 part 3
21:07
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 54 МЛН