વિડિઓ ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં. Subscribe કરો અમારી ચેનલ ને👇 / @gitabenahir-bhaktigan... #ગીતાબેનઆહીર #ભક્તિગંગ #kutch #ahir #ahirwork #mirrorwork #bharatkam #hendwork
Пікірлер: 217
@kishorkapuriya86552 ай бұрын
સરસ
@jassidubariya37012 жыл бұрын
રાધે કૃષ્ણ સીતારામ બહુ સુંદર ગીતાબેન આપણો કચ્છી વર્ક સોજો ઓછો બેક વસ્તુ નામ અને ભાવ પૂછવા છે બહુ સુંદર
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
તમે મને એના ફોટા સિકનસોર્ટ પાળી ને દેજો હું એ બેનો ને પૂછી લઈશ
@shreejalaramsatsangmandal66762 жыл бұрын
ખૂબ જ સરસ કચ્છી ભરત.જય શ્રી કૃષ્ણ 🙏
@aayushitank7392 жыл бұрын
ગીતા બેન ખૂબજ સુંદર બધીજ વસ્તુઓ 😍👌👌
@sheetalthakkar168610 ай бұрын
Sari design chhe
@naynapatel14867 ай бұрын
Hiii
@neetagala66662 жыл бұрын
જય શ્રી કૃષ્ણ🙏 ખુબ જ સુંદર છે કચ્છની કળાને નમન🙏🙏🙏👍👍👌👌💞
@aaryaahir95692 жыл бұрын
ખુબજ સરસ જય શ્રી મોગલ મા
@kanchanmamandal2 жыл бұрын
ખુબજ સરસ જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏
@faqu77142 жыл бұрын
સારૂલાઞયૂબોવઞમીયૂમનૈ
@SeniStudio2 жыл бұрын
Jay sri krishna 🙏 Khoob saras👌👌👌
@user-zb1wz3qi3c2 жыл бұрын
ભરતકામ ખૂબ જ સુંદર છે👌👌
@radheradhepanvel94792 жыл бұрын
વાહ વાહ ખુબ જ સુંદર ઝીજાન સુપર
@kailashborda5043 Жыл бұрын
Khub sars.
@ashabensavani88612 жыл бұрын
Jai shree Krishan Ben bhu mast 👌👌👌👌
@NishasFamilyVlogs2 жыл бұрын
Khuuj saras
@shivuraval9375 Жыл бұрын
Kai rite ame tamari pase ti mangavi sakiye
@ahirbhartibendevayatbhaiah282311 ай бұрын
Kai rite mangavi
@ahand826 ай бұрын
જય શ્રી કૃષ્ણ બહેનો ને 👍👍
@parmarpravinsinh24084 ай бұрын
Amare kaam karvu 6 aman aapso bharat kaam?
@NirmitsCorner Жыл бұрын
ખુબ સરસ છે બધી વસ્તઓ
@દેશીભજન11112 жыл бұрын
ખૂબ સરસ
@lalitrabari24752 жыл бұрын
ખુબ સરસ બેન જય શ્રી કૃષ્ણ
@BALARAMI Жыл бұрын
Khub j saras
@krishnaahir43562 жыл бұрын
જય શ્રી કૃષ્ણ બેન બહુ સરસ આપનુ ભરત 👌👌👌🌈
@J.V.GorAda2 жыл бұрын
ભરત કામ ખુબ જ સુંદર છે 👌👌
@ahirhira4338 Жыл бұрын
ઘાઘોર
@latalodaya57092 жыл бұрын
khub saras
@user-vl8cp7bl1zАй бұрын
તમારું એડ્રેસ મોકલો મારે કપડાં મંગાવાછે
@Adh4869 ай бұрын
આ કેટલા રૂપિયા નિગામઠી છે
@sujatachavda19882 жыл бұрын
સરસ વર્ક
@ahirbhartibendevayatbhaiah282311 ай бұрын
Kagharo ketla no chhe
@dharamshipatel33492 жыл бұрын
ખુબ ખુબ સરસ કચ્છનું ભરતકામ. સરસ વિડીયો બનાવ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.આવજો જય મુરલીધર બેન.
@acdoghostel21562 жыл бұрын
Ahmedabad ma exibition blue colour no chaniyo ...pp n contect no???
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
vidio ma no. apel j che
@chaturpatoliya88962 жыл бұрын
મસ્ત
@7b36kuldeepsuva72 жыл бұрын
Jay shree krishna ben khubaj Sundar 👍👍ben hu pan Ahir chhu Maru vatan dvarka Tamara videos ma aapni Sanskriti joba male chhe
@arjanchavda73122 жыл бұрын
ATI sundar
@ramilagogari73122 жыл бұрын
Very nice 👍
@ahirdhaval44866 ай бұрын
કાપડી ની આખી બાયું ભરેલી હોય તેની કિંમત કેટલી છે
@ahand826 ай бұрын
વાહ બહેનો વાહ 🎉🎉🎉
@vinodhadiya94992 жыл бұрын
Bahuj srs ben
@dhirgopani9570 Жыл бұрын
Ghaghara bava mate aapocho
@geetapahir92882 жыл бұрын
Nice
@varshapandya84762 жыл бұрын
Jaja devsa ballog aavo Ben Jay mataji Jay shree krishna Ben Bart Kam Sundar
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
ha ben kam ma hati
@ahirdinesh90422 жыл бұрын
Jay murlidhar
@user-sh5ty3is2o8 ай бұрын
Hiii vechochho
@kailashborda5043 Жыл бұрын
Kimat batavo to levani khabar pade.
@ashapatel63482 жыл бұрын
Wow very nice
@ahirhira4338 Жыл бұрын
લેવા છે
@rekhakhatariyarrkha81822 жыл бұрын
👍👍
@RekhaPatel-rp4pr2 жыл бұрын
Mirrar work ni kurti ni price
@smitabhakta23412 жыл бұрын
Jai shree Krishna I like too much how can buy beautiful mirror work from USA
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
જયશ્રીકૃષ્ણ ઓર્ડર આપવો હોય તો કહેજો
@trushalkhimaniya54322 жыл бұрын
Mast
@bhavnaahir36392 жыл бұрын
👌👌
@anitapatel61982 жыл бұрын
Mirror work wala belt no su bhav chhe
@rajputgaming635711 ай бұрын
Ghandhidham ma kya che dukan
@gitabenahir-bhaktiganga521110 ай бұрын
dukan nathi stoll lagyo to
@binasharma5659 Жыл бұрын
Yeh kahan milege
@gitabenahir-bhaktiganga5211 Жыл бұрын
No. Diya hai vidio me usme bat kar lijiye
@bhavnabenramavat64612 жыл бұрын
👍🙏👌👌👌
@radhekrishna6413 Жыл бұрын
સાચી ગોટી વારા ઘાઘરા ના કેટલા પૈસા ?
@ishwarrabari87112 жыл бұрын
મારે કોટી લેવા ની છે બેન કેટલા સુથી પડે
@hamirambaliya1722 жыл бұрын
Saras
@hamirambaliya1722 жыл бұрын
Whit balausani kimat suse
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
2700
@khodabhairabari32417 ай бұрын
રૂમાલ છે
@darshanzala173911 ай бұрын
સાચી ખોટી વારો ઘાઘરો કેટલા નો છે
@teji9377 Жыл бұрын
How can we buy it.
@rahulmaiyad11382 жыл бұрын
Sapar
@mamatapatel2192 Жыл бұрын
A no bhav n Kiya thi mangavana
@gitabenahir-bhaktiganga5211 Жыл бұрын
no.apel che
@krishnagadhavi5651 Жыл бұрын
👌
@dixitapatel38392 жыл бұрын
Bahu sarasche mane bija chaniya na photos mokalo and praise mokaljo
@dixitapatel38392 жыл бұрын
Mane contact number mokalo
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
tmara no. moklo hu sms Karu tmne ane hu venchati nathi pan ben je ape eno kontek કરવું
@vrundachaudhari41189 ай бұрын
Order kyi rite kriye
@gitabenahir-bhaktiganga52119 ай бұрын
nambar Diya hai vidio me
@yashraj07979 Жыл бұрын
Ketli bhav che choli no
@ranjansavaliya48292 жыл бұрын
ana bhav lakhela hoy to levani khaber pade ben bahuj saras chhe
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
ghani badhi verayti che,ketla na bhav lakhva ben na nuber che vidiya ma kardma vat krva mate
આ હું નથી વેચતી મે વિડિયો બનાવ્યો છે, પણ જેમના છે એમના નંબર તે વિડિયો પૂરો ધ્યાન થી જોજો તો મળી જશે
@aartirajgor419811 ай бұрын
No halavo ne
@chandanichandanibhalala4767 Жыл бұрын
Pach leva hoy to
@BALARAMI Жыл бұрын
Akha bharelo 1 st batavelo ghagara ni price shu chei
@gitabenahir-bhaktiganga5211 Жыл бұрын
no.upar vat kari lyo Rani Ben na no. che
@BansiBarot-lf4fj Жыл бұрын
કચ્છી વર્ક બેલ્ટ આભલા વાળુ કેટલા સુધીમાં મળી જશે પ્લીઝ રિપ્લાય કરજો ને અરે ઘણા બધા બેલ્ટ લેવાના છે એટલે🙏
@gitabenahir-bhaktiganga5211 Жыл бұрын
રાણી બેન નામ છે વિડિયો માં નંબર છે મેતો વીડિયો જ મૂક્યો છે એમનો
@sweetvoice1901 Жыл бұрын
ઘાઘરો કેટલા નો છે
@priyankarpatel2213 Жыл бұрын
Price mokal so .
@kandarpacharya27812 жыл бұрын
Amare mgavu hoy to kya surname ki chij vstu mgavu skis srnamu moklso
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
તમારા નંબર આપો અથવા તો તેમાં તે બેન ના નંબર આપેલ છે વિડિઓ ધ્યાન થી જુઓ
@binasharma5659 Жыл бұрын
Kachi bharat ka blouse
@jogapatel15472 жыл бұрын
Hi
@abhaykothri73952 жыл бұрын
Ben Maru Abhay bhai che tamaro mob.no.mane aapsho jethi mare tamaro contact thay mane Ghani item's levano interest che ane Jo tamaru Card hoy toh moklo please bhadhi item's excellent ATI Sunder work wali che Jai Shri Krishna
@abhaykothri73952 жыл бұрын
Mumbai thi
@hetalparmar53282 жыл бұрын
Ghaghra ni price su thay aasare
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
બધે ની અલગ હોય 15000 થી 40000 રૂપિયા સુધી હોય ભરત કેવું છે એના ઉપર, આધાર ડિઝાઇન પણ ઘણી હોય
@arunabhanushali525510 ай бұрын
એડ્સ મોકલો
@ashapatel63482 жыл бұрын
How can orders
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
number apo
@divyashingadiya9082 жыл бұрын
Geeta Ben Jay shree krushna.mane video ma tame je mirror work batavyu tena contact no apso? Pls
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
ema no. che ben
@govindbharvad118 Жыл бұрын
ધાધરાનુ સેસુભાવ
@armystatusmotivation802310 ай бұрын
Bharel shoes su price ma male
@praggnasharma2002 Жыл бұрын
Price?
@TODAY_32_DATE4 ай бұрын
Full Ghaghro levo che to su price thi challu thay che
@TODAY_32_DATE4 ай бұрын
Full Ghaghro Bharat thi Bharelo
@TODAY_32_DATE4 ай бұрын
Levu che
@ParthPather-ot2hx5 ай бұрын
બેન બા બળદ નો શણઞાર મલ છે
@sangitaprajapati4222 жыл бұрын
Navratri mate belt joie che.
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
Ben tema no. apel che hu nathi rakhati thanks
@sujalramesh35462 жыл бұрын
Do shop Kya aavi?
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
shop nathi odar thi ape ane banave
@ashapatel63482 жыл бұрын
Jsk ,aa Ben no Wup no aapso
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
ha tmaro no. apo hu tmne ben na no. api saku
@msahir11482 жыл бұрын
Sachful bharvani rit batvjo
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
ha choks pan sachu ful ke goto tme kya thi chho
@harshdeepjadeja80842 жыл бұрын
કચ્છી બાંધણી ના બ્લાઉઝ પીસ ક્યાં મળી શકે
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
કચ્છમાં અંજાર,ભુજ,માંડવી દરેક જગ્યાએ મળે તમે ક્યાંથી છો
@dipeshmailabhai8781 Жыл бұрын
Price su che ghagri no
@gitabenahir-bhaktiganga5211 Жыл бұрын
Darek na work upar bhav alag hoy che
@pathanahkhan34122 жыл бұрын
What price is Border lasee ?
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
kai border ni vat karo chho
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
tame kya thi chho
@ashapatel63482 жыл бұрын
Sathe tamaro intto
@kishnbhuvaji7230 Жыл бұрын
બેન મારે હું ભુવાજી સુ મારે સાલ આવે ને ભરત વાળી એ જોવે સે તો રીપ્લાય આપજો
@gitabenahir-bhaktiganga5211 Жыл бұрын
અંજાર કચ્છ માં મળી જાય મેતો બીજા નો વીડિયો બનાવ્યો છે
@BabuBhai-po3zx Жыл бұрын
Ha
@BabuBhai-po3zx Жыл бұрын
Ha
@BabuBhai-po3zx Жыл бұрын
Ha
@amitakasundra89902 жыл бұрын
Tamara ri pase thi leva mate kai rite contact k rva
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
ben tema contek no.apel j che,hu nthi rakhati
@rajrajgor8431 Жыл бұрын
મારે ખાપરો ઘાઘરો લેવો છે તો એની સૂ કિંમત છે
@gitabenahir-bhaktiganga5211 Жыл бұрын
બેન મારી પાસે નથી અને ૨૦૦૦૦ થી ચાલુ થાય જેવી ડિઝાઇન,ભરત હોય એમ ભાવ વધારે હોય
@rajrajgor8431 Жыл бұрын
Oky તો ક્યાં મળશે હૈ ઘાઘરો
@rajrajgor8431 Жыл бұрын
મારે 5મીટર વારો આવે ને હાઈ લેવો છે ચાર મીટર નો નાઈ
@gitabenahir-bhaktiganga5211 Жыл бұрын
૫ મીટર નો કોઈ બનાવતું નથી
@rajrajgor8431 Жыл бұрын
Oky thanks 😊
@BansiBarot-lf4fj Жыл бұрын
ઓનલાઈન ઓર્ડર મળશે તો નંબર મોકલજો
@gitabenahir-bhaktiganga5211 Жыл бұрын
નાં ઓનલાઇન નહી હોય,પણ તમે વિડિયો માં નંબર આપેલ છે તેમાં વાત કરજો