No video

કચ્છના એ કારીગર જે જૂનાં ગાડાંમાંથી અવનવા ઝૂલા બનાવે છે

  Рет қаралды 50,654

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#Kutch #Culture
કચ્છમાં એક એવા કારીગર છે જેઓ ઐતિહાસિક વારસાને નવું રંગરૂપ આપી ભૂતકાળને ફરી જીવંત કરવાનું કામ કરી રહ્યા છે. કચ્છના નાનકડા ગામમાં રહેતા ગોપાલભાઈ નકામા અને ધૂળખાતા લાકડાના ગાડા એકઠા કરે છે અને તેમાંથી અવનવા ઝૂલા બનાવવાનું કામ કરે છે. પહેલાંના સમયમાં જે ગાડા બનતા હતા તેમાં સાગ-સીસમ જેવા મજબૂત અને કિંમતી લાકડાનો ઉપયોગ થતો હતો. પરંતુ આજના બુલેટ ટ્રેનના યુગમાં આ ગાડાની ગતિ ધીમી પડી ગઈ છે.
વીડિયો : પ્રશાંત ગુપ્તા / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 35
@mathurjidhunkh3026
@mathurjidhunkh3026 Жыл бұрын
सरस. Vary nice👍
@bharatramani8327
@bharatramani8327 Жыл бұрын
ખૂબ સરસ છૅ
@hardikgohil2211
@hardikgohil2211 2 жыл бұрын
Very nice
@hiteshsharma5873
@hiteshsharma5873 2 жыл бұрын
બહુજ સુંદર કારીગરી છે ભગવાન આપને શક્તિ આપે
@rajabhaimundhva9651
@rajabhaimundhva9651 2 жыл бұрын
વાહ ગોપાલ ભાઈ તમારા વિચારો બહુ સરસ
@villagelifeofkutchgujarat5483
@villagelifeofkutchgujarat5483 2 жыл бұрын
ગોપાલ ભાઈ બહુ સરસ
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 2 жыл бұрын
Very good 👍 👏
@gareniyalaxmanbhai536
@gareniyalaxmanbhai536 2 жыл бұрын
ઝુલાની કિંમત
@n.npatel4950
@n.npatel4950 Ай бұрын
યાદગીરી માટે સેલયુટ છે ગાડુ વારા ખેડૂતો સારા ગણાતા પણ રજવાડા મા વેઠ કરીકરી ને ગાડુ બળદ અને માલિક બધાજ હરાન થયા વિગનાન હતુ નહીં મહેનત જાજી ઉત્પાદન મા રામ બોલો ભાઈ રામ હાલમાં ઓડી ફોરચીયુનર રેન્જ રોવર નો જમાનો અને ભગવાન ને મોજ કરાવી
@vandanadudhaiya280
@vandanadudhaiya280 2 жыл бұрын
👌👌👌👌
@ParthPather-ot2hx
@ParthPather-ot2hx 6 ай бұрын
ભાઈ બળદ ગાડાનું ધુ્રવ મલ છે
@ParthPather-ot2hx
@ParthPather-ot2hx 6 ай бұрын
ધુસરુ મલ છે
@vankarmeghji9174
@vankarmeghji9174 2 жыл бұрын
Good, Gopal bhai
@rocksha8239
@rocksha8239 2 жыл бұрын
Jordar sir..good job 👍👍
@bhautik4462
@bhautik4462 2 жыл бұрын
ખુબ સરસ
@daljafar1011
@daljafar1011 2 жыл бұрын
Mane bahu khusi thai .... address aapso please
@nileshpatel5986
@nileshpatel5986 2 жыл бұрын
રતનાલ અંજાર તાલુકાના
@yaminishah1870
@yaminishah1870 2 жыл бұрын
Wah namaste 🙏 keep it up
@rajsrockinglife6633
@rajsrockinglife6633 2 жыл бұрын
Kutch na kaya gamana phone number
@nileshpatel5986
@nileshpatel5986 Жыл бұрын
​@@rajsrockinglife6633 રતનાલ
@pravinthakor7377
@pravinthakor7377 2 жыл бұрын
વાહ ભાઈ......🙏🙏🙏🙏🙏
@kuldipkuldip5090
@kuldipkuldip5090 2 жыл бұрын
Bahu sars
@rajendradamor1913
@rajendradamor1913 2 жыл бұрын
Old is gold
@jayantishah5150
@jayantishah5150 2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@smitapatel9644
@smitapatel9644 2 жыл бұрын
Bahuj sars mane male?
@devshibokhiriya1782
@devshibokhiriya1782 Жыл бұрын
w
@narotambhaisaradva7407
@narotambhaisaradva7407 2 жыл бұрын
BBC NEWS GOOD NEWS
@dansinghpanara6343
@dansinghpanara6343 2 жыл бұрын
Chalu rakhjo AA petrol diesel na bhav je rite vadhi rahya chhe te jota evu lage chhe ke ballad gada no yug pachho aavse Kem ke je kudarti Shakti na source chhe te lagbhag aapne vapri nakhya chhe
@rahamatullahhayat9284
@rahamatullahhayat9284 2 жыл бұрын
🙏🙏🙏🌷🌹🥀🌷🌷❤️👍👍👍😍
@aviom5732
@aviom5732 2 жыл бұрын
આ બનાવનાર ભાઈ નો ફોન નંબર આપવા વિનંતી
@nileshpatel5986
@nileshpatel5986 2 жыл бұрын
રતનાલ તા અંજાર
@jayantibhaidesai7872
@jayantibhaidesai7872 2 жыл бұрын
A
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 52 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 47 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 52 МЛН