No video

કચ્છના ખુબ જુના લોક ગાયિકા દિવાળીબેન આહીર સાથે સુરીલો સંવાદ - કચ્છી માટીનો સુર

  Рет қаралды 146,725

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- Lok Gayika diwaliben Ahir Interview part 02
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- Diwaliben Ahir - kutchh
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZfaq :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#diwalibenahir #દિવાળીબેનઆહીર #diwalibenInterview
#kutchhi #loksangit #kutchhisong #interviewvideo
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
kutchh divaliben Ahir interview documentary
diwaliben ahir sathe mulakat surilo samvad
kutchhi Lagan git
diwaliben ahir live dandiyaras
new song diwaliben Ahir

Пікірлер: 77
@rambachansinghyadav451
@rambachansinghyadav451 6 ай бұрын
कच्छी टोन मैं संतो और गायकों का जिक्र करते हुए भजन से शुरुआत करने वाली दीवाली बेन से उनके मधुर आवाज में खूब सरस आनंददाई गीतें सुनने को मिले। विजय भाई आप के प्रश्न और बात करने का सलीका अच्छा लगता है, आप कलाकारों से परिवार की तरह घुल मिलकर एक खुशनुमा माहौल में साक्षात्कार के माध्यम से भारतीय संस्कृति को समृद्ध बनाने वाली कच्छी संस्कृति को उजागर कर दर्शकों तक पहुंचा रहें हैं, काबिल ए तारीफ है। आप सभी को हार्दिक मंगलकामनाएं, जय द्वारिकाधिश 🎉
@livevillagelifewithnandvir4124
@livevillagelifewithnandvir4124 8 ай бұрын
ખુબ ખુબ સરસ દિવાળી બેન આહીર🎉 કચ્છ આહીર સમાજને ગર્વ છે તમારી પર🤝🥳✌️✌️
@dineshparmar903
@dineshparmar903 8 ай бұрын
નાડાપા કચ્છ નું ગૌરવ દિવાળીબેન આહીર....બેનને શરૂઆતથી સાંભળ્યા છે.અને એમનો એ સૂરીલો કંઠ હદયને સ્પર્શતો હોય છે..ખૂબ ખૂબ અભિનંદન બેન...
@patelmangalbhai3731
@patelmangalbhai3731 8 ай бұрын
Dhanyavad...Divalibhen ahir Tasha Vijaybhai
@hardiksavani3443
@hardiksavani3443 8 ай бұрын
Super hit singar diwaliben Ahir
@madhavir.davespecialteache4421
@madhavir.davespecialteache4421 8 ай бұрын
વિજય ભાઈ આપનો આભાર દિવાળીબેન એક મીઠડા ગાયકા એમનો સુંદર રીતે પરિચય કરાવ્યો. અને દીવાળી બેન આપની વાતો, આપની સાદગી અને માં સરસ્વતીની ઉપાસના...... એ પણ કપરા સંજોગોમાં..,., મહાદેવની મહેર સદા રહે......god bless you 💐
@user-lc8bu8zj7i
@user-lc8bu8zj7i 8 ай бұрын
અભિનંદન. વિજયભાઈ. ખરેખર જ. તમે આનંદ કરાવો. છો. દિવાળી બેન પણ બહુમુખી પ્રતિભા આદર્શ નારી ના મુખે. કચ્છ નો લેહેકો. મોજ. કરાવી. હો
@govindchocha2713
@govindchocha2713 6 ай бұрын
જેને જન્મથી સંસ્કાર મળયા હોય એવા દિવાળીબેન આહીરને ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ શુભેચ્છાઓ
@kanubhaivala4001
@kanubhaivala4001 8 ай бұрын
Divali ben tamane dvarkadhish khush rakhe avi shubhechha 🙏🙏🙏
@rajgorlakhanchandra9572
@rajgorlakhanchandra9572 8 ай бұрын
ખૂબ જ સુંદર દિવાળીબેન.તમારી સરળતાને ખૂબ ખૂબ વંદન 🙏
@hasmukhbhatti6911
@hasmukhbhatti6911 8 ай бұрын
Ramesh Parmar khub sara kalakar chhe. Vijaybhai emno Interview leva jevu kharu.👍👍👍
@shubham-gp1et
@shubham-gp1et 8 ай бұрын
ખુબજ સરસ. વિજય ભાઈ..
@parbatparmar31
@parbatparmar31 8 ай бұрын
વિજય ભાઈ વાગડમાં સૌથી જૂના કલાકારોમાં રમેશ ભાઈ પરમારનું એક મોટું નામ છે એ દાંડીયારાસ અને લોક સંગીત ક્ષેત્રે બહુ ઊંચું નામ છે તો આપ શ્રી એક વખત રમેશ ભાઈ નું ઇન્ટરવ્યૂ લો તો મજા આવશે દર્શકો ને
@bhachaahir4680
@bhachaahir4680 8 ай бұрын
Right
@dhaneshsinroja9083
@dhaneshsinroja9083 4 ай бұрын
જય આપાગીગા ભાઈ ખુબજ સરસ 👌👌👌👌
@jaydipthakor5639
@jaydipthakor5639 5 ай бұрын
માતા ના મઢ ના ગિત બહુ સારા બનાવી યા સે જય આશાપુરા
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 8 ай бұрын
જયસોમનાથ વિજયભાઈ અભિનંદન
@mansukhbhaivanparia7245
@mansukhbhaivanparia7245 8 ай бұрын
Divaliban na bhagvanane sundr kanth aapal she jay shree sawminarayan
@loksangeetofGujarat
@loksangeetofGujarat 6 ай бұрын
વાહ દિવાળીબેન ...ખુબ સરસ કંઠ...!
@rambhaigojiya125
@rambhaigojiya125 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ બેન
@devayatbhimani6624
@devayatbhimani6624 8 ай бұрын
રમેશ પરમાર નું ઇન્ટરવ્યૂ લયો..વિજય ભાઇ
@HabibKhan-tv1tz
@HabibKhan-tv1tz 8 ай бұрын
ભાઈ શરૂઆતમાં તો હાજીપીર ની કવાલી ગાયતી આલોકો ને હાજીપીરનો સાહસ કાર છે
@vishnuahir3248
@vishnuahir3248 8 ай бұрын
ખુબ સરસ ઇન્ટરવ્યૂ દિવાલીબેન આહીર અને વિજયભાઈ નો અને કચ્છમાં રમેશભાઈ પરમાર અને બાબુભાઈ પરમાર ની જોડી છે તો એનો પણ ઇન્ટરવ્યૂ લેજો થોડુંક અમારા ફેવરિટ કલાકાર છે
@prabhusonara9714
@prabhusonara9714 8 ай бұрын
વિજય ભાઈ તમે અત્યારે જો કચ્છ હાજર હોવ તો એક વાર રમેશ પરમાર નુ ઇન્ટરવ્યૂ જરૂર કરો ખૂબ જૂના કલાકાર છે ગામ મધુત્રા તાલુકો સાતલપુર પાટણ રાપર ની બાજુમા
@ashwingagal3217
@ashwingagal3217 8 ай бұрын
સાચી વાત બવ સારા કલાકાર છે રમેશ પરમાર
@bhaveshdangar3067
@bhaveshdangar3067 8 ай бұрын
રમેશ ભાઈ ની મુલાકા તયો વીજેય ભાઈ
@ShivBalakHabayOfficial
@ShivBalakHabayOfficial 8 ай бұрын
સાચી વાત 👍100% અત્યરે બધા સિંગર રમેશ પરમાર નાજ રાહડા ગાય છે
@jassidubariya3701
@jassidubariya3701 8 ай бұрын
સાવ સાચી વાત છે રમેશ પરમાર બહુ સરસ સરસ રાહડા ગાય છે બધા કલાકારો એમના ગાયેલા રાહડા ગાય છે
@devayatbhimani6624
@devayatbhimani6624 8 ай бұрын
I એમ fan રમેશ પરમાર
@gelkumarrathod7660
@gelkumarrathod7660 8 ай бұрын
જય હો સંતવાણી ભજન 🙏 દિવાળી બેન આપની જીવન ઝરણી નું ઈન્ટરવ્યુ સાંભળી બહું જ આનંદ થયો વિજયભાઈ આપનાં બધાં જ વીડીયો અમે પરીવાર સાથે બેસીને સાંભળીયે છીએ ભાઈ આપને મારી નમ્ર વિનંતી છે કે રમેશભાઈ પરમાર નું ઈન્ટરવ્યુ કરો એવી મારી વિનંતી છે 🙏🙏 રમેશભાઈ પરમાર ઈ મારા ફેવરીટ કલાકાર છે 🙏🙏
@kalubhaiahir4103
@kalubhaiahir4103 8 ай бұрын
🙏જય દ્વારકાધિશ દિવાળીબેન
@VijayDangar-ju3np
@VijayDangar-ju3np 8 ай бұрын
Vah,,
@mhebubmanek884
@mhebubmanek884 8 ай бұрын
Khub khub abhinandan ben
@kamlesh_Dholavira
@kamlesh_Dholavira 8 ай бұрын
ખૂબ જ સરસ....❤
@krishahir4905
@krishahir4905 7 ай бұрын
વીજય ભાઈ દીવાળી બેન તો આપણા સમાજ નું ઘરેણું છે
@user-rl8vl2kt9v
@user-rl8vl2kt9v 8 ай бұрын
🙏
@user-sz8ry5ii1q
@user-sz8ry5ii1q 8 ай бұрын
Khub pragati karo Ben bahu Sundar sur
@sureshpatel8095
@sureshpatel8095 8 ай бұрын
Ratina Ratan 🙏🏿🌹👍
@user-ml2sb7bm8h
@user-ml2sb7bm8h 4 ай бұрын
Jay,shree,krushn
@Jay_momay_maa
@Jay_momay_maa 8 ай бұрын
Jay murlidhar diwari ben
@hiteshahir10
@hiteshahir10 8 ай бұрын
Waaa ben
@mayurn.chandera2239
@mayurn.chandera2239 8 ай бұрын
Nice interview
@savajbhaiahir9738
@savajbhaiahir9738 8 ай бұрын
Wah દીવાળી બેન વાહ
@mukeshahir4210
@mukeshahir4210 8 ай бұрын
જય દ્વારકાધીશ 🙏
@RamdevsinhJadeja-jp8oe
@RamdevsinhJadeja-jp8oe 8 ай бұрын
🎉
@luckyyadav9056
@luckyyadav9056 8 ай бұрын
Jay Dwarkadhish
@user-nu5vl9uv4i
@user-nu5vl9uv4i 23 күн бұрын
સોરઠીયા આયર ની દીકરી સો ઘણી ખુશી થય
@hitsahir5477
@hitsahir5477 28 күн бұрын
Vha ben vha
@user-wl2uw9qt4y
@user-wl2uw9qt4y 7 ай бұрын
nice 👍👌
@savajbhaiahir9738
@savajbhaiahir9738 8 ай бұрын
જય દ્વારકાધીશ
@Paratpcreator1922
@Paratpcreator1922 8 ай бұрын
જય❤હિ❤
@deshurahirsinger2549
@deshurahirsinger2549 8 ай бұрын
જય હો જય દ્વારકાધીશ 🙏
@jignashakarmur7646
@jignashakarmur7646 8 ай бұрын
Vah ben
@narshibhaipatel7409
@narshibhaipatel7409 8 ай бұрын
આવા કલાકાર ખુબ અભિનંદન અ
@SureshBhai-qf7wf
@SureshBhai-qf7wf 8 ай бұрын
🚩Jay mataji 🚩
@damayantisuthar7726
@damayantisuthar7726 8 ай бұрын
જયમાતાજી
@joshikishor2047
@joshikishor2047 8 ай бұрын
જય હો
@ahirdinesh9042
@ahirdinesh9042 8 ай бұрын
Jay murlidhar
@hasmukhpatel4085
@hasmukhpatel4085 8 ай бұрын
હાલ રે વણઝારા.🎤🐪⚘
@madhavofficial500
@madhavofficial500 8 ай бұрын
Jay murlidhar 🚩
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 8 ай бұрын
Jay mataji
@prabhuvarachand3781
@prabhuvarachand3781 8 ай бұрын
જય મુરલીધર સરસ
@Wrxgghv
@Wrxgghv 8 ай бұрын
શિયાળેસોરઠભલોઉનાળેગુજરાત વરસાળેવાગડભલોકછડોબારેમાસ
@kalpeshnakum5758
@kalpeshnakum5758 8 ай бұрын
Divali ben magaras ma Kem na aava. Tmari ben ghni aasha hati
@bambhavadhanjij.886
@bambhavadhanjij.886 8 ай бұрын
Old is gold
@Ravirudach-vlog
@Ravirudach-vlog 8 ай бұрын
કછિ ભાષા મિઠી હોઇ છે
@rahulmaheshwari8140
@rahulmaheshwari8140 8 ай бұрын
🎤🎤👌👌🙏🙏
@hardasbarad
@hardasbarad 8 ай бұрын
જય.મુરલીધર
@kiransurti2226
@kiransurti2226 8 ай бұрын
જયખોડીયારમા
@jigarkapdiofficialoctopadp6384
@jigarkapdiofficialoctopadp6384 8 ай бұрын
Ha mara nadapa na gavrav
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 8 ай бұрын
Yad gaar apisod
@manjulabenpatel3171
@manjulabenpatel3171 8 ай бұрын
વનની કોયલડી તારો સરવો છે સાદ
@jayendrasinhchudasma6586
@jayendrasinhchudasma6586 8 ай бұрын
Wah
@ZalaBhagvanbhai
@ZalaBhagvanbhai 8 ай бұрын
🙏🙏
@mansukhhirapara5571
@mansukhhirapara5571 8 ай бұрын
જય દ્વારકાધીશ
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,5 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 333 М.
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 2 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 41 МЛН
Diwali ben ahir///Live program//kapaya//mundra kutchh
33:11
Diwaliben Ahir
Рет қаралды 198 М.
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,5 МЛН