🙏એકદમ અલગ 👉રોજ આવે છે સપના તમારા 👈 (લખેલું છે.)

  Рет қаралды 208,524

Vaikunth Bhajan Mandal Vadodara

Vaikunth Bhajan Mandal Vadodara

2 жыл бұрын

રોજ આવે છે સપના તમારા હા મારા અંતર માં વાગે એક તારા....
ગિરધારી ગિરધારી ગિરધારી.
ક્યારે મળશો હો નંદના દુલારા
હા મારા અંતર માં વાગે એક તારા....
ગિરધારી ગિરધારી ગિરધારી
જાદુગર તું ન્યારો છે
મારા પ્રાણો થી પણ પ્યારો છે
મારી આંખલડી નો તારો છે
મારા રુદીયામા રમનારો છે
અરે લગની તારી લાગી છે
ને જીવન જ્યોત જગાડી છે
હે મારું મનડું જપે છે તારી માળા
હો મારા અંતર માં વાગે એક તારા..... ગિરધારી ગિરધારી ગિરધારી. ૨
અડગા સાને રાખો છો
દલડું મારું દાઝે છે
ચિતમાં ચોરી રાખો છો
એવું મુજને લાગે છે
નટવર ના હેરાન કરો
મારા સપનાં ને સાકાર કરો
હે પડ્યા ભક્તો ને તારા એવા કામ રે
હો મારા અંતર માં વાગે એક તારા...
ગિરધારી ગિરધારી ગિરધારી (૨)
જાદુગર તું કેવો છે
મારા રુદીયામા રમનારો છે
રાધાજીનો પ્યારો છે
નંદબાબા નો દુલારો છે
હે તુતો સખીયોની આંખો નો તારો
હો મારા અંતર માં વાગે એક તારા...
ગિરધારી ગિરધારી ગિરધારી. (૨)
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
#ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #કીર્તન #krishna #ગરબા #gujaratibhajan #lagangeet#કીર્તન #radha #trending #lagangeet #ગુજરાતી #world #ram #ramayan #ramkirtan #viralsong #viral #video #viralvideo #krishnabhajan #gujarat #mohan

Пікірлер: 196
@rekhapatel2913
@rekhapatel2913 9 ай бұрын
બહુ જ સરસ જય શ્રી કૃષ્ણ
@Geeta__parmar__
@Geeta__parmar__ 10 ай бұрын
Very nice Bhajan supap Avaj che ben 🙏🙏
@manjulabennai5642
@manjulabennai5642 9 ай бұрын
ખૂબ સરસ છે ભજન તમારા ભજનો એમાંય લખી ને મૂકો છો મને બહુ જ ગમે છે
@user-jq9ju2nk1e
@user-jq9ju2nk1e 11 ай бұрын
Saras bhajan che
@punitofficialshrikrishnabh3785
@punitofficialshrikrishnabh3785 Жыл бұрын
સર્વે બહેનોને જય શ્રી કૃષ્ણ સુંદર ભજન
@chandrikathakar6710
@chandrikathakar6710 Жыл бұрын
Bahu saras bhajan che lakhi ne mokaljo to khub khub abhar 🙏
@kaminipatel7407
@kaminipatel7407 11 ай бұрын
Sarase bahjan che 🎉
@dipikashah8385
@dipikashah8385 Жыл бұрын
Tamara badha j bhajan hu sambhlu chu.bahu j saras hoy 6 🙏🙏
@nitamehta3139
@nitamehta3139 Жыл бұрын
સરસનવાનવા ભજન સંભળાવોછો ખુબ આભાર તમારાબધાનો
@madhubenpatel4593
@madhubenpatel4593 Жыл бұрын
Bahumast
@rajupandya3663
@rajupandya3663 8 ай бұрын
Khub saras bhajan beno👌👌👌🙏
@Manjubenghosh
@Manjubenghosh 7 ай бұрын
🙏🙏🙏🙏❤️❤️
@anjunpatel1173
@anjunpatel1173 11 ай бұрын
Very very nice kirtan very much best kirtan
@urmilabensuthar4314
@urmilabensuthar4314 Жыл бұрын
Jsk very very nice bhajan gayu ben ane voice bhuj sars che 🙏🌹🙏👌😊😊👍👌
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Thank you
@dakshapandhi1676
@dakshapandhi1676 16 күн бұрын
Bhajan mast hatu ane gayu pan saras
@daxavdarji-ek4is
@daxavdarji-ek4is Жыл бұрын
વાહ બેન શુ ભજન છે🙏🙏
@nitignaupadhyay82
@nitignaupadhyay82 Күн бұрын
❤❤superb
@jyotibenyagnik6309
@jyotibenyagnik6309 Жыл бұрын
Jsk khubj sundr bhjn gayu lkhine muko cho te bdl tmaro aabhar
@jagrutiparmar247
@jagrutiparmar247 Жыл бұрын
Khare khar tamara bhajan sabhari ne man dolly gayu
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Thank you
@jyotikapatel2659
@jyotikapatel2659 Жыл бұрын
Super
@darshanamistry8064
@darshanamistry8064 Жыл бұрын
👌👌👌👌👌
@anilapatel474
@anilapatel474 Жыл бұрын
ખુબ સરસ મજાનું ભજન સાંભળવા મળે છે ધન્ય વાદ ફોન નંબર આપો તો સારું
@Manjubenghosh
@Manjubenghosh 11 ай бұрын
નવા વિડીયો માં લખેલ છે
@chandrikapatel1502
@chandrikapatel1502 Жыл бұрын
મંજુલા બે ન તમે લ તખી ને ભજન મુકોછો તે બદલ ખૂબ ખૂબ ધન્ય વાદ બહુ સરસ ભજન લખીને મુકોછો 🙏🙏🙏👌👌👌
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Thank you
@minaxidudhiya7378
@minaxidudhiya7378 6 ай бұрын
Nice bhajan chhe👌👌
@ashokparmar2529
@ashokparmar2529 Жыл бұрын
Rama parmar bhajan sras
@madhupatelmadhupatel7541
@madhupatelmadhupatel7541 Жыл бұрын
ખુબ જ સરસ ભજન મંડળ છે મને ખુબ જ ગમે છે
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
🙏🙏🙏🥰🙏🌺
@manupatel7894
@manupatel7894 9 ай бұрын
WOW DHOLAK
@dakshapandhi1676
@dakshapandhi1676 16 күн бұрын
Jai shree Krishna badhane 🙏
@madhupatel8389
@madhupatel8389 Жыл бұрын
Madhu Ben jay madi very nice
@niranjanamistry9323
@niranjanamistry9323 Жыл бұрын
Very nice
@hemantjariwala7266
@hemantjariwala7266 Жыл бұрын
Khub khub saras ❤
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
🙏🙏🙏🙏🥰
@chetnapatel52
@chetnapatel52 Жыл бұрын
Jay Shree Krishna
@rekhapatel2913
@rekhapatel2913 9 ай бұрын
🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@Manjubenghosh
@Manjubenghosh 7 ай бұрын
❤️❤️❤️🙏🙏🙏🙏
@sangitatamboli2128
@sangitatamboli2128 Жыл бұрын
Khub sunder bhajan 6 man khuse thi gayoy🙏🙏🌹🌹
@reshmarami2726
@reshmarami2726 Жыл бұрын
Khub saras bhajan
@manjulaparmar4861
@manjulaparmar4861 Жыл бұрын
Very nice 👍👍
@champaprajapati4201
@champaprajapati4201 4 ай бұрын
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🌹🌹🌹🌹
@vibhapatel3522
@vibhapatel3522 Жыл бұрын
બહુ સરસ ભજન છે સાંભળવાની મજા આવી ગઇ જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Thank you
@neetashah8807
@neetashah8807 Жыл бұрын
Saras bada bajan laki ne j mukjo please
@tarunabenchauhan1900
@tarunabenchauhan1900 Жыл бұрын
Thank you so much 🙏🙏bhajan lakhi ne mukva badal🙏🙏
@nitinthakar7484
@nitinthakar7484 Жыл бұрын
ખુબ જ સરસ ભજન હોય છે. બધા તાલ મેલ થી જે ગાય ધન્યવાદ ને પાત્ર છે..એમાંય નીચે લખેલુ ભજન આવેછે વધારે મજા આવેછે..તમારા મંડળ ને ભુદેવ ના ખુબ ખુબ આશીર્વાદ 🙏🙏🙏Har Har Mahadev
@prajapatitirth990
@prajapatitirth990 Жыл бұрын
. TV TV
@swatijoshi7242
@swatijoshi7242 Жыл бұрын
Nice 🙏🙏
@radheradhepanvel9479
@radheradhepanvel9479 Жыл бұрын
Radhe Radhe
@kiritpatel1899
@kiritpatel1899 Жыл бұрын
ખુબ સુંદર 🙏🏻
@damyantibenparmar3084
@damyantibenparmar3084 Жыл бұрын
Very nice bdhaj bhajan lkhine muko jay sheeri krishna Beno
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
ઉપર લખ્યું છે
@naynabenrabari1312
@naynabenrabari1312 Жыл бұрын
સરસ ભજન👌👌🙏🏻🙏🏻
@neelaytrivedi4176
@neelaytrivedi4176 Жыл бұрын
amita tmara Bhajan nva hoy Che ame lkhela aapo Cho to hu lkhi kvu chu bhu Fine voice sras
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
🙏🙏🙏🙏🥰🌺
@pandyaurmilaben2338
@pandyaurmilaben2338 Жыл бұрын
ખૂબ જ મજા આવી સરસ ગાયુ
@chandrikapatel1502
@chandrikapatel1502 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્ય વાદ જબરજસ્ત ભજન છે👌👌👌
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Thank you
@sudhabehnpatel3849
@sudhabehnpatel3849 Жыл бұрын
Khub saras bhajan 6🙏🙏👌👌👌
@varshapatel56
@varshapatel56 Жыл бұрын
Very nice bhajan 🙏🙏🙏
@pallavipanchal7990
@pallavipanchal7990 Жыл бұрын
Kabhu sundor Jay shree krishna bano nice 👍
@rupalpatel742
@rupalpatel742 Жыл бұрын
Bahu j saras bhajan che.
@mitapatel5681
@mitapatel5681 Жыл бұрын
Nice bhajan 🙏👌👌👌👌👌👌
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Thank you
@subhashpatel97
@subhashpatel97 Жыл бұрын
Tamara badhaj Bhajan jordar se bas lakhi ne muko to Bhajan na sabdo samjay
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
🙏🙏🙏
@patelnimisha4337
@patelnimisha4337 Жыл бұрын
શ્રધ્ધાંજલિ ભજન મોકલવા વિનંતી 🙏
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
ઓકે 👍
@patelnimisha4337
@patelnimisha4337 Жыл бұрын
Very very nice bhajan jay Sri Krishna 👌👌👌🙏🙏🙏🙏
@sulochanapanchal7248
@sulochanapanchal7248 Жыл бұрын
Manjuben bhajan badhafine che pan rag lakhi moklo
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
મેરા સસરા બડા પૈસે વાલા (આ. રાગ છે)
@ushapatel4712
@ushapatel4712 Жыл бұрын
ખુબ સરસ ભજન ગાયુ બેન
@sanjaykumarghosh9173
@sanjaykumarghosh9173 Жыл бұрын
Veri Good bhajan
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..🔔🔔🔔
@hanshabenmishtri1925
@hanshabenmishtri1925 Жыл бұрын
સરસભજન ગાયુછે જય માતાજી
@yashipatel2602
@yashipatel2602 Жыл бұрын
ભજન ખૂબ સરસ છે રાગ સાથે લખો
@vyaspratikk446
@vyaspratikk446 Жыл бұрын
સરસ ભજન ગાયું તમારૂ મંડળ અમદાવાદ ભજન કરવા માટે આવે તમારા બધા ભજન માં મજા પડી ગઈ જય સ્વામી નારાયણ
@chinmaysejpal7931
@chinmaysejpal7931 Жыл бұрын
👌👌👌👌👌
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Ha
@adhikgajjar07
@adhikgajjar07 Жыл бұрын
આ ભજન લખીને મુકો અમને પણ ખુબ ગમ્યું છે
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Ok. Thank you
@meenamahida6589
@meenamahida6589 Жыл бұрын
supre.
@bhavinmaisuriya4003
@bhavinmaisuriya4003 2 жыл бұрын
Nice
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Thank you
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..🔔🔔🔔
@ghariyanirmala1464
@ghariyanirmala1464 Жыл бұрын
Very very nice bhajan
@geetabhatt1648
@geetabhatt1648 Жыл бұрын
Khub SARS Gau bdha no Avaj pan SARS che
@manuprasadpandya7432
@manuprasadpandya7432 Жыл бұрын
અમને તમારા ભજન બહું ગમે છે નવા નવા ભજન મોકલાવતા રહો તો સારું અમે પણ મંડળ વાળા છીએ પણ તમારા ભજન બહું સરસ લાગે છે
@neelapandya6315
@neelapandya6315 Жыл бұрын
🙏🙏🙏🙏💐💐👌👌
@nayanathakor3706
@nayanathakor3706 Жыл бұрын
Vaah beautiful❤❤❤❤❤
@virbalachandan8923
@virbalachandan8923 2 жыл бұрын
Bhajan bhahuj saras chhe Ane gayu bi saras rite bahuj saras chhe Ava sara sara bhajno gata rahejo Ane lakhi ne moklta rahejo 👌👌👌
@Manjubenghosh
@Manjubenghosh 2 жыл бұрын
Thank you
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..🔔🔔🔔
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 2 жыл бұрын
Jay Shri Krishna Khoob Sundar
@Manjubenghosh
@Manjubenghosh 2 жыл бұрын
Thank you
@geetabenhareshpatel1576
@geetabenhareshpatel1576 2 жыл бұрын
બધા ભજનો સરસ છે લખી ને મોકલો તો સારું
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..🔔🔔🔔
@bhajankrishnamandalramaben7444
@bhajankrishnamandalramaben7444 Жыл бұрын
Bhajan singing very nice 👌👌
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Thank you
@meenapatel2123
@meenapatel2123 Жыл бұрын
સરસ ભજન..
@shivaradhanabhajanmandaliv125
@shivaradhanabhajanmandaliv125 Жыл бұрын
Tamara darek bhajan saras che lakhi ne moklo jar shree krishna
@DeepThakkar007
@DeepThakkar007 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ સરસ ભજન છે
@alkapanchal8004
@alkapanchal8004 Жыл бұрын
👌👌🙏
@geetabenhareshpatel1576
@geetabenhareshpatel1576 2 жыл бұрын
Bhajan lakhi nemoklavoto bhu saru
@kanchanparmar5157
@kanchanparmar5157 2 жыл бұрын
ભજન સરસ છે પણ લખી ને મોકલી તો સમજાય
@kanchanpatel1998
@kanchanpatel1998 Жыл бұрын
ખુબ જ સરસ ભજન ગાયું છે 🙏 બેન તમારા બધાજ ભજન લખી ને મૂકો તો અમને ખૂબ આનંદ થાય છે 👍
@hemapatel6316
@hemapatel6316 Жыл бұрын
🙏kanchan ben description ma bhajan lakhelu che🙏
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
👃👍
@ramilabenramila4172
@ramilabenramila4172 Жыл бұрын
@@Manjubenghosh bajn saru che
@kaminipandya8067
@kaminipandya8067 Жыл бұрын
👌👌વાહ ખૂબ સરસ છે ભજન. રજૂઆત ખૂબ સરસ 🙏👏👏👏
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Thank you
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો.
@chandrikabenchavda888
@chandrikabenchavda888 Жыл бұрын
very nice greats
@meenabenpatel2017
@meenabenpatel2017 2 жыл бұрын
Please lakhi ne muko j thi aamne pan labh made gava no
@Manjubenghosh
@Manjubenghosh 2 жыл бұрын
Ok try keru
@jyotsanabenprajapati5289
@jyotsanabenprajapati5289 Жыл бұрын
Super super ☘️🍃🍃🌹
@JayshreeRaj
@JayshreeRaj 2 жыл бұрын
Super 👌
@thakorramesh4449
@thakorramesh4449 2 жыл бұрын
Lakhelu male to hu pan bhajanma gay saku
@vibhapatel1087
@vibhapatel1087 Жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર ભજન લખી ને મુકીયુ
@manishachudasama1085
@manishachudasama1085 Жыл бұрын
SRS
@shashwatpatel5010
@shashwatpatel5010 Жыл бұрын
Tmara Bhajan ame pn gaia chia saras bhajn hoy che badha
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Thank you
@lilapatel1019
@lilapatel1019 2 жыл бұрын
Super Se Upar 👌👌👌👌👌
@Manjubenghosh
@Manjubenghosh 2 жыл бұрын
Thank you
@kumudpatel8126
@kumudpatel8126 Жыл бұрын
Saras bhajan che lakhelu mokalo
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
ઉપર લખ્યું છે
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..🔔🔔🔔
@joshirajeshreeh9443
@joshirajeshreeh9443 Жыл бұрын
અરે મજા આવી હો કીર્તન સાંભળી ને 🙏🙏🙏ગિરધારી...... ગિરધારી....... ગિરધારી......
@zankhanapandya307
@zankhanapandya307 Жыл бұрын
Girdhari girdhari
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Thank you
@mbrao8327
@mbrao8327 Жыл бұрын
Amuk shabo samajata nathi lakhi ne muko please
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
લખેલુ છે જોઈ લેજો 👃👃👃👃
@hemlatapanchal4600
@hemlatapanchal4600 Жыл бұрын
Thenku manjuben
@meenabenpatel2017
@meenabenpatel2017 2 жыл бұрын
Tame haju sudhi lakhi ne mokal u nathi
@mbrao8327
@mbrao8327 Жыл бұрын
Thenks 🙏
@vimlaparmar5521
@vimlaparmar5521 Жыл бұрын
ખૂબજ સુંદર ભજન છે બધી જ બહેનો ખૂબ સરસ ગાઈ રહી છે જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏
@bhartisindha959
@bhartisindha959 Жыл бұрын
Thank you verry munch ape bhajan lakhi mukyu te badal
@hemalataparmar9202
@hemalataparmar9202 Жыл бұрын
Thanku sister
@gopimandalbapunagar7989
@gopimandalbapunagar7989 2 жыл бұрын
Bhajan saras che pan lakhine muko to saru bija pan gae sake. Chopdima hoy to foto padi aa n.. par moklava vinti.. 🙏🙏
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..🔔🔔🔔
@virbalachandan8923
@virbalachandan8923 2 жыл бұрын
Jay shri krishna baheno 🙏
@Manjubenghosh
@Manjubenghosh 2 жыл бұрын
Thank you
@yoginishah5086
@yoginishah5086 Жыл бұрын
nice nice bhajan yogini Baroda yoginishah and
@vibhapatel1087
@vibhapatel1087 2 жыл бұрын
ભજન ખુબ જ સરસ છે તમને વિનંતી કરી યે છે ભજન લખી મોકલો
@Manjubenghosh
@Manjubenghosh 2 жыл бұрын
Joi lejo
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..🔔🔔🔔
@arunapatel6632
@arunapatel6632 2 жыл бұрын
Very nice Bhajan
@mahendrasinhvaghela2350
@mahendrasinhvaghela2350 2 жыл бұрын
Bhu seres behjen gavecho mnuhu Ben nice lkhi nne mokelavoto bbhu saru.
@vijaygohil6945
@vijaygohil6945 Ай бұрын
Maro tkakar kare thik Bhajan Tamara modhe sabhalavu se bahen aa amari. Farmaish. Se amne. Gai sabhlavo plase
@geetabenhareshpatel1576
@geetabenhareshpatel1576 2 жыл бұрын
નવા નવા ભજન મોકલો તો સારું ભજન મોકલાતા રહેજો વાજીંત્રો સરસ વગાડો છે
@Manjubenghosh
@Manjubenghosh 2 жыл бұрын
Thank you
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,7 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 19 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 47 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,7 МЛН