No video

KADIYA BHIL NU GADU || કાળીયા ભીલ નું ગાડુ || Telifilem

  Рет қаралды 4,413,658

Tirath Studio

Tirath Studio

9 жыл бұрын

TIRATH STUDIO-RAJKOT-GUJRAT
TITLE NAME-UACHHA KOTDA NI MAA CHAMUNDA
SINGER:-REKHA RATHOD
ACTING:- BRISTI AADHYAPK,HIREN PARMAR,PRACHI DESAY
MUSIC:- MANOJ-VIMAL
PORUCER:;- HIREN PARMAR
RELEASE DATE:[- 11-4-2002
🔴✒ માં ચામુંડા નો ઈતિહાસ✒ 🔴
સમગ્ર ગુજરાત મા સૌ પ્રથમ ટેલી ફિલ્મ કાળીયો ભીલ અને માં ચામુંડા ની ઉત્પતિ અને પરચા સાથે નુ રુવાડા ખડા કરી દે અેવુ સંગીત રુપક તીરથ સ્ટુડીયો દવારા બનાવવા મા આવેલુ . અને આ ટેલી ફિલ્મ ને અેટલી બધી પ્રસિધી મળેલી કે જેની કલ્પના પણ ના કરી શકીયે .
માં ચામુંડા યે સપને આવીને વાત કરતા, મારવાડ થી જસોભીલ અને માનબાય પોતાના ઢોર ઢાખર લયને નીકળી પડેછે અને ગુજરાત ના સૌરાષ્ટ્ર મા , મવા પાસે ઉચા કોટડા ના ટીંબે . આવેછે ત્યા માં ચામુંડા યે કહેલ તે પ્રમાણે તેની કાળી ગાયે પગેથી જમીન ખોતરેલી . જેથી જસાભીલે ત્યાજ પોતાનો પડાવ નાખેલો . અને ત્યાજ ત્રીસુળ ખોડી ને માં ચામુંડા ની સ્થાપના કરેલી .
સમય જતા ચામુંડા ની ક઼ૂપા થી માનબાય ની કુંખે દીકરાનો જન્મ થાયછે . અને માં ચામુંડા ના કહેવા પ્રમાણે તે દીકરાનુ નામ કાળીયો રાખેછે . કાળીયો ૬ મહીના નો થતા જશો ભીલ મરણ પામેછે . માનબાય પણ પછી જાજુ જીવતી નથી . અે પણ સ્વરગે સીધાવેછે .
હવે છ મહીના નો કાળીયો નોધારો થય જાયછે . પણ અેને અેક આયર બંદો આસરો અપીને ઉછેરે છે . રાત ના સમયે કાળીયો જયારે રાડે ચળે ત્યારે માં ચામુંડા ખુદ કાળીયા નાં હાલરડા ગાવા આવે છે . .અને આમ કાળીયો મોટો થાયછે . સમય જતા આયર રાયજાદો . કાળીયા ના લગ્ન કળસ ગામે ગોઠવી દયેછે . અને કેવાય છે કે કાળીયા ના લગ્ન મા માં ચામુંડા ખુદ જાનળી બની ને ગીત ગાયજાયછે . સમય જતા . માં ચામુંડા કાળીયા હારે પળદે વાતુ કરે છે . પણ અેક દી કાળીયો ચામુંડા હારે જીદ કરેછે કે હવે પળદે વાતુ નય . પણ સનમુખ આવ તો હા નકર ના . માં ચામુંડા ખુબ સમજાવે છે પણ કાળીયો માનતો નથી . અેક દી મા ચામુંડા યે ના પાડવા છતા કાળીયો દરીયા મા વહાણ લુંટવા જાય છે ને પકડાય જાય છે . પછી જેલ મા પ્રસ્તાવો કરતા મા ચામુંડા ડોશી બની ને કાળીયા ની જમાનત ભરી ને છોળાવે છે.
અને છેલે કાળિયા નિ જીદ ના કારણે માં ચામુંડા . ડોશી બની ને કાળિયાનુ ગાડુ રોકે છે . કાળીયો માતાજી ને ઓળખી સકતો નથી . પછી તો માતાજી સોળ વરસ ની સુંદરી બની ને કાળીયા ના ગાડા માં બેઠા . કાળીયા ની દાનત બગળી . નખરા આદયાઁ . .🙏 પછી શું થાય છે તે જોવા અેકવાર આ ટેલિ ફિલ્મ જરુર જુવો
જેની વાત લખી છે શાંતીલાલ વાટલીયા યે . અને ગીતો ગાયાછે રેખા રાઠોડે . અને દિગ્દર્શન અને કાળીયા નુ કેરેક્ટર હીરેન પરમારે નિભાવેલુ છે
માં ચામુંડા નો રોલ bristi adhyapke નિભાવેલો છે . તો અેકવાર જરુર જુવો .
---------------------------------------------------------------------------------
💗Like us on Facebook:
💙 Follow us on Twitter:
💜 Follow us on Instagram: www.instagram....
💚 Follow us on Blogger :

Пікірлер: 533
@user-od1py4hq1t
@user-od1py4hq1t 4 ай бұрын
Jai ho ma Chamunda ma jai ho jai ho jai ho ma Chamunda ni Jai ho ma Chamunda ghni khma ma Chamunda ma ghni khma ma ghni khma ma Chamunda ma jai ho ma Chamunda ma Chamunda jai ho ma Chamunda jai ho ma Chamunda ma
@KishanKumar-qb3dl
@KishanKumar-qb3dl Ай бұрын
jai ho ma kuldevi chamunda ji
@user-od1py4hq1t
@user-od1py4hq1t 4 ай бұрын
Jai ho ma Chamunda ma jai ho jai ho jai ho ma Chamunda ma jai ho
@madhadharesh6156
@madhadharesh6156 5 жыл бұрын
Jai Chamunda Maa
@aashatilavat2043
@aashatilavat2043 3 жыл бұрын
જય માં ચામુંડા માં
@ravalshailesh1252
@ravalshailesh1252 Жыл бұрын
Enjoy ex e exyyh
@specialstatushd3570
@specialstatushd3570 2 ай бұрын
Jay Chamunda ma
@sunnychavda5747
@sunnychavda5747 5 жыл бұрын
Jay chamunda maa
@BharatiSoheliya-bh8um
@BharatiSoheliya-bh8um Ай бұрын
Jay chamunda maaa 🙏🙏🙏
@BharatiSoheliya-bh8um
@BharatiSoheliya-bh8um Ай бұрын
❤❤❤
@vel421
@vel421 5 жыл бұрын
જય ચામુંડા
@pravinshingal8845
@pravinshingal8845 5 жыл бұрын
Jay chotila vali dev maa chamud🙇🙇
@bhavanbhaisamjibhai4348
@bhavanbhaisamjibhai4348 2 жыл бұрын
Mdbe
@DharmubariyaBariya
@DharmubariyaBariya Ай бұрын
Jay Chamunda mas
@vikramchudasama6114
@vikramchudasama6114 5 жыл бұрын
Jay mata ji
@jitujadav6516
@jitujadav6516 5 жыл бұрын
Etyyui😀
@vishnuthakor4068
@vishnuthakor4068 Жыл бұрын
માં
@Dharecha_Rakesh
@Dharecha_Rakesh Ай бұрын
Jay Maa Ucha kotada vaari ma chamunda
@karanvyas3101
@karanvyas3101 5 жыл бұрын
jay mari kuldevi chamundaa maa
@bharatdegama6809
@bharatdegama6809 5 жыл бұрын
Jai Mataji
@prakashdangar2728
@prakashdangar2728 5 жыл бұрын
જય મા મોમાઇ મા
@onlyforadonlyforad8552
@onlyforadonlyforad8552 5 жыл бұрын
Jay ma chamunda
@chetanmohan8923
@chetanmohan8923 3 жыл бұрын
Jay Mataji Maa
@JayrajsinhRajput-cl8je
@JayrajsinhRajput-cl8je 8 ай бұрын
Jay chamunda ma
@devik5133
@devik5133 3 жыл бұрын
🙏Jay ma chamunda🙏🙇🙇
@Lalit_vlogs63
@Lalit_vlogs63 8 ай бұрын
Jay ma samuda
@bharatbhaibharwad5968
@bharatbhaibharwad5968 5 жыл бұрын
જય માતાજી
@viraldantaniviraldantani1304
@viraldantaniviraldantani1304 4 жыл бұрын
Jay mataji
@aryanwithfamily1130
@aryanwithfamily1130 4 жыл бұрын
Jai chamunda ma
@kanubhaivankar1116
@kanubhaivankar1116 Ай бұрын
જય હો મારા કુળદેવી ચામુંડા મા કી ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@gohilkiran8514
@gohilkiran8514 3 жыл бұрын
Jay chamunda mataji ma
@user-rx4jg1ib1n
@user-rx4jg1ib1n 2 ай бұрын
🙌 JAY CHAMUNDA MAA 🙌
@marunarendrabhaiharjibhai5359
@marunarendrabhaiharjibhai5359 3 жыл бұрын
Jay shree Chamunda Mata ni
@manojbhil6497
@manojbhil6497 5 жыл бұрын
Ha bhil ha
@sujalbhalara4169
@sujalbhalara4169 4 жыл бұрын
Lalo
@keshajithakor473
@keshajithakor473 3 жыл бұрын
Thakor
@patelchandan2879
@patelchandan2879 8 ай бұрын
માલબયી ની કુળદેવી શ્રી ચામુંડા માઁ 🙏🔱💐
@ddpassword851
@ddpassword851 5 жыл бұрын
Jay Ma Chamunda
@hirenjzalavadiyazalavdiya6893
@hirenjzalavadiyazalavdiya6893 2 жыл бұрын
Jay samundama
@manshidigitalstudio7843
@manshidigitalstudio7843 5 жыл бұрын
Jay chamuda maa
@balaji.thakorbalaji.thakor6026
@balaji.thakorbalaji.thakor6026 5 жыл бұрын
B
@pranshupatel7888
@pranshupatel7888 2 жыл бұрын
nooB
@punjilalbamaniyasagot
@punjilalbamaniyasagot 5 жыл бұрын
Jay kaliya bhil
@vishalchauhan1092
@vishalchauhan1092 3 жыл бұрын
@priyankapriyanka5215
@priyankapriyanka5215 7 ай бұрын
Raja chamunda.Ma❤🙏🏻👑
@RohitRohit-ij6ls
@RohitRohit-ij6ls 5 жыл бұрын
જય મા ચામુડા
@alpeshkumarparmar9395
@alpeshkumarparmar9395 5 жыл бұрын
Haa mara kulni ni devi maa chamunda
@patnirahul2514
@patnirahul2514 3 жыл бұрын
જય માં ચામુંડા
@shripalthakor4672
@shripalthakor4672 4 жыл бұрын
માં માં માં માં માં માં માં
@chetanmohan8923
@chetanmohan8923 3 жыл бұрын
मारी कालिया भील नी माँ चामुंडा माँ 🙏🙏
@shambhuinderpa4834
@shambhuinderpa4834 5 жыл бұрын
Sambhu
@sureshsolanki6649
@sureshsolanki6649 6 жыл бұрын
Jay maa
@ahirdinesh3805
@ahirdinesh3805 5 жыл бұрын
Jay Jay Jay Jay ma Chamunda
@user-et8cp9ez3t
@user-et8cp9ez3t Ай бұрын
જય કુળદેવી ચામુંડા મા 🙇🏻🌏
@jagatsinh7093
@jagatsinh7093 8 ай бұрын
Mene is video ko dinme chhar bhar dekha hai jay maa chamunda maa
@makvanajayesh4871
@makvanajayesh4871 5 жыл бұрын
Jay maataji
@dipakbilval5959
@dipakbilval5959 5 жыл бұрын
Bilval DIPAK
@kanjipatel7370
@kanjipatel7370 3 жыл бұрын
જય મા। ચામુઙા માતાજી
@rajalrathod8992
@rajalrathod8992 5 жыл бұрын
Haa maa
@bhurojagdish9927
@bhurojagdish9927 Жыл бұрын
jay maa chamunda maa
@Ravaldevk
@Ravaldevk 8 ай бұрын
જય શ્રી ચામુંડ માં જય હો
@bhaveshjethva689
@bhaveshjethva689 7 ай бұрын
Valje haje masor 🚩👀
@bhaveshjethva689
@bhaveshjethva689 7 ай бұрын
Vagljedada 🪔
@bhaveshjethva689
@bhaveshjethva689 7 ай бұрын
Here 🪔💐
@lalapatidar8508
@lalapatidar8508 3 жыл бұрын
जय चामुंडा माँ
@mavjiahir1614
@mavjiahir1614 5 жыл бұрын
કાળિયા ભીલ
@mayurgoswami4015
@mayurgoswami4015 4 ай бұрын
Maa❤
@hirenjzalavadiyazalavdiya6893
@hirenjzalavadiyazalavdiya6893 2 жыл бұрын
Vary nice bro 👌
@ratadiyasanjay2612
@ratadiyasanjay2612 5 жыл бұрын
Jay maa chamuda
@khantvijay8316
@khantvijay8316 5 жыл бұрын
Jay khodal maa
@badhiyamayaram4117
@badhiyamayaram4117 5 жыл бұрын
Jay maa Chamunda
@yogeshkumarnayka848
@yogeshkumarnayka848 3 жыл бұрын
Jay matadi
@nairootmusic7579
@nairootmusic7579 6 ай бұрын
Jay ma kuldevi ma chamunda mata
@pranshupatel7888
@pranshupatel7888 2 жыл бұрын
Nan
@chetanthakor7955
@chetanthakor7955 Жыл бұрын
Jay chamunda ma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajmodhvadiya4612
@rajmodhvadiya4612 3 ай бұрын
જયમાચામુડા
@VISHU____7.7
@VISHU____7.7 8 ай бұрын
Jay mataji 🙏🙏🙏
@Mrvivekvlogs72
@Mrvivekvlogs72 2 ай бұрын
🙏🙏
@kanjitatad6846
@kanjitatad6846 5 жыл бұрын
Jay ma chamuda
@bharatgodhaniya2443
@bharatgodhaniya2443 5 жыл бұрын
Maa chamunda jay hoo
@pareshchauhan600
@pareshchauhan600 5 ай бұрын
🙏🌹🌷🌺🥀🌸🏵️🌼જય શ્રી વીસ ભુજાળી ચામુંડા માતાજી ધામ ની જય હોય 🌼🏵️🌸🥀🌺🌷🌹🙏
@bhaveshahir8867
@bhaveshahir8867 5 жыл бұрын
Jay maa chamunda
@pranshupatel7888
@pranshupatel7888 2 жыл бұрын
jay. nam. chamunda
@MPbeats798
@MPbeats798 Ай бұрын
Khamma tamne ma khma khub khub vandan jai ho ma chamunda tamari jay ho rakha karjo ho ma
@miteshsolanki7333
@miteshsolanki7333 3 жыл бұрын
Jay chamunda maa....
@thakorvisu9444
@thakorvisu9444 5 жыл бұрын
jay camuda maa ⚘⚘⚘
@ramjichavda7399
@ramjichavda7399 3 жыл бұрын
Good
@ramjichavda7399
@ramjichavda7399 3 жыл бұрын
જે ય ચામુંડા માં
@UshaaUshaa-wl1jq
@UshaaUshaa-wl1jq 5 жыл бұрын
जय मां चामुंडा जय जय परमेश्वरी
@ravaram1011
@ravaram1011 5 жыл бұрын
जय माताजी।
@kavshikchavda6412
@kavshikchavda6412 5 жыл бұрын
🙏🙏જય માં ચામુંડા કુડદેવી🙏🙏
@deepakrathava789
@deepakrathava789 4 жыл бұрын
Jai Ho Chamunda Maa
@babubhuriya2383
@babubhuriya2383 17 күн бұрын
😊
@editorhr.9088
@editorhr.9088 4 жыл бұрын
Maa
@yashvaja6147
@yashvaja6147 3 жыл бұрын
Jay camuda
@thakorsonalthakorsonal1977
@thakorsonalthakorsonal1977 3 жыл бұрын
Jay chamunda
@jadavjaydep6360
@jadavjaydep6360 2 жыл бұрын
Jay maa chamunda mata
@babudparmar1132
@babudparmar1132 2 жыл бұрын
Op🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rdkhachrr5385
@rdkhachrr5385 3 жыл бұрын
Nice
@khacharpratapbhai5526
@khacharpratapbhai5526 3 жыл бұрын
Jay kuldevi
@dilipbhil7839
@dilipbhil7839 5 жыл бұрын
Jay Chamunda Maa
@rajeshninama5184
@rajeshninama5184 5 жыл бұрын
jay ho mari chamunda
@user-zf8dh1df4o
@user-zf8dh1df4o 4 ай бұрын
😮
@jadavajitsinh1997
@jadavajitsinh1997 3 жыл бұрын
Jayhochamudma
@jayrajthakor9692
@jayrajthakor9692 2 жыл бұрын
MAA
@SanjayThakor-yy6zm
@SanjayThakor-yy6zm 5 жыл бұрын
Jay cahmuda maa mera kud ni devi
@ashokbhai.pashokbhai8882
@ashokbhai.pashokbhai8882 5 жыл бұрын
Hii
@ajayhira5641
@ajayhira5641 5 жыл бұрын
माँ चामुंडा
@raviraval1352
@raviraval1352 5 жыл бұрын
jay chamunda maa. .
@jay8831
@jay8831 Жыл бұрын
જય માતાજી.🌹🙏🌹
@kantilalbhogilalpanchalpan5043
@kantilalbhogilalpanchalpan5043 10 ай бұрын
Ģb.
@dkgamer3520
@dkgamer3520 5 жыл бұрын
Jay ho ma chamunda
@ManishaBabriya-c5y
@ManishaBabriya-c5y Ай бұрын
.🚩....🙏🏻❤️🌹Jay ma chamuda🌹❤️🙏🏻 ......🚩🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️😭😭😭😭😭😩😩😩😩😩😩😩😩😩😩😩
@dishashankhavra1235
@dishashankhavra1235 4 жыл бұрын
Ha chamunda ha
@amit113
@amit113 6 ай бұрын
Matajima butiful Jay mataji🙏🙏
@SunilSunil-te9bn
@SunilSunil-te9bn 5 жыл бұрын
har har mahadev Jay chamunda
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
小丑和奶奶被吓到了#小丑#家庭#搞笑
00:15
家庭搞笑日记
Рет қаралды 9 МЛН
Hiriya Lasudi Ni Maa Meldi Film || Meldi Maa Na Parcha || Jai Meldi Maa Full Gujarati Movie
1:02:15
KADIYO BHIL NE MAA CHAMUNDA - TELEFILM
1:02:05
Tirath Studio
Рет қаралды 2,9 МЛН
CHAMUND MAA - Telefilm (Pragatya - Parcha)
2:04:18
Studio Sangeeta
Рет қаралды 2,3 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18