Kajal Maheriya | કાજલ ના દિલમાં રહેજો | Kajal Na Dil Ma Rehjo | New Gujarati Romantic Song 2023

  Рет қаралды 34,461,090

Saregama Gujarati

Saregama Gujarati

Жыл бұрын

કાજલ મહેરિયાનું આ નવું રોમેન્ટિક ગીત કાજલ ના દિલ માં રહેજો કહે છે કે સાચો પ્રેમ હંમેશા દિલમાં અનુભવાય છે અને તમારી સાથે રહે છે.
Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
bit.ly/3a9taam
અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો!
JioSaavn bit.ly/3kkNbDm
Spotify bit.ly/3QGWDge
Wynk bit.ly/3WdugaW
Hungama bit.ly/3QETnlP
Amazon Music bit.ly/3CQGmQj
Apple bit.ly/3GMV8IU
KZfaq Music bit.ly/3We7D67
Lyrics:
દિલ માં રેહજો તમે મારા દિલ માં રેહજો
હો... દિલ માં રેહજો રે મારી ધડકન માં રેહજો...
હો દિલ માં રેહજો રે મારી ધડકન માં રેહજો...
હો આંખો ની પાપણમાં યા કાજળ માં રેહજો રે
આંખો ની પાપણમાં યા કાજળ માં રેહજો રે
કાજલ ના દિલ માં રેહજો રે કે મારા દિલ માં રેહજો રે
કે મારા દિલ માં રેહજો રે કાજલ ના દિલ માં રેહજો રે
ઓ દિલ ના કોરા કાગળ પર તારું નામ રે લખી લીધું
વાટ જોતી જેની હું તો સામે મળી ગયું
ધીરે ધીરે અતો મારા દિલ ને રે ગમી ગયું
હો કોઈ તો વાલમના જાય કા નો માંગે જો રે
કોઈ તો વાલમના જાય કા નો માંગે જો રે
કાજલ ના દિલ માં રેહજો રે કે મારા દિલ માં રેહજો રે
કે મારા દિલ માં રેહજો રે કાજલ ના દિલ માં રેહજો રે
હો હૈયા ની લાગણીએ તારા હેત ને બાંધી લીધા
મીન તો મારા વાલીડા થી તમને રે માંગી લીધા
હો શું કરું વાત તમારી આવા રે ગમી ગયા
બોલીયા નઈ મોઢે થી પણ આંખો થી બવ કઈ ગયા
હો મારા રે હોઠો ની આ હસી માં રેહ જો રે
મારા રે હોઠો ની આ હસી માં રેહ જો રે
કાજલ ના દિલ માં રેહજો રે કે મારા દિલ માં રેહજો રે
કે મારા દિલ માં રેહજો રે કાજલ ના દિલ માં રેહજો રે
હો... દિલમાં રેહજો મારા દિલ મા રેહજો રે
(English)
Dil Ma Rehjo Tame Mara Dil Ma Rehjo…
Ho… Dil Ma Rehjo Re Mari Dhadkan Ma Rehjo…
Ho Dil Ma Rehjo Re Mari Dhadkan Ma Rehjo…
Ho Aankho Ni Papan Ma Ya Kajad Ma Rehjo Re
Aankho Ni Papan Ma Ya Kajad Ma Rehjo Re
Kajal Na Dil Ma Rehjo Re K Mara Dil Ma Rehjo Re
K Mara Dil Ma Rehjo Re Kajal Na Dil Ma Rehjo Re
O Dil Na Kora Kagad Par Taru Naam Re Lakhi Lidhu
Vaat Joti Jeni Hu To Same Madi Gayu
Ho Man Maru Atrangi Tari Taraf Nami Gayu
Dheere Dheere Ato Mara Dil Ne Re Gami Gayu
Ho Koi To Valamna Jay Ka No Mange Jo Re
Koi To Valamna Jay Ka No Mange Jo Re
Kajal Na Dil Ma Rehjo Re K Mara Dil Ma Rehjo Re
K Mara Dil Ma Rehjo Re Kajal Na Dil Ma Rehjo Re
Ho Haiyaa Ni Laganiye Tara Het Ne Bandhi Lidha
Main To Mara Valida Thi Tamne Re Mangi Lidha
Ho Su Karu Vaat Tamari Aava Re Gami Gaya
Boliya Nai Modhe Thi Pn Ankho Thi Bauv Kai Gaya
Ho Mara Re Hotho Ni Aa Hasi Ma Reh Jo Re
Mara Re Hotho Ni Aa Hasi Ma Reh Jo Re
Kajal Na Dil Ma Rehjo Re K Mara Dil Ma Rehjo Re
K Mara Dil Ma Rehjo Re Kajal Na Dil Ma Rehjo Re
Ho…dil Ma Rehjo Re Mara Dil Ma Rehjo Re
Credits:
Singer: Kajal Maheriya
Artist: Chhaya Thakor, Pratik Vekariya
Co-artist: Bharat Chaudhari, Bhavan
Producer: Red Velvet Cinema
Concept, Choreographer & Director: Vishnu Thakor Adalaj
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Vishal Vageshwari, Sunil Vagheshwari
Lyrics: Bharat Ravat & Devraj Adroj
Camera & Editing: Montu Rajput
Makeup & Hair: Hashmukh Limbachiya, Poonamben
Production: Kirtan Barot
Spotboy: Pajji, Mehul
Dance Group : Minaxi Vaghela, Vikram Vaghela
Light: Jitu Bhai, Kiran
#kajalnadilmarehjo
#kajalmaheriya
#saregamagujarati
#kajalmaheriyanewsong
#newgujaratisong
#gujaratiromanticsong
#gujaratistatus
#gujaratilovesong
#gujaratisong2023
Kajal Na Dil Ma Rehjo,કાજલ ના દિલમાં રહેજો,Kajal Maheriya,kajal maheriya na geet,gujarati song,kajal maheriya new song,tame mane gamo cho,gujarati geet,કાજલ મહેરીયા,ગુજરાતી ગીત,gujarati new song,Dil Ma Rehjo,કાજલ મહેરીયા ના ગીત,New Gujarati Song 2023,રોમેન્ટિક સોન્ગ,gujarati romantic songs,gujarati love song,trending songs,#video
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 2 800
@SaregamaGujarati
@SaregamaGujarati Жыл бұрын
તામે કાજલ ને દિલ માં છો?
@thakor.dayaram7371
@thakor.dayaram7371 Жыл бұрын
કાજલ ના દિલમાં રહેજો ❤️ કેટલા ને ગમે છે
@Raghu_zapda
@Raghu_zapda Жыл бұрын
કાજલ ને પૂછો તો કે ...દિલ માં એક રૂમ બની જાય એટલી જગ્યા સે તો આખી જીંદગી ત્યાં પડ્યા રેસુ....😅😜🥰❤️🫀🌹🤩
@dipakmali7878
@dipakmali7878 Жыл бұрын
એમ જ થાય કે બસ આ ગીતને સાંભળે જ રાખીએ ♥️♥️♥️
@VanitaVadhel
@VanitaVadhel Жыл бұрын
Bov j saras song,music khub j saras👌👍🏻👍🏻💘
@skismat5947
@skismat5947 Жыл бұрын
દ્વારકાધીશ આ ગીત ને ખુબ આગળ વધારે એવી પ્રાર્થના કરું છુ
@dangrochadasrath5277
@dangrochadasrath5277 Жыл бұрын
ઘણા દિવસો પછી ખુબજસારું સૉગ રીલિઝ થયું છે ગીત ના શબ્દો હૉઠ ઉપર રણકા કરૅશૅ ,,❤️❤️❤️🌹🌹
@himatsinhrathod5956
@himatsinhrathod5956
Mari kayti mara dilma re
@KhattaMitha1
@KhattaMitha1 Жыл бұрын
હા કાજલ બેન જોરદાર ગીત ❣️😊
@dagarakamalesh
@dagarakamalesh Жыл бұрын
Jaju to hu pan kay keva nathi magato pan aa git avyu pachi hu badhay na dil ma thi nikali gyo
@hitedrabhaipatel7722
@hitedrabhaipatel7722 Жыл бұрын
Hu tamaro big fan chhu
@radhe_b2228
@radhe_b2228 Жыл бұрын
મારી ગર્લફ્રેન્ડ આ સોંગ્સ ખૂબ જ સાંભળશે કેમકે એમનું નામ પણ
@SanjayThakor-oi2sv
@SanjayThakor-oi2sv Жыл бұрын
વાહ 👍💞કાજલબેન તમે આ ગીત બહુ સારું ગાયું છે તમને ભગવાન બહું જ આગળ વધારે💞👍👍👍👍👍👍👍
@Krupafilms
@Krupafilms Жыл бұрын
વાહ shu ગીત છે.... વારંવાર સાંભરવાનું મન થાય છે.... ગીતના શબ્દો બહુ જોરદાર.. બન્ને ગીતકાર મારાં તરફથી ખુબ ખુબ અભિનંદન.... તમામ ટિમને અભિનંદન..... કાજલબેન શું ગજબ ગાયા છો આપ.. બહુ જોરદાર.. બહુ જોરદાર.. Heart touching song.......
@maheshdharjiya
@maheshdharjiya Жыл бұрын
સમય સાથે બધુજ વહી જશે,
@Krupafilms
@Krupafilms Жыл бұрын
બોલ્યા નહિ મોઢેથી પણ આંખોથી કહી ગયા . વાહ શું શબ્દ લીધા છે..
@rameshdafda9445
@rameshdafda9445 Жыл бұрын
2:56
@bhupatthakur.indianarmy7341
@bhupatthakur.indianarmy7341 Жыл бұрын
So nice song આ સોંગ સાંભળી ને મને મારો પહેલો પ્યાર યાદ આવી ગયો છે .અને એને પણ જો કદાચ આ ગીત સાંભળયું હસે તો એને પણ મારી યાદ આવી ગઈ હસે.i miss you ❣️ so nice kajal Ben 👍
@bharatmakvana4663
@bharatmakvana4663 Жыл бұрын
હા કાજલ મહેરિયા હા જોરદાર કંઠ આપ્યો...અને અમારા જેવા ઘાયલ ના દિલમાં રેજો...આ ગીત અમારી જૂની યાદો તાજી થઈ ગઈ
@himmatsolanki1409
@himmatsolanki1409 Жыл бұрын
ખૂબ સરસ મજાનું સોંગ હે પ્રભુ મારા આને
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 16 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 18 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 16 МЛН