કપાસ મગફળીને ટક્કર આપે તેવા ત્રણ પાક વાવો | ચોમાસુ ખેતી 2024 | Kapas kheti | Magfali | Chomasu 2024

  Рет қаралды 64,204

Khedutputra Gujarati

Khedutputra Gujarati

Ай бұрын

કપાસ મગફળીને ટક્કર આપે તેવા ત્રણ પાક વાવો | ચોમાસુ ખેતી 2024 | Kapas kheti | Magfali | Chomasu 2024
#કપાસ #મગફળી #મરચી #ડુંગળી #સોયાબીન #ચોમાસુ #ચોમાસુ2024 #ચોમાસુખેતી #કપાસનથીવાવવો #કપાસનીખેતી #મગફળીનીખેતી #ચોમાસુખેતીનાસમાચાર #કૃષિમાહિતી #કૃષિમેળો #કૃષિમાહિતીઆજની #કૃષિમેળો2024 #ખેડૂતનીવાતો #ખેડૂતસમાચાર #ખેતીનાવિડિયો #ખેતીનાસાધનો #ખેતીના_સાધન #કિસાન #કિસાન_સફર #બજારભાવ #ગોંડલમાર્કેટયાર્ડનાભાવ #વરસાદની_આગાહી #આગાહી #હવામાનવિભાગનીઆગાહી #સમાચાર #ખેડૂતપુત્રગુજરાતી #સાગરરાસડીયા
#kapas #magfali #kapasnikheti #magfalinikheti #marchi #soyabin #chomasu #chomasu 2024 #chomasukheti #chomasu2024 #varsadniaagahi #varsadnasamachar #havamanandajtoday #havaman #havamanvibhagniaagahi #aagahi #krushimahiti #krushimelo #krushimelorajkot #khedutnivato #khedutnikheti #khetinasamachar #khetinavideo #kisan #bajarbhavtoday #gondalnabajarbhav #samachar #krushinews #khedutputragujarati #sagarsrasadiya
નોંધ:- આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખેડૂતોના અનુભવ અને વિચારો થકી આપવામાં આવેલી છે.

Пікірлер: 27
@naranbhaiborsaniya517
@naranbhaiborsaniya517 Ай бұрын
અરે ભાઈ એરકંનડીશન ઓફીસ મા બેશી ને ગમે તેવી વાત કરતા પહેલા બીજી ઘણીબધી બાબતો કહેવી જોઈએ મરચી નીતારવાળી જમીન જોઈએ અને પીયત માટે મીઠું પાણી જોઈએ ડુંગળી મા પણ મરચી જેવુ છે અને સોયાબીન નો પાક પસંદ કરવાથી ખેડૂતો ના દિકરા ઘુઘરે ના રમી શકે
@khedutputragujarati
@khedutputragujarati Ай бұрын
સર અમે ખેડૂતો માટે કામ કરીએ છીએ, અમારી ઓફિસે આવીને જોઈ શકો છો, કે એરકન્ડીશન છે, કે નહિ... 🙏
@GovindbhaiChavda-kr2xr
@GovindbhaiChavda-kr2xr Ай бұрын
😂😂😂😂😂😂😂😂kk😂.. 0:26
@jashubhaichaudhari1544
@jashubhaichaudhari1544 Ай бұрын
Ha saheb.... Marachi vavava vara khedut Dungri vara badha carore Pati thai gya..... saheb...
@mokariyarasik5262
@mokariyarasik5262 Ай бұрын
Good work sar
@khedutputragujarati
@khedutputragujarati Ай бұрын
આભાર 🙏🙏🙏
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Ай бұрын
Adhunik,,khedutone,badhi,khabarj,chhe,,je,gamna,,bakada,bhange,,ene,khabar,,na,,hoy,,
@nevlabhaivrathvanvrathva5498
@nevlabhaivrathvanvrathva5498 Ай бұрын
આ વરસે સોયાબીન નું વાવેતર કેવું રહેશે
@khedutputragujarati
@khedutputragujarati Ай бұрын
સારૂ રહેશે ગત વર્ષે કરતાં
@parmarvashram6593
@parmarvashram6593 Ай бұрын
Madvi 22 nabar fule varanu sharu aave
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Ай бұрын
Atyare,khedutone,lutava,nimosam,,khuli,chhe
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Ай бұрын
Rupiya,hoyto,badhalhabar,pade,,khedutone adjayemurkhmananam ,,lakhyu,chhe,,aalhuvatskoy,,dekhata ati,atyare,lutavani,,mosam,,vhhekhedutone,,dark,,natho😊
@khedutputragujarati
@khedutputragujarati Ай бұрын
વાત સાચી છે, વિઠ્ઠલભાઈ
@AffectionateHelmet-uj3eu
@AffectionateHelmet-uj3eu Ай бұрын
Kapash ma 90 taka nuksan j hoi se.
@jadejadigubha4732
@jadejadigubha4732 Ай бұрын
Divela vavai
@HiteshsinhVaghela-tt5yi
@HiteshsinhVaghela-tt5yi Ай бұрын
ચોમાસુ ડુંગળી ક્યારે .વ.વાય
@khedutputragujarati
@khedutputragujarati Ай бұрын
જુલાઈ મહિનો બેસ્યા પછી.
@ashokrabadiya476
@ashokrabadiya476 Ай бұрын
વારશ.લાગીજાઈછે.ડૂગરીમા.ભાઈ.
@ghanshyambhaipatel380
@ghanshyambhaipatel380 Ай бұрын
સોયાબીન પાક કેટલા સમયમાં તૈયાર થાય?
@khedutputragujarati
@khedutputragujarati Ай бұрын
સાડા 3 મહિનામાં
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Ай бұрын
Khedutoni,,to,,jafha,malhi,chhebhav,khet,,peda s,,napurta,,Malta,nathi,tyare,tame,badh,su,,karo,chho
@khedutputragujarati
@khedutputragujarati Ай бұрын
ભાઈ ખેડૂતો માટે અમે હર હંમેશને માટે આવજ ઉઠાવીએ છીએ