બાપુ ની વાત સત્ય છે....મારી માં એમને છોડી ને 2 વર્ષ થી સવર્ગ માં જતી રય.... જીવતા માતા-પિતા ની કદર કરી લેજો પછી અફસોસ સિવાય કયજ નહિ રે.... "મા ભગવાન થી પણ મોટી હોય છે"..... જય સીતારામ....🙏
હું કેટલો નસીબદાર છું કે હું ને મારા મોટાભાઈ અમે અમારાં મા બાપ ભેગા રેઇ સઇ ... અમારા આગલા જન્મ ના કાક સારા કર્મ હશે કે અમારા માથે અમારા માતા પિતા ની છત્રછાયા છે જય શ્રી કૃષ્ણ....... જય હો દાદા રાધે રાધે..
@Alex-js4gk2 ай бұрын
જય શ્રીકૃષ્ણ
@kiritkanani65942 күн бұрын
માતા પિતા આશીર્વાદ
@user-ce7bq6fp5f2 ай бұрын
સંસ્કારી સમજજો પત્ની બાળકો બધા છે પણ માતાએ તમને જનમ આપ્યો છે તમે જેવું કરશો તેવું તમારા બાળકો કરશે.આ બધું તમારા બાળકો જોશે.અને તમારી સાથે એવો જ વ્યવહાર કરશે.માફ કરશો મે લખ્યું એમાં કદાચ કોઈક ને ખોટું લાગ્યું હશે પણ મે આ કહાની જોઈ છે અને અનુભવી પણ છે
@bms4451Ай бұрын
હા આ હકીકત છે.. 👌
@AmitaMChaudhari3 ай бұрын
Radhe Radhe Radhe.....🙏
@RanjanbenPavagadhi3 ай бұрын
Radhe Rather
@parulshrimali38703 ай бұрын
સાવ સાચી વાત છે🙏
@ganpatsinhparmar-by7fw3 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@harisathwara85532 ай бұрын
Radhy Radhy Sachi Vat Che
@rentiyaashokbhai-wf5er3 ай бұрын
Jignesh dada ne Ram Ram Jay shree Krishna
@user-gl8pf1gj4m3 ай бұрын
Jay shree Krishna Jay Krishna
@shivubhagohil91693 ай бұрын
Tmari visar dhare 4:51 koti koti vndn
@vimalgoswami5842 ай бұрын
😊😊😊😊😊😊@@user-gl8pf1gj4m
@darsanmuni5922Ай бұрын
@@user-gl8pf1gj4m1
@suthathakkar7924 ай бұрын
Radhe Radhe ji 🙏
@chetansangar5362Ай бұрын
અમે માનીએ છીએ કે માંઆશિવાદથીખુબસુખિછીએકેમકેમાંઅમારિહારેછે