આ કરોડપતિનો ઇન્ટરવ્યુ જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખશે, પૈસા અને જીવન વિશે વિચારતા થઈ જશો | Inspiring

  Рет қаралды 268,969

Vishesh with Dinesh

Vishesh with Dinesh

5 ай бұрын

આ કરોડપતિનો ઇન્ટરવ્યુ જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખશે, પૈસા અને જીવન વિશે વિચારતા થઈ જશો | Inspiring
Links of Social Media
• તમે પાલક પિતા તો જોયા ...
reelC3AX0x...
share/v/xi2e...
#visheshwithdinesh
#dineshsindhav
#inspiring
#gujaratinews
#gujarati
#motivational
#drkrshrofffoundation

Пікірлер: 278
@indiannationalfirst8286
@indiannationalfirst8286 4 ай бұрын
આ મારા સાહેબ સાચો ગુજરાતી બધુંય કરી લીધું પણ આખરી લક્ષ્ય સમાજનું કલ્યાણ કરવું,,,,,,,ધન્ય છે તેમને અને તેમના માબાપ ને જય જય હો
@swatiparekh
@swatiparekh 4 ай бұрын
Mane aapo 500 crore to hu pan kalyan karish
@bvsolanki3039
@bvsolanki3039 5 ай бұрын
પચાસ સાઠ વર્ષ થઈ ગયા,,કરોડો રૂપિયા કમાઈ લીધા,,, પછી શું,,,,,, ખુબ અગત્યનો અને અંતિમ પ્રશ્ન છે,,,, વિચારવા મજબૂર કરી દીધાં,, સાહેબ,, સરસ જાણકારી મળી,,
@bharatpatel-on4ze
@bharatpatel-on4ze 4 ай бұрын
આ આખા ઇન્ટરવ્યૂ ની અંદર મને એક જ વાત ખુબ સરસ લાગી આપણે અહીં એકલા જ છીએ ઉપરવાળાએ પૂરી ફિલ્મ બનાવી દીધી છે કોને કયો રોલ ભજવવો તે પણ નક્કી છે
@user-ft9vy9ok8y
@user-ft9vy9ok8y 5 ай бұрын
તમારી સંસ્થા દ્વારા આપવામાં આવતા શિક્ષણ ને પ્રત્યક્ષ જોયું છે. ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 16 күн бұрын
આપણા દેશનાં આવાં મહાન વ્યક્તિઓ ને કોટી કોટી પ્રણામ 🙏🌹
@bjhsschooljadarbjhsschoolj4182
@bjhsschooljadarbjhsschoolj4182 5 ай бұрын
બહુ મજા આવી દિનેશભાઈ, પ્રતુલ ભાઈનુ જીવન અને તેમનું કાર્ય પ્રેરણાદાયી છે, મારી શાળામાં તેમના કાર્યનો લાભ મળે છે. ખરેખર મળવા જેવા માણસ છે...❤
@dabhichetanbhai5767
@dabhichetanbhai5767 5 ай бұрын
આ પૃથ્વી પર આવેલ માનવ સ્વરૂપમાં અમારા ભગવાન છે આ સર
@divyeshulava
@divyeshulava 5 ай бұрын
કેમ?
@Merayesu130
@Merayesu130 4 ай бұрын
Koine pan bhagwan banavi lai 😂😂😂
@jaysukhdabhi552
@jaysukhdabhi552 5 ай бұрын
વાહ !ભાઈ તમે આજે એક ખરા ભારતીય ની ઓળખ કરાવી.😊
@vijaypatel5882
@vijaypatel5882 4 ай бұрын
ડાંગ જિલ્લામાં પણ શિક્ષણનો સેવા યજ્ઞ શરૂ કરો એવી વિનમ્ર વિનંતી
@rv2747
@rv2747 5 ай бұрын
ગરીબ બાળકોને શિક્ષણ સેવાઓ આપતા રહો તેવી હાર્દિક શુભેચ્છાઓ. પાયાના શિક્ષણક્ષેત્રે જંપલાવ્યું તે ખૂબજ👌👌🙏
@kanucharakta1877
@kanucharakta1877 5 ай бұрын
❤દિનેશ આજ સુધી નો શ્રેષ્ઠ ઇન્ટરવ્યૂ. ❤
@goswamiyogeshpari15
@goswamiyogeshpari15 5 ай бұрын
જય શ્રી રામ ૐનમઃ શિવાય દિનેશ ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી સરસ માહિતી આ પી આવા ❤❤❤❤🎉🎉
@shreeanjaniputra2617
@shreeanjaniputra2617 5 ай бұрын
Dhanyawad
@tarunraiyani7148
@tarunraiyani7148 3 ай бұрын
જય સ્વામિનારાયણ ભગવાન તેની ખૂબ ખૂબ મદદ કરે બસ એ જ પ્રાર્થના
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 5 ай бұрын
વાહ વાહ ભાઈ પ્રણામ.માનવ જીવન ની સાર્થકતા.મને યાર તમારા જેવા મિત્ર ની જરૂર હતી.બધી શુભેચ્છા ઓ તમે જાતે મેળવી લીધી છે છતાં પણ તંદુરસ્ત જીવન ની શુભેચ્છા.
@shobhanchauhan744
@shobhanchauhan744 4 ай бұрын
Vichar Ti hoti ke ke Manavta samaj mein jova n****** Nathi Maruti to Dinesh Bhai Nani interview ma Praful bhai Naam Naam Naam purn Manavta jova Modi Prafull bhai jeva moti unchera Manav na Darshan karvani jignasa thayo Che Prabhu ichcha Puri karo
@shobhanchauhan744
@shobhanchauhan744 4 ай бұрын
S V Chauhan tired teacher
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 4 ай бұрын
@@shobhanchauhan744 આપ નિવૃત્ત શિક્ષક છો કે થાકેલા છો ?પૂરું સમજાણું નહીં.પરમ ની દયા થી સમાજ માં ઘણા મુઠી ઊંચેરા માનવી ઓ મળી આવે છે.સેવા કાર્યો કરનારા ઘણા ભાઈ બહેનો છે. એમાંથી મિત્તલ પટેલ,જલ્પા પટેલ,પોપટ ભાઈ ,ખજૂર ભાઈ જે યું ટ્યુબ ઉપર એમના કામ જોવા મળે છે.દુનિયા માં સારપ એમના થકી જીવીત છે. જય સીતારામ.
@shirishrupani5996
@shirishrupani5996 4 ай бұрын
સાહેબ , બહુ વાંચયું છે ને સરસ વિચારો છો ને ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણય લઇ ને વળગી રહો છો તો એકવાર પરમ પૂજ્ય દાદાના પુસ્તકો વાંચશો ને બને તો પરમ પૂજ્ય દિપકભાઈ ના જ્ઞાનવિધી ના બે કલાક ના પરમ પૂજ્ય દાદાના અક઼મ વિજ્ઞાન ના પ઼યોગ નો અનુભવ કરશો
@ramdevsinhvala6407
@ramdevsinhvala6407 4 ай бұрын
Very good
@girisharya9170
@girisharya9170 4 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન સહ સુભકામના ઓ
@vipulvasava5693
@vipulvasava5693 5 ай бұрын
તમારા થકી અમારા બાળકો ને સારું શિક્ષણ આપી શકીએ છીએ.અને અમારું પણ એક શિક્ષક બનવાનું સપનું સાહેબ તમારા થકી પૂરું થયું છે.જે માટે તમને ભગવાન માનીએ છીએ.
@rohitlakum
@rohitlakum 5 ай бұрын
જોરદાર પ્રાકૃતિક જગ્યા છે. ખૂબ સરસ દિનેશભાઈ!
@chhaganbhaivasava2031
@chhaganbhaivasava2031 5 ай бұрын
ખુબ ખુબ સરસ જીવનની જળ મૂળની વાત કરીને સફળ જીવન તરફની પ્રેરણા આપી.ધન્યવાદ
@ratilalvirpara2840
@ratilalvirpara2840 5 ай бұрын
તમારા વિચારો ખૂબજ ધાર્મીક અને ઉચા છે મને ખૂબજ પ્રસન્ન કરી ગયા
@cooltimemedia7316
@cooltimemedia7316 4 ай бұрын
અત્યાર સુધીના બધા જ ઇન્ટરવ્યૂ માં જો વધારે સારા માં સારો ઈન્ટરવ્યુ ❤❤❤ એટલાં માટે કે આ વ્યક્તિ પેલાં બીજું અંતરિયાળ વિસ્તારમાં ત્રીજી બાબત કે પ્રકૃતિ ના ખોળા માં જે પાછળ વિસ્તાર જોવા મળે સે એ અગલ છબી ઉભી કરે છે❤❤❤
@shaileshchaudhari5063
@shaileshchaudhari5063 5 ай бұрын
Great Person- Very Simple and straight message/answer - of what everyone meaning of Life should be.
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 5 ай бұрын
જય દ્વારકાધીશ 🙏
@sb.amicandvlogs219
@sb.amicandvlogs219 5 ай бұрын
જય દ્વારકાધીશ દીનેશભાઈ 🎉🎉
@girdharsuthargirdharsuthar6435
@girdharsuthargirdharsuthar6435 5 ай бұрын
ખૂબ સરસ દિનેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ
@kishorransaria187
@kishorransaria187 4 ай бұрын
ખૂબ સરસ કાર્ય 🎉
@monparasavan9380
@monparasavan9380 3 ай бұрын
કલ્યાણ કારી પ્રસ્તુતી દિનેશ ભાઈ 🙏👍
@govindbhaidomadiya9061
@govindbhaidomadiya9061 5 ай бұрын
Khub khub dhanyawad dineshbhai khub khub pranam.
@bhoomikabhuva
@bhoomikabhuva 5 ай бұрын
વાહ. રસપ્રદ. thank you for the sharing sir.
@kaushikchauhan3397
@kaushikchauhan3397 5 ай бұрын
Wow! Just dont have words for both of you. Awesome insights and path to life ❤
@dineshanghan2470
@dineshanghan2470 5 ай бұрын
Khub saras
@parmardevaparmar5045
@parmardevaparmar5045 5 ай бұрын
સાહેબ તમને તો અમે ભગવાન માનીએ છીએ
@shreeanjaniputra2617
@shreeanjaniputra2617 5 ай бұрын
ખૂબ ખૂબ આભાર 🎉
@Bhargav.Changela88
@Bhargav.Changela88 5 ай бұрын
Very inspiring sir ji... Thank you for bringing this hidden gems into limelight !!!
@shaileshchaudhari5063
@shaileshchaudhari5063 5 ай бұрын
Very inspiring interview and 👌
@1pratik
@1pratik 4 ай бұрын
જય શ્રી રામ ઓમ નમઃ શિવાય
@rahulahir5722
@rahulahir5722 5 ай бұрын
જય દ્વારકાધીશ ❤❤
@jayantilalteraiya3150
@jayantilalteraiya3150 5 ай бұрын
ખૂબ સરસ કાર્ય 🎉🎉
@jayghadiya8563
@jayghadiya8563 5 ай бұрын
એમના જીવન વિશે જાણીને ખુબ આનંદ થયો
@deepaktak3997
@deepaktak3997 4 ай бұрын
Thank you @Pratul Sir.
@jitendrabhaipatel6025
@jitendrabhaipatel6025 4 ай бұрын
Jayshree Krishna. Very nice activity and good freight to lower people family. Awesome. God bless you loots of time. Har har mahadev.
@kartikgandhi929
@kartikgandhi929 4 ай бұрын
THANKS DINESHBHAI, YOU ARE GREAT , SALUTE TO YOU
@gautamdave1419
@gautamdave1419 5 ай бұрын
Adbhut dineshbhai
@rajanikantmahera3996
@rajanikantmahera3996 5 ай бұрын
❤khub saras video❤
@varshapatel6983
@varshapatel6983 5 ай бұрын
ખૂબ સરસ માહિતી મળી❤❤
@aspiasundaria4804
@aspiasundaria4804 5 ай бұрын
Kudos Pratulbhai, with all your astounding achievements you are humble enough not to show your tremendous amount of amount compassion to the have nots. 🙏
@Tradingwithnikzz
@Tradingwithnikzz 5 ай бұрын
જય હો ❤
@kanucharakta1877
@kanucharakta1877 5 ай бұрын
❤❤❤પ્રેરણાદાઈ ઈન્ટરવ્યુ.
@kartikgandhi929
@kartikgandhi929 4 ай бұрын
PRATULBHAI GR8, SALUTE TO YOU.
@bhumiparmar9960
@bhumiparmar9960 5 ай бұрын
Saras 😊👏🏻👏🏻👏🏻
@dharmendrakotak7942
@dharmendrakotak7942 5 ай бұрын
ખૂબ ખૂબ સરસ વાતો સાંભળી મજા આવી ગઈ
@bharatbhaidharaiya7530
@bharatbhaidharaiya7530 4 ай бұрын
Osho thi inspired hoy tem lage 6❤❤❤❤
@hanudarji1344
@hanudarji1344 4 ай бұрын
Shu bhangar vaat Kari dost. Osho ni schools batavo ?
@MittalPatelVSSM
@MittalPatelVSSM 5 ай бұрын
ખુબ સરસ
@mukeshtimbadiya6971
@mukeshtimbadiya6971 5 ай бұрын
Saras experience Thanks for video 🙏
@saritabildhaiya9719
@saritabildhaiya9719 4 ай бұрын
Ye course bahut -bahut helpful hoga
@user-ey6wm4kz5c
@user-ey6wm4kz5c 4 ай бұрын
Muthi uchho manavi... Maa bhom mate totali devoted person,.. ... Dhuni re dharkavi aame taranaam ni.. ... ... Ek vaar mulakat thay to tena darasan matra thi Dhanya thae javay. Tere tuj ko aarapan .And thank to vidio maker... .... ... 135 karor mathi jadelu ek moti.❤
@seemavasava4073
@seemavasava4073 5 ай бұрын
👌👌👌 ખૂબ સરસ
@laxmanbhaikalariya7041
@laxmanbhaikalariya7041 5 ай бұрын
Reality......way....of........high qualified person......vary vary thanks....
@rakhimodi7698
@rakhimodi7698 4 ай бұрын
You know being honest is best virtue . You been transparent no god father in usa. Ty sir ty 🙏🙏🙏🙏
@hirensharma1915
@hirensharma1915 4 ай бұрын
Great job sir please keep it up 🙏
@user-zz8xb4tf6o
@user-zz8xb4tf6o 4 ай бұрын
Excellent work indeed!! What one learns from age 4 to 12, will always remain in you forever in your life. Education is the best gift in the world. Very generous with his wealth. Please put some videos of school and kids, let others see for encouragement to participate, donate etc Salute 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@drposhakpatel7993
@drposhakpatel7993 4 ай бұрын
बढिया काम शिक्षा केलिये❤❤❤
@ketangameti790
@ketangameti790 5 ай бұрын
ખુબ સરસ 👌👌👌👌
@mayurkapadiya4625
@mayurkapadiya4625 4 ай бұрын
Excellent work both of you...
@poojajoshi7090
@poojajoshi7090 5 ай бұрын
Proud of you sir 👍👍
@ASHAMokariya
@ASHAMokariya 5 ай бұрын
Jay dwarkadhis 🙏
@RAVINDRAYADAV-ff3uo
@RAVINDRAYADAV-ff3uo 4 ай бұрын
Great personality 👌. Superb interview 👏
@indrasinhmaliwad6068
@indrasinhmaliwad6068 4 ай бұрын
Unbelievable episode Dinesh sir with God gifted man
@pareshbhaider5484
@pareshbhaider5484 5 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@ravindrasinghchauhan2262
@ravindrasinghchauhan2262 4 ай бұрын
Very Nice information 😊 Jai Hind Jai Bharat
@narendradesai154
@narendradesai154 4 ай бұрын
I Like this episode Dineshbhai
@Jyotikakher
@Jyotikakher 5 ай бұрын
👍👌
@omjai_mahakal
@omjai_mahakal 4 ай бұрын
Einfochip..ખૂબ સરસ વિડિયો.😊
@jankiprajapati6075
@jankiprajapati6075 5 ай бұрын
Very nice....
@mukeshpatel5717
@mukeshpatel5717 4 ай бұрын
Hello... S i r Absolutely right
@Rudrapanchal001
@Rudrapanchal001 5 ай бұрын
ખૂબ સરસ રજૂઆત
@harshadpatel9445
@harshadpatel9445 4 ай бұрын
JAY SHREE KRISHNA GOD BLESS ALL OF YOU
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 5 ай бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ
@user-nn1gr2ik9v
@user-nn1gr2ik9v 5 ай бұрын
👍👍
@ManishPatel-gh5vx
@ManishPatel-gh5vx 2 ай бұрын
Jordar initiatives ❤
@harisinhchhatrasinhchavda7363
@harisinhchhatrasinhchavda7363 5 ай бұрын
Very inspiring
@rahuljoshi9471
@rahuljoshi9471 5 ай бұрын
I learn so much by Pratulsir
@babulalsatasiya
@babulalsatasiya 4 ай бұрын
"It's truly inspiring to witness Pratul Shroff's unwavering commitment to his core values and his emphasis on taking ownership and thinking creatively to tackle life's challenges. His perspective offers valuable insights into how to navigate through difficulties. I extend my gratitude to Dineshbhai for his exceptional interview style, which I had the pleasure of experiencing for the first time. As a Gujarati, I feel a sense of pride seeing individuals like him promote such profound thoughts, which undoubtedly have a lasting impact on others. These interviews serve as a source of inspiration for many, encouraging them to strive for a better life. Let's continue to support and appreciate individuals like Pratul Shroff and Dineshbhai, as they contribute immensely to spreading positivity and fostering personal growth within our community."
@janvidesai455
@janvidesai455 5 ай бұрын
❤❤💐💐💐💐🙏🙏🙏🙏
@nidhigodha8013
@nidhigodha8013 5 ай бұрын
👌👌
@gautamdave1419
@gautamdave1419 5 ай бұрын
Adbhut vyatkitv che.
@jayeshchenva2694
@jayeshchenva2694 5 ай бұрын
❤❤❤❤
@BambhaniyaValbh
@BambhaniyaValbh 5 ай бұрын
🙏જય જલારામ 🙏દિનેશભાઈ
@prateekarya3950
@prateekarya3950 5 ай бұрын
Nyc dinesh bhai. Your way of talking is very good. Love from mysore.
@shahinmansuri5710
@shahinmansuri5710 5 ай бұрын
Good Sir 🙏🙏🙏🙏
@kagadapradip2954
@kagadapradip2954 3 ай бұрын
Khub saras sir
@school77231
@school77231 4 ай бұрын
Great thoughts ! Thanks for creating video
@bimalraval2889
@bimalraval2889 4 ай бұрын
Khubaj Sundar Ane prerak interview jivan vise vicharta Kari didha
@ygnkgnchishty3273
@ygnkgnchishty3273 4 ай бұрын
Dr Shroff well done 👍
@ganeshdesai..5067
@ganeshdesai..5067 5 ай бұрын
👑👍🏻
@chandrikarabadiya1275
@chandrikarabadiya1275 4 ай бұрын
Your work very nice 👌 👍 👏, God bless 🙌
@kanusagar1982
@kanusagar1982 5 ай бұрын
ખૂબ જ જોરદાર પ્રશ્નો અને તેના જવાબો પણ લાજવાબ
@STDstudents
@STDstudents Ай бұрын
Ha Dinesh bhai
@user-wg9rn2zf3t
@user-wg9rn2zf3t 5 ай бұрын
🙏🙏
@nishadineshraval3864
@nishadineshraval3864 5 ай бұрын
સર, આપને કોટી કોટી વંદન 🙏
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 22 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 8 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 22 МЛН