Рет қаралды 278,803
#gujaratinews #gujaratifilm #film
અમદાવાદમાં 15 એકરથી પણ વધુ જગ્યામાં ફિલ્મનો એક વિશાળ સેટ બનાવવામાં આવ્યો છે. આ ફિલ્મનો સેટ જોતા જ વિતેલા સમયના વહેણમાં વહી જતા હોય એવું લાગે. 13 સદીના સમયને અનુસંધાને બની રહેલી આ ફિલ્મનું શુટિંગ અમદાવાદમાં થઈ રહ્યું છે. બીબીસી સંવાદદાતા સાગર પટેલે આ સેટની મુલાકાત લીધી.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati