ખેડૂતો માટે સારા સમાચાર...રમણીક ભાઈ એ કરી મોટી આગાહી

  Рет қаралды 19,833

utsav Patel official

utsav Patel official

20 күн бұрын

#gujrat #youtube #heavyrain #agriculture #news #farming #flood #rainfall #rain #farmer #aajtak

Пікірлер: 38
@Bhavin.b
@Bhavin.b 18 күн бұрын
હા રમણીકભાઈ હા
@Urvarajvlogs
@Urvarajvlogs 18 күн бұрын
જામનગર જિલ્લાના હજી ઘણા બધા ગામડામાં સાવ વરસાદ ઓછો છે
@akhaimanondra2850
@akhaimanondra2850 18 күн бұрын
Kub saras mahiti aapi ramnik bhai
@BharatRajput-ru1gu
@BharatRajput-ru1gu 18 күн бұрын
પુર્વ કચ્છ જિલ્લામાં વાવણી લાયક વરસાદ નથી ક્યારે આવશે
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 18 күн бұрын
ખુબ સરસ માહિતી આપી સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદ નથી જય કિસાન
@utsavtilva5222
@utsavtilva5222 18 күн бұрын
વરસાદ ૧૮ થી ૨૪ તારીખ
@Urvarajvlogs
@Urvarajvlogs 18 күн бұрын
જામનગર જિલ્લામાં વરસાદ 30% છે
@Dhaval-xn1mc
@Dhaval-xn1mc 18 күн бұрын
Mahisagarmatovarsadjnathi
@GUJARATI_STATUS_9094
@GUJARATI_STATUS_9094 18 күн бұрын
વાવવરશાદનથી
@onlystudy_9480
@onlystudy_9480 18 күн бұрын
@MALDEVarotariya
@MALDEVarotariya 18 күн бұрын
જય દ્વારકાધીશ
@utsavtilva5222
@utsavtilva5222 18 күн бұрын
જય દ્વારકાધીશ
@mahendratalsaniya9117
@mahendratalsaniya9117 18 күн бұрын
Surendranagar na limbdi talukanu nanatimbala gaam varsad ok thase
@raymalsuthar6826
@raymalsuthar6826 18 күн бұрын
18,24, માં તો વરસાદ થવાનો છે
@RabariAryan
@RabariAryan 18 күн бұрын
Harij ma kyare thase
@utsavtilva5222
@utsavtilva5222 18 күн бұрын
પાટણ સમી હારીજ આ વિસ્તાર માં ૧૮ થી ૨૪ તારીખ ના રોજ વરસાદ થવાની સંભાવના છે..
@user-wz4zp3oi8m
@user-wz4zp3oi8m 18 күн бұрын
Abdaaa taluko maa vradh driya prima ochose
@gamig3412
@gamig3412 18 күн бұрын
ડીસા મોનથી
@ajsavaliya2193
@ajsavaliya2193 18 күн бұрын
વિડયામા લખીને બતાવો વરસાદની આગાહીઓ સમજણ પડતી નથી
@palabhaidangar4935
@palabhaidangar4935 18 күн бұрын
અમારે જામજોધપુર તાલુકાના ગામોમાં હજુ પણ વરસાદ સારો નથી તો ક્યારેક થશે તે જણાવશો ❤
@utsavtilva5222
@utsavtilva5222 18 күн бұрын
સમગ્ર ગુજરાત માં ૨૪ તારીખ પેલા સારા માં સારો વરસાદ થવાની શક્યતા છે
@BharatbhaiBavliya-x9c
@BharatbhaiBavliya-x9c 18 күн бұрын
વરસાદ નથી
@RajuBharvad-vlogs
@RajuBharvad-vlogs 18 күн бұрын
આગાહી તો આપો સો પણ ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં
@utsavtilva5222
@utsavtilva5222 18 күн бұрын
વરસાદ છે.૧૮ થી ૨૪ માં
@gothiketan4432
@gothiketan4432 18 күн бұрын
બનાસકાંઠા માં ક્યારે ભારે વરસાદ થશે
@utsavtilva5222
@utsavtilva5222 18 күн бұрын
18 to 24
@gothiketan4432
@gothiketan4432 18 күн бұрын
@@utsavtilva5222 ધન્યવાદ
@RajuBharvad-vlogs
@RajuBharvad-vlogs 18 күн бұрын
ઉતર ગુજરાત કોરું ધાકોર સે અમુક વિસ્તાર માજ વરસાદ સે તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં વરસાદ નથી
@utsavtilva5222
@utsavtilva5222 18 күн бұрын
સમગ્ર ગુજરાત માં ૧૮ થી ૨૪ માં સારો વરસાદ પડવાની શક્યતા છે...
@RajuBharvad-vlogs
@RajuBharvad-vlogs 18 күн бұрын
@@utsavtilva5222 અમારે વરસાદ તલોદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ હજુ સુધી ભારે વરસાદ નથી આજ કાલ માં શક્યતા ખરી
@cheharDipodhamAasoda9431
@cheharDipodhamAasoda9431 18 күн бұрын
ઉત્તર ગુજરાત ના મહેસાણા જિલ્લા ના આસોડા ગામે વરસાદ પડ તોજ નહી તો કઈ તારીખ ભારે વરસાદ પડ છે
@utsavtilva5222
@utsavtilva5222 18 күн бұрын
૧૮ થી ૨૪ માં વરસાદ છે...
@cheharDipodhamAasoda9431
@cheharDipodhamAasoda9431 18 күн бұрын
@@utsavtilva5222 આ 10 થી 11 ની તો આગાહી કરી તી ઉત્તર ગુજરાત મા તુ કેમ ના પડ્યો વરસાદ ચોમાસા પેલા તો બધા આગાહી કારો પેલા કહેતા તા કે આ વર્ષ મા તો બવુ ભારે વરસાદ પડ છે તો જેવો જોવે એવો વરસાદ પડતો નથી ઉત્તર ગુજરાત મા
@onlystudy_9480
@onlystudy_9480 18 күн бұрын
બનાસકાંઠા કયારેય વરસાદ
@utsavtilva5222
@utsavtilva5222 18 күн бұрын
૧૮ થી ૨૪ ની શક્યતા છે..
@thakormunna9762
@thakormunna9762 18 күн бұрын
માંડલ અને પાટડી વચ્ચે સાંજે મોટો મેધ ધનુષ્ય જોવા મળ્યો હતો તમે વરસાદ વીશે શું કહેવા માંગો છો
@gamig3412
@gamig3412 18 күн бұрын
ડીસા મોનથી
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 9 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 16 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 54 МЛН