આંખ મારી આરતી ને જીભ મારો ડંકો- અરૂણાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)

  Рет қаралды 287,961

Arunaben Dineshbhai Nimavat

Arunaben Dineshbhai Nimavat

2 жыл бұрын

આંખ મારી આરતી ને જીભ મારો ડંકો
હૃદય મારું ધૂપિયું તમે માની લેજો શિવજી
શિવજી ની વાડી માં વાવ ગળાવો
એક સો ને આઠ જળ ના લોટા શિવ ને ચડાવો
આંખ મારી આરતી...
શિવજી ની વાડી માં બીલી વવરાવો
એક સો ને આઠ બિલિપત્ર શિવ ને ચડાવો
આંખ મારી આરતી...
શિવજી ની વાડી માં રુદ્રાક્ષ વવરાવો
એક સો ને આઠ રુદ્ર માળા શિવ ની જપાવો
આંખ મારી આરતી ને...
શિવજી ના મંદિર માં બ્રાહ્મણ તેડાવો
એક સો ને આઠ જાપ શિવ ના જપાવો
આંખ મારી આરતી ને...

Пікірлер: 41
@nitamehta3139
@nitamehta3139 11 ай бұрын
ખુબજ સરસ ભજન ગાયુછેતમે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય ભોળાનાથ... જય શિવ શંભુ... મહાદેવ .. 🙏🕉️
@Ramabendhunofficial
@Ramabendhunofficial Жыл бұрын
મહાદેવ હર 🙏🌹🙏 બહુજ સરસ 👌👌👌 તમારા નવા સબ.👍
@kusumbenvekariya534
@kusumbenvekariya534 Жыл бұрын
Arunaben vasant masi very nice amara jay shri krishna
@minalvpatel5641
@minalvpatel5641 Жыл бұрын
Radhe Krishna 🙏🏻
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
Saras Bhajan ben
@urvashikubavat5140
@urvashikubavat5140 Жыл бұрын
Khubaj saras bhaja gayu 👌👌
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
Har har mahadev
@b.d.vaghasiya3916
@b.d.vaghasiya3916 Жыл бұрын
Mahadev nu bhajan saras gayu 👌💯💯
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 Жыл бұрын
Rady maru dhupiyu💐🌹🎉🕉🙏🙏🙏
@rinabensolanki9461
@rinabensolanki9461 Жыл бұрын
જય ભોળાનાથ અરુણાબેન વસંતબેન મસ્ત ગાયું ભજન 👌🏻👌🏻👌🏻
@TH-vw9wh
@TH-vw9wh Жыл бұрын
बहुत सुंदर गीत
@rasilatank7234
@rasilatank7234 2 жыл бұрын
jAi swaminarayan 🙏🙏🙏🙏 vsant masi Aruna ben mne bou ghyma jap khub aagad aavo aevi dilthi prathna
@mayurigohil4975
@mayurigohil4975 11 ай бұрын
Bov fine
@alkashukla1390
@alkashukla1390 Жыл бұрын
👌🌹👌🌿 ઘન્યવાદ બે ન
@deepthakkar4395
@deepthakkar4395 Жыл бұрын
ખુબ સરસ
@Cricket_lover_fan18
@Cricket_lover_fan18 Жыл бұрын
👌👌👌👌
@zalavadiyamuktaben4391
@zalavadiyamuktaben4391 Жыл бұрын
Jay shree krishna
@NitabenRupareliya
@NitabenRupareliya 11 ай бұрын
❤❤
@arvindbhaitadvi2605
@arvindbhaitadvi2605 2 жыл бұрын
Saras jay bhoranath
@vilaskoladiya7423
@vilaskoladiya7423 Жыл бұрын
સરસ😍😍
@vandanaparmar2550
@vandanaparmar2550 Жыл бұрын
👌👌
@rkrk2759
@rkrk2759 Жыл бұрын
Jaybholenatha
@GhanashyamChudasma
@GhanashyamChudasma Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 Жыл бұрын
Rsy maru dgupiyu🕉🙏🙏
@shankerbhaiparmar5434
@shankerbhaiparmar5434 Жыл бұрын
જય ભોળાનાથ અરુણાબેન વસંતબેન શિવજી નું સુંદર ભજન અગિયારસે સાભળી ખૂબ આનંદ થયો 🙏🙏
@bhavnadonga2237
@bhavnadonga2237 Жыл бұрын
Arunaben
@NitabenRupareliya
@NitabenRupareliya 11 ай бұрын
Nita
@godavaripatel503
@godavaripatel503 11 ай бұрын
ભજન બહુજ સરસ ❤
@Ushmaben
@Ushmaben 2 жыл бұрын
Very nice 👌👌👌🌹🌹🌹💐💐💐
@linamistry8452
@linamistry8452 Жыл бұрын
Jai shree krishna 🙏👍
@sanjaydhandhukiya9903
@sanjaydhandhukiya9903 Жыл бұрын
બંને બહેનોને મારા સીતારામ
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 ай бұрын
જય ભોળાનાથ વસંતબેન અરૂણાબેન ખુબખુબ ધન્યવાદ બેન અમારા શીવ મંદીર રુદ્રી સાથે રોજ દર્શન કરાવીયે તમારો નંબર સકય હોય તો મોકલો
@hemlatachavda6861
@hemlatachavda6861 2 жыл бұрын
Fry
@nayakkokila282
@nayakkokila282 2 жыл бұрын
જયભૉલેનાથ
@user-dc8ck8eo5p
@user-dc8ck8eo5p 2 жыл бұрын
બીજા દીદી નૂ નામ સુ છે
@vilaskoladiya7423
@vilaskoladiya7423 Жыл бұрын
ખુબસૂદરસે.બેન
@rameshbhaipatel4253
@rameshbhaipatel4253 8 ай бұрын
અરુણાબેન સ્વામીનારાયણ kiratan ખાસ ગાંજો તમે મસ્ત ગાવો છો.
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 21 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 36 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 202 МЛН
Shiv Mala (Ashtottar Shatnaam Mada)
16:08
Ruchita Prajapati - Topic
Рет қаралды 2 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 234 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,2 МЛН
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 64 МЛН
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 145 М.
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 211 М.