Khadhela Sogandh Tara Bhulata Nathi - Kuldeep Barot...💔

  Рет қаралды 2,298

Jhankar Music Gujarati

Jhankar Music Gujarati

18 күн бұрын

Jhankar Music Gujarati Presenting Latest Sad Video Song Of કેમ મળવા નથી માંગતા - Kem Malva Nathi Mangata Sung by Kuldeep Barot & Penned by Darshan Baazigar & Music Compose by Shashi Kapadiya & Starring : Karan Rajveer, Hira Raval Gour & Concept & Director by Faruk Gayakwad
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
"કેમ મળવા નથી માંગતા - કુલદીપ બારોટ"
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : / 479852894435320
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Kem Malva Nathi Mangata
♪ Singer : Kuldeep Barot
♪ Lyrics : Darshan Baazigar
♪ Music : Shashi Kapadiya
♪ Recording : Virj Studio - Kalal
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Mars Films
♪ Concept & Director : Faruk Gayakwad
♪ Star Cast : Karan Rajveer, Hiral Raval
♪ Co Artist : Amrat Raval, Geetaben Raval, Sanjay Raval
♪ DOP : Shehzad Mansuri ( Tipu )
♪ Editing : Naresh Rajput
♪ Makeup : Hasmukh Limbachiya
♪ Production Management : Mahesh Prajapati
♪ Design : Aman Agola
♪ Genre : Gujarati Sad Song
♪ Music Label : Jhankar Music
------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : Gujarati
વાત ખોવાની આવતી તો રડવા લાગતી... ( ૨ )
હાથ પકડી ને મારો ના છોડવા માગતી
હો બોલેલા બોલ તારા વિહરતા નથી... ( ૨ )
હો ભુલી ગયા કે યાદ કરવા નથી માગતા
અરે બોલો મારી જાન કેમ મળવા નથી માગતા
વાત ખોવાની આવતી તો રડવા લાગતી.. ( ૨ )
હાથ પકડી ને મારો ના છોડવા માગતી...
તુતો મને છોડવાની વાત થી પણ ડરતી
હુ ના મળુ તો મારા ઘરે ઓટો મારતી
મારા વીસે વાત ખોટી કોઈ ની ના હાંભળતી
મને કોઈ બોલે તો હોમો જવાબ આલતી
હો ખાધેલા સોગંધ તારા ભૂલતા નથી... ( ૨ )
મને ભુલી ગયા કે યાદ કરવા નથી માગતા
અરે બોલો મારી જાન કેમ મળવા નથી માગતા
વાત ખોવાની આવતી તો રડવા લાગતી
હાથ પકડી ને મારો ના છોડવા માગતી...
હવુ ની પેલા જાગતી ને પેલો મેસજ કરતી
ફોન ના લાગે તો જગડો મોટો કરતી
જીવ થી વધારે મને પ્રેમ તુતો કરતી
જીવ થી તુ મારા માટે મારા હાટુ મરતી
હો કરેલા વાયદા તારા વિહરતા નથી... ( ૨ )
મને ભુલી ગયા કે યાદ કરવા નથી માગતા
બોલો મારી જાન કેમ મળવા નથી માગતા
વાત ખોવાની આવતી તો રડવા લાગતી
હાથ પકડી ને મારો ના છોડવા માગતી...
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English
Vat Khovani Aavti To Radva Lagati (2)
Hath Pakdi Ne Maro Na Chhodva Magti
Ho Bolela Bol Tara Vihrata Nathi (2)
Bhuli Gaya Ke Yaad karva Nathi Magta
Are Bolo Mari Jan Kem Malva Nathi Magta
Vat Khovani Aavti To Radva Lagati (2)
Hath Pakdi Ne Maro Na Chhodva Magti
Tuto Mane Chhodvani Vat Thi Pan Darti
Hu Na Malu To Mara Ghare Oto Marti
Mara Vise Vat Khoti Koi Ni Na Hambhlati
Mane Koi Bole To Homo Javab Aalti
Ho Khadhela Sogandh Tara Bhulata Nathi (2)
Mane Bhuli Gaya Ke Yaad karva Nathi Magta
Are Bolo Mari Jan Kem Malva Nathi Magta
Vat Khovani Aavti To Radva Lagati
Hath Pakdi Ne Maro Na Chhodva Magti
Havu Ni Pela Jagti Ne Pelo Msg Karti
Phone Na Lage To Jagdo Moto karti
Jiv Thi Vadhare Mane Prem Tuto Karti
Jiv Thi Tu Mara Mate Mara Hatu Marti
Ho Karela Vayda Tara Vihrata Nathi (2)
Mane Bhuli Gaya Ke Yaad karva Nathi Magta
Bolo Mari Jan Kem Malva Nathi Magta
Vat Khovani Aavti To Radva Lagati
Hath Pakdi Ne Maro Na Chhodva Magti
------------------------
#kemmalvanathimangata #kuldeepbarot #gujaratinewsong #darshanbaazigar #shashikapadiya #karanrajveer #hiralraval #farukgayakwad #gujarativideosong #jhankarmusicgujarati
kem malva nathi mangata
kuldeep barot
kuldeep barot new song
kuldeep barot na geeto
kuldeep barot songs
new song kuldeep barot
kuldeep barot gujarati song 2024
kuldeep barot 2024
kuldeep barot new song kem malva nathi mangata
-----------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
/ @jhankarmusicgujarati
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬!
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 !

Пікірлер
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 38 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 13 МЛН
SS200
5:02
Kajal Dodiya Official
Рет қаралды 10 МЛН
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 1 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 409 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 75 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,1 МЛН
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 225 М.
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 115 М.
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 5 МЛН