મા દિકરી નુ કોઈ નથી | Khajur Bhai VLOGS | Saurashtra | Nitin Jani | Jigli and Khajur | Khajur

  Рет қаралды 815,165

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

2 жыл бұрын

Пікірлер: 2 200
@hareshbharwad2217
@hareshbharwad2217 2 жыл бұрын
વાહ.. નીતિનભાઈ જાની ભગવાન તમારા જેવું બધાને દિલ આપે ભગવાન હરપળ તમને અને તમારા પરિવાર ને ખુશ રાખે એવી પ્રાર્થના તમે ખૂબ જાજુ જીવો મારાં ભાઈ 🙏🙏🙏🙏🙏
@hbgohil4646
@hbgohil4646 2 жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ તમને અને તમારી આખી ટીમને ખુબ ખુબ અભિનંદન દાદા.... આવા સુન્દર કર્યો કરતા રહો.... ભગવાન ને તો નથી જોયા પણ તમને જોય ને એમ થાય છે કે ખરેખર આજ ભગવાન છે.....હર હર મહાદેવ 🙏
@santoshvillagevlog
@santoshvillagevlog 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે આ દુનિયાના એક નંબરના દાનવીર મારી એવી પ્રાર્થના છે કે ભગવાન તમને હંમેશાં ની માટે ખુશ રાખે તમારી બધી જ મનોકામના પૂરી કરે જય મોગલ
@vishalbaraiya3903
@vishalbaraiya3903 2 жыл бұрын
વાહ નીતિન ભાઈ 🙏🙏🙏 તમને અને તમારી જનેતા ને ધન્ય છે 🙏🙏
@chaka..thakor5511
@chaka..thakor5511 2 жыл бұрын
પોપટ ભાઈ આહીર.. અને નિતિન ભાઈ જાની આ બે માણસ તો ભગવાન જેવા છે.. પોપટ ભાઈ અને નિતિન ભાઈ ને ભગવાન માતાજી એમને ખૂબ રાજી રાખે અને કાયમ હસતા અને ખુશ રાખે એવી દિલ થી મા ભગવતી ને મારી દિલ થી પ્રાથના..🙏 jay mataji..
@nivpatelnivladani6869
@nivpatelnivladani6869 2 жыл бұрын
ખજુર ભાઈ તમને સલામ છે હો ભાઈ ભગવાન તમારી બઘી મનોકામના પુરી કરે 💯💯🙏🏻🙏🏻☺☺😊😊
@gopalbharvad5377
@gopalbharvad5377 2 жыл бұрын
ખજુરભાઈ તમારી ટીમને લાખો વંદન છેં ઠાકર હમેશા તમને સુખી રાખે જય ઠાકર 🙏🙏🙏
@King868
@King868 Жыл бұрын
ભાઈ આખ મા આસુ આવી ગયા 😭😭😭😭 આવા કલયુગ મા આટલા બધા દિલાવર માણસો છે!! તમારા જેવા 🙏🙏😭😭 આ સમય મા સગા પણ ખબર નથી પુછતા
@udayindiashort571
@udayindiashort571 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે મારા માટે ઈશ્વરનુ રૂપ છો‌.. જાણે ઉપરથી ઈશ્વર નું રૂપ ધરીને આવ્યા છો એવો અવતાર માનું.. ખજૂર ભાઈ ને હર પલ ખુશ રાખે ઈશ્વર 🙏👍 all the best
@rameshtpurohit8679
@rameshtpurohit8679 2 жыл бұрын
बहुत खुब अती सुन्दर
@HiteshKeExperiment
@HiteshKeExperiment 2 жыл бұрын
tamare short fund aavese ke nay bro
@udayindiashort571
@udayindiashort571 2 жыл бұрын
Ha
@HiteshKeExperiment
@HiteshKeExperiment 2 жыл бұрын
@@udayindiashort571 ketlo malyo atar sudhino total???
@udayindiashort571
@udayindiashort571 2 жыл бұрын
Kya thi tame bhi
@baraiyahamirbhai4364
@baraiyahamirbhai4364 2 жыл бұрын
ખજૂર ભાઈ તમારી ટીમને ધન્યવાદ અને તમને ગરીબ માણસોને સહાય કરવા માટે ભગવાને તમને મોકલ્યા એવું લાગે છે🇨🇮🇨🇮
@b.dmakwana3936
@b.dmakwana3936 2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને ખજુરભાઈ(નીતિનભાઈ) અત્યારે કોઈ સગા ભાઇ ને પણ આપતું નથી ત્યારે તમે લોકો ની સેવા કરી રહ્યા છો જે કામ નેતાઓ ને કરવું જોઈએ એ તમે કરી રહ્યા છો તમારી માટે જેટલું લખીએ એટલું ઓછું પડે ખજુરભાઈ દાદા મહાદેવ માં ભગવતી તમને જાજુ આપે અને હંમેશા ખૂશ રાખે 🤝 અને આમ જ જરૂરિયાત લોકો ની સેવા કરતા રહો એવી પ્રાર્થના સાથે...જય માતાજી🙏
@Dada_Digital
@Dada_Digital 2 жыл бұрын
ધન છે તમારી જનેતાને ખજૂર ભાઈ કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો. અમારા કુળદેવી માઁ અને રામાપીર બાપાને પ્રાર્થના કરી. કે તમે ખુબ આગળ વધો અને આમ નામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏
@King868
@King868 Жыл бұрын
🙏🙏
@alpeshparmar6305
@alpeshparmar6305 2 жыл бұрын
ખુબ ખુબ શુભેચ્છા.. ખજુર ભાઈ ટીમના બધા સભ્યો..🙏🙏🙏🙏
@mr.rapchik5408
@mr.rapchik5408 2 жыл бұрын
ભગવાન મારી બચેલું જીવન તમારા નામે કરી દે જેથી આવા સારા કામો તમે કરતા રહો love you ખજુર ભાઈ
@atulajatulaj1527
@atulajatulaj1527 2 жыл бұрын
બહુ સરસ કામ કર્યું ખજૂર ભાઈ જય સાઈનાથ 💐💐💐💐
@gagiyaharsukh83
@gagiyaharsukh83 2 жыл бұрын
બાકી જે કરી રહ્યા છે એ કોઈ થી નાં થાય રૂપિયા બધા આગળ છે પણ દાન કરવાની હિંમત આપણા નીતિન ભાઈ પાસે છે એ પણ એક ઇશ્વર ની કૃપાજ કેવાય
@govatam.3421
@govatam.3421 2 жыл бұрын
ખજૂર ભાઈ બહુ સારું કામ કરો છો મારા તરફથી ખુબ ખુબ અભિનંદન અને તમને કદી કાંઈ પણ દુઃખ ના પડે એવી ભગવાનને પ્રાર્થના 🙏🙏🙏🙏
@manish.m.parmar5613
@manish.m.parmar5613 2 жыл бұрын
ભગવાન તમનૅ નૅ ખુશ ખુશાલ રાખૅ ખજૂરભાઈ સૉમનાથ મહાદૅવ ના આશીર્વાદ શદાય બન્યા રહૅ જય માતાજી 🙏 ❤️ જય શ્રીકૃષ્ણ 🙏
@vaghelasanjay8302
@vaghelasanjay8302 2 жыл бұрын
તમારુ નામ મહાભારત નો દાન વીર કરન હોવુ જોવે,,,,,,,,,, સર આ નામ તમારુ મને ખુબજ ગમે છે,,,,, દાન વીર કરન,,,,,, 👌👌👌👌👌👌👌
@jaygoga-qr6uu
@jaygoga-qr6uu 2 жыл бұрын
@@vaghelasanjay8302 sab, w
@IBCREATION007
@IBCREATION007 2 жыл бұрын
તમે ખુબ આગળ વધો આવી માતાજી સોનબાઇ માઁ આગર પ્રાર્થના કરી ખજૂર ભાઈ ને આગળ આગળ વધતા જય એવી પ્રાર્થના ❤️
@maheshparmarofficial7804
@maheshparmarofficial7804 2 жыл бұрын
નીતિનભાઈ ભગવાન તમને આવીજ સેવા કરવા માટે તન મન અને ધન આપે, એવી પ્રાર્થના 🙏
@villagetrip4906
@villagetrip4906 2 жыл бұрын
ખજૂર ભાઈ તમારા વિડિયો જોતા જ આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે 😭 જય દ્વારકા ધીશ 🙏🙏
@jadejajaydevsinhjadejajayd4349
@jadejajaydevsinhjadejajayd4349 2 жыл бұрын
Mane pan😭
@sanjayprajapati9934
@sanjayprajapati9934 2 жыл бұрын
જેનુ કોઈ નથી એમને ખજુરભાઈ છે... ટેન્શન લેવાનુ નહી...મોજ કરો.. હર હર મહાદેવ હર... જય શ્રી મહાકાલ...
@rameshtpurohit8679
@rameshtpurohit8679 2 жыл бұрын
Super
@RahulRathvaofficial-zv3jj
@RahulRathvaofficial-zv3jj 2 жыл бұрын
વાહ ભાઈ ભગવાન તમને ખુબ આગળ વદાડે🙏
@niravdarji6817
@niravdarji6817 2 жыл бұрын
ધન્ય છે એ માતા જેને આપ જેવા પરોપકારી સ્વભાવને જન્મ આપ્યો ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
@arpitbhatt5389
@arpitbhatt5389 2 жыл бұрын
Great Work Team Khajur bhai ❤️
@bhaikauno
@bhaikauno 2 жыл бұрын
વાહ ખજુરભાઇ તમારા જેવું આ દુનિયા ની અંદર કોઈ સેવા ભાવી નથી..I Love You khajur Bhai ❣️
@rogaming1008
@rogaming1008 2 жыл бұрын
❤️
@mk_digital189
@mk_digital189 2 жыл бұрын
ભગવાન તમને ખુબજ આગળ વધારે આપે અને જેને પણ જરૂર પડે તેની મદ કરો ભાઈ માં મેલડી તમને ખુબ આગળ વધારે 🙏
@kuntalpanchal8246
@kuntalpanchal8246 2 жыл бұрын
ખજૂર ભાઈ તમને વંદન છે ભગવાન તમને ખુબ આપે જેથી કરીને તમે આવા અનેક ઘર બનાવતા રહો love you 👍🙏🙏🙏🙏🙏❤️❤️
@dineshmalkiya1736
@dineshmalkiya1736 2 жыл бұрын
આજની જે સરકાર કામ નથી કરતી એ કામ ખજૂર ભાઈ કરે છે ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ ને જય માં મેલડી માં
@vipulchauhan9253
@vipulchauhan9253 2 жыл бұрын
ચૌહાણ વિપુલ તરફથી ખજુર ભાઈ ની પુરી ટીમ ને લાખ લાખ સલામ છે 🙏🙏🙏🙏🙏
@vijaykumarbari7402
@vijaykumarbari7402 2 жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમને 100 વર્ષ સુધી ખુશ રાખે આવી અમારી પ્રભુને પ્રાર્થના છે ખુબ ખુબ આભાર મારા ભાઈ ને
@vanshghanshyam3360
@vanshghanshyam3360 2 жыл бұрын
માંતાજી તમને ખુબ સમૃદ્ધી આપે🙏🙏🙏
@gohilpushprajsinh9192
@gohilpushprajsinh9192 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ અને તેની ટીમ ને ખુબ ખુબ અભિનંદન ને આવું ને આવું સારું કામ કરતા રહો માતાજી સુખ શાંતિ આપે ને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના 🙏🙏
@bharatbhaikachhad9982
@bharatbhaikachhad9982 2 жыл бұрын
Jay mataji ખજૂરભાઇ તમારું કામ ખુબ સારું છે તમારું દ્વાકાધીશ સારું કરે .
@satyamsoundbhujpur4736
@satyamsoundbhujpur4736 2 жыл бұрын
ધન્ય છે ભાઈ તમને વંદન છે જેટલા શબ્દો બોલીયે તમારા માટે ઓછા પડે બસ આવાજ સારા કામ કરતા રહો.. માં મોગલ તમને લાંબુ આયુષ આપે અને તમને નિરોગી અને તંદુરસ્ત રાખે 🙏
@rohanpatel5152
@rohanpatel5152 2 жыл бұрын
Love'u my brother,,god give you more and more
@aagmatatiger2924
@aagmatatiger2924 2 жыл бұрын
🤔🤔🤔🤔🤔ભગવાન તમારા માતા પિતા ની ઉંમર ખુબ લાંબી કરે 🙏🙏ખજુર ભાઈ જીવનમાં ખુબ આગળ પ્રગતી કરો એવી હુ ભગવાન થી પ્રથાના કરું છુ🙏🙏 મારી આગમાતાજી તમારી મનોકામના પુરી કરે 🙏🙏🙏
@Rameshchaudhary763.
@Rameshchaudhary763. 2 жыл бұрын
ધન્ય હે ખજૂરભાઈ ને અને એમની ટિમ ને ભગવાન ખૂબ શક્તિ આપે
@bharatthakor84626
@bharatthakor84626 2 жыл бұрын
🙏 જય માતાજી 🙏 🌹🌹ખજુરભાઇ🌹🌹 ખુબ સરસ કામ કરો છો
@Livewithdj
@Livewithdj 2 жыл бұрын
More power to you, Maa Ambe blessed you 🙏
@iplindia45
@iplindia45 2 жыл бұрын
ખુબ સરસ કામ ખજુર ભાઈ ભગવાન તમને આવી જ રીતે સાર કામ કર વા ની તાકત આપે અને ખુબ આગલ વધો એવી ભગવાન પાસે પ્રાથના કરુ છુ જય દ્વારકાધિશ🙏🏻
@rameshtpurohit8679
@rameshtpurohit8679 2 жыл бұрын
सुपर
@zureymohamed7083
@zureymohamed7083 2 жыл бұрын
God is good from Tanzania🇹🇿
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ની પુરી ટીમને ધન્ય વાદ છે 🚩 🙏🙏🙏🙏🙏🙏 માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ઠાકર ખજુર ભાઈ ની પુરી ટીમને ધન્ય વાદ છે 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganeshsraval9212
@ganeshsraval9212 2 жыл бұрын
Great kam
@rajput_jay
@rajput_jay 2 жыл бұрын
Jay Shree Krishna 🙏🏻❤️🥺 Jay Mataji 🙏🏻🥺❤️
@rogaming1008
@rogaming1008 2 жыл бұрын
❤️
@khushiskitchen4652
@khushiskitchen4652 2 жыл бұрын
kzfaq.info/get/bejne/opp3YK2isbC5goU.html
@dharmeshsoni3312
@dharmeshsoni3312 2 жыл бұрын
NO WORDS KAJURBHAI, YOU AND YOUR TEAM ARE DO SUPERB WORK. GOD BLESS YOU.
@chintanmakwana4955
@chintanmakwana4955 2 жыл бұрын
Wha....Khajur bhai Wha... Nice.....Gujrat no No. 1 Hero ..(Nitin Jani)
@dharmiksurela7882
@dharmiksurela7882 2 жыл бұрын
ધન્ય છે નીતીન ભાઇ તમને અને તમારી ટીમના દરેક લોકોને. ગૂજરાતનો હીરો એટલે ખજુર ભાઇ👌👌👌👌👌👌👌
@mukeshchaudhary5599
@mukeshchaudhary5599 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને ગરીબ ના વારે આવ્યા છો કહેવા માટે કઈ સબ્દ પણ નથી જીવન માં મહાદેવ તમને ખુશ રાખે એવી પ્રાર્થના કરું જય માતાજી ભાઈ ❤️❤️👍👍🙏🙏
@vandanamaru3008
@vandanamaru3008 2 жыл бұрын
Khajurbhai, you are real hero in this world. 👏👏👏
@khushalsolanki2150
@khushalsolanki2150 2 жыл бұрын
થાય એટલી નીરાધાર ની સેવા કરો" ભગવાન તમારી પણ કરછે અમુક માણસો મા રામ હોયે છે અમુક મા રાક્ષક ખોટુ લાગે તો માફ કરજો જય ભોલેનાથ🙏
@ChiragJadav_vlog
@ChiragJadav_vlog 2 жыл бұрын
ખજૂર ભાઈ રોજ એક vlog પોસ્ટ કરો... તમારા વીડિયો જોવાની આદત પડી ગઈ છે... Love you khajur bhai and team..
@dharmipanadya9306
@dharmipanadya9306 2 жыл бұрын
મારા ભાઈ ભગવાન તમને હંમેશા આવા કાર્ય માં સફળતા આપે એવી પ્રાર્થના કરું છું
@Ranjit_0106
@Ranjit_0106 2 жыл бұрын
🙏જય માતાજી 🙏 નિતીનભાઇ ખરેખર હું ઘણા દિવસોથી તમારા જ વિડિઓ જોવુ છું તમારા મા ભગવાન નુ રુપ જોવું છું
@yogeshsolankiofficial
@yogeshsolankiofficial Жыл бұрын
👌👌👌👌👌supar ભાઈ એનું કોઈ નહિ એનો ભગવાન સે ખજૂર ભાઈ 👍👌👌👌👌👌👌👌👌👌👌
@AmitDantesariya007
@AmitDantesariya007 2 жыл бұрын
ખજૂર ભાઈ ને કોક ના દુઃખ માથે લીધા છે એટલે ગુજરાત નો હીરો મારો ભાઈ નીતિન જાણી અને તેની ટીમ ને લાખ લાખ વંદન છે
@shiyaliyarohitkumar4447
@shiyaliyarohitkumar4447 2 жыл бұрын
ખજુર ભાઈ તો ભગવાન છે જ પણ એનાથી મોટા ભગવાન તેમના માતા અને પીતા છે એ જેને આવા કળયુગ મા આવા દાનવીર દીકરા ને જન્મ આપ્યો 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
@ritukoli1117
@ritukoli1117 2 жыл бұрын
નિતીન સંર તમને 🙏કોટી કોટી 🙏 નંમન 🙏 કરુ છુ🙏 તમે લોકો ને બંતાવી દિધુ છે કે તમે જાતી ભેદ નંથી કરતા 🙏 વાસુદેવ કાના સુદામા સાથે હંતા એમ તમે નીરાધાર સાથે છો જેનુ કોઈ નંથી એના નિતીન જાની છે 🙏🙏🙏 હર હર મહાદેવ 🙏🙏🙏
@rupeshladher2695
@rupeshladher2695 2 жыл бұрын
Khajur bhai tame sakshat bhagvan nu rup chho. Garv chhe tamara badha karyo thi. Bhagvan ni Krupa thi tamari khubj khunj pragati thay khubj khunj safalata na sikharo sar karo ane Bhagvan tamari badhi manokamana puri kare. Garibo na datar chho tame so salaam Lakh Lakh vandan karu chhu tamne. Gujarat na Sacha hero khajurbhai.🙏👍👌
@jaan515
@jaan515 2 жыл бұрын
ખુબ ખુબ સરશ નીતિનભાઈ ભગવાન તમને લાંબી આયુષ આપે 👌👍👌
@chaudharyalpesh4160
@chaudharyalpesh4160 2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ કામ કરી રહ્યાં છે ખજૂર ભાઈ ભગવાન તમને આ દિશા મા ખુબ ખુબ આગળ વધારે
@dineshpadliya864
@dineshpadliya864 2 жыл бұрын
જય માતાજી ખજુર ભાઇ ને અને એમની ટીમને
@kishorchariya3394
@kishorchariya3394 2 жыл бұрын
જય સોમનાથ નિતીન ભાઈ ધન્ય છે તમારી જનેતાને 👑💎💎
@ShaileshThakor-br2kf
@ShaileshThakor-br2kf 2 жыл бұрын
વાહ ખજુરભાઈ ભગવાન તમને ખુબ લાંબુ આયુષ્ય આપે
@sanjaymakwana5041
@sanjaymakwana5041 Жыл бұрын
તમારો જેટલો ઉપકાર માની એટલો ઓછો છે વાહ ખજૂર ભાઈ જે ભગવાન
@fatmadawoodji3554
@fatmadawoodji3554 2 жыл бұрын
Hi Bhi I have no words for wot you are doing. I’m so proud of you 👍 well done thank you 🙏
@AjayAjay-he2zz
@AjayAjay-he2zz 2 жыл бұрын
Hu pan mahuvano chu khajur bhai ભગવાન તમારી બધીજ મનોકામ ના પુરી કરે તમે જૂગજુગ જીઅો
@udayindiashort571
@udayindiashort571 2 жыл бұрын
મહાદેવ હર પલ ખુશ રાખે ઈશ્વર પાસે એવી દુઆ ખજૂર 🙏 બસ તમારા વિડીયો જોઈને અમે દિલથી ખુશ થઈ જઈએ છીએ. અમે એમ માનીએ છીએ કે જાણે તમે ઈશ્વરનુ રૂપ લઈને આવ્યા છો.. ઈશ્વર તમને હર પલ ખુશ રાખે હર ઘડી ખુશ રાખે હર સમય ખુશ રાખે એવી દુઆ કરું છું 🙏🙏🙏
@rogaming1008
@rogaming1008 2 жыл бұрын
❤️
@ramjibhaijamod330
@ramjibhaijamod330 2 жыл бұрын
@@rogaming1008 🙏
@vaghelahardik1272
@vaghelahardik1272 Жыл бұрын
³ ⁴
@baraiyark1889
@baraiyark1889 2 жыл бұрын
ખજૂર ભાઇ હું પોતે બારૈયા છું તમે તે માં ની નય પરંતુ તમે બધા બારૈયા પરિવાર નું મદત કરી છે...તમને ખુબ આભાર 🙏🙏🙏🙏
@JAYESH_BHAI_Vlogs
@JAYESH_BHAI_Vlogs 2 жыл бұрын
હું પણ બારૈયા સુ ભાઈ ☺
@dhisadisu2835
@dhisadisu2835 2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ તમને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન તમને ખુશ રાખે 👏👏👏👍👌👌🌅🌄🌴😊💯💯💯🙏
@Dak.damru.official
@Dak.damru.official 2 жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ આવાજ કામ કરતા રહો અને મારી માં મેલડી તમને ખુબ રાજી રાખે
@rathodnita3847
@rathodnita3847 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઇ તમને તમારી ટીમ ને ભગવાન જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ આપે એજ મારા મહાદેવ પાસે પ્રાર્થના કરીએ 🙏 સાળંગપુર વાળા હનુમાન દાદા જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ આપે સંપ સહકાર બધા આપે એવિ અમારી શુભકામનાઓ નિતિનભાઈ જાની તમને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshtpurohit8679
@rameshtpurohit8679 2 жыл бұрын
Bahut khub
@manojvasoniya3157
@manojvasoniya3157 2 жыл бұрын
ખૂબ જ સરસ તમારી ટીમ ને પણ ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી
@yogeshvalay170
@yogeshvalay170 2 жыл бұрын
ખજૂર ભાઈ ખુબ ખુબ આભાર. ભાઈ. જય.ભાગવાન. ગરીબ નાં બેલી. જીઓ હજારો સાલ. તમારી સેવા નું વર્ણન કરવામાં સબ્દો ઓછા પડે. જય ગુરૂદેવ
@dineshvaghela6979
@dineshvaghela6979 2 жыл бұрын
વાહ ભાઇ તમારા કામ જોવુ છું ત્યારે મને એવુ થાય છે કે મારે પણ તમારા જેવા કામ કરવા છે પણ અપસોસ કે હુ તેનુ વર્ણ કરી શકતો નથી પણ તમારા કામ જોઇ રાજી જરૂર છુ મારી કુલદેવિ તમને સદા સુખી રાખે
@govindthakor240
@govindthakor240 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ ની પુરી ટીમને ધન્યવાદ છે ખુબ સરસ સેવા કરો છો ભાઈ ભગવાન તમને ખુબ લાંબુ આયુષ્ય આપે અને તમે ખુબ જ પ્રગતી કરો નેં આવાં સેવા નાં કામ કરતા રહો લોકો નાં આશીર્વાદથી...જય માતાજી ભાઈ 👏👏👏
@mutvaattaula9526
@mutvaattaula9526 2 жыл бұрын
जियो हजारों साल खजूर भाई तमारी सेवा ने सलाम
@JSVlogs2162
@JSVlogs2162 2 жыл бұрын
વાહ ખજુર ભાઈ આપ ભગવાન નો અવતાર છો મારી તમને વિનંતી છે આપ બનાસકાંઠા ની પણ મુલાકાત લો અને મદદ કરો મા ચેહર અને ગોગા મહારાજ આપ ને સતત પ્રગતિ કરાવે તેવિ પ્રાથૅના
@pujaacharya1410
@pujaacharya1410 2 жыл бұрын
HAT'S OFF TO YOU KHAJUR BHAI STAY BLESSED 🙏🙏🙏❤️❤️
@gujarati942
@gujarati942 2 жыл бұрын
ગરીબોને મદદ કરવા બદલે તમારો ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ પડદા પાછળના hiro અલગ છે પણ તમે તો અસલી હીરો છો ભગવાન શ્રીરામ તમને લાંબીumar આપે જય શ્રી રામ🌹🌷🌻🌹🌻🌹🌷🌻🌹🌷🌻🌹🌷🌻🙏🙏🙏🙏🙏
@Master_ajjubhai_73
@Master_ajjubhai_73 2 жыл бұрын
LOVE YOU KHAJUR BHAI ❤️
@dhamubariya7164
@dhamubariya7164 2 жыл бұрын
જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏 નિતીનભાઈ ( ખજૂરભાઈ) 📄📃જેટલા અક્ષરો છે જેટલી📚 ડિક્શનરી છે એ બધા તમારા ગુણગાન ગાવા માટે કાબિલ નથી હવે ક્યાંથી અક્ષરો લાવવા અને ક્યાંથી શબ્દો શોધવા ને કેવી રીતે તમારા ગુણ ગાવુ કઈ સમજાતુ નથી અંતમા ભગવાન ને એટલી પ્રાર્થના છે કે ખજૂરભાઈ અને એમની પૂરી ટીમને આરોગ્ય સ્વસ્થ રહે અને દીર્ઘાયુ પ્રાપ્ત હો. 🙏🙏🙏
@rameshtpurohit8679
@rameshtpurohit8679 2 жыл бұрын
सुपर भाई
@dhamubariya7164
@dhamubariya7164 2 жыл бұрын
Thanks bhai
@B4uprsr
@B4uprsr 2 жыл бұрын
ખૂબ જ સરસ કાર્ય થઈ રહ્યું છે નીતિન તમારી ને તમારા ગ્રુપ ને જાનીદાદા સંસ્થા દ્વારા. . 🙏જય શ્રી કૃષ્ણ🙏
@poojasolanki4578
@poojasolanki4578 2 жыл бұрын
Mara mota bhai khajurbhai ne mahadev hamesa khush rakhe tme eshvar avtar j chho tmari badhi j echha mahadev puri kare
@Mr.parthjani
@Mr.parthjani 2 жыл бұрын
કળિયુગ ના દાનવીર કર્ણ એવા ખજૂર ભાઇ અને આપની ટીમ ખૂબ સરસ અને પ્રશંસનીય કાર્ય કરો છો. આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏 જય હિન્દ.
@sorabthakor4276
@sorabthakor4276 2 жыл бұрын
ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ આપે ખજૂર ભાઈ અને ગરીબો ની સેવા કરો જય માતાજી
@kiransarvaiya2600
@kiransarvaiya2600 2 жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો નિતિનભાઈ ભાઈ ધન્ય છે તમને ને તમારી ટીમને 🙏
@amarsheebaraiya8089
@amarsheebaraiya8089 2 жыл бұрын
સૌ પ્રથમ તો ખજુરભાઈ અને તેમની ટીમને ખુબ-ખુબ શુભેચ્છા કે આંખની પણ ઓળખાણ વિના જે જરૂરિયાતમંદ લોકો છે એમને મદદ કરે છે, ખુબ ખુબ શુભેચ્છા. ભગવાન ખજુરભાઈ અને તેમની ટીમને લાબું સ્વાસ્થ્યપ્રદ આયુષ્ય આપે તેવી અંતરની ઈચ્છા. સાથે જ લોકો સહભાગી થાય છે એમને પણ શુભેચ્છા. બીજું જ લોકો ખજુરભાઈની ટીમ સાથે નથી અથવા જ્યાં ખજુરભાઈની મદદ કરે છે ત્યાં નથી અને મદદ કરવાની ઈચ્છા રાખે છે તે લોકો પણ ખજુરભાઈના આ કાર્યમાં પરોક્ષ રીતે મદદરૂપ થઈ શકે છે. તમારે વધારે કઈ જ નથી કરવાનું બસ તમારા મોબાઈલમાં જ નીચે મુજબનું કામ કરવાનું છે એટલે તમારી મદદ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી જશે. -ખજુરભાઈની ચેનલ સબસ્કાઇબ કરો. - ખજુરભાઈના વિડીયો જુઓ (જે તમે જુઓ જ છો ) ખાસ અગત્યનું અને ભૂલ્યા વિના કરવા જેવું કામ વીડિયોમાં આવતી શરૂઆતની કે વચ્ચેની બધી જ જાહેરાત/એડ્વર્ટાઇઝ અવશ્ય અને ફરજીયાત જોવી . (એક પણ એડ સ્કિપ ન કરવી )જેનાથી ખજુરભાઈ અને એમની ટીમને મદદના કાર્યમાં વધારો કરશે. કુટુંબમાં જેટલા પણ લોકો પાસે ફોને હોય તેમને દિવસમાં ખજુરભાઈના વીડિયોની ૧૦ જાહેરાત/એડ્વર્ટાઇઝ અચૂક જોવાની ( આખો વિડીયો ન જુઓ તો ચાલે પણ જાહેરાત/એડ્વર્ટાઇઝ તો જોવાની જ ) તમે વીડિયો તો જોવાના જ છો ખબર છે!! આટલું કરશો તો ખજૂરભાઈ આનાથી પણ વધારે લોકોને મદદરૂપ થશે અને તેમાં તમારો ભાગ પણ ફૂલની પાંદડીરૂપે દીપી ઉઠશે. આભાર
@sanjaybaraiya6567
@sanjaybaraiya6567 2 жыл бұрын
ખજુરભાઇ તમારી આ સેવા ને બીરદાવવા શબ્દો જ નથી ...દ્વારકાવાળો તમારી સાથે જ છે ...જય રણછોડ
@Jk.Television_Gujrati
@Jk.Television_Gujrati 2 жыл бұрын
નીતિન ભાઈ હાચુ કવને તો આ માડીની પરિસ્થિતિ જોય ને મારી આંખો માં આંસુડાં આવી ગયા અને રૂંવાડા ઊભા થય ગયા.❣️ નીતિન ભાઈ તમને અને તમારી ટીમનો જેટલો આભાર માનીયેને એટલો ઓછો છે. 😢😢😢😢
@shubhamgrylls4569
@shubhamgrylls4569 2 жыл бұрын
Jay swaminarayan jay kastbhanjan dev jay shree ram Mari pase dil ♥️ 1kjjjjjjjjj chhe ketali vare jitsho tame khajurbhai
@ganasyamrathod1440
@ganasyamrathod1440 2 жыл бұрын
વાહ ભાઈ વાહ તમારી લિલા કૃષ્ણ ભગવાન જેવી છે ખજુર ભાઇ
@rakeshthakor9629
@rakeshthakor9629 2 жыл бұрын
માં ખોડીયાર તમને સદાય સુખી રાખે ખજૂરભાઈ નીતિનભાઈ અને આખી ટીમને જય માતાજી
@rameshtpurohit8679
@rameshtpurohit8679 2 жыл бұрын
अद्भुत अती सुन्दर
@hiteshbharvad9930
@hiteshbharvad9930 2 жыл бұрын
વાહ ભાઈ સારૂં કામ કરો છો 🙏🙏
@rogaming1008
@rogaming1008 2 жыл бұрын
❣️
@nakumradhesh2982
@nakumradhesh2982 2 жыл бұрын
@@rogaming1008 vah
@jagdishpanchal99
@jagdishpanchal99 2 жыл бұрын
i salute khajur bhai bauj saras kam karo cho ane mataji na ashirvad thi tame aagal pan madad Roop loko na kam karsho
@kishanlathiya1825
@kishanlathiya1825 2 жыл бұрын
Khajur bhai nu mandir banavvu joiye khub j saru kam kari rahya 6 ae dhanya 6 tamari mata ne 🙏🏻🙏🏻🙏🏻
@poojavadher4939
@poojavadher4939 2 жыл бұрын
ખજૂર ભાઇ હુ તો ભગવાન ને એટલી જ પ્રાર્થના કરૂ છુ કે ખજૂર ભાઇ ને હમેશાં ખુબ આગળ વધો અને આવા જ ગરીબો માટે મદદ કરતા રહો
@sanjaythakor6984
@sanjaythakor6984 2 жыл бұрын
Good 👍
@vanrajmer2098
@vanrajmer2098 2 жыл бұрын
જય માતાજી 🙏 જય દ્વારકાધીશ 🙏 જય બાપા સીતારામ 🙏 ધન્ય છે ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaveshvegda7860
@bhaveshvegda7860 2 жыл бұрын
ખજૂર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમને આવા માણસો ને મદદરૂપ થાવ છો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rahuldamor5479
@rahuldamor5479 2 жыл бұрын
Khub saras khajur bhai. Tame Sachu bhagwaan6o.
@dineshmalkiya1736
@dineshmalkiya1736 2 жыл бұрын
ખજૂર ભાઈનો એક પણ વિડિયો એવો નથી કે જોઈને આંખોમાંથી આંસુ ન નીકળાય. ભગવાન માનવી છે તમને ખજૂર ભાઈ અમે
@PayalVoice143
@PayalVoice143 2 жыл бұрын
ખજૂર ભાઇ 100 100 સલામ સે તમને તમારી ટીમને અભિનંદન ખજૂર ભાઈ ભગવાન તમને હર પલ ખૂશ રાખે
@rogaming1008
@rogaming1008 2 жыл бұрын
❣️
@ashokrohit6143
@ashokrohit6143 2 жыл бұрын
ये तो सच है की भगवान है है मगर फिर भी अन्जान है धरती पे रूपखजुरा भाई का उस विधाता की पहचान है............
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 32 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 80 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 32 МЛН