દુનિયાના એક માત્ર માણસ એવા છે,કે તમે નફરત ના કરી શકો,નીતિન ભાઈ ને જોઈનેજ દિલ ખુશ થઈ જાય છે❤
@kartikto55149 ай бұрын
rght
@siddgohel94419 ай бұрын
Right bro ❤
@limbadiyamustakbhaia12279 ай бұрын
ha bhai ❤❤❤❤❤
@pankajdamor67469 ай бұрын
👏👏
@user-qw4oo7et3e9 ай бұрын
Right 👍
@shubhasgohil24199 ай бұрын
પદમાં બેન ને હવે આજીવન દુઃખ દુર થય ગયા ક્રિષ્ન જેવો ભાઈ મળીગયો ધન્ય છે નીતીનભાઇ ને તરુણ ભાઇ ને 🙏🚩
@rammakwana39069 ай бұрын
ભાજપ. સરકાર. ને. વિનતીકેઆદીકરી. ને. નાેરપી.આપે
@hemabenvijaysinhzala10039 ай бұрын
Sachi vat che
@amishapatel50699 ай бұрын
Right
@hirenbharvad6149 ай бұрын
જીવનમા જો કોઈને તકલીફ પડતી હોય તો.. એકવાર ખજુરભાઈના વિડીયો જોઈ લેવા... એક વિચાર તો આવસે જ કે આપણે ખરેખર કાઈ સમસ્યા જ નથી ❤❤❤👏👏👏👏
@ramanbhairathva46109 ай бұрын
ધન્ય વાદ છે આવા શિક્ષકોને ખરેખર ખજુર ભાઈ તમે બેલી બનીને મદદ કરી રહ્યા છો.
@sanjaybharwad8909 ай бұрын
શિક્ષક એક જ વ્યક્તિ છે આ દુનિયામાં જે પોતે ઘણા બધા દુઃખો વેઠીને દુનિયાનો સારું કરવા માટે પણ કટિબદ્ધ છે શિક્ષક પોતે ગમે એટલા દુઃખો વેઠીને પણ પોતાના વિદ્યાર્થીઓને આ દુનિયાના ઊંચામાં ઊંચા સ્થાને પોગડી સકે છે
@niteshpatel40449 ай бұрын
Government su kare che
@niteshpatel40449 ай бұрын
Aa badhu Kam government nu che
@QuickSupport9 ай бұрын
Khajurbhai tamne dhanya che ane tame garibo mate masiha chavo ❤❤❤❤❤❤❤❤
@chauhanvijay12989 ай бұрын
લાખ લાખ વંદન છે આ શિક્ષક ને જય માતાજી
@NARESHUNECHAVLOG9 ай бұрын
ગરીબોના મસીહા એટલે નીતિનભાઈ જાની... તમે ખુબ આગળ વધો એવી પ્રભુને પ્રાથના કરું છું..❤❤❤
@salilthaker35909 ай бұрын
હે માં ભગવતી,,,,, દાદ દેવી પડે આં બહેન ને. અને વંદન છે જીગલી ખજૂર નાં તમામ સભ્યો ને❤🙏💐
@Prabhasakariya569 ай бұрын
ધન્ય છે આ દિલદાર ને જેમણે એક નહીં અનેક લોકોના આંસુ લૂછ્યા છે. ભગવાન તેમને હંમેશા સલામત રાખે. ખુશ રાખે. કથા લાંબી આયુષ્ય આપે.🙏
@pateltaralaben36159 ай бұрын
આ બંને 💯💯💯 વંદન છે જે પોતે દિવ્યાંગ છે પરંતુ તે માનસિક રીતે હાર નથી માની અને કોઈ પણ સ્વાર્થ વગર વિધાથીર્ઓ ને અભ્યાસ મદદરૂપ થાય છે❤❤❤
@aaruislive85849 ай бұрын
હું ખુદ યુનિવર્સીટી માં પ્રોફેસર છું આજનો વીડિયો જોઈ રડું આવી ગયું ધન્ય છે ખજૂર ભાઈ ની જનેતા ને ❤
@rekhabennimavat51509 ай бұрын
જય શ્રી કૃષ્ણ.નીતિન ભાઈ તમને વંદન.પદ્માબેન ને પ્રણામ આટલી તકલીફો વચ્ચે પણ બાળકો ને જ્ઞાન આપે છે.મારા પિતા પણ શિક્ષક હતા અને શિક્ષણ નું મારા જીવન માં ખુબ મહત્વ છે.હ્રદય ભરાઈ આવ્યું આ વિડીયો જોઈને.નિતીન ભાઈ,તરૂણ ભાઈ તથા તમારી આખી ટીમ ને વંદન 🙏🙏🙏
@rakeshpanchal33449 ай бұрын
નીતિન ભાઈ (ખજૂર ભાઈ) તમને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 🙏🏼💐 માં તમને અપાર અતુલ્ય શક્તિ આપે 💪💪🇮🇳💪💪❤️👍👌🕉️ જય હિન્દ જય ભારત 🇮🇳 જય જય ગરવી ગુજરાત 🇮🇳❤️
@lalubhathakor79499 ай бұрын
ધન્ય છે આવા સાહસિક શિક્ષક ને ... પોતાના જીવન માં પુરુ સંઘર્ષ એ બહું મોટી વાત છે...આને એથી વધારે લાખ લાખ વંદન છે ગરીબો ના મસિહા ખજુર ભાઇ ને... Love you bro 😘 Mahadev bless you 🙏
@Prakash...9859 ай бұрын
શિક્ષણ સિવાય સમાજશિક્ષણ સિવાય સમાજનું પરિવર્તન અશક્ય છે એટલે tnx નીતિનભાઈ આદિવાસી સમાજ માં શિક્ષણ સારું મળે❤
@nirmaldairyfarmhouse18619 ай бұрын
બહેનોની વારે નીતિનભાઈના રૂપમાં શ્રી દ્વારકાધીશ ભગવાન ને આવવુંજ પડે જય શ્રી ક્રિષ્ના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DevjibhaiBaraiya-rt7uk9 ай бұрын
ભારત દેશનો એક માણસ એ છે ખજૂર ભાઈ ધન છે તારી જનેતાને ખૂબ ખૂબ અભિનંદન
@vijayjethava2939 ай бұрын
હું પદમાં બહેન ને પણ ધન્યવાદ દઉં છું કે તે બીજાનું વિચારે છે અને હું તમને પણ ધન્યવાદ દઉં ભાઈ રામ અને લક્ષ્મણ ની જોડી ને જય માતાજી જય શ્રી ક્રિષ્ના
@ToRung9 ай бұрын
Nothing can describe my joy for you right now ✌🥰💝
@chauhan100089 ай бұрын
Where are you from?
@daxeshchandrakantvyas21879 ай бұрын
I have not any words for you, unique man of the century ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉દુનિયાના બધા એવોર્ડ તમારા નામ સામે નાના લાગે નીતિનભાઈ🎉🎉🎉🎉🎉
@bhargavgohel29709 ай бұрын
❤
@mayuriprajapati2539 ай бұрын
100 parsent right
@devjagani5589 ай бұрын
લાખ લાખ વંદન નીતિનભાઈ તમને તમારી સેવા ને ધન્યવાદ છે તમે એક ભગવાન સ્વરૂપ છો...
@arvindsinhzala37999 ай бұрын
વિડિયો જોતા જોતા આંખમાંથી આંસુ આવી ગયા 😢
@mukeshgadhiya76239 ай бұрын
ખુબ દુઃખ થાય છે આવા શિક્ષક બેન ને જોઈને
@vinodtadvi66769 ай бұрын
👏🙏 ખુબ ખુબ આભાર..તમે ખુબ સેવા કરો એવી ઇશ્વર તમને શક્તિ આપે.👏🙏
@Ajmakwana321189 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ I love you khajur bhai ❤❤❤❤
@DevShayar59 ай бұрын
Kho kho Bandhan khajur bhai❤
@bhamarthakor33859 ай бұрын
🙏🙏🌺🌺🌺🌺🌺 ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ જીઓ હજારો સાલ આવી માણસની સેવા કરતા રહેજો હજાર વર્ષના થાવ ખજૂરભાઈ 🙏💐🎉🎉🎉🎉
@Pravinthakor-de4jl9 ай бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
@user-qm1te4om2b9 ай бұрын
આ કૉમેન્ટ બધા જ વિડિયો માં જોતો હોઉ છું ... ખજૂર ભાઈ એ કીધું કે હું ભગવાન છું ? ભાઈ એ માણસ જ છે પણ આપડે એના જેવા નથી બની શક્યા... બધા વિડિયો માં કહે છે એ દર વખત કે આપડી આજુ બાજુ માં જેને જરૂર હોય એવા ને મદદ કરો ... બાકી આ કૉમેન્ટ માં કઈ નથી ઉખાડી લેવાનું... વારી વાત સમજાય તો વંદન બાકી તમને અભીનંદન
@bhaveshbhavsar80379 ай бұрын
मे
@sarkar_solanki0089 ай бұрын
હું 🚩🙌
@jaysuryavanshi30369 ай бұрын
Me
@jaysuryavanshi30369 ай бұрын
Yesh
@sanjaybharwad8909 ай бұрын
જે દિવસે આ ઘર બનીને તૈયાર થશે તે દિવસે આ બેન ને એમના પપ્પા જરૂર યાદ આવશે
@06_mj_editing_099 ай бұрын
ધન્ય છે તમને બન્ને ભાઈ ને ભગવાન તમને ખુબ સુખી રાખે ❤
ધન્ય છે ભાઈ તમને , તમારા માટે કોઈ શબ્દ નથી , ભગવાન તમારું ખૂબ સારું કરે એવા આશીર્વાદ સાથે તમે કહું. પ્રગતિ કરો
@rafushaanju7219 ай бұрын
જેટલુ કહીએ તેટલુ ઓછું છે તમારા માટે ખજુરભાઈ 🙏🙏🙏અને શિક્ષક દેશનું ભવિષ્ય ઘડનાર હોય છે આમ ને આમ હિમ્મત રાખજો બેન 🙏🙏🙏
@jaypalcontractor32878 ай бұрын
ભગવાન તમારી દરેક મનો કામના પૂરી કરે એવી પ્રાર્થના🙏🏻🙏🏻🙏🏻
@manvendrasinhzala73029 ай бұрын
માં શક્તિ તમને ખૂબ પ્રગતિ કરાવશે .. અદભૂત કાર્ય કરો છો .. તમે ..keep it up..
@5f66379 ай бұрын
લાખ લાખ વંદન આ બહેન ને ભગવાન તેમને હંમેશા ખુશ રાખે
@padhiyarpankaj77058 ай бұрын
ધન્ય છે ખજુરભાઈ ને અને તેમની ટીમને 👌👌👌
@user-gi3hk1ec6t9 ай бұрын
અંબાજી માતાના મંદિરમાં દાન કરો એના કરતા આવા ગરીબ માણસની ખૂબ ધન્ય છે તમારી જનેતા તમે આ ધરતી પર ભગવાન બની ને આવ્યા છો તમને લાખ લાખ વંદન મારા ભાઈ મા ખોડીયાર સદાય સુખી રાખે ❤❤❤❤
@dabhicherag77229 ай бұрын
જય શ્રી કૃષ્ણ નિતિનભાઈ જાની તમે ભગવાનછો ❤❤🎉🎉🎉
@mayurjadav88629 ай бұрын
નિશબ્દ આપની હિંમત ને લાખો સલામ❤️🙏
@The-Jalsa-Club9 ай бұрын
અત્યાર સુધીનો બેસ્ટ વ્લોગ બનવા જઈ રહ્યો છે શિક્ષણ ને લય ને સિંતા વાહ નિતીનભાઈ વાહ ❤❤❤
@The-Jalsa-Club9 ай бұрын
Like you
@KaushikPatel-jp8it9 ай бұрын
વાહ મારા ભગવાન ખજૂરભાઈ ધનિય સે તમારી ટીમને અને તમને ગરીબ નો ભગવાન સે ભાઈ
@devarajranchhodbhai73939 ай бұрын
દિલ થી સેલયુટ દાનવીર ખજુરભાઈ ને લાખ લાખ અભિનંદન જય માતાજી ખજુરભાઈ
@vajavijay35559 ай бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*❤
@mahendramangale58709 ай бұрын
🙏 માનવ સેવા એજ પ્રભુ સેવા 🙏 .... જય જવાન .... .... જય કિશાન .... .... જય હિન્દ ..... .... જય ભારત ..... ....જય સંવિધાન ....
@thakorchetan63579 ай бұрын
વાહ ખજુરભાઈ અને તરૂણભાઈ ગરીબોના ભગવાન ધન્ય છે તમને અને તમારા મમ્મી પપ્પા ને. જે કામ આપણા સીએમ ને પીએમ નહીં કરતા એ કામ તમે કરો છો ખુબ સેવા કરો ખજુરભાઈ અને તરૂણભાઈ તમને કોટી કોટી વંદન ભાઈ ખરેખર તમે ભગવાન છો જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા
@DeepakYadav14389 ай бұрын
Sir आप की विडिओ देखता हूं और मैं emotional हो जाता हूँ जिस तरह से आप लोगों के Help krte हो bhagwan आप को और दे ताकि आप ऐसे ही मदद krte रहे हैं ❤❤❤selute you ❤️
@sanjelinosanedocomedy9 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન સમાન ગણે છે 🙏🏻🌎👍
@coach_keyur_patel9 ай бұрын
ભગવાન ખુદ આવે છે ઘર બનાવવા ❤😍
@manjurmahammad98629 ай бұрын
Khajur bhai I intersted join your team
@SRfact8998 ай бұрын
Bhagwan j mante he ❤
@jadejaajaysinh70718 ай бұрын
પ્લીઝ ખજુર ભય તરકસ જજો
@RJPawarDangiSingar8 ай бұрын
ચોક્કસ મારા ભગવાન એવી જ રીતે સર્વની મદદ કરતા રહો ભગવાન માતાજી તમને ખૂબ આશીર્વાદ આપે એવી હું ડાંગી સિંગર આરજે પાવર તરફથી પ્રાર્થના કરું છું
@singwithmehuldave-cl5fx8 ай бұрын
બેન તમને હું સલામ કરું છું આપ ધન્ય છો પ્રભુ તમને સંપૂર્ણ સારું કરે તમે વિકલાંગ નથી પ્રાઇવેટ સ્કૂલના લોકો વિકલાંગ છે શ્રી ખજૂર્ ભાઈ મારી પાસે કોઈ શબ્દ નથી આપ આજના વીર ભામાશા છો 🙏🙏🙏
@aageneralknowledge9 ай бұрын
જગદંબા માતાની હંમેશા તમારા પર કૃપા બની રહે. તમે ખુબ જ સરસ કામ કરો છો.
@kihalakalpeshkihalakalpesh87049 ай бұрын
જય. માતાજી ખજૂરભાઈ. ભગવાન તમારી ટીમ ને. લાખ લાખ વંદન.
@solankijaya53259 ай бұрын
☝️❤🙏🤔👑🔱
@user-yb9wu3ec5z9 ай бұрын
ખૂબ સરસ નિતિન ભાઈ જય સોમનાથ ❤
@user-sy5tm9ok1w9 ай бұрын
ખજુર ભાઇ તમને તમારી ટીમ ભગવાન જાજુ આયુષ્ય આપે આયુષ્ય માં વૃધ્ધિ થાય જાજી શક્તિ આપે જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ સંપ સહકાર આપો સાક્ષાત ભગવાન સ્વરૂપ ખજુર ભાઇ અને તેમની ધરતી ઉપર ઉતર્યા છે તેની માને ધનવાન છે ખજુર એના માતાના પેટમાં હશે ને ત્યાં એની માએ કેટલા પુણ્ય પ્રાપ્ત કર્યા હશે કરે પૈસા વાળા પૈસા આપી ને સુટીજાય છે પણ રાત દિવસ મહેનત કરી ને ચાર કે પાસ દિવસ માં મકાન બનાવવું એ અધરૂ છે આ વાત આને વિડીયો મોદી સરકાર સુધી પહોંચાડવા માટે સપોટ કરો કે એ વિકલાંગ છે તો એમને સહકારી નોકરી માટે પહેલો સાહસ મળવો જોઈએ આ વિડીયો જેટલો બને એટલે ખુબ ખુબ આગળ વધે .જય માતાજી 🙏 જય શ્રીકૃષ્ણ 🙏 જય સિયારામ 🙏હર હર મહાદેવ 🙏જય માં મોગલ 🙏
@BhimshiVadher9 ай бұрын
જય દ્વારકાધીશ જય શ્રીકૃષ્ણ આ ખજૂર ભાઈ આખા ગુજરાત ના ક્રિષ્ન કાનુડો જય જય દ્વારકાધીશ ભાઈ
@dipaksagarka9 ай бұрын
ખરેખર દિલ થી સલામ.. આવા જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરો છો.. તમે ખરેખર ભગવાન છો..બસ આવી જ રીતે સેવા કરતા રહો.. માં જગદંબા તમને આવા કામ કરવાની શક્તિ આપે , તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે .જય માતાજી ,જય શ્રી કૃષ્ણ.
@KAMLESH934509 ай бұрын
નીતિન ભાઈ ભગવાન નું બીજું સ્વરૂપ છે ❤🙏📿જય માતાજી
@mukeshdabesra38119 ай бұрын
ગરીબોના મસીહા એટલે ખજૂર ભાઈ🎉 લાખ લાખ તમને વંદન ખજૂર ભાઈ . માં મોગલ તમારી રક્ષા કરે એવી પ્રાથના.
@gulamemustufamustufa43949 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@rahulgamit5999 ай бұрын
ખજૂરભાઈ ના મમી ને ખૂબ ખૂબ આભાર જેમણે ખજૂરભાઈ ને જન્મ આપ્યો..
@amratjithakor109 ай бұрын
ખરેખર સાહેબ આંખમાંથી આસુ આવે છે કરીયુગ નો રામ છે જયશ્રી રામ રાધે રાધે
@padhiyarvijay76689 ай бұрын
વાહ નીતિન ભાઈ ધન્ય વાદ છે ભાઈ તમારી જનેતાને ભાગ્ય ખુલીગયા જેઘરમા તમારો જન્મ થયો
@crazy_boy47489 ай бұрын
Nitin Bhai એક એવા માણસ છે જેના પગલા જેના પણ ઘર માં પડે એના બધા દુઃખ હરી લે છે અને જેના દુઃખ હરે છે એમના માટે Nitin bhai ભગવાને ને સમાન છે 🙏🙏🙏
@journeytogther42479 ай бұрын
🙏🙏 જરૂરિયાતમંદ લોકો માટે ભગવાન બનીને આવે છે 🎉 ખજૂરભાઈ ની સેવા દરેક લોકોને ગમે છે 🙏જય સોમનાથ મહાદેવ 🙏 સરકારને બે હાથ જોડીને વિનંતી કે આવા લોકો માટે આયોગ બનાવે ને એજ્યુકેશન પ્રમાણે સરકારી વિભાગોમાં જોબ આપે નોકરી આપે
@kotadiyaprakash90689 ай бұрын
Chachi vat se ane jeni pase nitin Bhai pose ne tene pase koini jarud na padva dey nitin Bhai to aaj na bhagwan che ho Dil thi aana jevu koij na Kari sake
@StoryByrj8 ай бұрын
इस आदमी पे महादेव का हाथ है। महादेव bles you खजूर भाई
@bhavnabensojitra53129 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ભાઈ મારા ભઈલુ ભગવાન તમને ખુશ રાખે હર હંમેશ માટે લાંબુ આયુષ્ય આપે ને અઢળક લક્ષ્મી આપે તમે બોવ મહેનત કરી ને સેવા કરો છો આવી સરસ સેવા કોઈ ની તાકાત નથી કે કરી શકે બેન તને ભગવાન જેવા ભાઈ મળી ગયા ❤️🙏🙏
@B4uprsr9 ай бұрын
Nitin. .आज पद्ममाजी ने सार्थक कर दिया के Talent किसीका मोहताज नहीं है फिर चाहे किसी भी तरह की disability क्यू ना हो “We can’t change the direction of the wind, but we can adjust sails to always reach our destination” और नितिन का तो क्या कहना के ऐसे प्रतिभाशाली लोगोकी मदद करके और भी बच्चोंका भविष्य उज्ज्वल कर रहे हैं. ये है सही मायने में पैसो का use As I think❤️🙏🏻
@khajurbhaifans0079 ай бұрын
ખાન સર જેવા શિક્ષક છે ભાઇ
@rathwabrother72509 ай бұрын
Mataji ni Krupa hamesha rahe Nitin bhai &Team , dil thi salute che tamne
@anishvohra22689 ай бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ
@laljishiyal69759 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ
@jayachopda35079 ай бұрын
જય ઉમિયા માતાજી બધા સરસ રાખે ખજૂર ભાઇ
@kusumbenpatel42289 ай бұрын
ખજૂરભાઈ ને અને સાથ અને સહકાર આપનાર સૌને ધન્યવાદ જયસરીકરષણ હરી ઓમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ.
@hrmusicalgroup98338 ай бұрын
Salute છે તમને બેન અને આપણાં નીતિનભાઈને 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@15.Sec_comedy.Khajurbhai9 ай бұрын
🙏જય શ્રી કૃષ્ણ 🙏 🙏જય માતાજી🙏 🙏નીતિનભાઈ🙏🙏🙏
@hanshapatel72489 ай бұрын
નિતિનભાઈ તમે સારું કામ કરી રહ્યા઼.❤❤❤
@jayantilalpatel94369 ай бұрын
જય માતાજી તમે દુનિયાના દાતાર માં. ભવાની તમને ખૂબ ખૂબ આશીર્વાદઆપે
@m.k.rathod35198 ай бұрын
Vah ! Bhagavan ....shu tamari lila chhe khajurbhai jug jug jivo
@vinodsingh34459 ай бұрын
Love you Bhaiya ❤❤ Mai Buxar Bihar se hu. Ek baar apse milna chahunga.❤