No video

ખમ્મા ગીર ને - ગીર ઝીણું ઝીણું મન માં મૂંઝાય છે

  Рет қаралды 1,651,968

Khamma Gir Ne Foundation

Khamma Gir Ne Foundation

6 жыл бұрын

Producer: Vishal Sheth (Media Introspective)
Composer: Nishith Mehta (Musica Productions)
Lyrics: Kavi Ghanshyam
Singer: Vishaldan Gadhvi
Concept and Direction: Narendra Mojidra

Пікірлер: 644
@andypatel5343
@andypatel5343 6 жыл бұрын
બાપ આ ગીત નથી આ તો ગાંડી ગયરનું દુઃખ છે, આ માલધારી ગયર મૂકે તો તો ગયરનો રાજા સાવજ ધ્રુસકે ધ્રુસકે રોવે બાપ... ખમ્મા ગયર ને
@MMNews-wq1kp
@MMNews-wq1kp 5 жыл бұрын
દરરોજ રાત્રે એક વાર આ સાંભળું છું - પ્રકૃતિ નો ચાહક છું
@jitedrasinh2420
@jitedrasinh2420 5 жыл бұрын
આંખે પાણી આવી જાય છે, આ ગીત સાંભળીને તથા દ્રશ્યો જોઇને. ..🙏જય ગિર
@kutchpadkarmunch7370
@kutchpadkarmunch7370 Жыл бұрын
વાહ ચારણ કવિ વાહ ઘર છોડવાની વેદના શું હોય છે તેમનું વર્ણન હૃદય સ્પર્શી છે અને સૂરીલા અવાજ પણ લાજવાબ છે ખરેખર આ ગીત સાંભળીને આંખો ભીંજાઈ જાય છે. ધન્ય છે આ કવિ વર ને અને ધન્ય છે અવાજથી રજૂ કરનાર ગાયક ને
@Hir_usha55
@Hir_usha55 3 жыл бұрын
આ સુર ને આવા કરૂણમય દર્દ ભરી કહાની ને કાજે જ્યારે સાંભળીયે ને ત્યારે મારો બાપ આ રુવાડાય બેઠા થયા વગર રેય નઇ હો...... પછી ભલે ને તમારા કાળજા પથ્થર ના હોય....
@pathubhaiahir4982
@pathubhaiahir4982 2 жыл бұрын
Jay murlidhar
@kamleshzapadiya1
@kamleshzapadiya1 6 жыл бұрын
દિલનો અવાજ, સત્ય દ્રશ્યો... આપનો અવાજ જરૂર કુદરત સાંભળે....
@meetbharwad996
@meetbharwad996 5 жыл бұрын
Kamalesh Zapadiya ha,bhai,
@narhargadhvi3171
@narhargadhvi3171 5 жыл бұрын
Original charnidhal bhai
@maroawaj9622
@maroawaj9622 5 жыл бұрын
સાહેબ गीत આવું પછી દરરોજ 3 થી 4 વાર સાંભળું છું.... રેકોર્ડ છે.. મારો ઘરે કે ય છે શું એકને એક ગીત વગાડે... પછી આ ગીત નો વિડિયો દેખાડ્યો ઘરે બધાં ને દેખાડ્યો... પછી હવે સામેથી કહે છે કે પેલું ગીત વગાડો ને.. : સાહેબ ખેડૂત પુત્ર છીએ ભાવના સમજીએ છીએ..વાહ સાહેબ गर्व છે આવાં ગુજરાતી પર, Director બનો તો અવા. : જે અમારા કાળજા જીતી લીધા સાહેબ બોવ મસ્ત : RakhdeL
@KhammaGirNe
@KhammaGirNe 5 жыл бұрын
aabhar aapno
@chudasamagaurav8663
@chudasamagaurav8663 5 жыл бұрын
આ કોણે બનાવ્યું છે ભાઇ નામ આપો
@KhammaGirNe
@KhammaGirNe 5 жыл бұрын
@@chudasamagaurav8663 Narendra Mojidra
@user-vv8wz4ec6i
@user-vv8wz4ec6i Жыл бұрын
Right vat ho bhai
@gadhavijaydevbavdaofficial7621
@gadhavijaydevbavdaofficial7621 5 жыл бұрын
મારા પ્રાણ થી વાલી ગીર ને ખમ્મા ચારણો ને તેના વતન માટે કંઈક કરવુ જોઈએ શબ્દો અઅંતર ને લાગે તેવા છે આ ગીત ના સામે પાછો જવાબ આપવા વિનંતી જયદેવ બાવડા
@KhammaGirNe
@KhammaGirNe 5 жыл бұрын
ખમ્મા ગીર ને। .. હક માટે લડવાનો સમય પાકી ગયો છે
@princerajbharvad9536
@princerajbharvad9536 5 жыл бұрын
Wha......Heart Tuching..Song.....👌👏 Proud tu be a Maldhari Khaamaa Gir ne......
@livevillagelifewithavani
@livevillagelifewithavani 4 жыл бұрын
સાચી વાત છે જેના ઉપર વિતે એને જ ખબર હોય દુઃખ શું હોય આ બધાં ને મદદ કરવી જોઈએ જો કોઈ પશુ નહિ રાખે અને ખેતી નહિ કરે તો શું થશે આ દુનિયા નું આપણી સંસ્કૃતિ અને પરંપરા આપણે સાથે મળી ને સાચવીએ અમારો સપોર્ટ હંમેશા તમારી સાથે છે
@SanjayBhanduofficial
@SanjayBhanduofficial 6 жыл бұрын
Boss Radu Aavi Gyu.. Dil Dhrashka Bharva lagyu.. 😭😭😭😭😭 He mara Thakardhani mer kar Gandi Gir par... Mara Maldhari Bhaiooo ni vaare Aav Thakar Jay Dhwarkadhis Jay Maldhari 🙏
@bhintpunjo2492
@bhintpunjo2492 3 жыл бұрын
M
@girandkakrejcow2664
@girandkakrejcow2664 3 жыл бұрын
Ha 😢😢😢
@indianindian9708
@indianindian9708 3 жыл бұрын
શૂ શબ્દો શૂ વ્યથા વાહ ચારણ વાહ મારો માલધારી જય ગીરધારી જય માલધારી
@hanubhasodha6534
@hanubhasodha6534 6 жыл бұрын
बेहद ही सुंदर और दर्दनाक भी 😫😫😫 जियो मालधारी बापला
@parassh1975
@parassh1975 6 жыл бұрын
ગીર ની સ્થિતિને અલૌકિક શબ્દોમાં મન સુધી પહોંચાડતું અદભુત ગીત.. All best wishes
@jaliya-wk2pv
@jaliya-wk2pv 3 жыл бұрын
વાહ ગઢ્વી .મા સરસ્વતી તારા કંથે રુદન કરે છે ...
@rampithiya1778
@rampithiya1778 6 жыл бұрын
😢 ભાઇ ખરેખર આંખ મા પાણી આવી ગયું 😢 સરકાર જેમ વન્ય પ્રાણીઓમાં ધ્યાન આપે છે એટલું જ ધ્યાન આ માલધારી સમાજ માટે પણ આપવા ની જરૂર છે કેમ કે ગીર અભયારણ્યમાં પ્રવાસી ફક્ત વન્ય પ્રાણી જોવા નથી આવતાં માલઘારીઓ ની રહેણીકરણી પણ જોવા આવે છે જનમ જનેતાને મેલી ને જાવુ ઈ બાપલીયા બોવ દોહ્યલું છે જય મુરલીધર
@user-nb5ri4vp8k
@user-nb5ri4vp8k 5 жыл бұрын
હા ભાઈ હાચી વાત છે જય ઠાકર ભાઈ
@mehulbharvad3679
@mehulbharvad3679 4 жыл бұрын
માલધારી નુ ધ્યાન સંભાળ સરકારને કાઈ લેવાની જરૂર નથી.પણ જે માલધારીઓ ગીરમા વસે છે. એમને શાંતી થી રેવાદે અને હેરાન કરવાના ધંધા બંદ કરે તોય બસ સે..વર્ષો થી માલધારીઓ ના નેહડા છે ત્યા તો એમને પાકા મકાન બનાવા દે તોય બસ છે.બીજા ઘણાએ મુંદા છે.
@GirGujaratBharat
@GirGujaratBharat 4 жыл бұрын
kzfaq.info/get/bejne/ht-DlaiIlpusenU.html
@rampithiya1778
@rampithiya1778 4 жыл бұрын
@@mehulbharvad3679 Sachi vat che bhai
@dayobharvad5050
@dayobharvad5050 3 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@MMNews-wq1kp
@MMNews-wq1kp 5 жыл бұрын
હા ગીર મનમાં ઝીણુ ઝીણુ મુંજાય છે - શબ્દો એ તો કાળજા વાલોવી દીધા છે જેને ઘર છોડી ને જવું પડયું હોય તેને ખબર હોય - શ્રીકાંત પટેલ પત્રકાર મોરબી
@sandipgadhavi4290
@sandipgadhavi4290 4 жыл бұрын
વાહ કવિ શ્રી ઘનશ્યામ ગઢવી શુ શબ્દો છે ગીત ના....👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 વાહ જિયો વિશાલ દાન ગઢવી જોરદાર અવાજ છે ભાઈ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@kuldipahir6975
@kuldipahir6975 6 жыл бұрын
કાળજુ ફાળી નાખે તેવા ગીત ના શબ્દો છે તેના થી પણ કરુણ ગીર નુ દ્રશ્ય છે ...ઘર છોડવુ ખુબ અઘરુ છે જેણે છોડ્યુ હોય તેને ખબર હોય
@vishudesai6992
@vishudesai6992 6 жыл бұрын
Kuldip Ahir સાચુ ભાઈ
@baradumesh8512
@baradumesh8512 6 жыл бұрын
Kuldip Ahir sachi vat yarr
@baradumesh8512
@baradumesh8512 6 жыл бұрын
Kuldip Ahir katan kalju rakhyu hache etle baki gir chodvu gmej nhi
@kdodiya5866
@kdodiya5866 6 жыл бұрын
Right bro
@sabirtumbi5960
@sabirtumbi5960 6 жыл бұрын
Gir and maldhari nu maa dikra jevu mel che. Banne ne alag na karai
@KishanjiThakor-li7ec
@KishanjiThakor-li7ec 2 ай бұрын
ખરે ખર જયારે પોતાનું જૂનું ઘર છોડીને બીજા નવા ઘરમાં રેવા જઈએ છે ત્યારે જૂનું ઘર યાદ આવે છે આતો દુનિયાનું સ્વર્ગ ગીર છોડીને શેરમાં જવાનું થાય ઈ વેદના અલગ જ છે 🥹 જય માતાજી 🙏🚩
@ranaaapabharwad9553
@ranaaapabharwad9553 6 жыл бұрын
કાળજા ફાડી નાખે....... એવો અવાજ....જય હો..........
@ranjitragiya
@ranjitragiya 4 жыл бұрын
હા હારે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે.. હા હારે ગીર ઝીણુ ઝીણું મનમાં મુંજાય છે.. કોણ પુછે છે કે એને શું થાય છે રે... છોરૂ ને પાડરૂ ની ભુખ ને મટાડવા જેની શહેર ભાણી નઝરૂ મંડાય છે રે.... હા હારે ગીર ઝીણુ ઝીણું મનમાં મુંજાય છે.. હા હારે ગીર ઝીણુ ઝીણું મનમાં મુંજાય છે.. ગીર મુકી ને માલધારી હાલા જાય છે છોરૂ વિના ગીર હૈયે હિઝરાય છે... હા હારે ગીર ઝીણુ ઝીણું મનમાં મુંજાય છે ... હા હારે ગીર ઝીણુ ઝીણું મનમાં મુંજાય છે.. 🐏🐃🐑🐐ગીર નો માલધારી🐃🐏🐑🐐
@vishalmakwana8130
@vishalmakwana8130 6 жыл бұрын
Land of culture , hospitality , bravery people ...
@nirajmaru_none
@nirajmaru_none 6 жыл бұрын
You guys giving a great contribution to our Falk cultuur in new era. Keep it on!
@sajidbhokiya7401
@sajidbhokiya7401 5 жыл бұрын
કાળજુ કપા ઈ તેવા દરસયો છે
@viralbharvad2152
@viralbharvad2152 5 жыл бұрын
Ha moj Kay no ghate
@dera5367
@dera5367 6 жыл бұрын
આઇ માં જય માતાજી
@gavaliyayuvaraj2549
@gavaliyayuvaraj2549 6 жыл бұрын
Ha gir ni vedana
@satishratdiya6059
@satishratdiya6059 4 жыл бұрын
jay thakar jay vadvala jay murlidhar jay sonal maa
@pithiyakesar1766
@pithiyakesar1766 4 жыл бұрын
રામ પીઠીયા ની કોમેન્ટ સાથે હૂં સહમત છું જય મુરલીધર બાપલ્યા
@nitinsenta3915
@nitinsenta3915 5 жыл бұрын
હા ગીર ના માલધારી સમાજ ને 100 100 સલામ
@sureshbharvad228
@sureshbharvad228 4 жыл бұрын
ગીર એટલે માલધારી નુ ઘર
@sureshbharvad228
@sureshbharvad228 4 жыл бұрын
ગીર એટલે ગીર હો
@jigishaprajapati8501
@jigishaprajapati8501 4 жыл бұрын
સાચી વાત😔 મન માં ઘણુ છે પણ.. શુ આ વાતો નો કોઈ નિવેડો લાવી શકશે?
@sushilamardania9339
@sushilamardania9339 4 жыл бұрын
Jay mari.char an.mataji
@jivrajgadhviofficial397
@jivrajgadhviofficial397 4 жыл бұрын
Ha bhai maru man to mujhai gayu jay sonal ma
@nadim_s_u6427
@nadim_s_u6427 5 жыл бұрын
ધન્યવાદ છે આ ગીત ના ગાયક ને રૂંવાટા ઉભા થઇ ગયા
@laljikalotra3963
@laljikalotra3963 5 жыл бұрын
Mjama
@user-no1tu9it4p
@user-no1tu9it4p 6 жыл бұрын
Jay Ho gir
@CharanisahityIn
@CharanisahityIn 6 жыл бұрын
વાહ કવિ ઘનશ્યામ ની કલમ સમગ્ર ટીમ ની મહેનત ને વંદન સહ અભિનંદન
@narhargadhvi3171
@narhargadhvi3171 5 жыл бұрын
vejandh gadhavi jay mataji bhai
@CharanisahityIn
@CharanisahityIn 5 жыл бұрын
Jay Mataji
@rummynabob8683
@rummynabob8683 4 жыл бұрын
ફોરેસ્ટ એક્ટ 6 પ્રમાણે રજૂ કરી શકાય છે ત્રણ પેઢી સુધી દસ્તાવેજ હોવા જરૂરી છે અથવા તો બંધારણમાં પણ અનુસૂચિ 5 પ્રમાણે રજૂ કરી શકાય છે
@lagdiyaramoramo3970
@lagdiyaramoramo3970 4 жыл бұрын
Ha gadhvi ni Moj ha ha charn ni Moj ha
@masariahir1497
@masariahir1497 6 жыл бұрын
હા સાચી ગીરની વેદના સાચી માલધારી હા ..............
@hiteshfagliya1732
@hiteshfagliya1732 6 жыл бұрын
Masari Gojiya u
@gujaratimahiti14455
@gujaratimahiti14455 3 жыл бұрын
ગીર ના માલધારી ની વૅદના આ ગીત થી પણ બહુ કઠિન છૅ હૉ
@desairocks4781
@desairocks4781 6 жыл бұрын
Heart touching !🦁❤️👌👌👌😥
@hitsahir5477
@hitsahir5477 5 жыл бұрын
Jay ho
@yuvrajgadhavi7917
@yuvrajgadhavi7917 5 жыл бұрын
Wah. Wah. Jio. Hajaro sal. Vishal. Dan. Aavij. Pragatilaro
@umeshpipaliya4613
@umeshpipaliya4613 6 жыл бұрын
Vah sarir Bhale Bharat ni bhumi MA nathi chata raday to mara gamda na khedut Ane gam ni mati MA 6...
@chudasamagaurav8663
@chudasamagaurav8663 5 жыл бұрын
સૌને જયસોમનાથ આ વંદનીય કાર્ય જે વ્યક્તિ કરી રહ્યા છે અને આ ગીત જેમણે ગાયું છે મહેરબાની કરીને એમના નામ અને સંપર્ક આપવા વિનંતી.
@KhammaGirNe
@KhammaGirNe 5 жыл бұрын
Vishal dan Gadhvi
@chudasamagaurav8663
@chudasamagaurav8663 5 жыл бұрын
@@KhammaGirNe મહેરબાની કરીને મારા નંબર પર સંપર્ક કરો.....9737987455
@chauhanvijaysinh9972
@chauhanvijaysinh9972 5 жыл бұрын
Mast song yaar
@kathiyawadigameplay245
@kathiyawadigameplay245 9 ай бұрын
હા હા રે માલધારી જીણો જીણો મન માં મુજાય છે
@pradipvatukiya3320
@pradipvatukiya3320 4 жыл бұрын
😥😥 જય ઠાકર ભાપુ 😥😥
@manojroshiya5575
@manojroshiya5575 5 жыл бұрын
Khamma gir ne khamma
@vallbhbhaimakwana2617
@vallbhbhaimakwana2617 5 жыл бұрын
Kharekhar aakh ma aasu aavi gaya Bhai
@sameerajmeri850
@sameerajmeri850 4 жыл бұрын
ગીત ના શબ્દો બહુ જોરદાર છે .સાંભળીને તરતજ ગીર યાદ આવી જાય.
@dhruvsatani518
@dhruvsatani518 6 жыл бұрын
Jordar song khamma gir ne.🦁
@amitdesai639
@amitdesai639 6 жыл бұрын
Heart touching video Kash a video sarkar sudhi poke ane pela jadi Chabdi vala kaik kare Ava video joie ne khare khar vichar ta ungh pan nathi avti ne ek j vichar ave ke maro maldhari ketli dukhi jindgi jivu ryo se A pan loko khamaa khamaa gir na hakara vachhe
@errohitvanol2986
@errohitvanol2986 5 жыл бұрын
ગરવીગુજરાત નુ ગીર તો ગીર છે વારંવાર જવાનુ મન થાય . પથુભાઈઆરવણોલ
@rajukarsanbhaiodedara517
@rajukarsanbhaiodedara517 4 жыл бұрын
@b galchar k
@hariomtvdwarka4843
@hariomtvdwarka4843 2 жыл бұрын
feeling good to listen the song....its very touching heart lines n nicely presented...
@dharmrajsinhgohil911
@dharmrajsinhgohil911 6 жыл бұрын
Lyrics, singer, concept and direction really nice,, hats off for unique concept for gir......
@narhargadhvi3171
@narhargadhvi3171 5 жыл бұрын
Dharmrajsinh Gohil bhai original charnidhal che
@vipulrabari8167
@vipulrabari8167 6 жыл бұрын
Aa lukhi sarkar jo amara bhoda maldhari ni vedna Are Ame aa sanskruti sachvi che Mara maldhari ni taklif jo 😥😭
@sureshbharvad228
@sureshbharvad228 4 жыл бұрын
હા શુ ગીર છે આને છોડવા નુ મન ના થાય હો
@ahirnikhil8335
@ahirnikhil8335 4 жыл бұрын
Haaa bhai
@megrajgelva2546
@megrajgelva2546 3 жыл бұрын
Yad tari avse gir ne nai bhulay jay ho mara maldhari bhaiyo ni
@pushkarrathod1698
@pushkarrathod1698 6 жыл бұрын
Khub Saras. Varamvar aa video jovanu man thay chhe Kem mara manma jinu jinu thay chhe. Song khubaj saras chhe..
@ranjeetchavda8216
@ranjeetchavda8216 5 жыл бұрын
Khamma gir ne kaleju kampavi deti sachi vedana se
@arjundav9363
@arjundav9363 6 жыл бұрын
Danyavad khub khub aabhar git and suthing
@dilipsohla309
@dilipsohla309 6 жыл бұрын
Ha gir ni moj
@meghrajsinhjadeja720
@meghrajsinhjadeja720 5 жыл бұрын
Wah gir ane girnary
@nirmalsinhrathod1017
@nirmalsinhrathod1017 4 жыл бұрын
Maru Gir
@pintubharwad2793
@pintubharwad2793 5 жыл бұрын
Best video
@bhaveshrabari2173
@bhaveshrabari2173 6 жыл бұрын
WAhhh Gir ni Mojj
@madhhviraj4089
@madhhviraj4089 5 жыл бұрын
So touchy, veryyy nice
@dineshbhaicharan4752
@dineshbhaicharan4752 5 жыл бұрын
હા
@naruraika8
@naruraika8 6 жыл бұрын
AA SONG SAMBHALI ANKHO BHINI THAY JAY CE JYARE GIR NO MALDHARI GIR MUKI NE BAAP JAYRE JAY CE NE TYARE GIR NA ZADVA PAN RADE CE ..... ,,😭😭😭😭
@m_l_tadha
@m_l_tadha 5 жыл бұрын
Very nice video super
@user-nb5ri4vp8k
@user-nb5ri4vp8k 6 жыл бұрын
હા,,મારો,,માલધારી,,સમાજ,,હા,, જય હો પાળ ના ઠાકર ની
@solanki8848
@solanki8848 2 жыл бұрын
Vaah Vishal Dan jiyo baap khama gheludi gir ne
@lelaanand8869
@lelaanand8869 5 жыл бұрын
ના ભાઈ વા જોર દાર
@user-yp2fn4is3k
@user-yp2fn4is3k 6 жыл бұрын
Wha mara veera wha
@teminashaikh75
@teminashaikh75 5 жыл бұрын
right
@yashpalahir5432
@yashpalahir5432 6 жыл бұрын
Hachu kuldip bhai
@parmardipakbhai1101
@parmardipakbhai1101 4 жыл бұрын
Wow wonderful
@hardikraval87
@hardikraval87 6 жыл бұрын
😔😔💔 Couldn't hold tears at 1.20 💔😔😔
@lokhilhitesh3058
@lokhilhitesh3058 6 жыл бұрын
ભાઈ આ ગીત માટે શબ્દો ઘટે એમ છે પણ બનાવનારને લાખ અભનંદન
@arpitvyas9542
@arpitvyas9542 3 жыл бұрын
No words... To describe the feeling....
@gautammundhava3380
@gautammundhava3380 6 жыл бұрын
Joradar song
@ajaybarot9144
@ajaybarot9144 4 жыл бұрын
ha. .moj...ha....
@sureshbharvad228
@sureshbharvad228 4 жыл бұрын
આ ગીત ના એક એક શબ્દ કાળજુ ફાટી નાખે એવા છે
@sureshbharvad228
@sureshbharvad228 4 жыл бұрын
ગીર એટલે ગીર હો
@yashpalsinhgohil1539
@yashpalsinhgohil1539 6 жыл бұрын
Jordar ho bhai sachi vaat kidhi
@BRMER
@BRMER 6 жыл бұрын
Jordar song se ho Bro. ....gir nahi dekha to kuchh nahi dekha
@hemantdoshi7097
@hemantdoshi7097 2 жыл бұрын
🦁 I love this song and heard many times .we fill We are in gir 🙏🙏
@bhaveshgadhvipatani3699
@bhaveshgadhvipatani3699 4 жыл бұрын
Super video Bhai
@zalabapu3355
@zalabapu3355 4 жыл бұрын
Geet Saru che
@vinodgadhavi2175
@vinodgadhavi2175 4 жыл бұрын
Ha charan
@virambhaibhit3720
@virambhaibhit3720 5 жыл бұрын
Sachu kv to bhai sarkar ne maldhari dukh kya dekhay che aene to mota udhyog ma j rs che aek vaat to dil thi khis ke gir ma maldhari vagar to gir pn adhuri che vidyo utarva vara ne slam che bhai😢😢😢
@ashokmaher1311
@ashokmaher1311 6 жыл бұрын
બોવજ કરુણ ગીત છે
@rahulkoradiya476
@rahulkoradiya476 5 жыл бұрын
આ ગીત ના લેખક કોછે. ખૂબ સરસ.
@nitinsenta3915
@nitinsenta3915 5 жыл бұрын
ઘણી ખમ્મા ગીર ના માલધારી
@rabarinavghan5752
@rabarinavghan5752 5 жыл бұрын
Nice song
@mysongmyheart2027
@mysongmyheart2027 5 жыл бұрын
Best
@jayjograna9199
@jayjograna9199 6 жыл бұрын
Soo soo sallm mara maldhari bhaiyu ne
@mahadevelectricalsanakhada1563
@mahadevelectricalsanakhada1563 5 жыл бұрын
Jordar
@jagadishmevada6621
@jagadishmevada6621 6 жыл бұрын
જય હો ગાંડી ગિરના માલધારી ને જય હો ગાંડી ગિરના સિંહ ને
Khajuri Neh Kevo....II  Shailesh Vaghela II Full HD Song 2020
5:45
KG STUDIO
Рет қаралды 1,9 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 31 МЛН
Rajbha Gadhvi || Madhrate Gati Govalan Gitda || bhag 10
16:47
Rajbha Gadhvi Official
Рет қаралды 784 М.