કિન્નરની જિંદગીના 7 રહસ્ય જાણો કિન્નરના મુખે..કિન્નરનો જન્મ-બચપન,યુવાની love લગ્ન અને deathની કહાની.

  Рет қаралды 1,835,236

POSITIVE VAAT

POSITIVE VAAT

11 ай бұрын

#Positivevaat
#મેરાણીમાસી
#કિન્નરનીજિંદગી
#કિન્નરસંતાનપેદાકરીશકે
#Kinnarkoperiodaatahai
#કિન્નરસમાજ
#કિન્નરકેવીરીતેબને છે
#કિન્નરવિડિયો
#કિન્નરનોઇતિહાસ
#kinner
#kinnerkailash
#kinnerkailashyatra
#kinnerseshadi
#kinnerkailashmandir
#kinnerkailashyatra2023
#kinnerdance2023
#kinnerprankincar
#kinnerdanceinweddingindian
#kinnerfearfiles
#kinnerkailashtrek
#kinnerkailashmahadev
#kinnerkyahotahaiinhindi
#kinnerinterviewhindi
#kinnerkailashstory
#kinnerand
#kinnerandboymarriage
#kinnerandco
#kinnerandboyfunnyvideo #kinnerandnanapatekarcomedy #kinnerandboylovestory
#kinnerandboyintrain
#kinnerandgujjarfunnyvideo
#kinnerandhbhakt

Пікірлер: 532
@bhagvanbhaidhameliya8507
@bhagvanbhaidhameliya8507 10 ай бұрын
પ્રણામ માસી તમારી વાણી બહુજ સરસ છે આવી વાણી બીજા બધાની હોય તો તો બહુજ સુંદર જીવન થઈ જાય આવા મહાન વિચાર વાળા મેરાણી માસી ને પ્રણામ આવા મહાન આત્મા ને જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે કારણ કે જે વાત કરી કે કોઈ પાસે રૂપિયા આટલા આપવા પડશેજ એવી વાત કરતા નથી એ બહુજ સારૂ કામ અને સમજણ પુર્વક વર્તન સારૂ છે એ બદલ માસીને પ્રણામ બીજાની પરિસ્થિતિ જોવી જોઈએ અને આપણે કોઈને આપી આવ્યા નથી એ પણ સમજવુ જોઈએ જે બીજા ઘણા માસીઓ હોય એ કેટલા રૂપિયા માંગે એ નક્કી હોતુ નથી અને ખરાબ વર્તન કરતા હોય એના હિસાબે ઘર્ષણ થતુ હોય છે અને છેવટે માસી ગાળો પણ બોલતા હોય છે ઝઘડા કરતા હોય છે કોઈ પણ માણસ હોય એના પ્રસંગ પણ બગાડતા હોય છે એવુ બને છે ત્યારે માણસ ને નફરત આવે છે કે પ્રેમથી કોઈ પણ 200 આપે કે 500 આપે કે વધારે પણ પ્રેમથી આપતા હોય છે જે આપે એ પ્રેમથી લઈ લેવુ જોઈએ બધા સરખા હોતા નથી કોની પરિસ્થિતિ કેવી હોય એ કોઈ જાણી શકતું હોતું નથી અને સર્વો સમજતા હોય એવું પણ હોતુ નથી પણ પ્રેમથી સમજાવવા જોઈએ કોઈ પણ માણસને પ્રસંગ કોઈના બગાડવા જોઈએ નહિ તો મેરાણી માસી ની વાણી અને એની સમજણ અને એનુ વર્તન બહુજ સારૂ લાગ્યુ આવા બધા માસી ના સ્વભાવ હોય તો કોઈ દુઃખી થાય નહિ હમેંશા માટે માસી પ્રત્યે આદર રહે પ્રેમભાવ રહે અને કોઈ પણ પ્રસંગ હોય તો માણસો પહેલા આમંત્રણ આપવા જાય અને બોલાવે પણ કે તમારે આવવું પડશે કારણ કે એને ડર લાગે નહિ એટલે સારો સ્વભાવ હોય તો કોઈને તકલીફ પડે નહિ ઘણી જગ્યાએ દીકરીઓના લગ્ન હોય અને એના પિતા હોય નહિ અને બીજા માણસો મદદરૂપ થઈને લગ્ન કરાવી આપતા હોય ત્યાં જઈને પણ માસીઓ સમજતા હોતા નથી પણ ઘણા કિસ્સા એવા બનતા હોય છે કે ઘણા ને તો માસીઓ મારતા પણ હોય છે અને હેરાન પરેશાન અને ગાળો પણ દેતા હોય છે એટલે માણસો ડરતા હોય છે અને બોલાવતા પણ નથી એનુ કારણ ખરાબ વાણી હોય છે તો ધન્ય છે માસી તમારી સમજણ ને માતાજી અને ભગવાન તમારા જેવા મહાન વ્યક્તિઓને સુખ અને શાંતી અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ જે ભગવાન જય માતાજી
@positivevaat
@positivevaat 10 ай бұрын
Good
@kcpatel776
@kcpatel776 4 ай бұрын
Sars masi tamaro sabhav sarokahevay Jay mAtaji​@@positivevaat
@dipashreetalks
@dipashreetalks 26 күн бұрын
Kub sars vat khii
@ilaraja6986
@ilaraja6986 10 ай бұрын
મેરાણી માસી તમે ખૂબ સરસ વાત કરી સાચી જાણકારી આપી એના બદલ માં ખુબ ખુબ આભાર
@liladharfadadu
@liladharfadadu 10 ай бұрын
મેરાણી માસી તમે ખૂબ સરસ વાત સાચી કરી જાણકારી બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છુ જયશ્રીકૃષ્ણ
@kanabhaichandera1917
@kanabhaichandera1917 11 ай бұрын
ખરેખર કીનર તો ચન્યાસી છે કીનર પણ મનુષ્ય છે ઈ પણ ભક્તિ કરી શકે મનુષ્ય દેહ દરેક ને ભક્તિ કરવા માટે મળ્યો છે મનુષ્ય દેહ કય ખાવા પિવા ને સોકરાપેદા કરવા નથી મળ્યું જય ગુરુદેવ🙏🌹🙏 ખૂબ ખૂબ ધન્ય વાદ
@ChauhanRajendra-hr4mf
@ChauhanRajendra-hr4mf 11 ай бұрын
Hi
@c.n.patelpatel9495
@c.n.patelpatel9495 7 ай бұрын
બા તમારી વાત સાંભળીને બધું જાણવા મળ્યું.ભગવાન તમને બધાજ કામમાં સફળતા આપે.બા અમને પણ તમારા કામમાં સફળતા મળે એવા આશીર્વાદ આપજો.
@khatri200
@khatri200 Ай бұрын
આ વિષય ઉપર આના જેવો વ્યવસ્થિત અને નિખાલસ ઇન્ટરવ્યૂ પહેલી વાર જોવા મળ્યો. તમારો અને માસી નો ખુબ ધન્યવાદ. 🌷🙏🤲👍
@ghaghadabiharilal8441
@ghaghadabiharilal8441 8 ай бұрын
જય હો જોગમાયા આપની વાત ખૂબ સરસ છે. વિચારો ખૂબ ઊંચા છે.
@kantikaliyani2430
@kantikaliyani2430 10 ай бұрын
ખૂબ જ સરળ અને સહજ વાત કરી છે, ઊંચા વિચારો સાથે જીવન વ્યતીત કરી રહ્યાં છે જય માં બહુચર
@positivevaat
@positivevaat 10 ай бұрын
Good
@user-jj1vl5xx9j
@user-jj1vl5xx9j 10 ай бұрын
એકદમ વિવેક પૂર્વક અને સોખવટ વાળી મેરાણી માસી એ વાત કરી આવા દરેક કીનરો ને મારા લાખ લાખ વંદન
@KokilabenGosai
@KokilabenGosai 5 ай бұрын
મેરાણી માસી તમારી વાતો સાંભળી તમને ખુબ ખુબ અભિનંદન
@ambaramprajapati
@ambaramprajapati 11 ай бұрын
સરસ સરસ સરસ મેળાની માસી સરસ વિડીયો બન્યો વિડીયો બહુ ગમે તમારી ભાષા તમારી રેણી કણી તમારો વ્યવહાર અમને પણ એવું થયું હાલ સાથે રહીએ મારી બેન છે ને પણ તમારો જય હો
@user-dy2el7pv8f
@user-dy2el7pv8f 5 ай бұрын
❤જય માં સી માં ❤
@rasikthakor728
@rasikthakor728 10 ай бұрын
જય શ્રી માં બહુચર ભવાની કિન્નર ની તાળી ત્રણ લોકનો નાથ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને માં બહુચર નું વરદાન છે શિવ ને શક્તિ નો અવતાર કહેવાય છે
@ROYALRAJAPUTNPBHATI
@ROYALRAJAPUTNPBHATI 10 ай бұрын
❤❤
@sursangbhaiunecha6445
@sursangbhaiunecha6445 10 ай бұрын
​@@ROYALRAJAPUTNPBHATI
@sursangbhaiunecha6445
@sursangbhaiunecha6445 10 ай бұрын
​@@ROYALRAJAPUTNPBHATI No
@vipultrivedi914
@vipultrivedi914 10 ай бұрын
Jay mataji 🙏
@ronak_gaming_8883
@ronak_gaming_8883 10 ай бұрын
Jay mataji
@AmratbhaiParmar-rj7nk
@AmratbhaiParmar-rj7nk 10 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન, બહુ સરસ રીતે સમજણ આપી,
@user-dw6yp8dx6y
@user-dw6yp8dx6y 6 ай бұрын
માસી. જોયા. પણ. આ. માસી. વાતો. એમની.. જે. દયા. પ્રેમ. એ.. દિલ. ખુશ. થયું. કાસ. બધા. માસી. બા. આમના. જેવા. હોય.. જય.. બહુચર. માં..
@gujjubhau7904
@gujjubhau7904 8 ай бұрын
બહુ સરસ જાણવા મલયુ મેરાણી માસી પાસે થી આજે મે ઘણી જગ્યાએ માસીબા ને જોયા છે જૈઓ કયા માગવા નથી જતા ફક્ત ઘરે રહી મંદિર સેવામાં જોડાયા હોય છે.
@chavda839
@chavda839 9 ай бұрын
આપનો સ્વભાવ વાહ ખૂબ ખુશી મળે આપને માસી સભલીને જાય માં
@makwanamuljibhai812
@makwanamuljibhai812 5 ай бұрын
જય હો ! "માં બહુચરા મેરાણી માસીબા" આપની માનવ પ્રત્યેની સાચી ઓળખ અને આપની ઉદારતાને લાખ કોટી કોટી વંદન.
@laljibhaipatel5951
@laljibhaipatel5951 10 ай бұрын
ખરેખર..,ઘણી ચોખવટ કરી.,... આપે આ વિડિયો વડે તેમના માટે સન્માન વધાર્યું
@dipeshsoni9927
@dipeshsoni9927 4 ай бұрын
માસી જય માતાજી 🙏🏻તમારી વાત 💯પરફેક્ટ છે
@hastipatel135
@hastipatel135 4 ай бұрын
પોતાના બાળને શિખામણ દેતા હોય જાણે આપણે માથે હાથ મૂકીને શિખામણ દેતા હોય તેવું લાગે છે બા. ધન્ય હો ધન્ય હો
@rajwani786
@rajwani786 11 ай бұрын
મેરાણી માસી પાસે થી ઘણું જાણવા મળેલુ છે જય માતાજી 🙏
@jyotindradave4175
@jyotindradave4175 10 ай бұрын
ખૂબ સરસ માહિતી અને તમામ સત્ય હકીકત જણાવી
@ravidobariya2599
@ravidobariya2599 11 ай бұрын
Vah positive good information
@user-lf6km8tw8j
@user-lf6km8tw8j 10 ай бұрын
Khub khub dhanyavaad
@madhurinene3213
@madhurinene3213 11 ай бұрын
જય શ્રી ખોડીયાર મા સરસછે વાત કરી હતી ખુબ સરસ છે
@aniyaliyasenghabhai4527
@aniyaliyasenghabhai4527 5 ай бұрын
સરસ સરસ સરસ અભિનંદન
@khadayatakalabhai8586
@khadayatakalabhai8586 5 ай бұрын
મેરાણી માસીએ ખુબ સરસ વાત કરી છે, 💐💐🌹🌹🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹💐💐
@BABULAL-xf7sk
@BABULAL-xf7sk 19 күн бұрын
ખુબ ખુબ અભિનંદન સરસ વાત કરી ❤👌
@raysangbhairathod3389
@raysangbhairathod3389 11 ай бұрын
મેરાણીમાસી બહુજ સરસ વાત કરી જયભવાની
@busabatukbhai1611
@busabatukbhai1611 11 ай бұрын
જય બહુચર માં
@kishorsurti3568
@kishorsurti3568 10 ай бұрын
merani masi me mali lifema phali var avi sari ane sachi vat sabhli .
@raysangbhairathod3389
@raysangbhairathod3389 10 ай бұрын
મે રાણી માસી તમારો સ્વભાવ ખુબજ સરસ છે
@naynapanchal5779
@naynapanchal5779 10 ай бұрын
Masi dnyavad tmne .satsat pranam🙏🙏🙏
@afjaljargela4048
@afjaljargela4048 11 ай бұрын
Khub saras 👌💯👌
@rajeshashwar5483
@rajeshashwar5483 11 ай бұрын
જય માતાજી
@Bigfanofhardikpandya
@Bigfanofhardikpandya 10 ай бұрын
બહુ જ સરસ વાત કરો છો
@chavadavirchandbhai6129
@chavadavirchandbhai6129 7 ай бұрын
બહુ સરસ
@user-qr1xu4gp7e
@user-qr1xu4gp7e 11 ай бұрын
રામ રામ માડી શ્રી બહુચર માઁ
@ranubhazala3013
@ranubhazala3013 3 ай бұрын
Jaymataji❤❤❤❤❤❤
@a....ksingerkomul4170
@a....ksingerkomul4170 6 ай бұрын
Hun Singer chhun. Ghanaa varso thi Film industry saathe sankdayelo chhun. Video joy chokkas kevaay MeraNi mataji maa na charno ma vinamrabhav pranaam. 👏👏👏👏👏
@positivevaat
@positivevaat 6 ай бұрын
Thanks 👍👍👍
@jigneshmodi4979
@jigneshmodi4979 5 ай бұрын
Very good verynice verybeautigul episode
@positivevaat
@positivevaat 5 ай бұрын
Thanks
@l.p.sindhav931
@l.p.sindhav931 11 ай бұрын
☝👌👌merani masiAe bovaj Sara's vatokari khubaj majaAavi
@kkmakwana9712
@kkmakwana9712 3 ай бұрын
ખુબ સરસ માહિતી આપી ખુબ ખુબ ધન્યવાદ મારા નમસ્કાર
@user-rw6ko2mi6q
@user-rw6ko2mi6q 10 ай бұрын
Khub sars vat Kari masiba
@rinkuchauhan7710
@rinkuchauhan7710 11 ай бұрын
Jay ma bahuchar mataji
@jayeshpathak4160
@jayeshpathak4160 7 ай бұрын
Jaymataji maa aap amne aasirvad Krupa Rahe aevi vinnti
@user-gy3mc6wb1k
@user-gy3mc6wb1k 8 ай бұрын
જય માતાજી માસી એ ખુબ સરસ વાત કરી કે જૂનાગઢ માં બધા માસી સુખી છે ખુબ ખુબ અભિનંદન 🎉🎉
@babubhaipatel6234
@babubhaipatel6234 11 ай бұрын
Maheranimashi charano ma prnam , khub saras mahiti api , abhar !
@anjanasolanki3598
@anjanasolanki3598 11 ай бұрын
Right। Masi
@user-wz7ms5bv5r
@user-wz7ms5bv5r 7 ай бұрын
Jay maa bahuchar maa masi ji e badhuj chokkhu kahu sachi vat ni samjan padi che
@indrajitgadhvi8389
@indrajitgadhvi8389 8 ай бұрын
મેરાણીમા ને જય માતાજી.
@anilbhaisanura7466
@anilbhaisanura7466 8 ай бұрын
સમાજ કલ્યાણ.ની ખુબ સારી સચ્ચાઈ બતાવી 😊
@user-lx8et4iq8c
@user-lx8et4iq8c 8 ай бұрын
ખુબ સરસ 🎉
@jayshripatel
@jayshripatel 11 ай бұрын
Very nice video thanks I love you masi❤❤❤
@GhanshyambhaiSolaki-ug6mm
@GhanshyambhaiSolaki-ug6mm 10 ай бұрын
લાખ લાખ વંદન મેરાણી માસી
@d.mrathod4833
@d.mrathod4833 10 ай бұрын
Jai Ho masi ba
@kankramde1995
@kankramde1995 8 ай бұрын
જય માતાજી ખુબજ સરસ
@Kiranmakwana-dz7tz
@Kiranmakwana-dz7tz 11 ай бұрын
મેરાણી માસીને મારા જય માતાજી
@swaraprajapati5134
@swaraprajapati5134 9 ай бұрын
Bahu saras masi Ame pan junagadh rahiye chhe. Bhagavan dharse to aapde pan madsu Tamaro video Joe ne bahu gamyu
@hasmita-e7i
@hasmita-e7i 11 ай бұрын
Merani masi amari baju ma j rahe che khakhar merani masi no nature khub j saro che pranam masi
@positivevaat
@positivevaat 11 ай бұрын
Thanks
@user-rj4hv3dm4v
@user-rj4hv3dm4v 2 ай бұрын
સરસમાસીની વાત ગમી
@user-vg2ge1tz8f
@user-vg2ge1tz8f 10 ай бұрын
જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય ગરવી ગુજરાત જય ગરવા ગિરનારની
@RutvikMakvana-nv4nj
@RutvikMakvana-nv4nj 10 ай бұрын
A
@vinodbhaininama7945
@vinodbhaininama7945 5 ай бұрын
Jai mersni masiba. Tamne bahut sari vat kahi, amne ghnij sachai thi janva malyu
@dakshab4455
@dakshab4455 9 ай бұрын
Got true information about third gender thanks
@maheshvaghela5255
@maheshvaghela5255 2 ай бұрын
Good
@baldevpatel4042
@baldevpatel4042 8 ай бұрын
જ્ય શ્રી માં બહુચર ભવાની
@positivevaat
@positivevaat 8 ай бұрын
Thanks
@RajeshbhaiPurohit
@RajeshbhaiPurohit 4 ай бұрын
Masi ba khub saras vat Kari Jay bahuchar mataji. 🙏
@amaratlaljoshi6297
@amaratlaljoshi6297 10 ай бұрын
Lakh.lakh.salam.che.masi.ne.ena.shabe.shandma.vajan.che..ek.war.malva.jeva.manas Che
@nitavalvi2422
@nitavalvi2422 5 ай бұрын
ખૂબ સરસ માસી 🙏🙏🙏🙏🙏
@varshatanti8816
@varshatanti8816 11 ай бұрын
Merani masi ne koti koti vandan🙏🙏🙏❤️
@Rajeshsoyagama5371
@Rajeshsoyagama5371 10 ай бұрын
જય માતાજી
@user-dz5iw8el2k
@user-dz5iw8el2k 10 ай бұрын
ખૂબ સરસ રીતે જનરલ નોલેજ આપિયું છે માસી બા યે 🙏🙏🙏
@dipamistry6567
@dipamistry6567 11 ай бұрын
Jai mataj
@jagdishbhaiparmar7819
@jagdishbhaiparmar7819 9 ай бұрын
વાહ વાહ માસી વાહ તમે સાસી સલાહ આપી જય માતાજી 🙏
@babubhaigadhvi6219
@babubhaigadhvi6219 5 ай бұрын
ભગવાન જે આપિયું તે આપણે નિભાવીએ અને સાથ આપીએ અભિનંદન
@rafikmalik4282
@rafikmalik4282 10 ай бұрын
Aap no khub khub Aabhar bahu j Saras Video. 🙏
@alkashukla1390
@alkashukla1390 11 ай бұрын
જય માતાજી કોપી કોટી વંદન 👏👏👏
@Rajeshsoyagama5371
@Rajeshsoyagama5371 10 ай бұрын
જયમાતાજી
@ishanabhavsar
@ishanabhavsar 8 ай бұрын
Very good video 🌷 Junagadh na Raja nahi...Junagadh na NAWAB ni vaat... Modi Ji 🌷
@vickypatel8431
@vickypatel8431 10 ай бұрын
Khub saras mashi tame khub saras vat kari bdhi👌👍👍
@raysangbhairathod3389
@raysangbhairathod3389 11 ай бұрын
મેરાણી માસી જય બૌહુચરમાતાજી
@premjoshi7613
@premjoshi7613 9 ай бұрын
ખૂબ આભાર માસી👏👏
@bhoomibhatt1547
@bhoomibhatt1547 2 ай бұрын
જય બહુચર maa jay merani masi ધન્ય છે તમને માસી 😍🙏🌏
@user-pd1ro1pz7t
@user-pd1ro1pz7t 10 ай бұрын
Kinner samaj no Jay jaykar ho, sathosath, Merani Masiba ne Dhanyvad llKathi DarbarVirendrawala, mul vatan...Amrapur (Dhanani)santbhoomi ne koti koti vandan ll
@user-vu3zg3yl5l
@user-vu3zg3yl5l 8 ай бұрын
Mashi na sabdo ma satyta se.mhadev aapne sakti aape.🙏🙏
@dahyabhaipatel6210
@dahyabhaipatel6210 4 ай бұрын
You are beautiful my sister and proud of looking after your parents. Hope you are happy with what you are. May God bless you.
@harshitvasavada201
@harshitvasavada201 9 ай бұрын
Very Nice interview Basically am from Junagadh I will meet Merani ❤ when will go to Junagadh
@virakatara2606
@virakatara2606 8 ай бұрын
Jay mataji Krupa kevlam
@yogeshnagda627
@yogeshnagda627 5 ай бұрын
માસી બા ને પ્રણામ 🙏🙏 જય બહુચર માતાના
@patelbkben4827
@patelbkben4827 10 ай бұрын
Jay. Maa. Bahuchar. Thanks. 👋👋👋👌❤️
@ompandya-hz9db
@ompandya-hz9db 5 ай бұрын
Vandan bar bar ha ji ji Masi dhanayvad ne patra che ❤❤❤❤🎉🎉🎉
@sagar_raval_bhudev_official
@sagar_raval_bhudev_official 9 ай бұрын
wahh👏🏻👏🏻
@vikramsinghvaghela4416
@vikramsinghvaghela4416 8 ай бұрын
બહુ સરસ માહિતી ❤
@hashmukhashmuk5620
@hashmukhashmuk5620 7 ай бұрын
Jay shree kinnar dev
@indianewsandallupdatesvlogs
@indianewsandallupdatesvlogs 10 ай бұрын
દુનિયા ને ખુબ સરસ સત્ય બતાવ્યું... ખુબ ખુબ આભાર
@kanubhaitadvi4979
@kanubhaitadvi4979 8 ай бұрын
Very good information
@user-ud7lg7wt5w
@user-ud7lg7wt5w 10 ай бұрын
ખુબ સરસ વાત કરી માસી 🙏જય માતાજી
@pratimajoshi494
@pratimajoshi494 6 ай бұрын
🌹🙏🌹Jay hoo bahuchar matay namh
@pravinpravin6302
@pravinpravin6302 4 ай бұрын
सुपर जयमाताजि
@chetanvora7950
@chetanvora7950 6 ай бұрын
JAI MATA JI
@meenabenpatel440
@meenabenpatel440 11 ай бұрын
જય માતાજી 🙏🙏
@Rajeshsoyagama5371
@Rajeshsoyagama5371 10 ай бұрын
જય માતાજી
@Rajeshsoyagama5371
@Rajeshsoyagama5371 8 ай бұрын
J mataji
@bharatsuthar3958
@bharatsuthar3958 5 ай бұрын
Mashi khub saras vat kari
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 38 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 13 МЛН
Maiyar Ma Mandu Nathi Lagtu | #Hiten Kumar #Anandi Tripathi | Gujarati Full HD Movie
2:41:40
Worldwide Records Gujarati
Рет қаралды 6 МЛН