No video

kum kum pagla old gujrati movie

  Рет қаралды 54,860

Vivek

Vivek

Күн бұрын

click
virasatwear.com

Пікірлер: 79
@surjsingvparmar4968
@surjsingvparmar4968 8 ай бұрын
અત્યારે આવાં ધાર્મિક ફિલ્મો કોને કોને ગમે છે મિત્ર જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏
@Meniya909
@Meniya909 Ай бұрын
જય ગુજરાત
@vagdiyochoro12
@vagdiyochoro12 Ай бұрын
2024 ma kone Aa film joi Ae like kro
@Meniya909
@Meniya909 Ай бұрын
જય ગુજરાત
@rdpurohit7360
@rdpurohit7360 Ай бұрын
બાળપણમાં જોયેલી આ ફિલ્મ નુ નામ હુ ભુલીગયો અને મોબાઈલ આવતા ૨૦૦૫ થી આ ફિલ્મ ને નેટ ઉપર શોધતા શોધતા આજે ૨૦૨૪આ કંકુ પગલાં જોઈ ધન્ય થયો છુ
@ranakuldeepsinh3210
@ranakuldeepsinh3210 6 ай бұрын
અમારા ગામમાં આવા સરસ મુવી ઉતરેલા એનો અનેરો ઉત્સાહ અને આનંદ છે ...
@datarhills5296
@datarhills5296 Ай бұрын
ગામ નું નામ ???
@HpJadeja-zo8gf
@HpJadeja-zo8gf Ай бұрын
❤ વાહ ચારણ વાહ સમાજ ને તમે જ સાચું કહી શકો માં શારદા તમારી જીભે છે.❤મનુભાઈ ગઢવી ❤
@merjigar3515
@merjigar3515 Ай бұрын
વાહ ભાઈ વાહ મોજ આવી અતિ સુંદર ઓલ્ડ ઇજ ગોલ્ડ..❤
@user-zw5tp9rv3q
@user-zw5tp9rv3q 6 ай бұрын
વર્ષો પહેલા જોયેલુ અદ્ભુત મુવી ફરી જોવાનો મોકો મળ્યો... અદ્ભુત....અદ્ભુત... અતિ આનંદ ....
@jmgoswamigiri6387
@jmgoswamigiri6387 Ай бұрын
ખૂબ સરસ મજા સુપર ફીલ્મ
@avadisadam2751
@avadisadam2751 7 ай бұрын
આ ફીલ્મ ખુબજ સરસ છે અવાજ ફીલ્મ મુકતા રહેશો વીર ચાંપરાજ વાળૉ મુવી અપલૉડ કરવા વિનંતી તમારી પાછે થી કદાશ મારી આશા પુરી થાય તેમ લાગે છે ખુબ ખુબ અભીનદંન
@shankarbhaigadhavi3293
@shankarbhaigadhavi3293 3 күн бұрын
જય માતાજી આવી ફિલ્મો આપણી સંસ્કૃતિ નુ દર્શન છે ❤
@nk4u108
@nk4u108 Ай бұрын
Dhoom movie Manu ભાઈ ગઢ વી ના દીકરા સંજય ગઢવી એ બનાવેલ છે બીજી kidnep વગેરે ના directer sajay bhai gadhhvi છે
@goswamikanubharthi7577
@goswamikanubharthi7577 11 ай бұрын
આ ફિલમ ઘણા વરસો પછી જોવા મળી..ધન્યવાદ..આ ચિત્રપટ ઘણીવાર જોયુ..બસ જોયા જ કરીએ મન ભરાઈ ત્યા લગી...ખુબ જોયુ આ ફિલમ
@ranakuldeepsinh3210
@ranakuldeepsinh3210 6 ай бұрын
અમારા ગામમાં બનેલું છે ,..
@mansukhjamod385
@mansukhjamod385 4 ай бұрын
કયું ગામ ભાઈ​@@ranakuldeepsinh3210
@prabodhpatel3090
@prabodhpatel3090 4 ай бұрын
રાજપુતો નો ઉજળો ઇતિહાસ જાણવા "કંકુ પગલા" ગુજરાતી ફિલ્મ અચુક જોવું જોઇએ
@kanubhaimistry7200
@kanubhaimistry7200 Ай бұрын
મને આવા જૂના ફિલ્મ બહુજ ગમે છે.એમાં પણ ઝવેરચંદ મેઘાણીની Story Hoy To અચુક જોવ છું.
@kanubhaimistry7200
@kanubhaimistry7200 Ай бұрын
મારા ગામ ઘાંઘળી તા.શિહોર જી.ભાવનગરમાં પણ અમે નાના હતા ત્યારે મારી હેલ ઉતારો રાજ. અરુણા ઈરાનીની ફિલ્મ હતી. મારા ગામનાં એક મહાન કલાકાર મનુભાઈ પંડ્યાને કેમ ભૂલાય. શત શત પ્રણામ કરું છું આવાં દિવ્ય આત્માને.🙏🙏❤️❤️🌺🌺👏👏🌸💞
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Ай бұрын
Oho su manubhai tamari juvani su tamari action su tamari vani. Varnanna badshah.
@saileshrathodiya5594
@saileshrathodiya5594 22 күн бұрын
ગીત સાથે ફિલ્મ જોવાની મજા આવી. ફિલ્મ લક્કી સ્ટુડિયો હાલોલ માં બનેલી છે. જેમાં છેલ્લો સીન જેમાં પાવાગઢ પણ દેખાઈ છે.
@vanrajvadaliya7264
@vanrajvadaliya7264 11 ай бұрын
વાહ, વિક્રમ ભાઈ,વાહ
@kantibhaisolanki1269
@kantibhaisolanki1269 Ай бұрын
વાહ. મનુભાઈ ગઢવી તમારી ,ફિલ્મ
@SachinTajpariya-kp7gr
@SachinTajpariya-kp7gr Ай бұрын
Bhai super movie😊 moj avijay
@user-nv7sj7fs7e
@user-nv7sj7fs7e Ай бұрын
ભાઈ મનું ભાઈ ગઢવી અમારા ગામના છે રાજસીતાપુર ગામ ના.યે વાતનું અમને ગૌરવ છે❤❤
@nanubhaisolanki6433
@nanubhaisolanki6433 Жыл бұрын
સરસ ફીલ્મ છે
@mbambamba8994
@mbambamba8994 Ай бұрын
મનુ ભાઈ ની બોલી ,લઢણ,અને સંવાદ શૈલી કાગબાપુ જેવી લાગે છે.
@bhupatbhaisavaliya2726
@bhupatbhaisavaliya2726 25 күн бұрын
મારા ઞામમા રિલ અને પરદા ઉપર આ કંકુ પગલાં જોયેલી 1985 મા
@AshokBhai-cf2zl
@AshokBhai-cf2zl Ай бұрын
આ ફિલ્મ નું શુટિંગ ક્યાં ગામમાં થયું
@nanubhaisolanki6433
@nanubhaisolanki6433 Жыл бұрын
રિકવેશ તો ઘણાબધા ફીલ્મ ની છે પણ 👇આ ત્રણ ફિલ્મો મળી સકે રજપુતાણી રાણી રિક્ષા વાળી ગરવો ગરાસીયો સક્ય હોઇ તો પ્લીઝ આપનો આભાર
@virasatwear
@virasatwear Жыл бұрын
kzfaq.info/get/bejne/bbWdmNV7xtXPfX0.html Garvo garasiyo part 1
@virasatwear
@virasatwear Жыл бұрын
kzfaq.info/get/bejne/m8ugdtKby7SUdp8.html Garvo garasiyo part 2
@hetalbenparmar54tft98
@hetalbenparmar54tft98 11 ай бұрын
ભાઈ એત્રણ એય ફિલ્મ યૂટ્યુબ પર છેજ
@goswamikanubharthi7577
@goswamikanubharthi7577 Ай бұрын
પ્રેમની જીવતી જાગતી જયોત ના દરશન કરાવતુ આ યાદ ગાર ફિલમ ઘણી વાર જોયૂ એ પ્રેમ ધેલા રજપુતોના વસન આગળ પ્રભુ પણ ઝુકિ જતો હોય..
@vanrajbhaikathigovaliya7377
@vanrajbhaikathigovaliya7377 Ай бұрын
વાહ વાહ ચારણ મનુભા ભાઇ ભાઇ
@Neuro_clinic
@Neuro_clinic Жыл бұрын
મનુભાઈ ગઢવી ને પહેલીવાર ફિલ્મ મા હીરો તરીકે જોયા
@nanubhaisolanki6433
@nanubhaisolanki6433 Жыл бұрын
વાહ ભાઇ વા્
@gohilyuvrajsinh8717
@gohilyuvrajsinh8717 Ай бұрын
મનુભાઈ વાહ ચારણ વાહ
@maheshraval30
@maheshraval30 17 күн бұрын
આજે આપણી સંકૃતિ અને આપણો સ્વર્ણિમ ઇતિહાસ માત્ર ફિમો માંજ સચવાય ને રહીગયો છે,
@jayramuchasana1691
@jayramuchasana1691 Жыл бұрын
🙏🙏🙏🙏આ ફિલ્મ તો કિદુનો ગોતતોતો
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Ай бұрын
Vah manu bhai mardangi rajputni
@rajputabhaji6570
@rajputabhaji6570 15 күн бұрын
લ્યો રામ રામ
@dhruvgamardhruvgamar1328
@dhruvgamardhruvgamar1328 Жыл бұрын
Aa Film Joine Dhanya Thai Gayo
@rajeshchavda575
@rajeshchavda575 Ай бұрын
Jai hoo jaay sari karishna
@manubhailakhtariya7800
@manubhailakhtariya7800 Жыл бұрын
Aa film mane Bahu game chhe
@kankrytank6603
@kankrytank6603 24 күн бұрын
આવી સરસ.ફિલ્મ ક્યા સંતાડી રાખી હતી ? મીઠા મધુર કાંઠે ગવાયેલ ફિલ્મના ટાઈટલ ગીતમાં કુદરતના અવનવા રૂપોનું ખૂબ જ સરસ વર્ણન આહા હા... એમ થાય બસ સાંભળ્યા જ કરીએ પણ મન ન ધરાય એવું કામણગારું ગીત છે. ધન્ય છે ચારિત્ર્યના રખવાળા કરનારને.
@vanrajvadaliya7264
@vanrajvadaliya7264 11 ай бұрын
બહુ સરસ છે
@sureshpatel8095
@sureshpatel8095 Ай бұрын
Best guj Evord vining film 👍
@sureshkumarlaxmichand7720
@sureshkumarlaxmichand7720 Жыл бұрын
saras movie che.
@pardeepbhaikhachar7634
@pardeepbhaikhachar7634 Жыл бұрын
Super film 📽️🎥📽️🎥📽️🎥📽️
@kadarkhatri6542
@kadarkhatri6542 24 күн бұрын
ફિલ્મ નું નામ કંકુ પગલાં છે જેની નોંધ લેવા વિનંતી
@jodhabhaiparmar9241
@jodhabhaiparmar9241 9 күн бұрын
વરસો. પેલા. ગીતો. બહુ. સભલિયા. શે.મૂવી. પહેલી. વાર જોવસુ
@aravindkumarmanvar4293
@aravindkumarmanvar4293 Ай бұрын
ધન્ય સે આવી ફિલ્મો ને
@arvindbhai1954
@arvindbhai1954 Ай бұрын
Good.film
@bhadrvala7828
@bhadrvala7828 Жыл бұрын
🙏🙏wahhh 👌🏼👌🏼🤐
@thakorjosnabenashokbhai6131
@thakorjosnabenashokbhai6131 Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@sureshpatel8095
@sureshpatel8095 8 ай бұрын
Ram Ram 🙏🏿🙏🏿🙏🏿
@jinnipandya8172
@jinnipandya8172 3 күн бұрын
Have aavu bhai jova e nai made
@sivrajkhakhdiya2737
@sivrajkhakhdiya2737 Ай бұрын
Bov saras
@BholaSisanada
@BholaSisanada 27 күн бұрын
Ram Ram
@natvarlalparmar8854
@natvarlalparmar8854 11 ай бұрын
❤ ખુબ સરસ બહુ જ સમજવા લાયક ફિલ્મ છે મનુભાઈ ગઢવીના બીજા પણ ફિલ્મો હોય તો મૂકવા માટે વિનંતી
@sureshpatel8095
@sureshpatel8095 11 ай бұрын
Sachu sagpan film upload karo 🙏🏿
@p_bvadaviya3717
@p_bvadaviya3717 Ай бұрын
Atyarna janresanne avi filmo Nathi gamti a ghanij dukhd babat Che su kariye
@sureshparmar9338
@sureshparmar9338 11 ай бұрын
સરશ ફિલમ ❤❤❤
@sureshparmar9338
@sureshparmar9338 11 ай бұрын
Jay mataji ❤❤❤
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Ай бұрын
Manu bhai ni bhasha mithi ane namrata etle sedho
@ravibharvad7774
@ravibharvad7774 Жыл бұрын
સરસ
@hetalbenparmar54tft98
@hetalbenparmar54tft98 11 ай бұрын
A filma bdhay gito jodar se
@chavdakhimachavda8662
@chavdakhimachavda8662 Ай бұрын
👌🏻👌🏻🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏
@kaushikkaushik7407
@kaushikkaushik7407 28 күн бұрын
Mane bav game
@jyotibazala689
@jyotibazala689 Ай бұрын
👌👌👌
@ranjitgadhaviranjitgadhavi8177
@ranjitgadhaviranjitgadhavi8177 11 ай бұрын
કંકુ પઞલા ❤❤❤❤❤🎉
@zaladharmendra4430
@zaladharmendra4430 8 ай бұрын
Avi filmo have jova na made Ava Manas no thay
@ravibharvad7774
@ravibharvad7774 Жыл бұрын
@ParbatsinhVaghelaparbatsinh
@ParbatsinhVaghelaparbatsinh 11 ай бұрын
Fuelvlnanl valadichnrviinanirat Bhanatrvinani jindgithi barbad 35:23
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 10 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 20 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,7 МЛН
Kunverbai Nu Mameru   Part 1
1:15:58
Devotion Atma
Рет қаралды 1,9 МЛН
Aapo Jadro | 1979| Gujarati Full Movie | Vikram Gokhale, Sushma Verma
2:19:09
Goldmines Gujarati Movies
Рет қаралды 664 М.
Madi Hu To Bar Bar Varase Aviyo [Film: Patli Parmar]
7:24
Ketan Raiyani
Рет қаралды 11 МЛН
SAVAIYANATH FILM GUJRATI | સંતશ્રી સવૈયાનાથ ફિલ્મ | ગુજરાતી
2:18:57
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 10 МЛН