No video

લીલી આખી ડુંગળી નું શાક village cooking channelvillage lifegujarat village life foodvillage life

  Рет қаралды 45,177

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #treditionalrecipe #trending #trend #farmhouse
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food
easy food recipes to make at home
easy recipes to make at home
village cooking channel youtube
indian village cooking channel

Пікірлер: 607
@rathodbhurabhai9303
@rathodbhurabhai9303 21 күн бұрын
આજે પહેલી વખત તમારો વિડિયો જોયો ખુબ જ સુંદર અને તમારા વાણી, વર્તન, વિચાર, જીવદયા તમારો પરસ્પર પ્રેમ, વડીલો ના સંસ્કાર , સભ્યતા , મહેમાન ની પરોણાગત અને સાથે તમારી મીઠી વાણી ,ભાઈ
@Blvadivlog
@Blvadivlog 19 күн бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
@user-hn9ub3ff3n
@user-hn9ub3ff3n 5 ай бұрын
ભાઈ તમારા વિચાર ખુબ સારા સે પ્રેણાદાયક સે અને નવું મકાન ત્યાર થઈ જય એટલે વસ્તુમાં લાડવા ખાવા બોલાવજો ભાઈ જય સૂર્ય નારાયણ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય સૂર્ય નારાયણ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો. ચોક્કસ બોલાવીશું તમે બધા તો અમારો પરિવાર છો . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kotechaamit4256
@kotechaamit4256 6 ай бұрын
બાબુભાઈ તમને જે સારા વિચારો આવે છે એ ભગવાન ની તમારા ઉપર પૂરે પૂરી કૃપા કહેવાય બાકી આટલુ બધુ હળી મળીને રહેવુ અને વાડી એ રહેવા નો વિચાર આવ્યો એ ખુબજ આનંદ ની વાત છે તમારૂ જીવન આવુ સદાય રહે એવી મારી શુભેચ્છા સીતારામ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વડીલો ના આશીર્વાદ અને એમના સંસ્કારો પર આગળ વધી રહ્યા છીએ 🙏🏻🙂
@jayshreedevani1179
@jayshreedevani1179 5 ай бұрын
Jay mataji 👌😀🙏🏾
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@damyantishah386
@damyantishah386 6 ай бұрын
મકાનતો બવ સરસ બનાયવા કાકા કાકી મજામાને જયજીનેદ્ વાળીની મોજે મોજ વિડીયો જોયને બવ આનંદ થાયછે
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જયજજીનિદ્ર સીતારામ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@jaluvaland6272
@jaluvaland6272 5 ай бұрын
સીતારામ લીલી ડુંગળી અને સકકરીયાનુ શાક ખુબ જોરદાર લાગે બનાવજો
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 6 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ જ સરસ રસોઈ બનાવી છે વીડિયો પણ બનાવ્યો છે
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@heroharsh9359
@heroharsh9359 6 ай бұрын
જમણવાર વિશે સારું સમજાવિયુ દાદા ખૂબ ધન્યવાદ આપનો અવાજ વિચાર ને સમજાવતા રહેજો❤❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@varshazala8699
@varshazala8699 6 ай бұрын
Sitaram Kaka kaki 🙏 Jay mataji saras vlogs ❤
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂 જય માતાજી
@user-bg6xv7jw1g
@user-bg6xv7jw1g 6 ай бұрын
mara dady nu name pan babubhai j che always resoectfull nature so great🙏🏻i m jyotsna from uk
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ જ્યોત્સના બેન . કેમ છો મજામાં ને. ખુબ સરસ,🙂 ખુબ ખુબ ધન્યવાદ આપનો.
@mandabentank4727
@mandabentank4727 6 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ બેન રજકોટ થી તમારું ગામડા નુ જીવન બહુ સરસ છે 🙏👍👌
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-bg6xv7jw1g
@user-bg6xv7jw1g 6 ай бұрын
looks so nice and testy❤ baa dada enjoy sita ram
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@dnsolanki4464
@dnsolanki4464 6 ай бұрын
Banglow mast banse Maja avi gai thank you for the video sir
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rajeshm1820
@rajeshm1820 5 ай бұрын
સુથાર.રાજુભાઈ.કબુતર.ની.અને.ચકલા.ની.સેવા.સરસ.કરોશો..તમારા.વિડીયો.જોઈને.અમે.પણ.સાલુ.કરી.છે
@hansharamesh4005
@hansharamesh4005 6 ай бұрын
જય શ્રીતા રામ જય સ્વામિનારાયણ અંજાર થી કરછ તમારા વિડિયા જોવા બહુ ગમે
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય શ્રી રામ જય સ્વામિનારાયણ
@leelavantishah5209
@leelavantishah5209 5 ай бұрын
Very nice house🏠 planing too good👍❤
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@nayanchitroda6847
@nayanchitroda6847 4 ай бұрын
Jay shree krishna Jay Mataji Khub saras video banavo chho Daiy aavo responce madto rahe Nayan chitroda,(prajapati) Gir Shomnath _kodinar thi. Sita _Ram.
@rekhavyas9194
@rekhavyas9194 6 ай бұрын
બેન તમે રસોઈ બધી બહુ સરસ બનાવો છો બંનેનુ જીવન પણ ખુબ સરસ છે
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@poonamvasava528
@poonamvasava528 4 ай бұрын
Nice moma pani aavegayu kale j Hu banava Ben😋😋😋
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@renukadasani6194
@renukadasani6194 6 ай бұрын
sav sachi vat che...bapa sita ram Babu Bhai &ben
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
બાપ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@chandakothari8804
@chandakothari8804 6 ай бұрын
ખુબ સરસ વિડીયો છે ચકલી માટે ધર બહુ સરસ બનાવ્યુ છે તમારા વિચારો સારા છે
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@savitabenchavda8866
@savitabenchavda8866 6 ай бұрын
પિતળની તપેલી માં બનાવેલી ચા નો સ્વાદ બહુજ સરસ લાગે છે.....અને લીલી ડુંગળી નું શાક અમે પણ બનાવી છીએ...પણ બનાવવાની રીત થોડી જુદી છે હવે માસીએ બનાવ્યું શાક તેવી રીતે અમે બનાવીશું ......આવજો સીતારામ🙏🙏 વલભીપુર થી સવિતાબેન
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ સવિતાબેન ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻 હા બધા ના ઘર ની રૂઢિ અલગ અલગ હોય છે
@ghanshyambhaidobariya9170
@ghanshyambhaidobariya9170 5 ай бұрын
દાદા દાદી ને બાપા સીતારામ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
બાપા સીતારામ
@binarupani499
@binarupani499 6 ай бұрын
વાહ વાહ મોજે મોજ હો..... જમાવટ થઈ ગઈ.. સીતારામ બધાં ને😊
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@amishaghelani7007
@amishaghelani7007 6 ай бұрын
અમે સુરત થી તમારા વિડિયો જોયે છીએ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@jaineegohil6237
@jaineegohil6237 5 ай бұрын
આ વીડિયો જોઈ ને તો બોવ જ મોઢા માં પાણી આયી ગયુ. ખુબ જ મેહનત કરી છે ઘર સરસ બનાવ્યુ છે. તમે ચકલીઓ પક્ષીઓ પ્રત્યે ની સંભાળ રાખવા માટે અત્યંત જરૂરી કામ કાજ કરયુ છે. સિતારામ. જૈની ગોહિલ - અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ જૈનીબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@RockyPatel-q5d
@RockyPatel-q5d 3 күн бұрын
U.S.A.
@Kba218
@Kba218 6 ай бұрын
Khub saras shak banaivu
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@savitakeshwala2055
@savitakeshwala2055 6 ай бұрын
sitaram kaka ne kaki ne makan to bahuj Saras banavo cho. ne lili dugdinu shak joine to bahuj maja avi ne tamari vato sabhrine khubaj maja ave che ho to sitaram 🙏❤️❤️❤️❤️❤️🙏❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ સવિતાબેન કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@mamtapanchal1781
@mamtapanchal1781 3 ай бұрын
Bu saras sak banavyu che adesh Baroda Mamta panchal
@rashikbhairashikbhai138
@rashikbhairashikbhai138 5 ай бұрын
જય મુરલીધર દાદા અને દાદી ને
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય મુરલીધર કેમ છો મજામાં ને
@ravatgar1355
@ravatgar1355 4 ай бұрын
ખુબ સરસ બનાવો છો સુરત થી રાવતભાઈ ના સીતારામ
@shyamchandarana7198
@shyamchandarana7198 6 ай бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pravinchavdarajput9015
@pravinchavdarajput9015 6 ай бұрын
તમાં રું ગામ ક્યું છે
@ChampaklalMehta-kb1vu
@ChampaklalMehta-kb1vu 4 ай бұрын
વા બઉસર વાળી છે દાદા ખોળલ ધામના દરસન કરયા માસી રાજરાનો શીરો સરસ બનાવ્યો જમાવટ સારી કરી ભાઈ
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@bhartisolanki8816
@bhartisolanki8816 3 ай бұрын
🙏🌹🙏સીતારામ બા બાપુજી ભારતી સોલંકી 👌👌👌👌👌👌👌👌👌👌
@user-zq4om1ze9u
@user-zq4om1ze9u 14 күн бұрын
માસી માસા ને મારા જેસી કૃષ્ણ તમે રસોઈ બનાવો છો અમને‌ મોંઢામાં પાણી આવી જાય છે
@Blvadivlog
@Blvadivlog 12 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@dharamshipatel3349
@dharamshipatel3349 6 ай бұрын
સીતારામને રાધેશ્યામ ઝાઝાને ઝાઝા Like સાથે.ખુબ સરસ ડેઈલી રૂટીનનો vlog ❤❤.. ખુબ સરસ હિંમત અમારાં બેનની.એક દિવસમાં 22 વખત ચા બનાવી દેતાં.પક્ષીઓ માટે સરસ સેવા કરો છો. હા ઉખાણાનો જવાબ આવતા vlog માં આપજો. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ ભાઈ અને બેનને. કૃષ્ણં વંદે જગદગુરૂમ્
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ધરમશી ભાઈ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. ઉખાણાં નો જવાબ લીલી ડુંગળી જ થાય . આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@rupeshjhoshi-bh1hl
@rupeshjhoshi-bh1hl 5 ай бұрын
Jay Somnath
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય સોમનાથ સીતારામ
@ashapatel518
@ashapatel518 6 ай бұрын
Very beautiful house you are very loving person looking after the birds 🙏🌹
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@vijyabenjoshi1657
@vijyabenjoshi1657 6 ай бұрын
વિજયાબેન મહેતા ઉપલેટા વાહ ગીતાબેન મજામાં ને તાજેતાજાશાકભા જી જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-jt1eo1mw8b
@user-jt1eo1mw8b 6 ай бұрын
Divya prajapati Navsari thi ખુબ સરસ વિડ્યો 🎉 મામા &મામી🤩 મામા તમારા ઉખાણાં નો જવાબ છે , (ડુંગળી 🧅)
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો. તમને તો ખબર જ હોય ને 😀🙏🏻
@meenapandya2622
@meenapandya2622 6 ай бұрын
Bahuj saras banaviu sak
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@panabenthakar4431
@panabenthakar4431 6 ай бұрын
જય માતાજી દાદા ને બા હુ પન્નાબેન સ્તોકી જામ જોધપુર થી હુ તમારા વિડિયો કાયમ જોવ છુ બવ ગમે છે વાડી નુ જોવાની
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય માતાજી પન્ના બેન કેમ છો મજામાં ને.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમે ચોક્કસ આપનું નામ વિડિયો માં લઈશું .
@ritapalan1257
@ritapalan1257 6 ай бұрын
Wah
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ghanshaymmakavana
@ghanshaymmakavana 6 ай бұрын
જય શ્રી ગેલ અંબે માં સીતા રામ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય શ્રી ગેલી અંબે માં સીતારામ
@bharatbhaidabhi3425
@bharatbhaidabhi3425 6 ай бұрын
ખુબ સરસ જમાવટ‌ ભાઈ ભાઈ સુરત ❤❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-bu2ic9jd3b
@user-bu2ic9jd3b 5 ай бұрын
જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@govindchariya1271
@govindchariya1271 5 ай бұрын
Babu bhai Kem so
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@govindchariya1271
@govindchariya1271 5 ай бұрын
Ram ram babu bhai
@hirabenchauhan7425
@hirabenchauhan7425 6 ай бұрын
મસત બનાવ્યું લીલી ડુંગળી શાક માસી અમે પણબનાવુ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kimpaldonga4661
@kimpaldonga4661 6 ай бұрын
Khub super very nice 👍🙂 recipe che kaki tmara bathay videos khub super Hoy che Jay shree Krishna 🙏🙏😁🤚😊👌👌👏😊🌹🌹🌹🌹🌹🌹💯💯💯💯💯💯💯👌👏🤚😁🙏🙂👍😀😗😄😍🤩😘
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@jigneshlakum1795
@jigneshlakum1795 6 ай бұрын
ફુલસર થી હંસાબેન બોલું છું તમારા વીડીયા સરસ બને છે મજા મજા આવે છે બસ એક
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ હંસાબેન દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@alkapatel8404
@alkapatel8404 6 ай бұрын
Sita ram tamari vat bahoo sars che samajva jevi che pan atyare koi samaj tu nathi mary nam alka che hu USA ma thi jovu chu tamara videos bahu sara hoi che jai Shree Krishna 🙏🏽🙏🏽
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ અલ્કાબેન કેમ છો મજામાં. આપનો સહકાર ખુબ જ સરસ છે અમે આપનું નામ ચોક્કસ વિડિયો માં લઈશું આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@sureshreddy7274
@sureshreddy7274 5 ай бұрын
Lily Dhoni Bajra na rotla so tasty❤❤❤
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ritapalan1257
@ritapalan1257 6 ай бұрын
Saras chey 😊
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-xe3qk9lj4r
@user-xe3qk9lj4r 6 ай бұрын
Nice
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jaygurudev8887
@jaygurudev8887 6 ай бұрын
Sitaram Ame to aakhu family beshi ne roj tamara video joiye chiye Ane amne bau aanand aave che tamara video joine aava nava nava desi video banavta rejo ne mukta rejo India aaviye tyare tamari vadiye jarur thi aavvu che 😀
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો. ચોક્કસ મુલાકાત લેજો અમારી વાડી ની. ખુબ સરસ વાત કેહવાય આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી.
@ramjipipaliya1164
@ramjipipaliya1164 6 ай бұрын
VAH MOJ AAVI GAI GAM YAD AAVI JAI
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@maldevsinhchudasama
@maldevsinhchudasama 24 күн бұрын
બાપા સીતારામ વાલા
@Blvadivlog
@Blvadivlog 21 күн бұрын
બાપ સીતારામ
@babubhaipatel15
@babubhaipatel15 5 ай бұрын
બહુસરસબનાવયુછે
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@yaminiparikh1427
@yaminiparikh1427 6 ай бұрын
બહુ સરસ રીતે બનાવિયું છે
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 6 ай бұрын
આજે તો બાબુભાઈ આખી લીલી ડુંગળી નુ શાક સરસ બનાવીયુ અમારા બેનબા એ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-hd6dk3vy9b
@user-hd6dk3vy9b 5 ай бұрын
Jai Siya Ram / Jai Mataji Tamaro Jamavat London pochi gyo!!!!❤❤❤❤ Ketan Agravat Mara Ba nu naam che Narmadaben Agravat - emne bhi bo game che
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ કેતનભાઈ આપના બા ને અમારા પ્રણામ 🙏🏻 બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻 અમે ચોક્કસ એમનું નામ લીધું વિડિયો માં .
@PadmaPatel-rm2eu
@PadmaPatel-rm2eu 5 ай бұрын
આ વાસણ તમે ક્યાંથી લાવો છો ?
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો. અમે વાસણ ઓર્ડર આપી બનાવીએ છીએ . આ ભાઈ નો નંબર અમે વિડિયો માં આપીશું . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@jyotipatel7453
@jyotipatel7453 6 ай бұрын
Sita Ram dada ba 🙏 Ghar mast taiyar thse gmi jay
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@NirupaVegda-wg2bi
@NirupaVegda-wg2bi 6 ай бұрын
સરસ આખી ડુંગળી નૂ શાક 😊
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@heroharsh9359
@heroharsh9359 6 ай бұрын
દાદા દાદી સીતારામ સીતારામ સીતારામ ❤❤❤ તમારો વિડીયો જોવાનું ખૂબ મજા આવે છે
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ હર્ષ કેમ છો મજામાં ને
@rahishrahish5100
@rahishrahish5100 6 ай бұрын
સીતારામ બાબૂ ભાઇ અને ગીતા બેન કેમ છો મજામા ને તમારી આજ ની રેસીપી બવજ સરસ છે લીલી ડૂગરીનૂ સાક અને જુવાર બાજરી ના રોટલા બવ ગમી આ રેસીપી જય સીતારામ જામનગર થી આસતાના બેન કૂરેશી
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ આસતના બેન કેમ છો મજામાં. આપનો સહકાર ખુબ જ સરસ છે અમે ચોક્કસ આપનું નામ લઈશું વિડિયો માં આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@user-zy3jg4dx2i
@user-zy3jg4dx2i 6 ай бұрын
Jay shree Krishna babubhai n Geeta ben 🙏 Kem Cho majama ne sitaram 🙏 geeta ben 😅 video jovani maja aave che rotala saras banaviya video moto banavo surender nagar thi varshaben 🙏😊🎉♥️
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ વર્ષાબેન કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો. ચોક્કસ બનાવીશું 🙏🏻🙂
@mayaoza7117
@mayaoza7117 6 ай бұрын
Mun ne to em thay 6....k duniyabhar ni CHAKALIYU ne tamare gher AASHRO madey ne koi pankhida nodhara no rye 🤗🙏🏻 BHAGWAN TAMNE NE TAMARA PARIVAAR NE EVI J BARKAT AAPE K tame be ben bey anand karta karta aavi SEVAYU KARTA RYO 💐👏🏻🎉🎊🤗👍🏻🙏🏻bunne y ne “SITARAM”🙏🏻🌹🙏🏻
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ માયાબેન કેમ છો મજામાં ને. ખુબ ખુબ ધન્યવાદ આપનો. અમે પણ એમ જ ઇચ્છીએ છીએ બને એટલી સેવા થાય . અને મનુષ્ય જન્મ સાર્થક થાય .,🙂🙏🏻
@madhupatel1070
@madhupatel1070 5 ай бұрын
Very nice 😊
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@jitubharajput8579
@jitubharajput8579 5 ай бұрын
Hamen Raat Pipli video chahie Bahu saras video che
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 6 ай бұрын
જોરદાર છે દાદા દિપકભાઈ વેરાવળ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-dg6uv5tl3w
@user-dg6uv5tl3w 6 ай бұрын
Khub saras video bhai
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@user-xh1pr6mw4j
@user-xh1pr6mw4j 6 ай бұрын
જય ગુરૂદેવ બાબુભાઈ તમે જમણવાર ની વાત કરી સત્ય છે સીતારામ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય ગુરુદેવ સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@NirupaVegda-wg2bi
@NirupaVegda-wg2bi 6 ай бұрын
સીતારામ માસી અને કાકા ને રોજેરોજના વીડીયો મૂકો રાહ જોવી પડે છે
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો કામ કાજ ના લીધે સમય નો અભાવ છે પણ અમારા પ્રયત્ન શરૂ છે બને એટલા વધારે વિડિયો મૂકી શકીએ .બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@Anubendafda
@Anubendafda 6 ай бұрын
હે અમરેલી થી જોવ છું સરસ છે વીડીયો
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@madhupatel1070
@madhupatel1070 5 ай бұрын
Jay shree Ram
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય શ્રી રામ સીતારામ 🙏🏻
@fionamoradiya-fz1ki
@fionamoradiya-fz1ki 6 ай бұрын
jy morlidhr
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય મોરાલિઘર સીતારામ
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 6 ай бұрын
બવ ‌સરસ વીડિયો
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshasoni9599
@varshasoni9599 6 ай бұрын
Jai shree Krishna seetaram 🙏 baa e mast lili kanda nu shak ne rotala deshi aapdi moj aaviye jamva bapu ni vato sambhalvani bahuj majja aave ghanu janva male birds 🐦 ni sars seva karo👌🙏
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ વર્ષાબેન અમે તો એક દમ મજા માં. આપ કેમ છો. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
@user-on2vn6we3q
@user-on2vn6we3q 6 ай бұрын
ચકલી માટે સરસ કામ કરીયુ છે
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@geetapanchal2479
@geetapanchal2479 6 ай бұрын
Very nice 👍👍
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kaushikpatel9910
@kaushikpatel9910 6 ай бұрын
કેમ છો બાબુભાઈ મજામાં ને
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો
@user-xh1pr6mw4j
@user-xh1pr6mw4j 6 ай бұрын
જય ગુરૂદેવ બાબુભાઈ સીતા રામ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય ગુરુદેવ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@yuvrajsinhgohil1812
@yuvrajsinhgohil1812 6 ай бұрын
જય માતાજી બબભાઈ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય માતાજી સીતારામ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય માતાજી સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો.
@shilpamistry2777
@shilpamistry2777 6 ай бұрын
jay sree krisha ben
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ
@RockyPatel-q5d
@RockyPatel-q5d 3 күн бұрын
શારદાબેન અંબાલાલ પટેલ
@Blvadivlog
@Blvadivlog 2 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@DAKSH_KAVA
@DAKSH_KAVA 5 ай бұрын
Sitaram dada dadi 🙏
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pravinbhai2024
@pravinbhai2024 6 ай бұрын
વાહ કાકી વાહ રોટલો કેટલો ભાવથી બનાવ્યો ભગવાન ને પણ ભુલુ પડવું પડે ભાઈ કાકી તમારે 🏡 જમવા ના ટાઈમે કોઈ ભીખારી ભીખ માંગવા આવેતો સમજવું કે ભગવાન આવ્યા 🎉🎉 કાકી ના કામમાં નવી જનરેશન ઘણું જાણવા ને સીખવા જેવું 🎉🎉 જયસીતારામ 🎉
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ પ્રવીણભાઈ કેમ છો મજામાં ને ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમારો વિડિયો બનાવવાનો હેતુ જ એ છે આવનારી પેઢીઓ ને જૂનું બતાવી શકીએ .
@mayaoza7117
@mayaoza7117 6 ай бұрын
Bunne y ne “SITARAM”🙏🏻🌹🙏🏻.......Lili dungdi nu shaak banavo, etle hu e 500 gram liavi 6u etle hu e Bajri na Rotla hayre shaak banavu 😋🤗🙏🏻
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ માયાબેન કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@kapilamistry9025
@kapilamistry9025 6 ай бұрын
Bhai makan to bav saras banayu che upar thi to aakhi vadi ne badhu bav mast dekhay che jorda Ben sak ne rotla to jordar banaya che joi ne khavanu man thay gayu 👍👍👌
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ કપિલાબેન કેમ છો મજામાં. આવજો ક્યારેક અમારી વાડી એ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@ilashah4960
@ilashah4960 5 ай бұрын
Bahu saras sabji banavo cho
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ghanshaymmakavana
@ghanshaymmakavana 6 ай бұрын
ડુંગળી
@ytff5393
@ytff5393 6 ай бұрын
Parjapati
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ
@user-on2vn6we3q
@user-on2vn6we3q 6 ай бұрын
મજાઆવે હો વીડિયો જોવાની ભાઈ. મુ. માથક. પૃથ્વીસિહ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-fq4oe5ww3g
@user-fq4oe5ww3g 4 ай бұрын
Nita ben RAJKOT
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jaydeepdhadhal4108
@jaydeepdhadhal4108 6 ай бұрын
સીતારામ બાબભા
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ કેમ છો મજામાં ને
@KamlaJogadiya-ei7sb
@KamlaJogadiya-ei7sb 6 ай бұрын
તમારાં બધાજ વિડયો જોવ છું કાકા કાકી ❤👌👌👌
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ આપનું પૂરું નામ જણાવજો કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@bhavnaoza4933
@bhavnaoza4933 6 ай бұрын
Tamara vidos kubaj saras hoi che
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@vijayrathod8703
@vijayrathod8703 6 ай бұрын
Sitaram bhai aap nu naam su chhe ane aa vadi kya se jara janavso baki Tamara video bahuj saras se
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ મારું નામ બાબુભાઈ છે અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ભાવનગર જિલ્લામાં છે.🙂🙏🏻
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 29 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 44 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 28 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 532 М.
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 29 МЛН