No video

લીંબુના પાકમાં ફ્લાવરિંગ વધારવા શું કરવું ||લીંબુના પાકની માવજત ||limbu farm in gujarat

  Рет қаралды 69,328

Khedut Jagat

Khedut Jagat

Күн бұрын

title
લીંબુના પાકમાં ફ્લાવરિંગ વધારવા શું કરવું ||લીંબુના પાકની માવજત ||limbu farm in gujarat
.................................................................................
ખેડૂતનું નામ :-ભરતભાઇ તાવિયા
ગામ :-જનડા તા:-વીંછિયા જી :-રાજકોટ
એન્કર :- વિનેશ રોજાસરા ૮૪૬૦૬૪૪૯૬૯
એડીટીંગ :- મુકેશ રાજપરા
...........................................................................................................................
(1) • bagayat kheti limbu |...
.............................................................................................................................
આજ રોજ અમારી ખેડૂત જગત ટીમ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે ગઈ હતી.મુલાકાત દરમિયાન ખેડૂતભાઈ દ્વારા મળેલી લીંબુના પાકની માવજત અને ફ્લાવરિંગ વિષે સંપૂર્ણ માહિતી અમે તમારા સુધી પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે , આ માહિતી તમોને ખુબ ઉપયોગી બનશે.
ખુબ ખુબ આભાર ખેડૂતભાઈ
.......................................................................................................................
#lemontree #lemonfarming #લીંબુનીખેતી #બાગાયતીખેતી #khedutjagat
............................................................................................................................
કોમેડી વિડિયો જોવા માટે.( gujju sangam )
www.youtube.co....
............................................................................................................................
Business Inquiry By :-
khedutjagat@gmail.com
Whatsapp no-9925969864
...........................................................................................................................

Пікірлер: 65
@upendraparsana6400
@upendraparsana6400 3 жыл бұрын
ધન્યવાદ સરસ માહિતી
@ashvinzala555
@ashvinzala555 2 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ 3 жыл бұрын
સરસ
@mukesholakiya7590
@mukesholakiya7590 3 жыл бұрын
Koli
@chandubhaichapla9375
@chandubhaichapla9375 2 жыл бұрын
No apo mo
@blackamrutmorbi9517
@blackamrutmorbi9517 Жыл бұрын
Supar
@ramahir290
@ramahir290 3 жыл бұрын
લીંબુનો છોડ નો વિકાસ ને થતો લીંબુ નથી આવતા ઉપાય બતાવો
@shaileshbhaiyadav8133
@shaileshbhaiyadav8133 3 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી ભરતભાઈ 🙏🙏🙏
@hamirkervadiya551
@hamirkervadiya551 3 жыл бұрын
ખુબ ખુબ સરસ માહિતી આપોછો સાહેબ જય રામ રામ
@hunbharat410
@hunbharat410 3 жыл бұрын
Jira ma sukaro se kay dava maray
@user-hm3ok3uo5u
@user-hm3ok3uo5u 2 ай бұрын
ભરતનબરનાખો
@Jay-Murlidhar
@Jay-Murlidhar 3 жыл бұрын
कादरी लीबुडी छे ते कलम छे देशी वावेलो रोप छे
@hamirkervadiya551
@hamirkervadiya551 3 жыл бұрын
👌 ok
@darshitmungpara2461
@darshitmungpara2461 3 жыл бұрын
Vadhati no hoy to su karu 2 vartha vavi Avadi che
@Jay-Murlidhar
@Jay-Murlidhar 3 жыл бұрын
भरत भाई नबर आपे तीयारे विडीयो कट थय गयोछे तो नबर आपो लबुडी कलम छे देशी बीनी छे कादरी
@KhedutJagat
@KhedutJagat 3 жыл бұрын
માફ કરજો ...ભરતભાઇ હવે આપણી વચ્ચે રહ્યા નથી
@dayabhai3631
@dayabhai3631 2 жыл бұрын
ભરતભાઈનુ ગામ અને ફોન નંબર આપવા વિનંતી
@joshibharat7505
@joshibharat7505 3 жыл бұрын
મારે 4 વર્ષ ની લીંબુડી છે પણ એને લીંબુ આવતા નથી તો સું કરવું
@KhedutJagat
@KhedutJagat 3 жыл бұрын
તાણ આપો....
@manujithakor6448
@manujithakor6448 Ай бұрын
​@@KhedutJagat તાન એટલે
@amrutlalkachhadia4588
@amrutlalkachhadia4588 3 жыл бұрын
ક્યા ગામ નો વિડિઓ?
@KhedutJagat
@KhedutJagat 3 жыл бұрын
પાટિયાળી તા-વીંછીયા
@bhaveshpayan1612
@bhaveshpayan1612 Жыл бұрын
ઝાડ માં લીંબુ નથી થાતું એના માટે ઉપાય
@smmakwana4522
@smmakwana4522 3 жыл бұрын
Limbudi 2 vars thaya pan Limbu avta nathi su karvi
@katomapo
@katomapo 3 жыл бұрын
લીંબુ ને તાણ આપો
@latifbnagori8049
@latifbnagori8049 3 жыл бұрын
નીચે મૂળ માં ઝારી જસે એ કાપવી પડે ભાઈ
@nadodaravi9520
@nadodaravi9520 2 жыл бұрын
Davano santkav karo bhai
@nadodaravi9520
@nadodaravi9520 2 жыл бұрын
Mare bhi nata aavta davano santkav karyo tyarthi aavava lagya 6
@hirengojiya1992
@hirengojiya1992 2 жыл бұрын
@@nadodaravi9520 kai dava
@kevalmali148
@kevalmali148 2 жыл бұрын
લીંબુ ના ફળ પર સ્કેપ ની કોઈ દવા
@jitendranakrani6877
@jitendranakrani6877 3 жыл бұрын
ભરતભાઈ નો મોબાઈલ નંબર આપો અડધો નંબર જ સમજાય છે
@KhedutJagat
@KhedutJagat 3 жыл бұрын
8140660488
@bakulpatel5227
@bakulpatel5227 2 жыл бұрын
Saras video
@pravinbhaibhojani1173
@pravinbhaibhojani1173 Жыл бұрын
Bharat Bhai na mo no aapo
@ghanshyamrangapara5987
@ghanshyamrangapara5987 3 жыл бұрын
ભરતભાઈ એ કઈ જાત આવી છે દેશી કે કઈ જાત છે
@KhedutJagat
@KhedutJagat 3 жыл бұрын
કાગદી
@bhildilip4374
@bhildilip4374 2 жыл бұрын
કેટલા ગાળે વવાય
@ghanvajayesh6630
@ghanvajayesh6630 7 ай бұрын
ભાઈ સારા માણસ ની બધે જરૂર હોય તેમ આ વિડીયો જોયા પછી મને એમ લાગ્યુ સાવ સત્ય હકીકત બોલતા તા ભરતભાઇ હુ પણ કેવા નો જ હતો કે ભાઈ ફોન નંબર કાપી કેમ નાયખો પણ મને વિચાર આયવો કે કોમેટ માં લોકો શુ કહેવા માંગે છે કદાચ કોઈ એ પુછયુ હોય તો નંબર મલી જાય મારે પણ લીંબુ નુ વાવેતર છે મારે આઠ વરસ ના લીંબુ છે મારે જરૂર પણ નહોતી નંબર ની પણ એક જવાબ તમારો જોઈ મને દુઃખ વ્યક્ત કરવાનુ મન થયુ કે ભાઈ સારા માણસ ની જરૂર બધી જગ્યાએ હોય ભગવાન એમના આતમા ને શાંતિ આપે એજ પાથના આપણે કરી શકીયે 8:30 8:30 8:30
@user-ny6nk8wk5x
@user-ny6nk8wk5x 3 жыл бұрын
ભરત ભાઈ નું ગામ કયુ છે
@KhedutJagat
@KhedutJagat 3 жыл бұрын
at -patiyali તા-vinchhiya
@nitinjoshi8121
@nitinjoshi8121 Жыл бұрын
Fon no. Kem mute Karyo?
@rathodashok1982
@rathodashok1982 3 жыл бұрын
Bharat bhai no number manyo nathi to aapo ne
@KhedutJagat
@KhedutJagat 3 жыл бұрын
માફ કરજો ભાઈ ...ભરતભાઇ હવે આપણી વચ્ચે રહ્યા નથી
@dhaneshrajpara3367
@dhaneshrajpara3367 Жыл бұрын
આપનો નંબર વિડિઓ માં રેકોર્ડ થયેલ નથી.આપનું ગામ તાલુકો જણાવવા વિનતી.
@karangiyahitesh2382
@karangiyahitesh2382 3 жыл бұрын
Number vakhte vidiyo choito to number nathi malyo
@KhedutJagat
@KhedutJagat 3 жыл бұрын
8140660488
@jayantkaneriya8094
@jayantkaneriya8094 3 жыл бұрын
Linux ni sari vrati batavo ne
@katomapo
@katomapo 3 жыл бұрын
@@jayantkaneriya8094 કાગદી.
@narshipatel8730
@narshipatel8730 3 жыл бұрын
Bharat bhai mo no aapo tamaro
@KhedutJagat
@KhedutJagat 3 жыл бұрын
8140660488
@bimalshah7482
@bimalshah7482 Жыл бұрын
Chhod na Nimbu na chhodana Safed fuk Thai Hoi Sant jivit Hai Su karo
@pravinsinhvaghela9225
@pravinsinhvaghela9225 2 жыл бұрын
આ તાઈન આપવી એટલે શું??
@makvanaanil4058
@makvanaanil4058 2 жыл бұрын
Aetle ke pani ni khech aapo
@ghanvajayesh6630
@ghanvajayesh6630 7 ай бұрын
​@@makvanaanil4058 પાણી બંધ
@aravinmakvana6994
@aravinmakvana6994 10 ай бұрын
ભાઇ નંબર નથી સમજાતો
@mojilohamidbaloch6216
@mojilohamidbaloch6216 3 жыл бұрын
તમારો નંબર આપો
@KhedutJagat
@KhedutJagat 3 жыл бұрын
માફ કરજો ..પણ આ માહિતી આપનાર ખેડૂત આપણી વચ્ચે રહ્યા નથી
@vasudevpatel189
@vasudevpatel189 3 жыл бұрын
Khedut no mo number aapo
@KhedutJagat
@KhedutJagat 3 жыл бұрын
sory ખેડૂતભાઈ આપણી વચ્ચે રહ્યા નથી
@jaydivbhudev1234
@jaydivbhudev1234 2 жыл бұрын
મો નંબર કટીગ કેમ કરી દિધો
@KhedutJagat
@KhedutJagat 2 жыл бұрын
SORRY ભાઈ....ખેડૂત ભાઈ ને કોરોના ભરખી ગયો છે..માટે
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 27 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 53 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН