વાહ નીમિતભાઈ,અત્યાર સુધી ડૉક્ટર એટલે સીરીયસ જ હોય એવુ કહેવાય,પરંતુ તમે તો જ્ઞાન સાથે હાસ્ય પીરસ્યું, ખૂબ મજા આવી
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@piyushshah351511 күн бұрын
Humorous
@vimalmahedu3624Ай бұрын
ખરેખર ખૂબ જ સરસ માણવા લાયક પ્રોગ્રામ. સાવ ચિલા ચાલુ હાસ્ય ને વારંવાર ચગળવા કરતા આવા નિર્ભેળ - નિર્દોષ હાસ્ય માણવું જોઈએ
@LiveWellPainClinicАй бұрын
thank you
@harshashah1967Ай бұрын
ખરેખર ખુબજ સરસ નિમિતભાઈ તમને સાંભળવા ખુબ ગમે છે સરસ સરસ no words to explain 👌🏻👌🏻
@hetaldkmawani75952 ай бұрын
Tamari tachukdi vato Instagram ma khub j saras ane jivanma upyogi hoy chhe... ane aa hasya sathe gyan ni vato pan khub j maja aavi...
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@kishorbhatt40332 ай бұрын
After a long long time I shaw full of laughing , interesting and intellectual હાસ્યરસ પ્રોગ્રામ અને એ પણ એક ડોકટર દ્વારા રજુ થયેલ
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@viaythanki10502 ай бұрын
ખૂબ જ સરસ..સાહેબ. પોરબંદર સાંદિપની માં પણ આપે મોજ કરાવી દિધિતી...હો
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@user-gw7qs3oi3b2 ай бұрын
ખુબ જ સરસ માહિતી અને હાસ્ય.
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@jeegneshkumartrivedi8601Ай бұрын
enjoyed so much with important lessons. Thank you Dr. Nirmitbhai for this wonderful speech.
@LiveWellPainClinicАй бұрын
thank you
@shahrupesh91452 ай бұрын
Simply Superb.... ખૂબ જ ગમ્યું..
@LiveWellPainClinic2 ай бұрын
thank you sir
@nikunjjhaveri82802 ай бұрын
મહેરબાની કરી ને ફ્ક્ત ગુજરાતી માં જ બોલો. અમને તકલીફ પડે છે. 😊🙏
@varshamehta75653 ай бұрын
ડોક્ટર નિમિત ભાઈ ના પ્રવચન બહુ જ સુંદર હોય છે
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@mrhmmr49047 күн бұрын
રોજબરોજના જિવન માં તથા વ્યવસાય સંગત અનુભવેલા હાસ્ય પ્રદ બનાવોનુ સરસ વિશ્લેષણ
@tejalchaliawala77082 ай бұрын
સાચુ કહ્યુ છે સર.. જે transformation pain થી થાય છે, એ motivation થી નથી થતુ.. 👏👏👏
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@dharmendratrivedi32152 ай бұрын
EXCELLENT! SIMPLY THE BEST!
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@subodhshah71429 күн бұрын
Good😅very much, thanks🌹🙏
@drpravinprajapati7632 ай бұрын
Nice talk..I suggested this both speakers this time in livewell conference
@LiveWellPainClinic2 ай бұрын
Great 👍
@harishdasani2 ай бұрын
ખૂબ સરસ. અભિનંદન. નિમિત્ત ભાઈ. શુભેચ્છાઓ.
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@smrutibhaya31412 ай бұрын
Very interesting.
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@shantilalkothari30722 ай бұрын
Very very humble personality with full of wisdom and mind-blowing laugh. All good wishes for prosperity.
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@bharatpujara26513 ай бұрын
Enjoyed ❤
@LiveWellPainClinic2 ай бұрын
njoyed
@chetanjani68602 ай бұрын
ખુબ ગમે એવો વિડિયો હાસ્ય સાથે સ્પીચ અમારા અહોભાગ્ય કે તમને વિડિયો દ્વારા જોઈ સકિયે
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@jwalantvora7722 ай бұрын
અત્યંત સુંદર અભિવ્યક્તિ. અભિનંદન ❤
@LiveWellPainClinic2 ай бұрын
thank you sir
@veggiegossiphaven2 ай бұрын
I enjoyed your video. My daughter is urologist she is passing this year
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@krishnadole84032 ай бұрын
Very Nice Sir 👏🌺🌺💖
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@vmohammad77433 ай бұрын
ખુબ જ ગમ્યું આભાર
@LiveWellPainClinic2 ай бұрын
thank you sir
@niralishah12262 ай бұрын
Excellent Khub sundar Dr. Saheb👌🙏
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@shaileshthakkar98262 ай бұрын
Very nice, enjoyed a lot
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@drdipakkaria15812 ай бұрын
Nimit sir,,enjoyed ur nice speech 😊
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@mehulchaudhari7512 ай бұрын
ખૂબ સરસ સાહેબ..
@LiveWellPainClinic2 ай бұрын
thank you sir
@nishasojitra11702 ай бұрын
Sir.. ફ્રેશ થઈ જવાયું....ખૂબ ખૂબ આનંદ થયો તમને સાંભળી ને...
@SarojbenPatel-zb7iz2 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@LiveWellPainClinic2 ай бұрын
thank you sir
@KamleshPatel-gy1hv2 ай бұрын
Thank you for sharing
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@ketandesai2630Ай бұрын
OZA sahebey ghani MAZA karavi. Superb performance
@LiveWellPainClinic23 күн бұрын
thank you
@manoramamehta7705Ай бұрын
Bahut j saras. I am following u on FB God bless u. maja avi gai.
@LiveWellPainClinicАй бұрын
thank you
@ilashah69512 ай бұрын
Very nice video
@LiveWellPainClinic2 ай бұрын
thank you sir
@DrMaheshShah2 ай бұрын
ખૂબ મજા આવી આ હોસ્પિટલ ક્યાં છે કોન્ફરન્સ ક્યાં હતી અને ક્યારે હતી?
@LiveWellPainClinic2 ай бұрын
ahemdabad ma livewell hospital organized karyu hatu . call 9825040252
@yogendrajoshi1577Ай бұрын
તમે બોલો એ પહેલા હુ હસી પડુ છુ...હસાવા માટે નુ પુણ્ય તમને મળે એ જ અભ્યર્થના..
@sarojrana65432 ай бұрын
Very Nice sir..
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@mr.fact.77202 ай бұрын
Very nice
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@pranavpatel56772 ай бұрын
Doctor Saheb, you made my day ....superb 🎉
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@hetalranpuria38192 ай бұрын
Simply superb
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@rekhamistry6737Ай бұрын
બહુ મજા આવી,ખૂબ સરસ સર 👏🏻👏🏻
@LiveWellPainClinicАй бұрын
thank you
@MatruBharti6 күн бұрын
Nice speech👍👍
@jayshreebarot78642 ай бұрын
ખુબ સરસ મજા આવી ગઈ
@LiveWellPainClinic2 ай бұрын
thank you sir
@smitapurohit2230Ай бұрын
વાહ નિમિત્ત ભાઈ....ખૂબ સુંદર.....
@shreekantparekh79522 ай бұрын
Humour find out with Medical practice & It will give us from our Loveing ( They paid Our Consulting Fees First before they enter in our Consulting Room ).patients. Sometime we cant Digest it properly. And Really our such type Patients Complaints with Humoure & His/ Her Pain gives Relaxation to Us .i had feel Good experience with My 42 years Medical Practice . Thanks to listean Your Lovely Speech ,specially Acute ,sorry A Cute Appendicties case Story & My Consulting Fee Is more than another Physician, for my Own Trouble, So Why should i not go to another Physician for My Physical problem & Recovery Opinion Story.. Good luck ,Keep Continue to make Life Relaxation.
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@bhagirathbhatt2452 ай бұрын
વાહ નિમિત ભાઈ વાહ મજા આવી ગઈ હાસ્ય સાથે ખૂબ જ મજાનું જ્ઞાન મળ્યું.
@LiveWellPainClinic2 ай бұрын
આભાર
@hirenpaniya16122 ай бұрын
Wahh Superb Saheb.
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@tarlashah6809Ай бұрын
ખૂબ જ સરળ હાસ્ય કલાકાર, કલ્પના જ નહોતી કે કોઈ ડોક્ટર આટલા રમુજી હોઈ શકે 😂
@ranjanabhagat8802 ай бұрын
વાહ! ડોક્ટર સાહેબ, એક વાત મને ગમી, કે પીડા જ માણસમાં પરિવર્તન લાવી શકે. તદૃન સાચું છે અને આ અનુભવ પણ છે મારો.
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@paragpandya89683 ай бұрын
Superb sir...😅👍
@LiveWellPainClinic2 ай бұрын
thank you sir
@hiteshvadher90242 ай бұрын
Best wishes happy feeling congratulations have a nice day 🙏
@LiveWellPainClinic2 ай бұрын
thank you sir
@rajujayprabhu21092 ай бұрын
Very nice 👍 thanks
@LiveWellPainClinic2 ай бұрын
thank you sir
@user-zq5jw9ot4h2 ай бұрын
Good I like
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@rasikbhaiuteriya8899Ай бұрын
ખૂબ સરસ મજાની વાત
@shivangitrivedi5369Ай бұрын
GREAT SPEECH NIMITBHAI
@LiveWellPainClinicАй бұрын
THANK YOU
@rekhathanki42712 ай бұрын
I would like yo meet you one day. 🎉
@jayshreebhatt63882 ай бұрын
Mast👌👌👌👌👌 Simply superb, mind blowing zakaaaas 😂😂😂😂😂😂😂😂😂
@LiveWellPainClinic2 ай бұрын
thank you sir
@VeenabenParikh-xf1pv2 ай бұрын
સાંભળવાની મજા પડી😅
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@PrakashPulse45733 ай бұрын
😊😊😊
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@truptiparikh81612 ай бұрын
Lajavab 🎉🎉
@LiveWellPainClinic2 ай бұрын
thank you
@harshadparmar82502 ай бұрын
મેડિકલક્ષેત્રની ભાષાને હાસ્યરસમાં ભેળવી હાસ્ય પીરસ્યું સાંભળીને આનંદ થયો