Loksabha Election માં Kheda ના ક્ષત્રિયો Devusinh Chauhan ને કેટલા ભારે પડશે?

  Рет қаралды 41,995

Gujarat Tak

Gujarat Tak

2 ай бұрын

ખેડા લોકસભા બેઠક પર 57.87% મતદાન થયુ છે. ગત ચૂંટણીની સરખામણીમા 2.81 % મતદાનમા ઘટાડો થયો છે. જોકે હિટવેવ અને ક્ષત્રિય સમાજની ભાજપ તરફી નારાજગી પણ કારણભૂત હોઈ શકે છે. જોકે ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચોહાણ સતત બે ટર્મ થઈ જીતતા આવ્યા છે અને તે ક્ષત્રિય છે. તો કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી પણ ક્ષત્રિય છે. જોકે ખેડા બેઠક પર સૌથી વધુ ક્ષત્રિય મતદારો છે. છતાંય ગ્રામ્ય વિસ્તારોમા મતદાન ઓછુ થયુ છે. એવામા આ વખતની ચૂંટણીમા ખેડા લોકસભામાં જીતના કયા સમીકરણો રચાયા છે, એ વિશે ખેડા જીલ્લાના પત્રકારો સાથે ગુજરાત તકની ટીમે કરી ખાસ વાત...
#loksabhaelection #kheda #devusinhchauhan #kalusinhdabhi #gujaratpolitics #GUT005
Description Links
Check out Tecno Spark 20 - shorturl.at/hkyC1
Check out Tecno Spark 20 C - shorturl.at/deGV3
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 49
@Badar_
@Badar_ 2 ай бұрын
ભાજપનું મતદાન ઓછું થયું છે. ક્ષત્રિય મતદાન કોગ્રેસ તરફી થયું છે.
@jituzala2678
@jituzala2678 2 ай бұрын
ક્ષત્રિય તો ભરપુર મતદાન કર્યું છે પણ ભાજપ વિરૂધ્ધ
@bhavikaparmar3699
@bhavikaparmar3699 2 ай бұрын
દેવુનુ દેવુ થઇ જવુ જોઈએ 😂 જય માતાજી 🚩👍🚩👍🚩
@zaladanpalsinhzaladanpalsi2080
@zaladanpalsinhzaladanpalsi2080 2 ай бұрын
😂
@dipakparekh4926
@dipakparekh4926 2 ай бұрын
Congress 🎉
@HaRshad_sodha
@HaRshad_sodha 2 ай бұрын
Kheda ma thi BJP Jay 6
@RakeshVora-zt7gj
@RakeshVora-zt7gj 2 ай бұрын
Really?!
@HitendraDodiya
@HitendraDodiya 2 ай бұрын
Congrats🎉
@sanjayparmar9099
@sanjayparmar9099 2 ай бұрын
Congres
@sedhairavat3305
@sedhairavat3305 2 ай бұрын
Congress jite se
@ranabhailavadia5319
@ranabhailavadia5319 2 ай бұрын
Brahaman વાણિયા પત્રકારો નિષ્પક્ષ ન હોય શકે😂😂😂😂
@ranjitsinhvaghela6346
@ranjitsinhvaghela6346 2 ай бұрын
Devlo.Rajputo.vorudh.chhe.javab.malse
@patelashok2845
@patelashok2845 2 ай бұрын
100%કોઞેષ આવે છે
@blj1990
@blj1990 2 ай бұрын
Kheda ma kai vikas nathi thayo
@horixgaming5586
@horixgaming5586 2 ай бұрын
DholkA ma congress ma khub vot padya
@horixgaming5586
@horixgaming5586 2 ай бұрын
KhedA CONGRESS
@rammakwana3906
@rammakwana3906 2 ай бұрын
સરસ
@RameshPatel-ss9mc
@RameshPatel-ss9mc 2 ай бұрын
Congress win
@ranjitsinhvaghela6346
@ranjitsinhvaghela6346 2 ай бұрын
Jay.bhavani.Devlo.javano.
@RameshPatel-ss9mc
@RameshPatel-ss9mc 2 ай бұрын
Jay Mataji
@akhsaygohel1058
@akhsaygohel1058 Ай бұрын
Congres ✌️✌️✌️✌️
@bhupendrasinhchauhan8512
@bhupendrasinhchauhan8512 2 ай бұрын
ખેડા કોંગ્રેસ win
@patelmanubhai756
@patelmanubhai756 2 ай бұрын
❤❤❤❤❤
@safimalek6819
@safimalek6819 2 ай бұрын
Daxes.bhai.mara.mittar.belens.rakhi.javab.apava.ma.mahir.che
@dipakparekh4926
@dipakparekh4926 2 ай бұрын
Gujarat Tak a Patrakar BJP Popet che avi Lage che.
@cinefile0075
@cinefile0075 2 ай бұрын
Rupala j jitse rajput khajput nu Kai no aave ...Bahu ne bahu 50000 ke 60000 votes ochha aavse
@gocool125
@gocool125 2 ай бұрын
રાજપૂતોથી તમને શું વાંધો?
@patelmanubhai756
@patelmanubhai756 2 ай бұрын
matdan kam thay atale shashan party' jite
@Meldichoru6419
@Meldichoru6419 2 ай бұрын
1000ની લીડથી હારજીત હોય શકે
@jituvaghela3545
@jituvaghela3545 2 ай бұрын
Tamara vedioma Khali BJP na umedvar batavo chho
@arvindrathod471
@arvindrathod471 2 ай бұрын
B j p virudha thayu6
@patelashok2845
@patelashok2845 2 ай бұрын
બેન તમે ભાજપના ઉમેદવાર સાથે વાત કરેછે મોટી કોઈ પણ સાચી વાત નયથાય
@marufpatel4102
@marufpatel4102 2 ай бұрын
Gujarat tak matra bjp umedvar nej batavi rahya che
@dinumamapatel54
@dinumamapatel54 2 ай бұрын
@yoginiprajapati4582
@yoginiprajapati4582 2 ай бұрын
Hindu virodhi party congress
@zakirmalek6517
@zakirmalek6517 2 ай бұрын
Tu kayo moto patrakar che dahapan karya vagar rahe congress jitse
@Satishsvyas
@Satishsvyas 2 ай бұрын
Devusinh jitshe
@kalppatel-mi8rf
@kalppatel-mi8rf 2 ай бұрын
Jay ho bjp
@chauhanchimanbhai3262
@chauhanchimanbhai3262 2 ай бұрын
B J p Win
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 18 МЛН
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1,1 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 18 МЛН