No video

Lucky Studio Halol.| લકી સ્ટુડિયો હાલોલ.| જ્યાં ગુજરાતી ફિલ્મો નાં શુટિંગ થયા છે.| સ્નેહલતા ની યાદો.

  Рет қаралды 461,058

Gujju Cinema With Gir Bhomiyo

Gujju Cinema With Gir Bhomiyo

Күн бұрын

#gujjumovie
#gujratifilm
#ગુજરાતીફિલ્મ
#dhollywood
#upendratrivedi
#nareshkanodia
#rameshmehta
#hitenkumar

Пікірлер: 161
@ishwarparmar8596
@ishwarparmar8596 6 ай бұрын
એક સમય એવો હતો કે ગુજરાતી ફિલ્મ સહપરિવાર સાથે જોવી ગમતી હતી ❤🎉
@touristDipak
@touristDipak 8 ай бұрын
લક્કી સ્ટુડિયો નરેશ ભાઈ,રમેશ ભાઈ,અરવિંદ ભાઈ,સ્નેહલતા જી, હિતેન ભાઈ વગર કેટલો સુનો છે 😭😭😭😭😭😭😭😭
@GujjuBalvant
@GujjuBalvant 8 ай бұрын
સ્વર્ગ ને યાદ અપાવે એવો સમય ❤હવે આવો સમય ક્યારેય નય જોવા મળે
@maheshpsoni2222
@maheshpsoni2222 6 ай бұрын
સાચી વાત છે દોસ્ત
@acharyavijaykumar1817
@acharyavijaykumar1817 8 ай бұрын
અમે નાના હતા ત્યારે ગુજરાતી ફિલ્મ બહુ જોઈ છે અને આજે યાદ આવે છે એ સમય અને આજનો સમય બદલાઈ ગયો
@rajeshparekh6692
@rajeshparekh6692 8 ай бұрын
હું તો ચિત્રકાર છું . પણ એ જમાનો એટલો સરસ હતોકે આખુય કુટુંબ સાથે બેસીને પણ અમે સિનેમા જોતા.... હજીપણ એમ થાય કે આ સિનેમા જો ક્યાંય થિયેટરમાં આવે તો એ જોવા જઈએ.નવી પેઢીને પણ બતાવીએ.
@atulluhar9750
@atulluhar9750 2 ай бұрын
જુની યાદો તાજી કરાવવા,બદલ આભાર ❤❤ લવ્યુ જય ગરવી ગુજરાત
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 13 күн бұрын
બચપન ની યાદ આવી છે ભયલા દોઢ રૂપિયા માં રેતી ઉપર બેઠા બેઠા પિક્ચર જોતા હતા મજાજ હતી બચપન ની યાદ આવી ગઈ છે આંખો પણ ભીંજાણી છે ખુબ સરસ સરસ માહિતી આપી છે બચપન ની યાદ આવી છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ અભિનંદન અભિનંદન
@yogeshverynicebhajanmehta5998
@yogeshverynicebhajanmehta5998 8 ай бұрын
હુ સુરત નો છૂ પણ હુ માસી ને ત્યાં હાલોલ ભણવા રહે લો તો મારો દોસ્તાર લોડ્રી વાળો હતો તો હમે લકી સ્ટુડીયો મા કલાકાર ના કપડાં અસ્ત્રી કરેલા આપવા આવતા ૧૯૮૦ ની સાલ માં ❤❤
@Jack86473
@Jack86473 8 ай бұрын
Golden day of your life😍
@alpeshrathod1339
@alpeshrathod1339 8 ай бұрын
સરસ ભાઈ
@zalabapuzala7757
@zalabapuzala7757 7 ай бұрын
Old badhi Gujarati movie kya Jova ke download Karva Madse koi idea se ? Aa video joi old divso yad Ave che nanpan 😭💗♥️
@indarmakwana6853
@indarmakwana6853 7 ай бұрын
અવાઝ ઓછો છે
@juzarnododiya455
@juzarnododiya455 2 ай бұрын
Siti sorine gaamde bhanva gaya
@dpraj5454
@dpraj5454 8 ай бұрын
રૂબરૂ માં Lucky Studio જોવા નો જીવન માં મેળ પડશે કે કેમ તેની ખબર નથી..પરંતુ આપનો વિડિયો ના માધ્યમ થી રૂબરૂ જોયા જેવો જ આનંદ થયો... આથમેલા યુગની રસપ્રદ માહિતી સાથે ખૂબ સુંદર યાદી કરવી.... 🙏 Thanks
@arvinddungrani2208
@arvinddungrani2208 8 ай бұрын
વિડીયો જોઈ અને બૅક ગ્રાઉન્ડ ગીત સંગીત સાંભળીને જૂના દિવસો યાદ કરાવી દીધા આંખમાં ઝળઝળિયાં આવી ગયા
@laotzu1369
@laotzu1369 8 ай бұрын
Ha bhai haa sachu kidhu ❤❤
@maheshpsoni2222
@maheshpsoni2222 6 ай бұрын
એક યુગ આંખો સામેથી પસાર થઈ ગયો. આંખોમાં ઝળઝળિયા આવી ગયા. શું જમાનો હતો યાર 1970 અને 1980નો દાયકો ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો.
@user-ku8nz9bf1n
@user-ku8nz9bf1n 4 ай бұрын
એ જમાનો કદાચ પાછો આવી જાય તો❤❤❤❤
@dhirajbhaisumara4153
@dhirajbhaisumara4153 2 ай бұрын
બહુ જ સરસ માહિતી આપી છે અને તે માટે ધન્યવાદ
@familyhouse961
@familyhouse961 7 ай бұрын
ખુબ ખુબ આભાર ભરતભાઈ કે તમે આ ફિલ્મફિલ્મોની માહિતી આપી તમારો આભાર ❤❤❤❤❤
@keshavsolanki8181
@keshavsolanki8181 8 ай бұрын
પહેલા જેવી ફિલ્મો આજે નથી બનતી સાહેબ શ્રી અે જમાનામાં તો ફેમીલી સાથે મળીને ફિલ્મ જોવા જતા હતા અને આજે તો ગુજરાતી ફિલ્મો કયારે આવે છે અેજ ખબર પડતી પણ નથી
@mihirdigitalmedia5619
@mihirdigitalmedia5619 8 ай бұрын
હું ખોડલ ફીલમસ બોદાલ ના બેનર મા બનેલી ફિલ્મ સાથિયા પૂરાવો રાજ તથા હાલો આપણા મલકમાં આ સ્ટુડિયોમાં ઘણો સમય વિતાવ્યો છે આપેશવર કાલોલ માં ગીતો શુટ થયાં હતાં બાબુભાઇ સ્ટુડિયો માં મેનેજર હતા શુ મજા હતી
@nagrajparmar7037
@nagrajparmar7037 6 күн бұрын
ફરી આવશે ❤ કહે છે
@rajeshdhamecha9245
@rajeshdhamecha9245 8 ай бұрын
ખુબ સરસ
@utsavishah1339
@utsavishah1339 7 ай бұрын
ખરેખર ગુજરાતી પિક્ચર જોવાની મજા આવતી...
@ishwarparmar8596
@ishwarparmar8596 6 ай бұрын
અમે સ્કૂલનાં પ્રવાસ વખતે લકી સ્ટુડિયોમાં ફિલ્મ ટહુકે સાજન સાંભરેનું શુટિંગ જોયું હતું બહું જ મજા આવી હતી ❤🎉
@vaghelashanjaysinh1356
@vaghelashanjaysinh1356 6 күн бұрын
Bhai kai shal ma sutin thayutu aa muvi
@ishwarparmar8596
@ishwarparmar8596 Күн бұрын
@@vaghelashanjaysinh1356 એ ખબર નથી કોઈ પણ પિચર ચાલુ થાય ત્યારે કંઈ સાલમાં બનેલું છે તે તારીખ સાથે બતાવે ભાઈ
@ruksanaruksana7968
@ruksanaruksana7968 10 күн бұрын
Thanks 2 lot Bharat bhai for these memories
@Shamstudio811
@Shamstudio811 6 ай бұрын
Gujarati super star Naresh kanodia,,🙏🙏
@haydrageminglitenayan3969
@haydrageminglitenayan3969 8 ай бұрын
સ્નેહલતા વિશે જણાવો અને ઇન્ટરવ્યૂ લ્યો .લોકો જાણવા માટે ઉત્સાહિત છે
@hitmusic2437
@hitmusic2437 Ай бұрын
Khubj saras vah khubj saras
@titanarmy2016
@titanarmy2016 8 ай бұрын
Saras mahiti aapi
@devrajpurohitpurohit8249
@devrajpurohitpurohit8249 23 күн бұрын
Tame je estudiyo batavio bahu saras me halol mesuting karuse karo kankuna film kiran kumar rita bhaduti juni yadtaja govind sareya sarkaar hata thaks
@makwanalaxman7423
@makwanalaxman7423 8 ай бұрын
Vah bhai vah❤
@jigneshrajput6990
@jigneshrajput6990 8 ай бұрын
અમારું હાલોલ 🥰
@takhatsinhsindha446
@takhatsinhsindha446 5 ай бұрын
गुजरा हुआ जमाना आता नहीं दोबारा
@govindzankat
@govindzankat 5 ай бұрын
Ghni sundar
@yogeshsolankiofficial
@yogeshsolankiofficial 8 ай бұрын
Supar 👌👌👌👌👌
@Dr.MehulsinhMahida4642
@Dr.MehulsinhMahida4642 8 ай бұрын
Khub Khub Aabhar
@touristDipak
@touristDipak 8 ай бұрын
આપે મારી બાળપણ ની યાદ તાજી કરવા બદલ આભાર 🙏🙏🙏
@user-rg4hn7zy6j
@user-rg4hn7zy6j 8 ай бұрын
Very nice so beautiful studio
@dadabhaibareya3579
@dadabhaibareya3579 8 ай бұрын
વીર માગડા વાલોં ફિલ્મ શૂટિંગ ક્યાં થયું હતું તેનું લોકેશન આપવા માટે વડલો વાવ નું લોકેશન કીયા થયું હતું
@ishwarparmar8596
@ishwarparmar8596 Ай бұрын
હું હમણાં જ લકી સ્ટુડિયો જોવા ગયો હતો પણ બંધ હોવાથી મને વોચમેને ના જોવા દિધો તેથી બહારથી જોઈને સંતોષ માન્યો ❤
@user-zt1rp7gz5n
@user-zt1rp7gz5n Ай бұрын
સીતારામ ભાઈ❤❤❤
@girajoshi2651
@girajoshi2651 8 ай бұрын
સરસ 👌 👌
@mustakahemad761
@mustakahemad761 8 ай бұрын
इस विडिओ मे 1.25 से 1.45 मे जो दिखाई दे रही है उस लोकेशन पर गुजराती फिल्म" नानो दियरियो लाडको" का कोलेज का जो शूट इसी लोकेशन पर शूट किया गया था, मैं खुद कुछ समय फिल्मों से जुड़ा हुआ था गुजराती हर छोटे-बड़े अभिनेता अभिनेत्री के साथ काम किया था आज स्टूडियो वीरान लग रहा है।
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 8 ай бұрын
आपका कोन्टेक हो सकता है…?
@mustakahemad761
@mustakahemad761 8 ай бұрын
@@GujjuCinemaWithGirBhomiyo लक्की के मालिक अभि फिरोजा मैडम है जो थोड़ा चीड़ चिड़ा मिजाज है फिरभि कभी कोई बड़ा फिल्म सूट होगा तो मैं इसी ब्लॉक में आपको कॉमेंट से बताऊंगा और आपको जरूर से हेल्प करूंगा। माफ करना मेरा नंबर साजा नहि कर सकता
@bharatpateliya8608
@bharatpateliya8608 8 ай бұрын
સરસ
@chandrakantdarji6777
@chandrakantdarji6777 8 ай бұрын
Khub saras
@ahirprahladarjanbhai812
@ahirprahladarjanbhai812 8 ай бұрын
ભાઈ.. ભાઈ... ભરતભાઈ, રંગ છે તમને. ગિર ભોમિયો ચેનલને સાર્થક કરી છે. એ કલાકારો, એ ફિલ્મો, તેનાં નિર્માણ સ્થળો આ બધું જોવા જાણવા નું ખુબ જ મને હતું. ગયા વર્ષે હું પણ લક્કી લક્કીસ્ટૂડિઓ ગયેલ પણ તમારા જેવી રસપ્રદ માહિતી ન મળી-આભાર
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 8 ай бұрын
Thanks bhai
@bipinbhaipandya8386
@bipinbhaipandya8386 2 ай бұрын
Vah Bhai maja avi
@mukeshmaraj929
@mukeshmaraj929 8 ай бұрын
ખૂબ સરસ માહિતી છે આપનો ખૂબ ખૂબ આભાર
@S.C.D_MUSIC_CHANNAL8140
@S.C.D_MUSIC_CHANNAL8140 2 ай бұрын
ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર લીંબાળાગામ
@user-wh3do6fh7d
@user-wh3do6fh7d 8 ай бұрын
Bahu sars jageya vatadise bhai
@user-lv2xy2zz5p
@user-lv2xy2zz5p 7 ай бұрын
સરસ વિડીયો...જય માતાજી સર....
@dineshmaharaj5238
@dineshmaharaj5238 2 ай бұрын
ભાઈ મેં પણ ૨૦૧૩ સુધી ફિલ્મ માં કામ કરીશું જૂની યાદો અપાવી દીધી વાહ રે વાહ લકી સ્ટુડિયો
@sangitavasavavasava4020
@sangitavasavavasava4020 8 ай бұрын
Very nice
@user-dl2bv9bs8h
@user-dl2bv9bs8h 8 ай бұрын
Nice ❤
@basirpatel1131
@basirpatel1131 8 ай бұрын
Saras bhai me gari badhi gujarati filmo joi che bachpan ma bachpan yad Aavi gayu bhai ❤
@user-yx8tp8kt3w
@user-yx8tp8kt3w 8 ай бұрын
Super
@samyak7848
@samyak7848 8 ай бұрын
તમારા સ્પિચની વચ્ચે બેકગ્રાઉન્ડ માં વાગતું નરેશ કનોડિયા-સ્નેહલતા નું પારસમણિ ફિલ્મ નું ગીત બહુ લાંબા સમય 35 વર્ષ પછી સાંભળ્યું.. ફૂમતુ લાય લાય......શું અવાજ છે અલકા યાજ્ઞિક અને પ્રફુલ દવેનો....આપનો આભાર ...આજકાલ ગુજરાતી ફિલ્મો વિશેની માહિતી આપ દ્વારા મળી રહ્યી છે.
@sureshanghan6623
@sureshanghan6623 8 ай бұрын
Studio Rahi gayo... Manita aapna kalakar ..aaje aapni sathe nathee....
@Jack86473
@Jack86473 8 ай бұрын
Hu jode j rau 6u studio ni halol🤘
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 8 ай бұрын
🙏🏻👍
@Ak.cinematic.Tutorial
@Ak.cinematic.Tutorial 8 ай бұрын
બહું સરસ
@NarendraDevmurari-zw9go
@NarendraDevmurari-zw9go 8 ай бұрын
Narendra devmurari distik Rajkot sapar veraval se Hu pan upendra bhai trivedi no khash aasik su bhai me pan 80 na daykana film joela se mane vadnare ne khub gamtu te se vir magda valo aamane bahuj game se jayare jayare fri thav tyare aj film jov su have smran yad kar vana raya jay magda vala
@savgunnagargomtisociety1943
@savgunnagargomtisociety1943 8 ай бұрын
I love Upendratrivedi,Arvindtrivedi,Snehlata,,,,,
@jigneshpadhiyar1408
@jigneshpadhiyar1408 4 ай бұрын
ખુબ સરસ વર્ણન મિત્ર
@Jaggu-f6r
@Jaggu-f6r 8 ай бұрын
સ્નેહલતા નું ઇન્ટરવ્યૂ લો તો મઝા આવે ભાઈ એટલી કોસીસ કરો.
@danabhaidangar7512
@danabhaidangar7512 7 ай бұрын
સરસભાઈ
@KolipatelJayantibhai
@KolipatelJayantibhai 4 ай бұрын
ખુબ સરસ વિડીયો ખૂબ ખૂબ આભાર
@jadavraman7690
@jadavraman7690 8 ай бұрын
ખુબ સરસ ભરત ભાઈ
@sandytheblacklabrador
@sandytheblacklabrador 7 ай бұрын
Khub J Sars Video 👌
@user-zf7sv3wh5s
@user-zf7sv3wh5s 8 ай бұрын
ભાઈ મે અહી હાલોલ મા રહુ છુ પણ મજા આવી ગઈ ભાઈ તમારો video જોઈ સરશ ❤❤
@nitinvegada649
@nitinvegada649 8 ай бұрын
Juni yado
@parbatvala4881
@parbatvala4881 8 ай бұрын
Very nice information ❤
@daxeshparmar-en1mi
@daxeshparmar-en1mi 8 ай бұрын
આપ જે ફાઈટ સીન ની વાત કરો છો એ પથ્થરોં અને ડુંગરાઓ હાલોલ થી કાલોલ તરફ મલાવ બાજુ આપેશ્વર મહાદેવ ના ડુંગર પર શૂટિંગ થયા છે જે મારા ગામ માં છે અને લકી સ્ટુડિયો થી લગભગ 15 કિલોમીટર જેટલા અંતરે આવેલ છે
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 8 ай бұрын
તમારો કોન્ટેક નંબર આપશો…? મારે ત્યાં આવવું છે.
@Drawwithkeroppi
@Drawwithkeroppi 8 ай бұрын
🎉👏 amazing
@mansukhpatel7249
@mansukhpatel7249 8 ай бұрын
વાહ ખુબ સરસ આભાર
@keshavsolanki8181
@keshavsolanki8181 8 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન સર આપને લકી સ્ટુડિયો વિષે જાણકારી આપી કોટી કોટી વંદન કરુ છું
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@bhakabhaisboliyaboliya4895
@bhakabhaisboliyaboliya4895 Ай бұрын
આપો જાદરો વીર એભલવાળો 1979 માં બનેલી ફિલ્મ શુટીંગ મારા ગામમાં બનેલી જોવો bhakabhai boliya યુટ્યુબ સેનલ
@shilpasolanki6531
@shilpasolanki6531 8 ай бұрын
Thankyou so much sir oll the best prnam svikar kre radhe radhe 🇳🇪🙏 thankyou 🇳🇪🌹👌👍🙏
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 8 ай бұрын
🙏🏻
@user-zt1rp7gz5n
@user-zt1rp7gz5n Ай бұрын
રમૅશભાઈ નૅ તમારૂ નામ બૉવ મચત ફીલમ હતા તમારા❤❤❤ હવૅના હીદી ફલમા મજાનથી આવતી ભાઈ
@rajeshlodhiya9150
@rajeshlodhiya9150 8 ай бұрын
Nice information congratulations Welcome again will wait we all
@mohanmakwana2507
@mohanmakwana2507 8 ай бұрын
Good video mr ⚘️💕
@rameshtpurohit8679
@rameshtpurohit8679 8 ай бұрын
Very GOOD
@rdpurohit7360
@rdpurohit7360 8 ай бұрын
Good
@mukeshjani7388
@mukeshjani7388 5 ай бұрын
Khub Sara's jaankaari aapi bhai, mane Upendraji Trivedi e film "Manvi ni bhavai " ma Dayaalji role aapi industry ma pag mukavyo,ane have me 71 Gujarati film kari,haji chaalu che,mane laxmi studio pan tak mali che, maru maanvu ane kahevu che k film shoot ni mazaa to film ne anuroop studio maa j aave,aap sau no aabhar ❤🎉❤
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 5 ай бұрын
આભાર સર…”અને આયે છુટી જાય…” તમારાં એ સંવાદો કેમ ભુલાય..?
@anjubenpagare1554
@anjubenpagare1554 8 ай бұрын
Ame nanapan ma suting jova jata
@bhamarthakor3385
@bhamarthakor3385 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@user-jj6ki5ur4k
@user-jj6ki5ur4k 5 ай бұрын
Khamma ghani loksahitykar Hasykalakar & actor Narenrasinh Vaghela 🙏
@hitendrarajput8894
@hitendrarajput8894 8 ай бұрын
ha maru panchmhal
@bharatghoghari8575
@bharatghoghari8575 6 ай бұрын
Jordar
@vimalbhudev4056
@vimalbhudev4056 Ай бұрын
નરેશ કનોડિયા સર,મહેશ કનોડિયા ગામ મારા શહેર થી નજીક છે...૧૫,૨૦ k.m
@BhaviniSoni995
@BhaviniSoni995 7 ай бұрын
Bhu j mast bhai. Jug jug jivo. Farithiavi movie utare to saru
@RedRibbonFilm
@RedRibbonFilm 6 ай бұрын
Me to palavde bandhi preet nu Location batavo....🙏🙏🙏🙏
@amarat_976
@amarat_976 7 ай бұрын
Very nice ❤❤❤ thankyou ❤❤❤
@dadabhaibareya3579
@dadabhaibareya3579 8 ай бұрын
વીર ચાપરાજ વાળો ફિલ્મ મૂકવા વિનંતી ભરતભાઈ તમારો આભાર
@rameshbhai6172
@rameshbhai6172 8 ай бұрын
Bhaisanelatanadarsakaro
@user-xh8eu3fb7d
@user-xh8eu3fb7d 8 ай бұрын
Snehalata 100 sal ma AEK j thay ajni Madhuri Madhubala pan snehlata jevi nathi lagti snehlata jevi smail abhinay have kyarey jova nahi male
@varaaswin6223
@varaaswin6223 5 күн бұрын
હાલ, સ્નેહ લતા શુ કરે છે? ક્યા છે? ઉપેન્દ્ર ભાઇના સંતાનો વિષે પણ જણાવવા વિનંતી.
@solankidhaval8809
@solankidhaval8809 8 ай бұрын
Lucky studio batavava badal aabhar bharatbhai
@navalsinhd.sisodiya7445
@navalsinhd.sisodiya7445 3 күн бұрын
ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા ના ફિલ્મો અને ગીતો આજે સાંભળી ને ૧૯૭૦ થી ૨૦૦૦ ના ત્રીસ વર્ષ યાદ આવે છે અને આંખોમાંથી આંસુ આવી જાય છે . કેવી એ જોડી હતી જે તમને હુબહુ જ લાગે .
@jiteshgadhadara8247
@jiteshgadhadara8247 8 ай бұрын
Roma manek aanandi tripathi ane hiten Kumar ni ghna picture shoot thaya che
@Joshi-ez9tj
@Joshi-ez9tj Ай бұрын
અમેહ
@hareshbhairabari9135
@hareshbhairabari9135 Ай бұрын
Sir Snehalata ji nu vidiyo entaryu lyo ne
@geetanai9806
@geetanai9806 8 ай бұрын
ખુબ સરસ ❤
@ravibasia3321
@ravibasia3321 8 ай бұрын
ખૂબ ખૂબ આભાર ભાઈ આ વિડીયો બનાવવા માટે અમારે આ સ્ટુડિયો ની મુલાકાત લેવી હોય તો જય શકાય? મને ખુબ ઈછા છે
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 8 ай бұрын
બધા ને એન્ટ્રી નથી આપતા… છતા કોઈ ની ઓળખાણ હોય તો કદીચ એન્ટ્રી મળી જાય
@jadavraman7690
@jadavraman7690 8 ай бұрын
હવે ગુજરાતી ફિલ્મો રજૂ કરો પ્લીઝ
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 8 ай бұрын
ચેનલ મોનેટાઈઝ થઈ નથી. અને હજાર સસ્કાઈબર પણ નથી થયા વિનંતી કરવા છતા લોકો ચેનલ નેસસ્ક્રાઈબ નથી કરતા.
@rameshbhaivasava7345
@rameshbhaivasava7345 8 ай бұрын
Hii
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 8 ай бұрын
આંમતો મે ગીર ભોમિયો ચેનલ ના લગભગ તમામ વિડિયો જોયા છે અને વિડિયો જોવાની બહુજ મજા આવે છે પણ તમારી આ નવી ચેનલ નો પહેલો વિડિયો મે જોયો પણ ખરેખર આ લક‌કી સ્ટુડિયો ની માહિતી માટે મે ઘણી વાર યુટ્યુબ માં સર્ચ કર્યું છે પણ માહિતી ના માળી પણ આજે આ વીડિયોમાં માહિતી મળી કે લક્કી સ્ટુડિયો ક્યાં આવેલો છે બની શકે તો બિજો ભાગ અપલોડ કરવા વિનંતી ભરતભાઈ જય માતાજી ♥️👍🙏🙏
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 8 ай бұрын
Thabks bhai
@ramapir9624
@ramapir9624 2 ай бұрын
ફુલ શુટીંગ કરીને વિડિયો બનાવો પ્લીઝ
@rathodramsinh3924
@rathodramsinh3924 8 ай бұрын
Ranjeetraj ni filmo pan ahi shoot Thai chhe.
હૉથલ પદમણી મુવી ભાગ1
58:10
Rupade Rathod
Рет қаралды 1,5 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,6 МЛН