માં-બાપ વગરનું જીવન અઘરું થઈ જાય છે ||

  Рет қаралды 1,963,200

Popatbhai Charitable Foundation

Popatbhai Charitable Foundation

2 жыл бұрын

માં-બાપ વગરનું જીવન અઘરું થઈ જાય છે || #popatbhai_foundation || Social Work || Popatbhai || Team_pcf
हमारे सभी वीडियो देखने के लिए बहुत-बहुत धन्यवाद आप जहां से भी हो बस आप अपने आसपास लोगों की मदद कीजिए एक इंसानियत के नाते यही हमारा धर्म है और यही हमारा कर्म है, हमारी टीम की मेहनत सफल होगी , हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए नंबर पर व्हाट्सएप कर सकते हो, धन्यवाद
Help line :- +917690011900 / +917600900300
Website:-popatbhaicharitablefoundation....
KZfaq :- / @popatbhai_ahir
Facebook :- / popatbhaiahir02
Instagram :- team_pcf_02?igs...
#Team_PCF
#Popatbhai_CharitableFoundation
#popatbhai
#humanity
#inspirational_video
#social_worker

Пікірлер: 2 800
@vihajirajput306
@vihajirajput306 2 жыл бұрын
कलयुग में भी इंसानियत जिंदा है,कोटी कोटी नमन 😭🙏 पोपट भाई
@mahakalmahakal1015
@mahakalmahakal1015 2 жыл бұрын
વાહ આહીર તમારો આશરો.... ધન્ય છે તમારી જનેતાને.. લાખ લાખ વંદન ભાઈ તમને. જય મુરલીધર.
@daduahir2025
@daduahir2025 2 жыл бұрын
વાહ આહીર વાહ
@durgashankarchoubisa426
@durgashankarchoubisa426 2 жыл бұрын
वाह आहिर भाई आपको ईश्वर दीर्घायु करें
@shaileshpansala6706
@shaileshpansala6706 2 жыл бұрын
@@daduahir2025 ..સ
@champabenkanubhaidavekanub3906
@champabenkanubhaidavekanub3906 2 жыл бұрын
@@durgashankarchoubisa426 b
@sanjugita3922
@sanjugita3922 Жыл бұрын
Jay Dwarkadish 🙏🏻
@ashvinsolankiashvinsolanki5391
@ashvinsolankiashvinsolanki5391 2 жыл бұрын
😭😭 હે દ્વારકા વાળા પ્લીઝ આ બહેનો ની જિંદગી તારા હાથ માં છે 🙏🏻 Thanks ભાઈ 🙏🏻😢
@user-sz2vs7xe7q
@user-sz2vs7xe7q Жыл бұрын
જય હિન્દ પોપટભાઈ આહીર આવા નોધારાના આધાર બનતા રહે જો દ્વારકાધીશ તમારી મનોકામના પૂર્ણ કરે
@vikramsinhdarbar2456
@vikramsinhdarbar2456 2 жыл бұрын
બેહન ભગવાન તમને ખુબ ખુબ તાકાત આપે જીવન જીવવા માટે...બધું સારું થઈ જશે ... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽😭
@chavdamayura_j.n.vmorbi7214
@chavdamayura_j.n.vmorbi7214 2 жыл бұрын
Sachi vat che
@dipaktopi636
@dipaktopi636 2 жыл бұрын
Gc gc
@sures176
@sures176 2 жыл бұрын
પોપટભાઈ આહીર સુરેશભાઈ નાકીયા ના જયમાતાજી પણગઢ ગામ
@sheikhmohin8083
@sheikhmohin8083 2 жыл бұрын
Wah popat bhai
@khodalsaundmojrikhodalsaun3754
@khodalsaundmojrikhodalsaun3754 2 жыл бұрын
પોપટ ભાઈ આવા વિડિઓ જોઈને આંખ ના આંસુ રોકી શકાતા નથી ભાઈ તમને લાખો તો સુ પણ કરોડો વઁદન પણ ઓછી પડે 👏🏻👏🏻👏🏻
@nakulvlogs1019
@nakulvlogs1019 2 жыл бұрын
Ha bhai sachuu bolya tame
@thestudybits119
@thestudybits119 2 жыл бұрын
Help karvani jarur se rovni ny
@popatlalofficial2021
@popatlalofficial2021 2 жыл бұрын
Ha bhai
@rayamalrabari1312
@rayamalrabari1312 2 жыл бұрын
@@nakulvlogs1019 hlhp
@Mr_ahir_.302.
@Mr_ahir_.302. 2 жыл бұрын
જય દ્વારકાધીશ ખુશી રાખે સદાસાથે
@RajdhaniStudio_007
@RajdhaniStudio_007 2 жыл бұрын
ખુબ સરસ ભાઈ 🙏🏻
@sarvaiyavallbh1495
@sarvaiyavallbh1495 Жыл бұрын
ધન્ય છે ધીરુભાઈ પટેલને દીકરીઓની મદદ કરી માતાજી તમને ઘણું આપે 🙏
@patelurmilabennarsing2840
@patelurmilabennarsing2840 Жыл бұрын
Patel 🤝🤝🤝
@parmarmahesh7843
@parmarmahesh7843 Жыл бұрын
@@patelurmilabennarsing2840 patel na charno ma mara koti koti naman
@sunilradhod2340
@sunilradhod2340 2 жыл бұрын
વાહ મારા ભાઈ વાહ તમને મારી મેલડી માં ઘણું આપે વાહ 🙏🏽🙏🏽😭😭
@jaymataji3735
@jaymataji3735 2 жыл бұрын
👌👌🥺🥰🙋👌👌👌👌👌👌👌🥰🥰😄😄🥰🥰🤩😭😭🤩👏👏
@solankishakti9260
@solankishakti9260 2 жыл бұрын
Jay meldi ❤️ maa
@BKblogger-sl1wn
@BKblogger-sl1wn 2 жыл бұрын
Bhai 🙏🙏🙏💝💝💝💝
@dayabari2447
@dayabari2447 2 жыл бұрын
😭😭👏👏
@factstudypoint3988
@factstudypoint3988 2 жыл бұрын
Jay meldi
@AKKI4T7
@AKKI4T7 2 жыл бұрын
માં-બાપ વગરની જિંદગી તેને ખબર પડે જેની જોડે માં-બાપ નથી😭
@narendrasolanki1229
@narendrasolanki1229 Жыл бұрын
100%
@ghansayamparmar2595
@ghansayamparmar2595 Жыл бұрын
100% સાચુ
@rahulmakwana4055
@rahulmakwana4055 2 жыл бұрын
#khub khub saras kaam karoso bhai 🙏🙏🙏🙏🙏🙏 Dil thi aabhar
@Masani_zopadi8981
@Masani_zopadi8981 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર પોપટ ભાઈ ખરેખર આવી વાત સાંભળી આંખ માંથી આંસુ આવી જાય સે
@ghashyamithakker7713
@ghashyamithakker7713 2 жыл бұрын
બેન ની હીંમતને ધન્યવાદ. ભગવાન તેમને ખૂબ હીંમત આપે તેવી પ્રાથૅના! પોપટભાઇ તથા સાથીઓને ખૂબ ખૂબ ધન્યવાદ!આવી રીતે મદદ કરતા રહો તેવી!
@jaydipvadiya2391
@jaydipvadiya2391 2 жыл бұрын
માનવ સેવા પ્રભુ સેવા આનેજ insaniyat કહેવાય
@madhubenparmar5091
@madhubenparmar5091 2 жыл бұрын
જય મુરલીધર પોપટ ભાઈ આહિર દ્વારકા વાળો તમને આવી રીતે મદદ કરવા શક્તિ આપે
@godliyamanshukh2791
@godliyamanshukh2791 2 жыл бұрын
Mnumiss
@bholubadargadh2278
@bholubadargadh2278 Жыл бұрын
વાહ મારા ભાઈ પોપટ ભાઈ તમે ગરીબો માટે જેપણ મદદ કરો છો ભગવાન તમારી સાત પેઢિ પાળ બાંધ સે
@pallavi3477
@pallavi3477 2 жыл бұрын
બહેન શિલાઈ ઓનલાઇન બધુ જ આવે છે શિખવાનુ અને આગળ વધવાનુ ભગવાન મદદ કરશે પોપટભાઈ તમારો આભાર ખુબ ખુબ ભગવાન ના રૂપ મા તમે છો
@patelrohit3738
@patelrohit3738 2 жыл бұрын
🙏પોપટભાઈ તમને અને તમારી ટીમ નો ખુબ ખુબ આભાર👍
@manojmakwana9422
@manojmakwana9422 2 жыл бұрын
પોપટ ભાઈ તમને અને તમારી પુરી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
@ismailpatel6413
@ismailpatel6413 2 жыл бұрын
Good job and help POPAT BHAI FOUJDETION Allah Dhiru bhai patel ni Roji ma khub barkat Aape .bhai ek bahen ni tame help.kayri Allah tamone khub Aape .Allah koine Aa divso na batave .bahen himmat thi kaam lijo Amari tamone dua chhe
@vagheladineshdineshrukhadb217
@vagheladineshdineshrukhadb217 2 жыл бұрын
બેનને મદદ કરનાર ને ધન્યવાદ આપણી આસપાસ આવા કીસ્સા ઓ ધ્યાનમાં આવે તો આપણે ગ્રુપ બની જે મદદ થાય તે કરવિ જોઈએ સમય હંમેશા બદલાઈ છે આજે આ બેન પર આર્થીક વિપતતી છે જેને હળવી કરવિ આપણા બધા ની નૈતીક ફરજ છે. ભગવાન સૌનું સારું કરે.🙏
@sarvaiyaatul2007
@sarvaiyaatul2007 2 жыл бұрын
હુ પણ ગારીયાઘાર નો છુ .બેન ભગવાન તમને શકિત આપે .જય વાલમ રામ બાપા.
@BharatSarshiya
@BharatSarshiya 11 ай бұрын
બેહન ભગવાન તમને ખુબ ખુબ તાકાત આપે જીવન જીવવા માટે બધું સારું થઈ જશે😢😢🙏🙏🙏😢
@Mrdabhi994
@Mrdabhi994 2 жыл бұрын
ખુબખુબ આભાર પોપટભાઈ આમજ લોકો ની મદદ કરતા રહો એવી માં ભગવતી તમને શક્તિ આપે
@karenachirag4681
@karenachirag4681 2 жыл бұрын
ધન્ય છે પોપટભાઈ ફાઉન્ડેશન ને ધન્ય છે એ માં જેના કુખે થી જન્મ લિધો..... 🙏🙏
@bhuvaneshwarsinghparihar6160
@bhuvaneshwarsinghparihar6160 Жыл бұрын
At least give me your phone no.
@bhuvaneshwarsinghparihar6160
@bhuvaneshwarsinghparihar6160 Жыл бұрын
Your phone no. Pl.
@smitpatel3829
@smitpatel3829 Жыл бұрын
Ben Ni Himmat Ne Khub Dhanyavad Chhe...
@jigarjaanrathva8858
@jigarjaanrathva8858 Жыл бұрын
Nice......super bhai...... Ben ne madad karava badal thanks you.....
@pradipgohil387
@pradipgohil387 2 жыл бұрын
પોપટભાઇ ખૂબ ખૂબ આભાર આવુ જ કાર્ય કરવાની શક્તિ આપે અેવી પ્રભુ પાસે પ્રાર્થના જય માતાજી 🙏🙏🙏
@arvindchaudhary6097
@arvindchaudhary6097 2 жыл бұрын
મારે માં નથી મને ખબર પડે છે કે બહેન પર સુ ગુજરતી હશે મદદ કરનાર નો ખુબ ખુબ આભાર
@mehulwadikar4483
@mehulwadikar4483 2 жыл бұрын
Hu pn aavi shithiti gujri chuyko chu akla pdi gya pachi pn mara mate maro dost bo madad kre
@Sidrms6859
@Sidrms6859 2 жыл бұрын
mare pan mara pappa ne off thaya ene 2 varas thaya ,mara mummy 68 varas na 6e ,e pan ketla varas jivse , ek divas mari ma pan mane chhodi ne vai jase, pachi hu eklo ,am to hu Hira ni office ma 6u, mara pag upar ubho 6u etle taklif to nai ave , pan ma - bap vina Ni jindagi jivvi bov aghari 6e Saheb 🙏
@aalakhniranjan6525
@aalakhniranjan6525 2 жыл бұрын
ભાઈ ભાઈ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾મારી મેલડી તમને ઘણું આપે મારાં વાલા..... આ જોઈને મારી પણ આંખ માં આંસુ આવી gaya.. મારાં ભાઈ... ભગવાન તમને ઘણું આપે... અને બેન ને પણ...... જય માં મેલડી...... હર હર 🙏🏾🙏🏾મહાદેવ.........
@kunalthakor4723
@kunalthakor4723 2 жыл бұрын
Vgood mara bhai
@jadejakirtirajsinh545
@jadejakirtirajsinh545 2 жыл бұрын
Popatbhai aa ben ni Parishtiti joi ne sachu aakh ma aasu avi gya 😭🙏🏻 Ben tmari himat ne 100 / 100 Salam che Tme ek nari cho to pn tme tmara na na bhai bahen nu aatlu dhayan rakho cho 🙏🏻👌🏻👌🏻👌🏻
@mahendrathakor7623
@mahendrathakor7623 2 жыл бұрын
😭😭
@jayhindjayhindustan6023
@jayhindjayhindustan6023 2 жыл бұрын
ગારીયાધાર માં સુધીરભાઈ વાઘાણી તરફથી માં બાપ વગરના સંતાનોને શિક્ષણ વિશે સહાય મળે છે તો કોન્ટેક્ટ કરવા વિનંતી
@pankajraval8255
@pankajraval8255 Жыл бұрын
પોપટ ભાઈ એક જ તો દિલ છે ......કેટલી વાર જીતસો...ધન્ય છે જનેતા.....!!!
@Rajkumar-ki7ln
@Rajkumar-ki7ln 2 жыл бұрын
🙏पोपट भाई आप पर परम पिता परमेश्वर का आशीर्वाद हमेशा बना रहे 🙏आप बहुत की अच्छा काम कर रहे हो आप महान हो
@vaghelabipin6403
@vaghelabipin6403 2 жыл бұрын
ભગવાન તમને હિંમત આપે એવી પાથના પોપટ ભાઇ ફાઉન્ડેશન ની ટીમ ને ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏
@vimaltalpada
@vimaltalpada 2 жыл бұрын
ધન્ય છે પોપટભાઈ તમને 🙏 કોટી કોટી વંદન 🙏
@mitaliacharya3953
@mitaliacharya3953 Жыл бұрын
बहुत बहुत धन्यवाद बेटा बहुत अच्छा भगवान आप के साथ है। जय श्री राधा माधव 🙏🙏🙏🪔🌸🌸🌸🌸🌸🌸🌸🌸
@user-vk2xb6dm8i
@user-vk2xb6dm8i Жыл бұрын
ભગવાન તમારા 4 ભાય બહેન ને ખુબ ખુશી આપે અને તમારી બધી મનો કામના પુરી કરે 😭🙏
@user-gv6th8te2z
@user-gv6th8te2z 7 ай бұрын
😭😭😭😭🙏🙏🙏🤲🤲
@vaghelabipin6403
@vaghelabipin6403 2 жыл бұрын
નહીના બેન જગદીશ ભાઇ તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન તમને સુખી રાખે પોપટ ભાઇ ફાઉન્ડેશન🙏🙏🙏🙏🙏
@mr__.nona.__99
@mr__.nona.__99 2 жыл бұрын
MAHADEV blass you 🥰
@vasavaprakash3643
@vasavaprakash3643 2 жыл бұрын
ભગવાન😇🙏👼 તમને ખૂબ ખૂબ આપે એવી પ્રભુપ્રાર્થના
@rdvaghela1199
@rdvaghela1199 2 жыл бұрын
@@mr__.nona.__99 1à
@vaghelaraysingh2610
@vaghelaraysingh2610 2 жыл бұрын
@@rdvaghela1199 વિડીયો જોઈને લખવાની કે બોલવાની હિંમત ચાલતી નથી જય યોગેશ્વર જય યોગેશ્વર જીસકા કોઈ નહીં ઉસકા ખુદા હૈ યારો hafi ખુદા હો જય સંતરામ મહારાજ
@chiragrathva8863
@chiragrathva8863 2 жыл бұрын
પોપટ ભાઇ આ વીડીયો જોયા પછી આ બેન ને ભગવાને એટલુ બધુ દુખ આપ્યુ છે કે સાવ નોધારા કરી નાખ્યા છે કેટલી હદે દુખ છે મારી. આંખો મા આસુ આવી ગયા😭😭😭😭
@jankipatel5253
@jankipatel5253 2 жыл бұрын
Very nice work 👍 Jay Shree Krishna jay Maharaj jay mataji 🙏🌹
@SS-xf5yl
@SS-xf5yl 2 жыл бұрын
Sir आप ग्रेट हो ....
@amrutbhaihirabhai978
@amrutbhaihirabhai978 2 жыл бұрын
બહેન ભગવાન તમને શકિત આપે.
@sanjaykachchhi8483
@sanjaykachchhi8483 2 жыл бұрын
ભગવાન આ બહેન ખુબજ હિંમત આપે જય આપાગીગા
@ashokjadhav8605
@ashokjadhav8605 Жыл бұрын
पोपटभाई फाउंडेशन ना आहा दैवी कार्य ने मारो दिल थी सलाम
@rameshmakwana2988
@rameshmakwana2988 Жыл бұрын
Popatbhai jug jug jivo
@mojeedariyaa7057
@mojeedariyaa7057 2 жыл бұрын
🙏આહીર સમાજને ખુબ ખુબ અભિનંદન 🙏
@rasikbhaipatel77
@rasikbhaipatel77 2 жыл бұрын
જે લોકો મંદિર મજીદમાં દાન આપવા કરતાં આવી રીતે મદદરૂપ થઈ એ તો ઈશ્ચર રાજી રહે
@amitjavia2683
@amitjavia2683 2 жыл бұрын
Right
@user-zi2nr2ek8t
@user-zi2nr2ek8t Жыл бұрын
Ji bilkul
@vipulpanchola4985
@vipulpanchola4985 Жыл бұрын
Sachi vat 6e kyarey koi mandir masjid mathi aavi madad nathi malti
@mohammedsaiyed3426
@mohammedsaiyed3426 Жыл бұрын
Very goddddddd
@iqbalahmedkhan8855
@iqbalahmedkhan8855 Жыл бұрын
Sachi waat bhai
@gopirajbaria1164
@gopirajbaria1164 Жыл бұрын
સુપર હિટ
@khanani9738
@khanani9738 Жыл бұрын
Good Work Popat bhai
@jigarbhaichaudhary5793
@jigarbhaichaudhary5793 2 жыл бұрын
પોપટ ભાઈ ધન્ય છે .. તમને અને તમારા પરિવાર ને કે આવા સંસ્કાર આપ્યા..જરૂરિયાતમંદ લોકો ને મદદ કરતા રહો એવી ભગવાન ને પાર્થના કરું...
@foujifactory2945
@foujifactory2945 2 жыл бұрын
જેને માં બાપ નો હોય તેના માટે પાલક માતા પિતા યોજનાનું ફોર્મ ભરી દેવું જોઈએ .જેમાં ભણતા હોય તેને દર મહીને ₹૩૦૦૦ આપે છે સરકાર .એ પણ ૧૮ વર્ષ સુધી.
@gujaratibro
@gujaratibro 2 жыл бұрын
ઘન્ટોય નથી આપતી સરકર
@dashrathpatel4707
@dashrathpatel4707 2 жыл бұрын
પોપટ ભાઈ સુ સબ્દ થી તમારો ઉપકાર માનું ? હું એટલો બ્ધો પૈસા વારો નથી પણ આં જોઈ મને પણ એમ થાય કે કાશ હું સક્ષમ હોત તો મારા પૈસા આં કામ મા વાપરત
@mahipatchauhan4505
@mahipatchauhan4505 2 жыл бұрын
ભગવાન તમને બધું આપે 🙏❤️
@vseditor78
@vseditor78 Жыл бұрын
bahen ne bagvan sahan sakti ape jay murlidar🙏
@kdahiryt
@kdahiryt 2 жыл бұрын
વાહ પોપટભાઈ તમે "આહીરનો આશરો"વાક્ય સાર્થક કરું સે.....ખૂબ ખૂબ ધન્યવાદ
@salimsaramali42
@salimsaramali42 2 жыл бұрын
Masaha Allah 🙏 Allah bless you bhai Allah kamyabi ata farmavai
@vkdhundharva9898
@vkdhundharva9898 2 жыл бұрын
વાહ ભાઈ વાહ
@vishal1656
@vishal1656 2 жыл бұрын
Are wahh mara bhai mataji tamne ઘણુ aape aavu ne aavu kam karta rejo 🙏
@vasavaprakash3643
@vasavaprakash3643 2 жыл бұрын
નયનાબેન. અભિનંદન પાઠવ્યા. આવા. એક નહીં પણ બને. 👩માતા અને પિતા👨‍👨‍👦 નહીં🖐👉 મદદથી. ભગવાન આપણને ખૂબ આપે. પોપટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા કાયૅ અભિનંદન પાઠવ્યા છે👌👌👌👌
@desaivijesh1385
@desaivijesh1385 2 жыл бұрын
સરકારે આવા ટ્રસ્ટો ને વધુ સહાય આપવાની જરૂર છે અને લોકો એ પણ સપોર્ટ કરવાની જરૂર છે
@mankadujefa
@mankadujefa 2 жыл бұрын
Sarkar janta ni no thay to gareebo ni kya thayi mara bhai bol nakhi devani sarkar che aa likhi sarkar
@rameshvaghela8481
@rameshvaghela8481 2 жыл бұрын
Dhan che bhai ભગવાન tamne sukhi rakhe ane bhada dukhiya na મદદ gar bano jsk 🙏
@SUPAR_9725
@SUPAR_9725 Жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ તમને કોટિ કોટિ વંદન કરીએ ધન્યવાદ્ belada
@jagdishbhaivlogs6390
@jagdishbhaivlogs6390 2 жыл бұрын
🙏🌹🙏Good works Popatbhai dhanyvad aabhar 🙏🌹🙏
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
@kamleshKheladi2510
@kamleshKheladi2510 2 жыл бұрын
જય યોગેશ્વર ભાઈ 🙏
@kalalalb.kachhadiya1280
@kalalalb.kachhadiya1280 Жыл бұрын
Dhanyvad bhai Tari janetane good work
@nitignabenkaka8528
@nitignabenkaka8528 Жыл бұрын
Bhai tamari.tim.ne.khub.khub aabhar ben.tamne Bhagavan.aa.dhukh.sahankarvani sakti aape
@ThaiGujjuVlogs
@ThaiGujjuVlogs 2 жыл бұрын
Popat bhai ..Saras . હું ભારત આવીશ તમેને જરૂર મળીશ
@ms.thakor5227
@ms.thakor5227 2 жыл бұрын
બહેન હિમત રાખજો ભગવાન શ્રી કૃષ્ણ બધુ સારુ કરસે
@ashokpatel3994
@ashokpatel3994 2 жыл бұрын
ભગવાન બઘું સારું કરે એવી પ્રાર્થના🙏
@danbhabapufans2314
@danbhabapufans2314 2 жыл бұрын
જીવન દુઃખ માં હોય છે માં બાપ ના હોય તો મારે પણ
@limbabhaizinzala2422
@limbabhaizinzala2422 2 жыл бұрын
પોપટભાઈ.બહુ.સારિવત.ખુબ.સરા.વિરો.છે.ખુબ.ખુબ.અભિનદ
@kdedit712
@kdedit712 2 жыл бұрын
બહેનોને ભગવાન સહન શક્તિ આપે....🙏😔
@mehulghadvi7947
@mehulghadvi7947 2 жыл бұрын
વાહ પોપટભાઈ તમારી જનેતાને સો સો સલામ છે મેહુલ ગઢવી ના સો સલામ
@hadukathi2533
@hadukathi2533 Жыл бұрын
Va bhai va mari ma mogal tamne khus rakhe bhai
@jitendrakoli8270
@jitendrakoli8270 2 жыл бұрын
Very very nice mara mota bhay bhagvan tamne khus rakhe
@vjaysumaniya9134
@vjaysumaniya9134 2 жыл бұрын
Dwarkadhis bless you 😇❤️🤗
@amaraseja17
@amaraseja17 2 жыл бұрын
પોપટભાઈ ભગવાન તમને ખુબ ધન આપે
@navinpatel9889
@navinpatel9889 2 жыл бұрын
પોપટભાઈ ને આવા સતકાર્ય કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છા
@snehalipatel6109
@snehalipatel6109 2 жыл бұрын
Good job bhai tmne khub aashirvad mle jay mahakli
@vishalparmar5961
@vishalparmar5961 2 жыл бұрын
પોપટ ભાઈ તમે ખરેખર ભગવાન નું સ્વરૂપ છો ભગવાન તમને શક્તિ આપે અને તમે આવી જ રીતે બધાને મદદરૂપ થાવ એવી પ્રાર્થના છે .. તમને વંદન છે ખરેખર ભગવાન બધાને મદદરૂપ થવા નિ શક્તિ આપે..
@mggujarati383
@mggujarati383 2 жыл бұрын
ભગવાન તમને શક્તિ ખૂબ આપે
@dineshmohanlalpatel7230
@dineshmohanlalpatel7230 Жыл бұрын
Wah wah bhai Maa na Ashirwad tamane khub khub abhinandan 🌹 samaj ma khubaj saras maja nu kam karo chho
@pravinsolanki1833
@pravinsolanki1833 Жыл бұрын
બહું સરસ ખુબ ખુબ અભિનંદન ભાઈ જય માતાજી
@ramijvalsadya6717
@ramijvalsadya6717 2 жыл бұрын
Reyal hero popat bhai and all team 🎉🎉🎉👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏🙏🙏
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@hp8269
@hp8269 2 жыл бұрын
Good
@hp8269
@hp8269 2 жыл бұрын
U from
@laljichauhan1674
@laljichauhan1674 Жыл бұрын
દુનિયામાં સૌથી મોટું મા બાપ આ સિવાય કોઈ નહીં
@fahmeedabano2265
@fahmeedabano2265 2 жыл бұрын
Masha Allah bhot alla good Allah hamysha khush abad rakhy popad bhi ko
@atulkadiya9751
@atulkadiya9751 2 жыл бұрын
वहह वहह.. भाई.. आपने धन्यवाद...🙏🙏
@Kalpesh_Kamaliya
@Kalpesh_Kamaliya 2 жыл бұрын
જય દ્વાવરકાધીશ ભાઈ તમે ખુબજ સરસ કામ્ કરી રહ્યા છો
@jaiminpatel1446
@jaiminpatel1446 2 жыл бұрын
વાહ પોપટ ભાઈ વાહ... સલામ છે તમારી ટીમ ને
@umeshrangani31
@umeshrangani31 2 жыл бұрын
Wah bhai Wah aavuj kam karta raho bhai
@Rajachehar2414
@Rajachehar2414 2 жыл бұрын
Ha bhai tame jordar sapot karo cho 👈👍👍👍👍👍👍❤️❤️❤️💯💯
@mandanbhaimakwana43
@mandanbhaimakwana43 2 жыл бұрын
માતા પિતા વગરના બાળકોની દશા કેવી હોય છે.really very nice ♥ દિલધડક ! Video 📹
@nirajbagda2301
@nirajbagda2301 2 жыл бұрын
વાહ પોપટ ભાય સલયૂટ છે તમને👍
@mayursinhmakwana6823
@mayursinhmakwana6823 2 жыл бұрын
jordar popatbhai 🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻💪🏻💪🏻💪🏻
@vipul9203
@vipul9203 2 жыл бұрын
તમને ભગવાન બહૂ જ આપે
@krushnasinh
@krushnasinh 2 жыл бұрын
મદદરૂપ થનાર ને ધન્ય છે 🙏
@sonalkrupastudio7836
@sonalkrupastudio7836 2 жыл бұрын
વાહ પોપટ ભાઈ વાહ ધન્ય છે એ જનેતા ને કે તમારી જેવા દીકરાને જન્મ આપ્યો 🙏🏿🙏🏿🙏🏿
@ajayrathod3724
@ajayrathod3724 2 жыл бұрын
Tmne bhagvan jaju aape Ben🙏 💯 💯 Salam 6e tmne ne tmari janetane🙏🙏🙏
@sureshmandli2710
@sureshmandli2710 2 жыл бұрын
Bhagvan badhane himat aape aavi sanstha ne khoob khoob selut
@chaudharybhadresh5904
@chaudharybhadresh5904 2 жыл бұрын
🙏Jay murlidhar 🙏
@mrhacker8608
@mrhacker8608 2 жыл бұрын
પોપટ ભાઈ મારું દિલ છે એ બહુ જ કડક છે પણ સાસે આ વીડિયો જોયા બાદ બહુ જ રડવું આવ્યું.....🥺🥺
@pravinsihchauhan9595
@pravinsihchauhan9595 2 жыл бұрын
Dhany.se.ahir.kulne
@ravalsunil4o40
@ravalsunil4o40 Жыл бұрын
Jay mataji bhai saday khus rhakbe Mari sadhi maa
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 63 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Africa Kenya में परिवार मिलन | Popatbhai Ahir | Team Pcf
13:11
Popatbhai Charitable Foundation
Рет қаралды 349 М.
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН